18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
પાટ ઉપર પચાસેક વરસના સુખદેવ મહારાજ પંચિયાની ઝૂલતી આરામખુરશી કરી બેઠા છે. કપાળે ચંદનની આડ છે. ડીલ ઉઘાડું છે.) | પાટ ઉપર પચાસેક વરસના સુખદેવ મહારાજ પંચિયાની ઝૂલતી આરામખુરશી કરી બેઠા છે. કપાળે ચંદનની આડ છે. ડીલ ઉઘાડું છે.) | ||
{{ps | સુખદેવઃ | ત્યારે શકરીભાભી! તમે એક ગુમાસ્તો રખાવતાં હો તો? આ બધું કામ તમારે હોય? | {{ps | સુખદેવઃ | ત્યારે શકરીભાભી! તમે એક ગુમાસ્તો રખાવતાં હો તો? આ બધું કામ તમારે હોય?}} | ||
{{ps | શકરીઃ | તમે કહો છો, સુખાભાઈ, પણ એ તે કંઈ મારા હાથની વાત ઓછી છે? | {{ps | શકરીઃ | તમે કહો છો, સુખાભાઈ, પણ એ તે કંઈ મારા હાથની વાત ઓછી છે?}} | ||
{{ps | સુખદેવઃ | એ તો આગલાં જમનાબાઈ પણ બિચારાં આ દુકાનના કામથી જ ભાંગેલ થઈ ગયાં! શહેરમાં આટલી પૂંજી હોય તો માણસ મોટર ફેરવો મોટર! | {{ps | સુખદેવઃ | એ તો આગલાં જમનાબાઈ પણ બિચારાં આ દુકાનના કામથી જ ભાંગેલ થઈ ગયાં! શહેરમાં આટલી પૂંજી હોય તો માણસ મોટર ફેરવો મોટર!}} | ||
{{ps | શકરીઃ | અરે! આ ઘોડાની લાદ તો મહેમાનોના કામમાં ત્રણ દિવસથી વાળ્યા વિનાની જ પડી છે એની વાત કરો ને! ઠીક સાંભરી આવ્યું! | {{ps | શકરીઃ | અરે! આ ઘોડાની લાદ તો મહેમાનોના કામમાં ત્રણ દિવસથી વાળ્યા વિનાની જ પડી છે એની વાત કરો ને! ઠીક સાંભરી આવ્યું!}} | ||
{{ps | સુખદેવઃ | મને તો થાય છે કે દલુ વાણિયો આ પચાસ હજાર ઉપર સાપ થશે! | {{ps | સુખદેવઃ | મને તો થાય છે કે દલુ વાણિયો આ પચાસ હજાર ઉપર સાપ થશે!}} | ||
{{ps | શકરીઃ | (ઠપકાભર્યે મોટે) શું તમે યે? | {{ps | શકરીઃ | (ઠપકાભર્યે મોટે) શું તમે યે?}} | ||
{{ps | સુખદેવઃ | તે તમને ય આ ઘરનો ઉંબર ઓળંગ્યે પૂરાં સાત વરસ થયાં, પણ ઘરમાં હજી દીવો થયો નહિ. એ તો ભાઈ, ઘર અમથાં ઊજળાં થતાં હશે? શેર માટી વિના આ દોલતને શું કરશે? છોકરા માટે તો લોક મોટા મોટા મહારુદ્ર રચે છે. આમનાથી તો ગામને બારણે નથી ધર્મશાળા બંધાવાતી, કે મંદિરનો જીર્ણોદ્ધાર સરખો ય થતો નથી! અલ્યા, બીજું તો કંઈ નહિ, પણ ઘરના માણસને તો જરા જંપીને બેસવા દે ને? | {{ps | સુખદેવઃ | તે તમને ય આ ઘરનો ઉંબર ઓળંગ્યે પૂરાં સાત વરસ થયાં, પણ ઘરમાં હજી દીવો થયો નહિ. એ તો ભાઈ, ઘર અમથાં ઊજળાં થતાં હશે? શેર માટી વિના આ દોલતને શું કરશે? છોકરા માટે તો લોક મોટા મોટા મહારુદ્ર રચે છે. આમનાથી તો ગામને બારણે નથી ધર્મશાળા બંધાવાતી, કે મંદિરનો જીર્ણોદ્ધાર સરખો ય થતો નથી! અલ્યા, બીજું તો કંઈ નહિ, પણ ઘરના માણસને તો જરા જંપીને બેસવા દે ને?}} | ||
