26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 51: | Line 51: | ||
(બંને જણા સંતાઈ જાય છે, ત્યાં રાજકુમારી અને તેની સખી હાથમાં પૂજાનો થાળ લઈને પ્રવેશે છે.) | (બંને જણા સંતાઈ જાય છે, ત્યાં રાજકુમારી અને તેની સખી હાથમાં પૂજાનો થાળ લઈને પ્રવેશે છે.) | ||
{{Ps | {{Ps | ||
ચંપાઃ (બધે જોતી) અને કુંવરીબા, આજે જાણે કંઈક જુદું જ વાતાવરણ હોય એમ લાગે છે, નહીં? | |ચંપાઃ | ||
રાજકુમારીઃ તને તો જ્યારે ને ત્યારે બધું જુદું જ લાગતું હોય છે. ચાલ, છાનીમાની. ભગવાનની પૂજાનું મોડું થાય છે. | |(બધે જોતી) અને કુંવરીબા, આજે જાણે કંઈક જુદું જ વાતાવરણ હોય એમ લાગે છે, નહીં? | ||
ચંપાઃ તે હેં કુંવરીબા? આપણા મહેલમાં પ્રભુનું સરસ મજાનું મંદિર હોવા છતાં અહીં જંગલના આ મંદિરે શું કામ પૂજા કરવા આવો છો? | }} | ||
રાજકુમારીઃ ચંપા, માતાજી કહેતાં હતાં કે આ મંદિરે પૂજા કરવાથી મનની ઇચ્છાઓ ફળતી હોય છે. | {{Ps | ||
ચંપાઃ તો તો અમારાં કુંવરીબાને સરસ મજાના રાજકુમાર મળશે, નહીં? | |રાજકુમારીઃ | ||
રાજકુમારીઃ હમણાં હમણાંની તું બહુ ચિબાવલી થઈ ગઈ છે હોં કે ચંપા! | |તને તો જ્યારે ને ત્યારે બધું જુદું જ લાગતું હોય છે. ચાલ, છાનીમાની. ભગવાનની પૂજાનું મોડું થાય છે. | ||
ચંપાઃ લો, આ આવી ગયું મંદિર. હે પ્રભુ! અમારાં કુંવરીબાની જે કંઈ માનતા હોય એ ફળજો. | }} | ||
રાજકુમારીઃ સારું સારું, લાવ થાળ, હું પૂજા કરી લઉં. | {{Ps | ||
|ચંપાઃ | |||
|તે હેં કુંવરીબા? આપણા મહેલમાં પ્રભુનું સરસ મજાનું મંદિર હોવા છતાં અહીં જંગલના આ મંદિરે શું કામ પૂજા કરવા આવો છો? | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|ચંપા, માતાજી કહેતાં હતાં કે આ મંદિરે પૂજા કરવાથી મનની ઇચ્છાઓ ફળતી હોય છે. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|તો તો અમારાં કુંવરીબાને સરસ મજાના રાજકુમાર મળશે, નહીં? | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|હમણાં હમણાંની તું બહુ ચિબાવલી થઈ ગઈ છે હોં કે ચંપા! | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|લો, આ આવી ગયું મંદિર. હે પ્રભુ! અમારાં કુંવરીબાની જે કંઈ માનતા હોય એ ફળજો. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ સારું સારું, લાવ થાળ, હું પૂજા કરી લઉં. | |||
}} | |||
(કુંવરી પૂજા કરે. આંખ મીંચી ધ્યાન ધરે, આ દરમિયાન પશલો-ભગલો બંને બધું જુએ. બંનેમાં પશલો વધારે વિહ્વળ થઈ ગયો હોય.) | (કુંવરી પૂજા કરે. આંખ મીંચી ધ્યાન ધરે, આ દરમિયાન પશલો-ભગલો બંને બધું જુએ. બંનેમાં પશલો વધારે વિહ્વળ થઈ ગયો હોય.) | ||
રાજકુમારીઃ ચંપા, આજે મારા હૈયાને થાય છે કે હું પ્રભુની આગળ નૃત્ય કરી એમને રીઝવું. | {{Ps | ||
ચંપાઃ ઓહો, તો તો સનામાં સુગંધ ભળી કહેવાય. કુંવરીબા, તમારા નૃત્યથી પ્રભુ જરૂર પ્રસન્ન થઈ જવાના. | |રાજકુમારીઃ | ||
|ચંપા, આજે મારા હૈયાને થાય છે કે હું પ્રભુની આગળ નૃત્ય કરી એમને રીઝવું. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|ઓહો, તો તો સનામાં સુગંધ ભળી કહેવાય. કુંવરીબા, તમારા નૃત્યથી પ્રભુ જરૂર પ્રસન્ન થઈ જવાના. | |||
}} | |||
{{Ps | |||
રાજકુમારીઃ તું ગીત ગાઈશ ચંપા? તારા ગીત ઉપર હું નૃત્ય કરીશ. | રાજકુમારીઃ તું ગીત ગાઈશ ચંપા? તારા ગીત ઉપર હું નૃત્ય કરીશ. | ||
ચંપાઃ કયું ગીત? મને વળી ક્યાં ગાતાં આવડે છે? | ચંપાઃ કયું ગીત? મને વળી ક્યાં ગાતાં આવડે છે? |
edits