26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 690: | Line 690: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
પુરુષઃ (ગૂંચવાઈને. શંકાથી) તું સાથે આવશે? | |પુરુષઃ | ||
સ્ત્રીઃ (ઉતાવળમાં) હા. | |(ગૂંચવાઈને. શંકાથી) તું સાથે આવશે? | ||
પુરુષઃ (ગંભીર થઈને) પછી ફરી તો નહીં જાય ને? | }} | ||
સ્ત્રીઃ (ઉતાવળે) ના. હું તારી સાથે સ્વર્ગમાં આવવા તૈયાર છું. | {{Ps | ||
પુરુષઃ (ચિડાઈને) હું સ્વર્ગમાં જવાની વાત નથી કરતો. (મોટેથી) હું તો સ્વર્ગની બહાર જવાની વાત કરું છું. | |સ્ત્રીઃ | ||
સ્ત્રીઃ (ગંભીરતાથી) અશક્ય. (વિરામ) હું સ્વર્ગની બહાર! અશક્ય! (વિરામ) હું પગનાં બંધન તોડવાની નથી. (વિરામ) મળેલા આદેશનું પાલન કરીશ. (વિરામ) મારે સ્વર્ગમાં જવું છે. (વિરામ) સ્વર્ગ પામવા શિસ્તપાલન અનિવાર્ય છે. | |(ઉતાવળમાં) હા. | ||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(ગંભીર થઈને) પછી ફરી તો નહીં જાય ને? | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(ઉતાવળે) ના. હું તારી સાથે સ્વર્ગમાં આવવા તૈયાર છું. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(ચિડાઈને) હું સ્વર્ગમાં જવાની વાત નથી કરતો. (મોટેથી) હું તો સ્વર્ગની બહાર જવાની વાત કરું છું. | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(ગંભીરતાથી) અશક્ય. (વિરામ) હું સ્વર્ગની બહાર! અશક્ય! (વિરામ) હું પગનાં બંધન તોડવાની નથી. (વિરામ) મળેલા આદેશનું પાલન કરીશ. (વિરામ) મારે સ્વર્ગમાં જવું છે. (વિરામ) સ્વર્ગ પામવા શિસ્તપાલન અનિવાર્ય છે. | |||
}} | |||
(ધીમેથી ઊભી થાય છે.) | (ધીમેથી ઊભી થાય છે.) | ||
પુરુષઃ (ક્રોધાવેશમાં) તો મૂંગી મર. મને મારું કામ કરવા દે. | }} | ||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(ક્રોધાવેશમાં) તો મૂંગી મર. મને મારું કામ કરવા દે. | |||
{{Ps | |||
(પગના ધમપછાડા પાછા શરૂ થાય છે. સ્ત્રી ઊભી ઊભી ચારેતરફ જુએ છે. તે અવાજની દિશામાં ચાલવાનો પ્રયત્ન કરે છે પણ ચાલી શકતી નથી. તે હળવેકથી બેસી જાય છે. ને ધીમેશથી ફર્શ પર ઊંધી સૂઈ જાય છે. દાંત કચકચાવવાનો અવાજ સંભળાય છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. તખ્તાના પાછળના ભાગનો પ્રકાશ એકદમ ધ્રૂજવા માંડે છે. ઊંધી સૂઈ ગયેલી સ્ત્રીનાં નસકોરાં સંભળાય છે. દાંત કચકચાવવાનો અવાજ આવ્યા કરે છે. પગના ધમપછાડા ચાલુ રહે છે. ધ્રૂજી રહેલો પ્રકાશ થોડી વારે સ્થિર થાય છે. ગેબી અાજના પડઘાઓ શમી જાય છે. તખ્તાના પાછળના ભાગનો સ્થિર થયેલો પ્રકાશ ધીમે ધીમે વિસ્તરે છે. પ્રકાશ આખા તખ્તા પર છવાઈ જાય છે. પ્રકાશમાં એક પુરુષ તખ્તા પરના અગ્ર ભાગમાં બેઠેલો દેખાય છે. તેની પાછળ એક ઊંધી સૂઈ રહેલી સ્ત્રી દેખાય છે. પુરુષ બળપૂર્વક પગનું દોરડું તોડવામાં તલ્લીન છે. તે હાંફે છે. તે થાક્યો હોય એમ લાગે છે. પણ તે તેની મથામણ ચાલુ રાખે છે. એ આખરી દાવ લગાવતો હોય એમ બળપૂર્વક બંધાયેલા પગને પહોળા કરે છે. દોરડું તૂટવાનો અવાજ થાય છે. પુરુષ એકદમ વિજયના આનંદમાં આવી જઈને મોટેથી બૂમ પાડે છે.) | (પગના ધમપછાડા પાછા શરૂ થાય છે. સ્ત્રી ઊભી ઊભી ચારેતરફ જુએ છે. તે અવાજની દિશામાં ચાલવાનો પ્રયત્ન કરે છે પણ ચાલી શકતી નથી. તે હળવેકથી બેસી જાય છે. ને ધીમેશથી