{{ps | શકરીઃ | જે જેના કરમના લેખ! અત્યારે કામ કરીએ છીએ તો ઘૈડપણમાં નિરાંતે રોટલો પામશું. | {{ps | શકરીઃ | જે જેના કરમના લેખ! અત્યારે કામ કરીએ છીએ તો ઘૈડપણમાં નિરાંતે રોટલો પામશું.}} | ||
{{ps | સુખદેવઃ | એ તો આપણા ઠાકોરશા’બ કહે છે એ જ સાચું છેઃ ‘ડાહી માના દીકરા’ની જાત જ એવી! ધનવાન કે ભિખારી જણાય જ નહિ. આખો અવતાર વૈતરું કૂટ્યા કરે!…તે, મહેમાનને મૂકવા જવામાં આટલી વાર શેની? કેમ હજી ન આવ્યા? કાંઈ લાગ હશે! | {{ps | સુખદેવઃ | એ તો આપણા ઠાકોરશા’બ કહે છે એ જ સાચું છેઃ ‘ડાહી માના દીકરા’ની જાત જ એવી! ધનવાન કે ભિખારી જણાય જ નહિ. આખો અવતાર વૈતરું કૂટ્યા કરે!…તે, મહેમાનને મૂકવા જવામાં આટલી વાર શેની? કેમ હજી ન આવ્યા? કાંઈ લાગ હશે!}} | ||
{{ps | શકરીઃ | રામ જાણે, સુરપુરમાં આંટોફેરો ખાવા ગયા હોય તો! | {{ps | શકરીઃ | રામ જાણે, સુરપુરમાં આંટોફેરો ખાવા ગયા હોય તો!}} | ||
(ખડકી ઉઘાડીને એક ઠાકરડી–હેતીબાઈ–પાંત્રીસેકની ઉંમરની, માથે ટોપલી મૂકીને પ્રવેશે છે. એણે કાળી ‘કેણશાઈ’ ઓઢેલી છે. ઘેરવાળો છીંટનો ઘાઘરો પગની ઘૂંટી લગણ ઝૂલે છે. એની પાછળ દેખાય ન દેખાય એમ રૂપાનાં કડલાં છે. હાથે કાચલીનાં બલૈયાં છે.) | (ખડકી ઉઘાડીને એક ઠાકરડી–હેતીબાઈ–પાંત્રીસેકની ઉંમરની, માથે ટોપલી મૂકીને પ્રવેશે છે. એણે કાળી ‘કેણશાઈ’ ઓઢેલી છે. ઘેરવાળો છીંટનો ઘાઘરો પગની ઘૂંટી લગણ ઝૂલે છે. એની પાછળ દેખાય ન દેખાય એમ રૂપાનાં કડલાં છે. હાથે કાચલીનાં બલૈયાં છે.) | ||
{{ps | શકરીઃ | આવો હેતીભાભી! | {{ps | શકરીઃ | આવો હેતીભાભી!}} | ||
{{ps | હેતીઃ | ઉતારજો! | {{ps | હેતીઃ | ઉતારજો!}} | ||
(શકરી ટોપલી ઉતારે છે. ઉપર ધોળું લૂગડું ઢાંકેલું છે.) | (શકરી ટોપલી ઉતારે છે. ઉપર ધોળું લૂગડું ઢાંકેલું છે.) | ||
{{ps | સુખદેવઃ | શું છે? | {{ps | સુખદેવઃ | શું છે?}} | ||
{{ps | શકરીઃ | (સુખદેવને) હશે કંઈ ધનબાન! (હેતીને) તમારે ઘઉં હતા, ઓણ? | {{ps | શકરીઃ | (સુખદેવને) હશે કંઈ ધનબાન! (હેતીને) તમારે ઘઉં હતા, ઓણ?}} | ||
{{ps | હેતીઃ | ઘઉં તો, બા! પૂરા સાત વીસો મણ ઉપર હતા; પણ હિમ ને ગેરૂ… | {{ps | હેતીઃ | ઘઉં તો, બા! પૂરા સાત વીસો મણ ઉપર હતા; પણ હિમ ને ગેરૂ…}} | ||
