ગુજરાતી એકાંકીસંપદા/હું પશલો છું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|હું પશલો છું}}<br>{{color|blue|ઇન્દુ પુવાર}}}} {{center block|title='''પાત્રો'''| '''...")
 
No edit summary
Line 12: Line 12:
'''દૃશ્ય ૧'''<br>
'''દૃશ્ય ૧'''<br>
}}
}}
 
{{Ps
{{Poem2Open}}
|સ્થળઃ  
સ્થળઃ જંગલ
|જંગલ
}}
(ભગલો લાકડામાંથી ઘોડા જેવું કશુંક બનાવી રહ્યો છે. પશલો લાકડાં લાવી ભગલાને આપતો હોય છે – બંને જણા કશી પણ સામગ્રી વિના માઇમથી બધું કરતા હોય છે.)
(ભગલો લાકડામાંથી ઘોડા જેવું કશુંક બનાવી રહ્યો છે. પશલો લાકડાં લાવી ભગલાને આપતો હોય છે – બંને જણા કશી પણ સામગ્રી વિના માઇમથી બધું કરતા હોય છે.)
ભગલોઃ પશા, જોયું? આ ઘોડો કેવો બન્યો?
{{Ps
પશલોઃ સરસ બન્યો છે ભગા.
|ભગલોઃ  
ભગલોઃ કપૂરચંદ શેઠના દીકરી માટે, ઊડતો ઘોડો બનાવવાનો છે.
|પશા, જોયું? આ ઘોડો કેવો બન્યો?
પશલોઃ હેં? ઊડતો ઘોડો? ના હોય ભગા?
}}
ભગલોઃ અરે, તું જો તો ખરો.
{{Ps
પશલોઃ (કશોક અવાજ સંભળાતાં) ભગા, ભગા સાંભળ છમ છમ છમ… કોઈક આવતું લાગે છે.
|પશલોઃ  
ભગલોઃ હા, હા, પશા, શું કરીશું?
|સરસ બન્યો છે ભગા.
પશલોઃ ચાલ સંતાઈ જઈએ.
}}
{{Ps
|ભગલોઃ  
|કપૂરચંદ શેઠના દીકરી માટે, ઊડતો ઘોડો બનાવવાનો છે.
}}
{{Ps
|પશલોઃ  
|હેં? ઊડતો ઘોડો? ના હોય ભગા?
}}
{{Ps
|ભગલોઃ  
|અરે, તું જો તો ખરો.
}}
{{Ps
|પશલોઃ  
|(કશોક અવાજ સંભળાતાં) ભગા, ભગા સાંભળ છમ છમ છમ… કોઈક આવતું લાગે છે.
}}
{{Ps
|ભગલોઃ  
|હા, હા, પશા, શું કરીશું?
}}
{{Ps
|પશલોઃ  
|ચાલ સંતાઈ જઈએ.
}}
(બંને જણા સંતાઈ જાય છે, ત્યાં રાજકુમારી અને તેની સખી હાથમાં પૂજાનો થાળ લઈને પ્રવેશે છે.)
(બંને જણા સંતાઈ જાય છે, ત્યાં રાજકુમારી અને તેની સખી હાથમાં પૂજાનો થાળ લઈને પ્રવેશે છે.)
{{Ps
ચંપાઃ (બધે જોતી) અને કુંવરીબા, આજે જાણે કંઈક જુદું જ વાતાવરણ હોય એમ લાગે છે, નહીં?
ચંપાઃ (બધે જોતી) અને કુંવરીબા, આજે જાણે કંઈક જુદું જ વાતાવરણ હોય એમ લાગે છે, નહીં?
રાજકુમારીઃ તને તો જ્યારે ને ત્યારે બધું જુદું જ લાગતું હોય છે. ચાલ, છાનીમાની. ભગવાનની પૂજાનું મોડું થાય છે.
રાજકુમારીઃ તને તો જ્યારે ને ત્યારે બધું જુદું જ લાગતું હોય છે. ચાલ, છાનીમાની. ભગવાનની પૂજાનું મોડું થાય છે.
26,604

edits

Navigation menu