ગુજરાતી એકાંકીસંપદા/કારણ વિનાના લોકો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 598: Line 598:
}}
}}
{{Ps
{{Ps
બેનર્જીઃ કેમ? શીતલ સાચવી શકે છે તો હું કેમ નહીં સાચવી શકું?
|બેનર્જીઃ  
માયાઃ શીતલની વાત અલગ છે… શીતલ તો પ્રતાપી પુરુષ છે… તમે છો?
|કેમ? શીતલ સાચવી શકે છે તો હું કેમ નહીં સાચવી શકું?
બેનર્જીઃ ના. હું શીતલ જેટલો પ્રતાપી નથી… પણ તમારાં જેવી સ્ત્રીને સાચવી શકું એટલો શક્તિશાળી તો છું જ.
}}
માયાઃ કરવું છે પારખું?
{{Ps
બેનર્જીઃ એટલે?
|માયાઃ  
માયાઃ સાચવી જુઓ મને એક દિવસ… ખબર પડી જશે કેટલા શક્તિશાળી છો તમે તેની?
|શીતલની વાત અલગ છે… શીતલ તો પ્રતાપી પુરુષ છે… તમે છો?
બેનર્જીઃ શીતલ રજા આપતો હોય તો મને પ્રયોગ કરવામાં વાંધો નથી. બોલ, શીતલ! તારા એક આત્મીય મિત્રના જીવન-મૃત્યુનો સવાલ છે. બતાવી દઉં ભાભીને કે શીતલનો મિત્ર જરાય ગાંજ્યો જાય તેવો નથી?
}}
શીતલઃ માયા! તું સાચે જ પારખું કરવા માગે છે?
{{Ps
|બેનર્જીઃ  
|ના. હું શીતલ જેટલો પ્રતાપી નથી… પણ તમારાં જેવી સ્ત્રીને સાચવી શકું એટલો શક્તિશાળી તો છું જ.
}}
{{Ps
|માયાઃ  
|કરવું છે પારખું?
}}
{{Ps
|બેનર્જીઃ  
|એટલે?
}}
{{Ps
|માયાઃ  
|સાચવી જુઓ મને એક દિવસ… ખબર પડી જશે કેટલા શક્તિશાળી છો તમે તેની?
}}
{{Ps
|બેનર્જીઃ  
|શીતલ રજા આપતો હોય તો મને પ્રયોગ કરવામાં વાંધો નથી. બોલ, શીતલ! તારા એક આત્મીય મિત્રના જીવન-મૃત્યુનો સવાલ છે. બતાવી દઉં ભાભીને કે શીતલનો મિત્ર જરાય ગાંજ્યો જાય તેવો નથી?
}}
{{Ps
|શીતલઃ  
|માયા! તું સાચે જ પારખું કરવા માગે છે?
}}
{{Ps
(બેનર્જી અને માયા હસી પડે છે. શીતલ બંનેની સામે જોઈ રહે છે.)
(બેનર્જી અને માયા હસી પડે છે. શીતલ બંનેની સામે જોઈ રહે છે.)
માયાઃ બોલો કોનું પારખું થઈ ગયું?
|માયાઃ  
બેનર્જીઃ શીતલ! મિત્રને માટે આટલો ત્યાગ કરવા પણ તું તૈયાર નથી ને?
|બોલો કોનું પારખું થઈ ગયું?
શીતલઃ બેનર્જી! મિત્રને માટે તું ત્યાગ કરવા તૈયાર છે?
}}
બેનર્જીઃ ચોક્કસ! બોલ! મિત્રને માટે હું મારું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છું…
{{Ps
માયાઃ બેનર્જી ઉદાર દિલવાળા માણસ છે… એ કંઈ તારા જેવા સંકુચિત મગજના નથી.
|બેનર્જીઃ  
શીતલઃ બેનર્જી સાચે જ તું મારે માટે ગમે તે ત્યાગ કરવા તૈયાર છે?
|શીતલ! મિત્રને માટે આટલો ત્યાગ કરવા પણ તું તૈયાર નથી ને?
માયાઃ શીતલ! બેનર્જી વતી હું જવાબ આપું છું. બેનર્જી તારે માટે ગમે તે ત્યાગ કરતાં ખચકાશે નહીં. બોલ એની પાસેથી શેના ત્યાગની તું અપેક્ષા રાખે છે?
}}
શીતલઃ પણ માયા! બેનર્જીને બોલવા દે ને.
