ગુજરાતી એકાંકીસંપદા/મોક્ષ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 615: Line 615:
}}
}}
{{Ps
{{Ps
પુરુષઃ (ક્રોધાવેશમાં બરાડીને) બંધ કર તારો લવારો. સ્વર્ગ… સ્વર્ગ… સ્વર્ગ…! મૂર્ખ સ્વર્ગ ક્યાં છે! (વિરામ) સ્વર્ગ જેવી કોઈ ચીજ અસ્તિત્વમાં જ નથી. (શાંત થઈને) જેને તું સ્વર્ગ માને છે એ તો સ્થગિત થઈ ગયેલું એક સુંદર સ્વપ્ન છે. (વિરામ) એ તો થીજી ગયેલી એક કાલ્પનિક પરિસ્થિતિ છે. (વિરામ) મારે સ્વર્ગ નથી જોઈતું. મારે પથ્થરનાં પૂતળાંઓ સાથે નથી જીવવું.
|પુરુષઃ  
|(ક્રોધાવેશમાં બરાડીને) બંધ કર તારો લવારો. સ્વર્ગ… સ્વર્ગ… સ્વર્ગ…! મૂર્ખ સ્વર્ગ ક્યાં છે! (વિરામ) સ્વર્ગ જેવી કોઈ ચીજ અસ્તિત્વમાં જ નથી. (શાંત થઈને) જેને તું સ્વર્ગ માને છે એ તો સ્થગિત થઈ ગયેલું એક સુંદર સ્વપ્ન છે. (વિરામ) એ તો થીજી ગયેલી એક કાલ્પનિક પરિસ્થિતિ છે. (વિરામ) મારે સ્વર્ગ નથી જોઈતું. મારે પથ્થરનાં પૂતળાંઓ સાથે નથી જીવવું.
}}
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. બળપૂર્વક દોરડું તોડવાનો અવાજ થાય છે. સતત પાંચેક ક્ષણ સુધી તાળીઓ પડવાનો અવાજ સંભળાય છે. ખડખડાટ હાસ્ય સાથે.)
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. બળપૂર્વક દોરડું તોડવાનો અવાજ થાય છે. સતત પાંચેક ક્ષણ સુધી તાળીઓ પડવાનો અવાજ સંભળાય છે. ખડખડાટ હાસ્ય સાથે.)
હું મુક્ત છું. મારે મોક્ષ નથી જોઈતો. (વિરામ) હાથનાં બંધન (વિરામ) તોડ્યાં તેમ પગનાં બંધન તોડીશ. (આદેશાત્મક સ્વરમાં) ખબરદાર, મારી સાથે વાત કરી છે તો! મને મારું કામ કરવા દે.
{{Ps
|
| હું મુક્ત છું. મારે મોક્ષ નથી જોઈતો. (વિરામ) હાથનાં બંધન (વિરામ) તોડ્યાં તેમ પગનાં બંધન તોડીશ. (આદેશાત્મક સ્વરમાં) ખબરદાર, મારી સાથે વાત કરી છે તો! મને મારું કામ કરવા દે.
}}
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. પગના ધમપછાડા સંભળાય છે. બળપૂ્વક દોરડું તોડવા મથતા પુરુષના હાકોટા સંભળાય છે. ઉપરથી ગેબી અવાજ આવે છે. સ્ત્રી ભયથી ચીસ પાડીને રુદન કરવા માંડે છે.)
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. પગના ધમપછાડા સંભળાય છે. બળપૂ્વક દોરડું તોડવા મથતા પુરુષના હાકોટા સંભળાય છે. ઉપરથી ગેબી અવાજ આવે છે. સ્ત્રી ભયથી ચીસ પાડીને રુદન કરવા માંડે છે.)
પુરુષઃ (ખડખડાટ હાસ્ય કરીને) બીકણ એમાં રડવા શું બેઠી. (વિરામ) હું મુક્ત થઈ રહ્યો છું ત્યારે તને રડવાનું સૂઝે છે?
{{Ps
સ્ત્રીઃ (કાકલૂદીપૂર્વક) મુમુક્ષું! મુમુક્ષુ તું ક્યાં છે? (વિરામ) (કંપતા અવાજે) મને બીક લાગે છે.
|પુરુષઃ  
પુરુષઃ (સ્વસ્થતાથી) ડર નહીં. હું અહીંયાં જ છું. તારી પાસે. (સૂતાં સૂતાં શરીર ઘસડવાનો અવાજ આવે છે. હાથ પછાડવાનો અવાજ થાય છે. પગના ધમપછાડા સંભળાય છે. હર્ષની કિકિયારી કરીને) મુમુક્ષા, મુમુક્ષા હું તને જોઈ શકું છું. (વિરામ) તું કેટલી રૂપાળી છે! (વિરામ) પણ તું ધ્રૂજે છે કેમ? (વિરામ) અરે… તું થાકીને લોથપોથ થઈ ગઈ લાગે છે. (વિરામ) મારી સામે જો. (વિરામ) અરે ત્યાં નહીં. આ બાજુ (વિરામ) તું જોઈ શકતી નથી. ખેર ડર નહીં. હું હમણાં જ તારી પાસે આવી પહોચું છું.
|(ખડખડાટ હાસ્ય કરીને) બીકણ એમાં રડવા શું બેઠી. (વિરામ) હું મુક્ત થઈ રહ્યો છું ત્યારે તને રડવાનું સૂઝે છે?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(કાકલૂદીપૂર્વક) મુમુક્ષું! મુમુક્ષુ તું ક્યાં છે? (વિરામ) (કંપતા અવાજે) મને બીક લાગે છે.
