ગુજરાતી એકાંકીસંપદા/ઊડણ ચરકલડી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 96: Line 96:
(‘કોણ શું કરે છે?’ કરતીકને નવોઢા વાલી કન્યાના વેશમાં પ્રવેશે છે.)
(‘કોણ શું કરે છે?’ કરતીકને નવોઢા વાલી કન્યાના વેશમાં પ્રવેશે છે.)
{{ps | ચંદણીઃ | (સાથે) ઓહ્ હો!}}
{{ps | ચંદણીઃ | (સાથે) ઓહ્ હો!}}
{{ps વાલીઃ તમે જ શું કરો છો એ કહો ને! હું તો વાટ જોઈ જોઈને અરધી થઈ ગઈ.}}
{{ps | વાલીઃ તમે જ શું કરો છો એ કહો ને! હું તો વાટ જોઈ જોઈને અરધી થઈ ગઈ.}}
{{ps | ચંદણીઃ | સાસરીના ગામની કે અમારી?}}
{{ps | ચંદણીઃ | સાસરીના ગામની કે અમારી?}}
{{ps | વાલીઃ (હસતી) તારી તો બોલી જ બસ! મારો કંઈ વાંકગુનો? કેમ અલોપ થઈ ગ્યાં છેલ્લી ઘડીએ?}}
{{ps | વાલીઃ (હસતી) તારી તો બોલી જ બસ! મારો કંઈ વાંકગુનો? કેમ અલોપ થઈ ગ્યાં છેલ્લી ઘડીએ?}}
Line 233: Line 233:
{{ps | જીવીઃ | કયા વિઠ્…?
{{ps | જીવીઃ | કયા વિઠ્…?
{{ps |નારાયણઃ
{{ps |નારાયણઃ
કેમ કયા? … અણવરને ઓળખે છે તું? ઈંનો બાપ. ઈંયાંનું બૈરું બે ત્રણ વરસથી મરી ગ્યું છે. લગન કરવાના જ ન’તા. પણ કોણ જાણે કોઈકે મને કહ્યું ને મેં કેવા ય મૂરતમાં પૂછ્યું તે બોલ સમો પડ્યો.
|કેમ કયા? … અણવરને ઓળખે છે તું? ઈંનો બાપ. ઈંયાંનું બૈરું બે ત્રણ વરસથી મરી ગ્યું છે. લગન કરવાના જ ન’તા. પણ કોણ જાણે કોઈકે મને કહ્યું ને મેં કેવા ય મૂરતમાં પૂછ્યું તે બોલ સમો પડ્યો.
}}
}}
{{ps | જીવીઃ | ઉમ્મર?
{{ps | જીવીઃ | ઉમ્મર?}}
{{ps |નારાયણઃ |હશે ત્રીસબત્રી’ વરસની! બીજવર પણ ઊંચા ઘરનો ક્યાં મળવો હતો?
{{ps |નારાયણઃ |હશે ત્રીસબત્રી’ વરસની! બીજવર પણ ઊંચા ઘરનો ક્યાં મળવો હતો?}}
{{ps | જીવીઃ | એ તો કહેનારે કહ્યું છે ને કે, ‘બીજવરની પરણી મહાસુખ પામશે.’… સંતીકાકીને તો પૂછ્યું જ હશે તો?
{{ps | જીવીઃ | એ તો કહેનારે કહ્યું છે ને કે, ‘બીજવરની પરણી મહાસુખ પામશે.’… સંતીકાકીને તો પૂછ્યું જ હશે તો?}}
{{ps |નારાયણઃ | ના, એનો ક્યાં પત્તો છે?
{{ps |નારાયણઃ | ના, એનો ક્યાં પત્તો છે?}}
(ત્યાં સંતોકબાઈ પ્રવેશે છે.)
(ત્યાં સંતોકબાઈ પ્રવેશે છે.)
{{ps |સંતોકબાઈઃ |હજી તો બે યે અહીં પટલાઈ ડફણો છો ને? પેલી પોકી તો પાધર!
{{ps |સંતોકબાઈઃ |હજી તો બે યે અહીં પટલાઈ ડફણો છો ને? પેલી પોકી તો પાધર!}}
{{ps | જીવીઃ | કાકી, કાકી, ચંદણીનો વિવા’ થ્યો!
{{ps | જીવીઃ | કાકી, કાકી, ચંદણીનો વિવા’ થ્યો!}}
{{ps |સંતોકબાઈઃ |હેં?! … ગાંડી! આ તારો કાકો બેઠા છે એ તો ભાળ જરી!
{{ps |સંતોકબાઈઃ |હેં?! … ગાંડી! આ તારો કાકો બેઠા છે એ તો ભાળ જરી!}}
{{ps |નારાયણઃ | સાચું કહે છે. મેંદોલીના વિઠ્ઠલ ઠાકર સંગાથે આવતી પૂનમનાં લગન.
{{ps |નારાયણઃ | સાચું કહે છે. મેંદોલીના વિઠ્ઠલ ઠાકર સંગાથે આવતી પૂનમનાં લગન.}}
{{ps |સંતોકબાઈઃ |તમારા ભઈની સલ્લા વના, કે …?
{{ps |સંતોકબાઈઃ |તમારા ભઈની સલ્લા વના, કે …?}}
{{ps |નારાયણઃ | ઈંના હાથે જ ચાંલ્લો કર્યો!