ફર્શ પર ઊંધી સૂઈ જાય છે. દાંત કચકચાવવાનો અવાજ સંભળાય છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. તખ્તાના પાછળના ભાગનો પ્રકાશ એકદમ ધ્રૂજવા માંડે છે. ઊંધી સૂઈ ગયેલી સ્ત્રીનાં નસકોરાં સંભળાય છે. દાંત કચકચાવવાનો અવાજ આવ્યા કરે છે. પગના ધમપછાડા ચાલુ રહે છે. ધ્રૂજી રહેલો પ્રકાશ થોડી વારે સ્થિર થાય છે. ગેબી અાજના પડઘાઓ શમી જાય છે. તખ્તાના પાછળના ભાગનો સ્થિર થયેલો પ્રકાશ ધીમે ધીમે વિસ્તરે છે. પ્રકાશ આખા તખ્તા પર છવાઈ જાય છે. પ્રકાશમાં એક પુરુષ તખ્તા પરના અગ્ર ભાગમાં બેઠેલો દેખાય છે. તેની પાછળ એક ઊંધી સૂઈ રહેલી સ્ત્રી દેખાય છે. પુરુષ બળપૂર્વક પગનું દોરડું તોડવામાં તલ્લીન છે. તે હાંફે છે. તે થાક્યો હોય એમ લાગે છે. પણ તે તેની મથામણ ચાલુ રાખે છે. એ આખરી દાવ લગાવતો હોય એમ બળપૂર્વક બંધાયેલા પગને પહોળા કરે છે. દોરડું તૂટવાનો અવાજ થાય છે. પુરુષ એકદમ વિજયના આનંદમાં આવી જઈને મોટેથી બૂમ પાડે છે.) | ||
પુરુષઃ (આવેશમાં આવી મોટેથી) તોડી નાંખ્યા… | {{Ps | ||
સ્ત્રીઃ (એકદમ જાગી જાય છે. બેબાકળી બનીને)… અરે… (આગળ બોલી શકતી નથી.) | |પુરુષઃ | ||
પુરુષઃ (પગ પંપાળે છે. પગને જમીન પર પછાડે છે. હાથ ઊંચાનીચા કરે છે. બે હાથની હથેળીઓ ઘસે છે. વિશ્વાસપૂર્વક) હવે હું મુક્ત છું. | |(આવેશમાં આવી મોટેથી) તોડી નાંખ્યા… | ||
સ્ત્રીઃ (ભાનમાં આવીને) તું કોણ છે? | }} | ||
પુરુષઃ (બેધ્યાનપણે) હું? | {{Ps | ||
સ્ત્રીઃ (બેસીને) હા. | |સ્ત્રીઃ | ||
પુરુષઃ (બેપરવાઈથી) ખબર નથી. પણ તું કોણ છે? | |(એકદમ જાગી જાય છે. બેબાકળી બનીને)… અરે… (આગળ બોલી શકતી નથી.) | ||
સ્ત્રીઃ (પોતાના શરીરને અવલોકીને) હું? | }} | ||
પુરુષઃ (સ્ત્રીને તાકી રહેતાં) હા. | {{Ps | ||
સ્ત્રીઃ (મૂંઝાઈને) ખબર નથી. | |પુરુષઃ | ||
પુરુષઃ (સ્ત્રીને એકીટસે જોઈ રહેતાં) આપણે ક્યાં છીએ? | |(પગ પંપાળે છે. પગને જમીન પર પછાડે છે. હાથ ઊંચાનીચા કરે છે. બે હાથની હથેળીઓ ઘસે છે. વિશ્વાસપૂર્વક) હવે હું મુક્ત છું. | ||
સ્ત્રીઃ (પુરુષને જોઈને) કોણ આપણે? | }} | ||
પુરુષઃ (અચરજથી) તું મને જોઈ શકે છે? | {{Ps | ||
|સ્ત્રીઃ | |||
|(ભાનમાં આવીને) તું કોણ છે? | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(બેધ્યાનપણે) હું? | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(બેસીને) હા. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(બેપરવાઈથી) ખબર નથી. પણ તું કોણ છે? | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(પોતાના શરીરને અવલોકીને) હું? | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(સ્ત્રીને તાકી રહેતાં) હા. | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(મૂંઝાઈને) ખબર નથી. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(સ્ત્રીને એકીટસે જોઈ રહેતાં) આપણે ક્યાં છીએ? | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(પુરુષને જોઈને) કોણ આપણે? | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(અચરજથી) તું મને જોઈ શકે છે? | |||
}} | |||
{{Ps | |||
સ્ત્રીઃ (આનંદપૂર્વક) હા. | સ્ત્રીઃ (આનંદપૂર્વક) હા. | ||
પુરુષઃ (અધીરાઈથી) તો કહે હું કોણ છું? | પુરુષઃ (અધીરાઈથી) તો કહે હું કોણ છું? |
edits