{{ps | સુખદેવઃ | ઓણના જેવું લક્કડહિમ મારા અનુભવમાં નથી! | {{ps | સુખદેવઃ | ઓણના જેવું લક્કડહિમ મારા અનુભવમાં નથી!}} | ||
{{ps | હેતીઃ | એ ઘઉં તો ગ્યા, પણ અત્તારે ઘરમાં મકાઈનો ય કણ સરખો નથી. પાછોતરો ચેણો હતો તે ય ખાઈ પરવાર્યા. આ ભાદરવાની મકાઈ પાકે ત્યાં લગી હવા ખાઈને જીવીએ તો દિવાળી દેખશું, બાપ! કે પછી (શકરી તરફ હાથ લંબાવી) આવાં સરખાંની મહેરબાનીથી! | {{ps | હેતીઃ | એ ઘઉં તો ગ્યા, પણ અત્તારે ઘરમાં મકાઈનો ય કણ સરખો નથી. પાછોતરો ચેણો હતો તે ય ખાઈ પરવાર્યા. આ ભાદરવાની મકાઈ પાકે ત્યાં લગી હવા ખાઈને જીવીએ તો દિવાળી દેખશું, બાપ! કે પછી (શકરી તરફ હાથ લંબાવી) આવાં સરખાંની મહેરબાનીથી!}} | ||
{{ps | સુખદેવઃ | ઘણું કાઠું વરસ છે! | {{ps | સુખદેવઃ | ઘણું કાઠું વરસ છે!}} | ||
(વાણિયણ કપડું ખસેડી ટોપલામાં જુએ છે.) | (વાણિયણ કપડું ખસેડી ટોપલામાં જુએ છે.) | ||
{{ps | શકરીઃ | (હરખ દબાવી) પણ ઓણસાલ આંબારાયણને ધરતીમાએ ઠીક કસ દીધો! | {{ps | શકરીઃ | (હરખ દબાવી) પણ ઓણસાલ આંબારાયણને ધરતીમાએ ઠીક કસ દીધો!}} | ||
{{ps | સુખદેવઃ | (પગે બાંધેલું આરામખુરશીનું પંચિયું ઢીલું કરી ઊઠવા કરતાં) કેરી છે? | {{ps | સુખદેવઃ | (પગે બાંધેલું આરામખુરશીનું પંચિયું ઢીલું કરી ઊઠવા કરતાં) કેરી છે?}} | ||
{{ps | હેતીઃ | આ તો અમારે ફક્ત એક પીંપળીવાળો આંબો જ આ વખત તો આયેલો. કાલે દલચન શેઠના સામાચાર આયા કે ઘેર પરોણા છે; એટલે એમણે મને કહ્યું કે, આપણી કેરીનાં ક્યાંથી ભાયગ કે શેઠના મે’માનને મોઢે જાય! છોકરાં તો ખાશે જ તો આખું આયખું! | {{ps | હેતીઃ | આ તો અમારે ફક્ત એક પીંપળીવાળો આંબો જ આ વખત તો આયેલો. કાલે દલચન શેઠના સામાચાર આયા કે ઘેર પરોણા છે; એટલે એમણે મને કહ્યું કે, આપણી કેરીનાં ક્યાંથી ભાયગ કે શેઠના મે’માનને મોઢે જાય! છોકરાં તો ખાશે જ તો આખું આયખું!}} | ||
{{ps | શકરીઃ | ઠીક છે એ તો! | {{ps | શકરીઃ | ઠીક છે એ તો!}} | ||
{{ps | સુખદેવઃ | જોયું? અમારા જેવાને કેરીનું મોઢું ભાળવા મળતું નથી, ત્યારે તમને ભર્યા ટોપલાની તમા પણ છે?! ઠાકોરશા’ બરોબર જ કહે છે કે ‘મારે ઘેર તો આ એક ગામ છે, પણ દલુચંદ શેઠને ત્યાં આ ગામ ફરતાં બાર ગામ દૂઝે છે!’ તમે તો ઠાકોરના ય ઠાકોર! | {{ps | સુખદેવઃ | જોયું? અમારા જેવાને કેરીનું મોઢું ભાળવા મળતું નથી, ત્યારે તમને ભર્યા ટોપલાની તમા પણ છે?! ઠાકોરશા’ બરોબર જ કહે છે કે ‘મારે ઘેર તો આ એક ગામ છે, પણ દલુચંદ શેઠને ત્યાં આ ગામ ફરતાં બાર ગામ દૂઝે છે!’ તમે તો ઠાકોરના ય ઠાકોર!}} | ||