{{Ps
બેનર્જીઃ ચાલ ભાઈ! હું બોલું છું. ધ્યાનથી સાંભળ! તારે માટે… હું એટલે કે તપન બેનર્જી ગમે તે ત્યાગ કરવા તૈયાર છું. સહેજ પણ અચકાઈશ નહીં… બરાબર?
|શીતલઃ  
માયાઃ (તાળી પાડે છે.) બ્રેવો… બ્રેવો…
|બેનર્જી! મિત્રને માટે તું ત્યાગ કરવા તૈયાર છે?
શીતલઃ બેનર્જી! તું માયાને છોડી શકીશ?
}}
બેનર્જીઃ શું! શું કહે છે તું?
{{Ps
માયાઃ શીતલ! શું કહેવા માગે છે તું?
|બેનર્જીઃ  
શીતલઃ (ભારપૂર્વક) બેનર્જી! તું માયાને… એટલે કે મારી પત્નીને ચાહે છે ને? મારે ખાતર તેના પ્રેમનો ત્યાગ કરી શકીશ?
|ચોક્કસ! બોલ! મિત્રને માટે હું મારું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છું…
}}
{{Ps
|માયાઃ  
|બેનર્જી ઉદાર દિલવાળા માણસ છે… એ કંઈ તારા જેવા સંકુચિત મગજના નથી.
}}
{{Ps
|શીતલઃ  
|બેનર્જી સાચે જ તું મારે માટે ગમે તે ત્યાગ કરવા તૈયાર છે?
}}
{{Ps
|માયાઃ  
|શીતલ! બેનર્જી વતી હું જવાબ આપું છું. બેનર્જી તારે માટે ગમે તે ત્યાગ કરતાં ખચકાશે નહીં. બોલ એની પાસેથી શેના ત્યાગની તું અપેક્ષા રાખે છે?
}}
{{Ps
|શીતલઃ  
|પણ માયા! બેનર્જીને બોલવા દે ને.
}}
{{Ps
|બેનર્જીઃ  
|ચાલ ભાઈ! હું બોલું છું. ધ્યાનથી સાંભળ! તારે માટે… હું એટલે કે તપન બેનર્જી ગમે તે ત્યાગ કરવા તૈયાર છું. સહેજ પણ અચકાઈશ નહીં… બરાબર?
}}
{{Ps
|માયાઃ  
|(તાળી પાડે છે.) બ્રેવો… બ્રેવો…
}}
{{Ps
|શીતલઃ  
|બેનર્જી! તું માયાને છોડી શકીશ?
}}
{{Ps
|બેનર્જીઃ  
|શું! શું કહે છે તું?
}}
{{Ps
|માયાઃ  
|શીતલ! શું કહેવા માગે છે તું?
}}
{{Ps
|શીતલઃ  
|(ભારપૂર્વક) બેનર્જી! તું માયાને… એટલે કે મારી પત્નીને ચાહે છે ને? મારે ખાતર તેના પ્રેમનો ત્યાગ કરી શકીશ?
}}
(બેનર્જી તથા માયા તેને જોઈ રહે છે.)
(બેનર્જી તથા માયા તેને જોઈ રહે છે.)
(ટેલિફોનની ઘંટડી વાગે છે… શીતલ ઊભો થાય છે અને ટેલિફોન પાસે જાય છે. રિસીવર ઊંચકે છે. સામે છેડેથી આવતો અવાજ ઑડિયન્સને માઇક દ્વારા સંભળાવો જોઈએ.)
(ટેલિફોનની ઘંટડી વાગે છે… શીતલ ઊભો થાય છે અને ટેલિફોન પાસે જાય છે. રિસીવર ઊંચકે છે. સામે છેડેથી આવતો અવાજ ઑડિયન્સને માઇક દ્વારા સંભળાવો જોઈએ.)
શીતલઃ હલ્લો, હું શીતલ બોલું છું.
{{Ps
ગીરાઃ શીતલ! હું ગીરા બોલું છું… પછી શું વિચાર્યું તેં?
|શીતલઃ  
શીતલઃ શેના વિશે?
|હલ્લો, હું શીતલ બોલું છું.
ગીરાઃ મેં સૂચવેલા ઉપાય વિશે… થાય છે હિંમત? કે પછી ફસકી પડ્યો?
}}
શીતલઃ વિચારું છું… હજુ શી ઉતાવળ છે?
