ગુજરાતી એકાંકીસંપદા/હું પશલો છું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 79: Line 79:
}}
}}
{{Ps
{{Ps
|રાજકુમારીઃ સારું સારું, લાવ થાળ, હું પૂજા કરી લઉં.
|રાજકુમારીઃ  
|સારું સારું, લાવ થાળ, હું પૂજા કરી લઉં.
}}
}}
(કુંવરી પૂજા કરે. આંખ મીંચી ધ્યાન ધરે, આ દરમિયાન પશલો-ભગલો બંને બધું જુએ. બંનેમાં પશલો વધારે વિહ્વળ થઈ ગયો હોય.)
(કુંવરી પૂજા કરે. આંખ મીંચી ધ્યાન ધરે, આ દરમિયાન પશલો-ભગલો બંને બધું જુએ. બંનેમાં પશલો વધારે વિહ્વળ થઈ ગયો હોય.)
Line 170: Line 171:
}}
}}
{{Ps
{{Ps
ભગલોઃ પણ કંઈ કારણ?
|ભગલોઃ  
પશલોઃ ભગા, રાજકુંવરીને જોઈ છે ત્યારથી બસ મારું મન એની પાછળ પાછળ ભમ્યા કરે છે.
|પણ કંઈ કારણ?
ભગલોઃ પાછળ ભમે કે આગળ ભમે, તને કશો ફાયદો થવાનો નથી, સમજ્યો.
}}
પશલોઃ એટલે તો થાય છે કે શું કરું?
{{Ps
ભગલોઃ શું કરું તે કામ કર કામ. લાકડાં લાવ, ચાલ.
|પશલોઃ  
પશલોઃ (થોડીક વાર મંદિર સામે જોયા પછી) ભગા, તું મારું એક કામ કરીશ?
|ભગા, રાજકુંવરીને જોઈ છે ત્યારથી બસ મારું મન એની પાછળ પાછળ ભમ્યા કરે છે.
ભગલોઃ કયું કામ?
}}
પશલોઃ હું અહીં – મંદિર આગળ – ચિતા તૈયાર કરું છું, તું ચિતાને અગ્નિ મૂકીશ?
{{Ps
ભગલોઃ શું કામ? તારે બળી મરવાની જરૂર શી છે? કયું આકાશ તૂટી પડ્યું છે?
|ભગલોઃ  
પશલોઃ જો ભગા, હું રાજકુંવરી વગર જીવી શકું એમ નથી, અને રાજકુંવરી મને મળવાની નથી એટલે જો એનું નામ લેતો લેતો બળી મરું તો કદાચ આવતા જન્મે…
|પાછળ ભમે કે આગળ ભમે, તને કશો ફાયદો થવાનો નથી, સમજ્યો.
ભગલોઃ ગાંડો થયો કે શું પશલા?
}}
પશલોઃ મને ખબર છે ભગા, હું રહ્યો વણકર. સપનામાં પણ રાજકુંવરીનો વિચાર કરું તો ય નકામું છે, પણ રાજકુંવરી વગર હું જીવી શકું એમ નથી એટલે મને મરવા દે ભગા, મને મરવા દે.
{{Ps
ભગલોઃ (મંદિર સામું જોતાં) પશા, મરવા કરતાં બીજો કોઈ રસ્તો વિચારીએ. કદાચ તારા પ્રેમને કારણે તને રાજકુંવરી મળી જાય.
|પશલોઃ  
પશલોઃ ખરેખર ભગા, તું મને રાજકુંવરી મેળવી આપીશ? તો હું આખી જિંદગી તારો દાસ થઈને રહીશ. જલદી રસ્તો બતાવ ભગા.
|એટલે તો થાય છે કે શું કરું?
ભગલોઃ જો સાંભળ પશા, રાજકુંવરી ભગવાન વિષ્ણુની ભગત છે. હવે જો તું વિષ્ણુ ભગવાન બનીને એની પાસે જાય તો?
