26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|હું પશલો છું}}<br>{{color|blue|ઇન્દુ પુવાર}}}} {{center block|title='''પાત્રો'''| '''...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
'''દૃશ્ય ૧'''<br> | '''દૃશ્ય ૧'''<br> | ||
}} | }} | ||
{{Ps | |||
{{ | |સ્થળઃ | ||
સ્થળઃ જંગલ | |જંગલ | ||
}} | |||
(ભગલો લાકડામાંથી ઘોડા જેવું કશુંક બનાવી રહ્યો છે. પશલો લાકડાં લાવી ભગલાને આપતો હોય છે – બંને જણા કશી પણ સામગ્રી વિના માઇમથી બધું કરતા હોય છે.) | (ભગલો લાકડામાંથી ઘોડા જેવું કશુંક બનાવી રહ્યો છે. પશલો લાકડાં લાવી ભગલાને આપતો હોય છે – બંને જણા કશી પણ સામગ્રી વિના માઇમથી બધું કરતા હોય છે.) | ||
ભગલોઃ પશા, જોયું? આ ઘોડો કેવો બન્યો? | {{Ps | ||
પશલોઃ સરસ બન્યો છે ભગા. | |ભગલોઃ | ||
ભગલોઃ કપૂરચંદ શેઠના દીકરી માટે, ઊડતો ઘોડો બનાવવાનો છે. | |પશા, જોયું? આ ઘોડો કેવો બન્યો? | ||
પશલોઃ હેં? ઊડતો ઘોડો? ના હોય ભગા? | }} | ||
ભગલોઃ અરે, તું જો તો ખરો. | {{Ps | ||
પશલોઃ (કશોક અવાજ સંભળાતાં) ભગા, ભગા સાંભળ છમ છમ છમ… કોઈક આવતું લાગે છે. | |પશલોઃ | ||
ભગલોઃ હા, હા, પશા, શું કરીશું? | |સરસ બન્યો છે ભગા. | ||
પશલોઃ ચાલ સંતાઈ જઈએ. | }} | ||
{{Ps | |||
|ભગલોઃ | |||
|કપૂરચંદ શેઠના દીકરી માટે, ઊડતો ઘોડો બનાવવાનો છે. | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|હેં? ઊડતો ઘોડો? ના હોય ભગા? | |||
}} | |||
{{Ps | |||
|ભગલોઃ | |||
|અરે, તું જો તો ખરો. | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|(કશોક અવાજ સંભળાતાં) ભગા, ભગા સાંભળ છમ છમ છમ… કોઈક આવતું લાગે છે. | |||
}} | |||
{{Ps | |||
|ભગલોઃ | |||
|હા, હા, પશા, શું કરીશું? | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|ચાલ સંતાઈ જઈએ. | |||
}} | |||
(બંને જણા સંતાઈ જાય છે, ત્યાં રાજકુમારી અને તેની સખી હાથમાં પૂજાનો થાળ લઈને પ્રવેશે છે.) | (બંને જણા સંતાઈ જાય છે, ત્યાં રાજકુમારી અને તેની સખી હાથમાં પૂજાનો થાળ લઈને પ્રવેશે છે.) | ||
{{Ps | |||
ચંપાઃ (બધે જોતી) અને કુંવરીબા, આજે જાણે કંઈક જુદું જ વાતાવરણ હોય એમ લાગે છે, નહીં? | ચંપાઃ (બધે જોતી) અને કુંવરીબા, આજે જાણે કંઈક જુદું જ વાતાવરણ હોય એમ લાગે છે, નહીં? | ||
રાજકુમારીઃ તને તો જ્યારે ને ત્યારે બધું જુદું જ લાગતું હોય છે. ચાલ, છાનીમાની. ભગવાનની પૂજાનું મોડું થાય છે. | રાજકુમારીઃ તને તો જ્યારે ને ત્યારે બધું જુદું જ લાગતું હોય છે. ચાલ, છાનીમાની. ભગવાનની પૂજાનું મોડું થાય છે. |
edits