26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 530: | Line 530: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
બેનર્જીઃ કદાચ દસેક દિવસ થયા હશે… | |બેનર્જીઃ | ||
માયાઃ તમારે એકલા શીતલ સાથે જ સંબંધ છે કે પછી આ ઘર સાથે પણ કંઈ લેવાદેવા છે? | |કદાચ દસેક દિવસ થયા હશે… | ||
બેનર્જીઃ અરે ભાભી! કેવી વાત કરો છો? આ તો બિઝનેસને કારણે નીકળી શકાતું નથી. બાકી ઘરે ન આવું એમ બને? | }} | ||
માયાઃ તો તો સારું! બાકી તો મને તો એમ કે તમે અમને ભૂલી ગયા છો. | {{Ps | ||
બેનર્જીઃ શીતલ! ક્યારે આવે છે નવો ઑર્ડર લેવા? આ વખતે તો તને એવો બલ્કી ઑર્ડર આપવો છે કે તું ભાભીને ઓર્નામેન્ટ્સથી લાદી જ દઈશ. | |માયાઃ | ||
શીતલઃ બોલ ક્યારે આવું? આવતી કાલે ત્રણ વાગ્યે? ફાવશે તને? | |તમારે એકલા શીતલ સાથે જ સંબંધ છે કે પછી આ ઘર સાથે પણ કંઈ લેવાદેવા છે? | ||
બેનર્જીઃ જોયું ને ભાભી? ઑર્ડરનું નામ પડ્યું તો કેવું ચેતન આવ્યું શરીરમાં? | }} | ||
માયાઃ બિઝનેસમૅનને તો બિઝનેસમાં જ રસ હોય ને! શીતલ, કાલે જ જઈ આવ! બેનર્જીબાબુના કામમાં ઢીલ કરવી સારી નહીં. ક્યારે તેનો વિચાર બદલાઈ જાય તેનું કશું નક્કી નહીં. | {{Ps | ||
શીતલઃ (થોડી વાર માયા સામે જોઈ રહે છે.) હા! એ વાત સાચી છે. બેનર્જી! હું કાલે જ આવું છું. | |બેનર્જીઃ | ||
બેનર્જીઃ ના, ભાભી, એમ નહીં! પહેલાં તમે પ્રોમિસ લઈ લો કે આ ઑર્ડરમાંથી જેટલો પ્રોફિટ થાય તેના દસ ટકા તમારા. | |અરે ભાભી! કેવી વાત કરો છો? આ તો બિઝનેસને કારણે નીકળી શકાતું નથી. બાકી ઘરે ન આવું એમ બને? | ||
શીતલઃ દસ ટકા? | }} | ||
માયાઃ શીતલ પોતે જ મારો છે, પછી તેમાં ટકાવારીનો શો હિસાબ માંડું? બરાબર છે ને શીતલ? | {{Ps | ||
શીતલઃ હા. એ તેં સાચું કહ્યું. | |માયાઃ | ||
બેનર્જીઃ ભાઈ! તમે લોકો ગજબના માણસ છો… અમે બંગાળીઓ તો દરેક બાબતમાં પત્નીને હિસ્સો આપીએ છીએ. | |તો તો સારું! બાકી તો મને તો એમ કે તમે અમને ભૂલી ગયા છો. | ||
માયાઃ એમ? તો તો ઘણું સારું… તમારી પત્ની સુખી થશે. અરે હા! બેનર્જીબાબુ, ક્યારે લગ્ન કરો છો? | }} | ||
બેનર્જીઃ બસ! તમારાં જેવી કોઈ સ્ત્રી મળી જાય તેની શોધમાં છું. બોલો! શોધી આપવી છે તમારે? | {{Ps | ||
માયાઃ મારા જેવી સ્ત્રીને તમે નહીં સાચવી શકો. | |બેનર્જીઃ | ||
|શીતલ! ક્યારે આવે છે નવો ઑર્ડર લેવા? આ વખતે તો તને એવો બલ્કી ઑર્ડર આપવો છે કે તું ભાભીને ઓર્નામેન્ટ્સથી લાદી જ દઈશ. | |||
}} | |||
{{Ps | |||
|શીતલઃ | |||
|બોલ ક્યારે આવું? આવતી કાલે ત્રણ વાગ્યે? ફાવશે તને? | |||
}} | |||
{{Ps | |||
|બેનર્જીઃ | |||
|જોયું ને ભાભી? ઑર્ડરનું નામ પડ્યું તો કેવું ચેતન આવ્યું શરીરમાં? | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|બિઝનેસમૅનને તો બિઝનેસમાં જ રસ હોય ને! શીતલ, કાલે જ જઈ આવ! બેનર્જીબાબુના કામમાં ઢીલ કરવી સારી નહીં. ક્યારે તેનો વિચાર બદલાઈ જાય તેનું કશું નક્કી નહીં. | |||
}} | |||
{{Ps | |||
|શીતલઃ | |||
|(થોડી વાર માયા સામે જોઈ રહે છે.) હા! એ વાત સાચી છે. બેનર્જી! હું કાલે જ આવું છું. | |||
}} | |||
{{Ps | |||
|બેનર્જીઃ | |||
|ના, ભાભી, એમ નહીં! પહેલાં તમે પ્રોમિસ લઈ લો કે આ ઑર્ડરમાંથી જેટલો પ્રોફિટ થાય તેના દસ ટકા તમારા. | |||
}} | |||
{{Ps | |||
|શીતલઃ | |||
|દસ ટકા? | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|શીતલ પોતે જ મારો છે, પછી તેમાં ટકાવારીનો શો હિસાબ માંડું? બરાબર છે ને શીતલ? | |||
}} | |||
{{Ps | |||
|શીતલઃ | |||
|હા. એ તેં સાચું કહ્યું. | |||
}} | |||
{{Ps | |||
|બેનર્જીઃ | |||
|ભાઈ! તમે લોકો ગજબના માણસ છો… અમે બંગાળીઓ તો દરેક બાબતમાં પત્નીને હિસ્સો આપીએ છીએ. | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|એમ? તો તો ઘણું સારું… તમારી પત્ની સુખી થશે. અરે હા! બેનર્જીબાબુ, ક્યારે લગ્ન કરો છો? | |||
}} | |||
{{Ps | |||
|બેનર્જીઃ | |||
|બસ! તમારાં જેવી કોઈ સ્ત્રી મળી જાય તેની શોધમાં છું. બોલો! શોધી આપવી છે તમારે? | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|મારા જેવી સ્ત્રીને તમે નહીં સાચવી શકો. | |||
}} | |||
{{Ps | |||
બેનર્જીઃ કેમ? શીતલ સાચવી શકે છે તો હું કેમ નહીં સાચવી શકું? | બેનર્જીઃ કેમ? શીતલ સાચવી શકે છે તો હું કેમ નહીં સાચવી શકું? | ||
માયાઃ શીતલની વાત અલગ છે… શીતલ તો પ્રતાપી પુરુષ છે… તમે છો? | માયાઃ શીતલની વાત અલગ છે… શીતલ તો પ્રતાપી પુરુષ છે… તમે છો? |
edits