}}
પશલોઃ પણ હું એની પાસે જઈશ કઈ રીતે? આ તો અર્થ વગરની વાત થઈ.
{{Ps
ભગલોઃ ભઈ પશા, જરાક સાંભળ તો ખરો. જો હું તને લાકડાનું ઊડતું ગરુડ બનાવી આપીશ. જે તને રાજકુંવરીના મહેલ સુધી લઈ જશે. રોજ રાતે તારે વિષ્ણુનું રૂપ ધારણ કરી રાજકુંવરી પાસે પહોંચી જવાનું, બરાબર?
|ભગલોઃ  
|શું કરું તે કામ કર કામ. લાકડાં લાવ, ચાલ.
}}
{{Ps
|પશલોઃ  
|(થોડીક વાર મંદિર સામે જોયા પછી) ભગા, તું મારું એક કામ કરીશ?
}}
{{Ps
|ભગલોઃ  
|કયું કામ?
}}
{{Ps
|પશલોઃ  
|હું અહીં – મંદિર આગળ – ચિતા તૈયાર કરું છું, તું ચિતાને અગ્નિ મૂકીશ?
}}
{{Ps
|ભગલોઃ  
|શું કામ? તારે બળી મરવાની જરૂર શી છે? કયું આકાશ તૂટી પડ્યું છે?
}}
{{Ps
|પશલોઃ  
|જો ભગા, હું રાજકુંવરી વગર જીવી શકું એમ નથી, અને રાજકુંવરી મને મળવાની નથી એટલે જો એનું નામ લેતો લેતો બળી મરું તો કદાચ આવતા જન્મે…
}}
{{Ps
|ભગલોઃ  
|ગાંડો થયો કે શું પશલા?
}}
{{Ps
|પશલોઃ  
|મને ખબર છે ભગા, હું રહ્યો વણકર. સપનામાં પણ રાજકુંવરીનો વિચાર કરું તો ય નકામું છે, પણ રાજકુંવરી વગર હું જીવી શકું એમ નથી એટલે મને મરવા દે ભગા, મને મરવા દે.
}}
{{Ps
|ભગલોઃ  
|(મંદિર સામું જોતાં) પશા, મરવા કરતાં બીજો કોઈ રસ્તો વિચારીએ. કદાચ તારા પ્રેમને કારણે તને રાજકુંવરી મળી જાય.
}}
{{Ps
|પશલોઃ  
|ખરેખર ભગા, તું મને રાજકુંવરી મેળવી આપીશ? તો હું આખી જિંદગી તારો દાસ થઈને રહીશ. જલદી રસ્તો બતાવ ભગા.
}}
{{Ps
|ભગલોઃ  
|જો સાંભળ પશા, રાજકુંવરી ભગવાન વિષ્ણુની ભગત છે. હવે જો તું વિષ્ણુ ભગવાન બનીને એની પાસે જાય તો?
}}
{{Ps
|પશલોઃ  
|પણ હું એની પાસે જઈશ કઈ રીતે? આ તો અર્થ વગરની વાત થઈ.
}}
{{Ps
|ભગલોઃ  
|ભઈ પશા, જરાક સાંભળ તો ખરો. જો હું તને લાકડાનું ઊડતું ગરુડ બનાવી આપીશ. જે તને રાજકુંવરીના મહેલ સુધી લઈ જશે. રોજ રાતે તારે વિષ્ણુનું રૂપ ધારણ કરી રાજકુંવરી પાસે પહોંચી જવાનું, બરાબર?
પશલોઃ અરે વાહ, ભગા તારી બુદ્ધિ… ભગા, જલદીથી તું ગરુડ બનાવી આપ.
પશલોઃ અરે વાહ, ભગા તારી બુદ્ધિ… ભગા, જલદીથી તું ગરુડ બનાવી આપ.
ભગલોઃ (ઝડપથી ગરુડ બનાવતો હોય એ રીતે) જો પશા, આ ગરુડની ચાંચ, આ ગરુડની પાંખ, આ ગરુડના પગ, આ જમણી પાંખમાં ઊડવાની કળ, ડાબી પાંખમાં નીચે ઊતરવાની કળ. પછી પશાને હું પીતાંબર પહેરાવીશ… આમ માથે મુગટ પહેરાવીશ, એક હાથમાં ચક્ર આપીશ, બીજામાં પદ્મ, ત્રીજામાં ગદા અને ચોથામાં શંખ આપીશ. પછી ગરુડ પર બેસાડી પદ્માસન વળાવી, આમ ચપટીમાં તને ઉડાડીશ રાજકુમારી પાસે… વાહ પશા, તું ખરેખર ભગવાન વિષ્ણુ જ લાગીશ ખરેખર…
}}
{{Ps
|ભગલોઃ  
|(ઝડપથી ગરુડ બનાવતો હોય એ રીતે) જો પશા, આ ગરુડની ચાંચ, આ ગરુડની પાંખ, આ ગરુડના પગ, આ જમણી પાંખમાં ઊડવાની કળ, ડાબી પાંખમાં નીચે ઊતરવાની કળ. પછી પશાને હું પીતાંબર પહેરાવીશ… આમ માથે મુગટ પહેરાવીશ, એક હાથમાં ચક્ર આપીશ, બીજામાં પદ્મ, ત્રીજામાં ગદા અને ચોથામાં શંખ આપીશ. પછી ગરુડ પર બેસાડી પદ્માસન વળાવી, આમ ચપટીમાં તને ઉડાડીશ રાજકુમારી પાસે… વાહ પશા, તું ખરેખર ભગવાન વિષ્ણુ જ લાગીશ ખરેખર…
}}
(પશલો વિષ્ણુની જેમ ઊભો હોય પદ્માસન વાળી ત્યાં દૃશ્ય પૂરું થાય.)
(પશલો વિષ્ણુની જેમ ઊભો હોય પદ્માસન વાળી ત્યાં દૃશ્ય પૂરું થાય.)
}}
<center>'''દૃશ્ય ૨'''</center>  
<center>'''દૃશ્ય ૨'''</center>  
સ્થળઃ રાજમહેલ
|સ્થળઃ  
|રાજમહેલ
}}
{{Ps
(રાજકુમારી મહેલની અટારીએ ઊભી ઊભી પોતાના વાળ ગૂંથી રહી હોય, લગભગ ધ્યાનમગ્ન જેવી સ્થિતિ હોય ત્યાં અચાનક ‘બાલે’ ‘બાલે’ એવો અવાજ આવે. રાજકુમારી આજુબાજુ જુએ ત્યાં પશલાનો અવાજ આવે; આ બાજુ બોલે, હું તમને પોકારું છું – રાજકુમારી પશલાને જુએ અને એકદમ આશ્ચર્યમાં પડી જાય.)
(રાજકુમારી મહેલની અટારીએ ઊભી ઊભી પોતાના વાળ ગૂંથી રહી હોય, લગભગ ધ્યાનમગ્ન જેવી સ્થિતિ હોય ત્યાં અચાનક ‘બાલે’ ‘બાલે’ એવો અવાજ આવે. રાજકુમારી આજુબાજુ જુએ ત્યાં પશલાનો અવાજ આવે; આ બાજુ બોલે, હું તમને પોકારું છું – રાજકુમારી પશલાને જુએ અને એકદમ આશ્ચર્યમાં પડી જાય.)
રાજકુમારીઃ આ પીતાંબર, આ મુગટ, આ શંખ, ચક્ર, ગદા, પદ્મ, આ છટા, આ તેજ…
રાજકુમારીઃ આ પીતાંબર, આ મુગટ, આ શંખ, ચક્ર, ગદા, પદ્મ, આ છટા, આ તેજ…
26,604

edits