{{ps | શકરીઃ | (લજ્જાથી નીચું જોઈ) તે, ઠાકોરશા’ને અમારી-અમારા ઘરની જ વાત આખો દહાડો ઊકલે છે તો! | {{ps | શકરીઃ | (લજ્જાથી નીચું જોઈ) તે, ઠાકોરશા’ને અમારી-અમારા ઘરની જ વાત આખો દહાડો ઊકલે છે તો!}} | ||
{{ps | સુખદેવઃ | ઠાકોરશા’ને તમારી એટલી અદેખાઈ હશે! | {{ps | સુખદેવઃ | ઠાકોરશા’ને તમારી એટલી અદેખાઈ હશે!}} | ||
(હસે છે) | (હસે છે) | ||
{{ps | શકરીઃ | જાઓ, જાઓ! … … એમ તો મને પણ આખી દુનિયાની અદેખાઈ આવે છે, શું કરું? | {{ps | શકરીઃ | જાઓ, જાઓ! … … એમ તો મને પણ આખી દુનિયાની અદેખાઈ આવે છે, શું કરું?}} | ||
{{ps | હેતીઃ | એ તો બાપ, રામજી સૌ રૂડાં વાનાં કરશે! | {{ps | હેતીઃ | એ તો બાપ, રામજી સૌ રૂડાં વાનાં કરશે!}} | ||
{{ps | સુખદેવઃ | આ હેતીબાઈની પણ તમને અદેખાઈ ખરી? … … હેતીબાઈ, તમારે કાંઈ છૈયાંછાબર? | {{ps | સુખદેવઃ | આ હેતીબાઈની પણ તમને અદેખાઈ ખરી? … … હેતીબાઈ, તમારે કાંઈ છૈયાંછાબર?}} | ||
{{ps | હેતીઃ | રામજીના આલેલા ચાર દીકરાને પરણાવેલી એક દીકરી છે! પણ માબાપ, અમારા કરમની ઇરખા કેવી?! દૂધિયા દીકરા મારાને ધાન વના દિવાળી દેખવી પણ મશકેલ છે! બિચારાં ક્યાં મારે પેટ… | {{ps | હેતીઃ | રામજીના આલેલા ચાર દીકરાને પરણાવેલી એક દીકરી છે! પણ માબાપ, અમારા કરમની ઇરખા કેવી?! દૂધિયા દીકરા મારાને ધાન વના દિવાળી દેખવી પણ મશકેલ છે! બિચારાં ક્યાં મારે પેટ…}} | ||
{{ps | શકરીઃ | ઈશ્વરને ઘેર પણ ન્યાય છે કાંઈ? | {{ps | શકરીઃ | ઈશ્વરને ઘેર પણ ન્યાય છે કાંઈ?}} | ||
{{ps | સુખદેવઃ | આમને ખાવાના સાંસા ત્યાં ઘર ભર્યુંભર્યું. અને આ લખપૂંજીનો પાછળ કોઈ રણીધણી નહિ! | {{ps | સુખદેવઃ | આમને ખાવાના સાંસા ત્યાં ઘર ભર્યુંભર્યું. અને આ લખપૂંજીનો પાછળ કોઈ રણીધણી નહિ!}} | ||
{{ps | હેતીઃ | બાપ, નછોરવાં હોત તો પંડે વેચાઈને ય અવતાર કાઢત. આ જંજાળનું તો, પેટે પાણો બાંધીને તૂટી મરીએ છીએ તો ય, પુરૂં થતું નથી! | {{ps | હેતીઃ | બાપ, નછોરવાં હોત તો પંડે વેચાઈને ય અવતાર કાઢત. આ જંજાળનું તો, પેટે પાણો બાંધીને તૂટી મરીએ છીએ તો ય, પુરૂં થતું નથી! | ||
{{ps | શકરીઃ | દુઃખ વનાનું દુનિયામાં કોઈ હશે?! | {{ps | શકરીઃ | દુઃખ વનાનું દુનિયામાં કોઈ હશે?! |
edits