26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 307: | Line 307: | ||
<center>'''દૃશ્ય ૩'''</center> | <center>'''દૃશ્ય ૩'''</center> | ||
{{Ps | {{Ps | ||
સ્થળઃ રાજમહેલ | |સ્થળઃ | ||
|રાજમહેલ | |||
}} | |||
(રાજા વિચારમગ્ન અવસ્થામાં સિંહાસને બેઠા છે. રાજાએ એક આંગળી કપાળે ટેકવેલી છે. આ એમની ટેવ છે. રાણીના હાથમાં પંખો છે. થોડી થોડી વારે એ પોતાના તરફ પંખો નાખી લે છે. રાણી અહીંથી તહીં આંટા મારે છે.) | (રાજા વિચારમગ્ન અવસ્થામાં સિંહાસને બેઠા છે. રાજાએ એક આંગળી કપાળે ટેકવેલી છે. આ એમની ટેવ છે. રાણીના હાથમાં પંખો છે. થોડી થોડી વારે એ પોતાના તરફ પંખો નાખી લે છે. રાણી અહીંથી તહીં આંટા મારે છે.) | ||
રાણીઃ મહારાજ, તમે તો રાજા છો કે કોણ છો? (એક આંટો માર્યા પછી પંખાથી પવન નાખ્યા પછી) મહારાજ, તમે તો રાજા છો કે કોણ છો? | {{Ps | ||
|રાણીઃ | |||
|મહારાજ, તમે તો રાજા છો કે કોણ છો? (એક આંટો માર્યા પછી પંખાથી પવન નાખ્યા પછી) મહારાજ, તમે તો રાજા છો કે કોણ છો? | |||
}} | |||
{{Ps | |||
રાજાઃ (અચાનક ઝબકીને) શું કહ્યું? રાજા? ક્યાં છે રાજા? | રાજાઃ (અચાનક ઝબકીને) શું કહ્યું? રાજા? ક્યાં છે રાજા? | ||
રાણીઃ શું ક્યાં છે રાજા કહ્યા કરો છો. અરે, હું તમને કહું મહારાજ. | રાણીઃ શું ક્યાં છે રાજા કહ્યા કરો છો. અરે, હું તમને કહું મહારાજ. |
edits