}}
{{Ps
|પુરુષઃ  
|(સ્વસ્થતાથી) ડર નહીં. હું અહીંયાં જ છું. તારી પાસે. (સૂતાં સૂતાં શરીર ઘસડવાનો અવાજ આવે છે. હાથ પછાડવાનો અવાજ થાય છે. પગના ધમપછાડા સંભળાય છે. હર્ષની કિકિયારી કરીને) મુમુક્ષા, મુમુક્ષા હું તને જોઈ શકું છું. (વિરામ) તું કેટલી રૂપાળી છે! (વિરામ) પણ તું ધ્રૂજે છે કેમ? (વિરામ) અરે… તું થાકીને લોથપોથ થઈ ગઈ લાગે છે. (વિરામ) મારી સામે જો. (વિરામ) અરે ત્યાં નહીં. આ બાજુ (વિરામ) તું જોઈ શકતી નથી. ખેર ડર નહીં. હું હમણાં જ તારી પાસે આવી પહોચું છું.
}}
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. દોરડું તોડવા પુરુષ બળપૂર્વક હાકોટા કરે છે.)
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. દોરડું તોડવા પુરુષ બળપૂર્વક હાકોટા કરે છે.)
સ્ત્રીઃ (ગભરાટમાં) મુમુક્ષુ?
{{Ps
પુરુષઃ (હાંફતો હાંફતો) કામ કરવા દઈશ કે નહીં?
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ (આર્જવથી) મુમુક્ષુ?
|(ગભરાટમાં) મુમુક્ષુ?
પુરુષઃ (શાંત પડીને) હંઅ…?
}}
સ્ત્રીઃ (અધીરાઈથી) તું ક્યાં છે?
{{Ps
પુરુષઃ (નરમાશથી) તારી સામે.
|પુરુષઃ  
સ્ત્રીઃ (આશ્ચર્યથી) પણ હું તને જોઈ શકતી નથી!
|(હાંફતો હાંફતો) કામ કરવા દઈશ કે નહીં?
પુરુષઃ (હસીને) એ ઠીક છે. (વિરામ) પુરુષમાં જોવા જેવું કાંઈ નથી.
}}
સ્ત્રીઃ (ગંભીરતાથી) મારો જીવ જાય છે અને તને મજાક સૂઝે છે.
{{Ps
પુરુષઃ (ગંભીરતાથી) જીવન એક મજાક છે. (વિરામ) અને સ્વર્ગ સૌથી મોટી મજાક છે. (વિરામ) ઠીક, વાત બંધ કર. સમય નથી. મારે હજી પગનાં બંધન તોડવાનાં છે. મારે હજી મુક્ત થવું છે.
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ (અધીરાઈથી) પણ મુક્ત થઈને તું શું કરીશ?
|(આર્જવથી) મુમુક્ષુ?
પુરુષઃ (ગંભીરતાથી) મુક્ત થયા પછી હું બારીની નિસરણી વાટે બહાર જઈશ. (વિરામ) સ્વર્ગની બહાર. (વિરામ) મારે અનંતકાળ પર્યંત સ્વર્ગની બહાર રહેવું છે.
}}
સ્ત્રીઃ (શરમાઈને) મને એકલી મૂકીને જતાં તારો જીવ ચાલશે?
{{Ps
|પુરુષઃ  
|(શાંત પડીને) હંઅ…?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(અધીરાઈથી) તું ક્યાં છે?
}}
{{Ps
|પુરુષઃ  
|(નરમાશથી) તારી સામે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(આશ્ચર્યથી) પણ હું તને જોઈ શકતી નથી!
}}
{{Ps
|પુરુષઃ  
|(હસીને) એ ઠીક છે. (વિરામ) પુરુષમાં જોવા જેવું કાંઈ નથી.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ગંભીરતાથી) મારો જીવ જાય છે અને તને મજાક સૂઝે છે.
}}
{{Ps
|પુરુષઃ  
|(ગંભીરતાથી) જીવન એક મજાક છે. (વિરામ) અને સ્વર્ગ સૌથી મોટી મજાક છે. (વિરામ) ઠીક, વાત બંધ કર. સમય નથી. મારે હજી પગનાં બંધન તોડવાનાં છે. મારે હજી મુક્ત થવું છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(અધીરાઈથી) પણ મુક્ત થઈને તું શું કરીશ?
}}
{{Ps
|પુરુષઃ  
|(ગંભીરતાથી) મુક્ત થયા પછી હું બારીની નિસરણી વાટે બહાર જઈશ. (વિરામ) સ્વર્ગની બહાર. (વિરામ) મારે અનંતકાળ પર્યંત સ્વર્ગની બહાર રહેવું છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(શરમાઈને) મને એકલી મૂકીને જતાં તારો જીવ ચાલશે?
}}
{{Ps
પુરુષઃ (ગૂંચવાઈને. શંકાથી) તું સાથે આવશે?
પુરુષઃ (ગૂંચવાઈને. શંકાથી) તું સાથે આવશે?
સ્ત્રીઃ (ઉતાવળમાં) હા.
સ્ત્રીઃ (ઉતાવળમાં) હા.
26,604

edits

Navigation menu