{{Ps
ગીરાઃ બસ ને! મને ખબર જ હતી. તું તદ્દન નિર્માલ્ય છે… તારાથી કશું જ થઈ શકે તેમ નથી…
|ગીરાઃ  
શીતલઃ બોલ! બીજું કશું કહેવું છે?
|શીતલ! હું ગીરા બોલું છું… પછી શું વિચાર્યું તેં?
ગીરાઃ ના, ના, ના. મારે કશું કહેવું નથી… તારા જેવા માયકાંગલા માણસને શું કહેવાનું હોય? અને કહીને શો ફાયદો?
}}
શીતલઃ સારું! હું આવું છું તારી પાસે.
{{Ps
ગીરાઃ કોઈ જરૂર નથી. મારી પાસે આવવાની.
|શીતલઃ  
|શેના વિશે?
}}
{{Ps
|ગીરાઃ  
|મેં સૂચવેલા ઉપાય વિશે… થાય છે હિંમત? કે પછી ફસકી પડ્યો?
}}
{{Ps
|શીતલઃ  
|વિચારું છું… હજુ શી ઉતાવળ છે?
}}
{{Ps
|ગીરાઃ  
|બસ ને! મને ખબર જ હતી. તું તદ્દન નિર્માલ્ય છે… તારાથી કશું જ થઈ શકે તેમ નથી…
}}
{{Ps
|શીતલઃ  
|બોલ! બીજું કશું કહેવું છે?
}}
{{Ps
|ગીરાઃ  
|ના, ના, ના. મારે કશું કહેવું નથી… તારા જેવા માયકાંગલા માણસને શું કહેવાનું હોય? અને કહીને શો ફાયદો?
}}
{{Ps
|શીતલઃ  
|સારું! હું આવું છું તારી પાસે.
}}
{{Ps
|ગીરાઃ કોઈ જરૂર નથી. મારી પાસે આવવાની.
}}
(ગીરા ટેલિફોન મૂકી દે છે તેનો ખટાક અવાજ સંભળાય છે. શીતલ પણ ટેલિફોન મૂકી દે છે અને પછી માયા સામે જોઈને…)
(ગીરા ટેલિફોન મૂકી દે છે તેનો ખટાક અવાજ સંભળાય છે. શીતલ પણ ટેલિફોન મૂકી દે છે અને પછી માયા સામે જોઈને…)
શીતલઃ માયા! મારે એક જરૂરી કામ છે એટલે બહાર જાઉં છું. કદાચ મોડું થશે… બેનર્જી આવજે… આવતીકાલે સાડા ત્રણ વાગે તને ઑફિસમાં મળીશ… આવજે…
{{Ps
|શીતલઃ  
|માયા! મારે એક જરૂરી કામ છે એટલે બહાર જાઉં છું. કદાચ મોડું થશે… બેનર્જી આવજે… આવતીકાલે સાડા ત્રણ વાગે તને ઑફિસમાં મળીશ… આવજે…
}}
{{Ps
(શીતલ બહાર નીકળી જાય છે. માયા તથા બેનર્જી એકબીજાં સામે જોઈ રહે છે. શીતલ પડદા પાસે આવીને ઊભો રહે છે… એ વખતે માયા અને બેનર્જી બંને એકબીજાં સામે જોતાં માત્ર બેસી રહે છે… કશું જ બોલતાં નથી. શીતલ પિસ્તોલ તાકે છે. ફાયર કરે છે અને માયાને ગોળી વાગે છે અને તે ઢળી પડે છે… બેનર્જી એમ જ બેસી રહે છે… નાટક એમ જ પૂરું થાય છે.)
(શીતલ બહાર નીકળી જાય છે. માયા તથા બેનર્જી એકબીજાં સામે જોઈ રહે છે. શીતલ પડદા પાસે આવીને ઊભો રહે છે… એ વખતે માયા અને બેનર્જી બંને એકબીજાં સામે જોતાં માત્ર બેસી રહે છે… કશું જ બોલતાં નથી. શીતલ પિસ્તોલ તાકે છે. ફાયર કરે છે અને માયાને ગોળી વાગે છે અને તે ઢળી પડે છે… બેનર્જી એમ જ બેસી રહે છે… નાટક એમ જ પૂરું થાય છે.)
<center>'''(કર્ટન)'''</center>
<center>'''(કર્ટન)'''</center>
{{Right|(ચાર ચહેરાઃ એક માણસ)}}
{{Right|(ચાર ચહેરાઃ એક માણસ)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits