26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 244: | Line 244: | ||
}} | }} | ||
(પશલો વિષ્ણુની જેમ ઊભો હોય પદ્માસન વાળી ત્યાં દૃશ્ય પૂરું થાય.) | (પશલો વિષ્ણુની જેમ ઊભો હોય પદ્માસન વાળી ત્યાં દૃશ્ય પૂરું થાય.) | ||
<center>'''દૃશ્ય ૨'''</center> | <center>'''દૃશ્ય ૨'''</center> | ||
{{Ps | |||
|સ્થળઃ | |સ્થળઃ | ||
|રાજમહેલ | |રાજમહેલ | ||
}} | |||
(રાજકુમારી મહેલની અટારીએ ઊભી ઊભી પોતાના વાળ ગૂંથી રહી હોય, લગભગ ધ્યાનમગ્ન જેવી સ્થિતિ હોય ત્યાં અચાનક ‘બાલે’ ‘બાલે’ એવો અવાજ આવે. રાજકુમારી આજુબાજુ જુએ ત્યાં પશલાનો અવાજ આવે; આ બાજુ બોલે, હું તમને પોકારું છું – રાજકુમારી પશલાને જુએ અને એકદમ આશ્ચર્યમાં પડી જાય.) | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|આ પીતાંબર, આ મુગટ, આ શંખ, ચક્ર, ગદા, પદ્મ, આ છટા, આ તેજ… | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|આશ્ચર્યમાં પડીશ નહીં બાલે, હું ભગવાન વિષ્ણુ, તારી ઉપર પ્રસન્ન થઈ, તને દર્શન દેવા આવ્યો છું. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|પ્રભુ! આપ પોતે જગન્નાથ? આપે મને દર્શન દીધાં? પ્રભુ, પ્રભુ મારું જીવ્યું સાર્થક થયું પુરુષોત્તમ. | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|બાલે! હું જગત માટે પુરુષોત્તમ છું. પરન્તુ તારા માટે તો કેવળ પશો છું કેવળ પશો. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|પ્રભુ, પ્રભુ, મારો જન્મ સફળ થઈ ગયો. | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|જો સાંભળ બાલે, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. તેં જંગલમાં જઈ, મારી મૂર્તિ આગળ નૃત્ય કર્યું ત્યારથી હું તારી ઉપર રીઝ્યો છું અને તેથી હું તારી સાથે ગાંધર્વ લગ્ન કરવા ઇચ્છું છું. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|આ શું હું સાંભળું છું પ્રભુ? હું સ્વપ્નમાં તો નથી ને? | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|ના બાલે ના. તું જે સાંભળે છે એ સત્ય છે. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|પરન્તુ જગન્નાથ, આપ ત્રિભુવનના નાથ. હું એક સામાન્ય સ્ત્રી. આપનું અને મારું લગ્ન? પ્રભુ અને માનવીનું મિલન? | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|આવું કશું જ વિચાર્યા વગર મારી માગણી સ્વીકારી લે બાલે. મને પ્રસન્ન કરવાનો આ એકમાત્ર ઉપાય છે. | |||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|રાજકુમારીઃ | |||
રાજકુમારીઃ | |જેવી પ્રભુની ઇચ્છા! પ્રભુ હું યુગોથી આપની જ છું. આપ આ દાસીનો સ્વીકાર કરો પ્રભુ. | ||
}} | |||
(એમ કહી ચરણોમાં ઢળી પડે, પશો એને ઊભી કરી) | (એમ કહી ચરણોમાં ઢળી પડે, પશો એને ઊભી કરી) | ||
પશલોઃ તારું સ્થાન ત્યાં નહીં બાલે, અહીં મારા હૃદયમાં છે. તું મારી દાસી નહીં, હૃદયની સ્વામિની છે. | {{Ps | ||
|પશલોઃ | |||
|તારું સ્થાન ત્યાં નહીં બાલે, અહીં મારા હૃદયમાં છે. તું મારી દાસી નહીં, હૃદયની સ્વામિની છે. | |||
}} | |||
(એમ કહી પદ્મ સૂંઘી રાજકુમારીને આપે પછી–) | (એમ કહી પદ્મ સૂંઘી રાજકુમારીને આપે પછી–) | ||
{{Ps | |||
| | |||
| ચાલ બાલે, આપણે મુક્ત વિહાર કરીએ ચાલ. | |||
}} | |||
<center>'''દૃશ્ય ૩'''</center> | <center>'''દૃશ્ય ૩'''</center> | ||
{{Ps | |||
સ્થળઃ રાજમહેલ | સ્થળઃ રાજમહેલ | ||
(રાજા વિચારમગ્ન અવસ્થામાં સિંહાસને બેઠા છે. રાજાએ એક આંગળી કપાળે ટેકવેલી છે. આ એમની ટેવ છે. રાણીના હાથમાં પંખો છે. થોડી થોડી વારે એ પોતાના તરફ પંખો નાખી લે છે. રાણી અહીંથી તહીં આંટા મારે છે.) | (રાજા વિચારમગ્ન અવસ્થામાં સિંહાસને બેઠા છે. રાજાએ એક આંગળી કપાળે ટેકવેલી છે. આ એમની ટેવ છે. રાણીના હાથમાં પંખો છે. થોડી થોડી વારે એ પોતાના તરફ પંખો નાખી લે છે. રાણી અહીંથી તહીં આંટા મારે છે.) |
edits