{{ps |નારાયણઃ | ઈંના હાથે જ ચાંલ્લો કર્યો!}}
{{ps |સંતોકબાઈઃ |(ન માનતી) જાઓ, જાઓ!
{{ps |સંતોકબાઈઃ |(ન માનતી) જાઓ, જાઓ!}}
{{ps |નારાયણઃ | બધાંની વચમાં, પારકા ગામની જાનની વચમાં, ઈંનાથી કાંઈ બોલાયું નહિ, ને મેં જરી કહ્યું કે ભગવાનની કિરપા તે લગરીકે અવળું નોં બોલ્યો.
{{ps |નારાયણઃ | બધાંની વચમાં, પારકા ગામની જાનની વચમાં, ઈંનાથી કાંઈ બોલાયું નહિ, ને મેં જરી કહ્યું કે ભગવાનની કિરપા તે લગરીકે અવળું નોં બોલ્યો.}}
{{ps |સંતોકબાઈઃ |હું તો ત્યારે, તમે આવશો એટલે તમને કહીશ ઈંમ ગણીને, વાણિયાને કહી આવી કે આપણાં રખાવેલાં ઘીગોળ વેચી દે!
{{ps |સંતોકબાઈઃ |હું તો ત્યારે, તમે આવશો એટલે તમને કહીશ ઈંમ ગણીને, વાણિયાને કહી આવી કે આપણાં રખાવેલાં ઘીગોળ વેચી દે!}}
નારાયણઃ વાહ રે! વાહ તારું ડા’પણ! જા જા. પાછી કહી આવ કે રાખો. (ભારપૂર્વક) ઊંચા ઘરની જાન છે!
{{ps |નારાયણઃ |વાહ રે! વાહ તારું ડા’પણ! જા જા. પાછી કહી આવ કે રાખો. (ભારપૂર્વક) ઊંચા ઘરની જાન છે!}}
{{ps |સંતોકબાઈઃ |(વધારે ભારપૂર્વક લગભગ પોતાને) પૈસેટકે તો ભર્યું ભર્યું ઘર છે!
{{ps |સંતોકબાઈઃ |(વધારે ભારપૂર્વક લગભગ પોતાને) પૈસેટકે તો ભર્યું ભર્યું ઘર છે!}}
{{ps |નારાયણઃ | પણ…
{{ps |નારાયણઃ | પણ…}}
{{ps |સંતોકબાઈઃ |શું?
{{ps |સંતોકબાઈઃ |શું?}}
(છોકરીઓ સંકોચાતી સંકોચાતી બધો વખત સાંભળતી ઊભી છે.)
(છોકરીઓ સંકોચાતી સંકોચાતી બધો વખત સાંભળતી ઊભી છે.)
{{ps |નારાયણઃ | રૂપિયા અઢીસો કલદાર ચાંલ્લાના કબૂલ્યા છે!
{{ps |નારાયણઃ | રૂપિયા અઢીસો કલદાર ચાંલ્લાના કબૂલ્યા છે!}}
(બધાં ચોંકી ઊઠે છે.)
(બધાં ચોંકી ઊઠે છે.)
{{ps |સંતોકબાઈઃ |(ઊછળીને) લખ બેટા દલ્લી! તમારે તે કંઈ તમા છે! ઘર પર નળિયાં છે અઢીસો?
{{ps |સંતોકબાઈઃ |(ઊછળીને) લખ બેટા દલ્લી! તમારે તે કંઈ તમા છે! ઘર પર નળિયાં છે અઢીસો?}}
{{ps |નારાયણઃ | દેવા થશે! નહિ મળે તો પોર સુધીમાં ગમે તેમ કરીને મેળવી લેશું. પણ એટલી રકમ મળી જાય તો ઓણ દીકરીને અચૂક પરણાવી દેવી છે. (હસતાં હસતાં) કુંવારકા ગ્રહ ઉતારવા છે!
{{ps |નારાયણઃ | દેવા થશે! નહિ મળે તો પોર સુધીમાં ગમે તેમ કરીને મેળવી લેશું. પણ એટલી રકમ મળી જાય તો ઓણ દીકરીને અચૂક પરણાવી દેવી છે. (હસતાં હસતાં) કુંવારકા ગ્રહ ઉતારવા છે!}}
{{ps |સંતોકબાઈઃ |છેવટ તમે તમારાવાળી કરી!
{{ps |સંતોકબાઈઃ |છેવટ તમે તમારાવાળી કરી!}}
(જીવી ચૂપચાપ નારાયણકાકાના ખોળામાં હારવાળો રૂમાલ નાખે છે. કોઈ કાંઈ પૂછે તે તે પહેલાં નાસવા કરે છે. પણ)
(જીવી ચૂપચાપ નારાયણકાકાના ખોળામાં હારવાળો રૂમાલ નાખે છે. કોઈ કાંઈ પૂછે તે તે પહેલાં નાસવા કરે છે. પણ)
{{ps |નારાયણઃ | ભાગો છો ક્યાં? ઊભાં રો’! તમારું જાય જડાબીંટ! આ કેનો હાર ઉપાડી લાવ્યાં?
{{ps |નારાયણઃ | ભાગો છો ક્યાં? ઊભાં રો’! તમારું જાય જડાબીંટ! આ કેનો હાર ઉપાડી લાવ્યાં?}}
{{ps | જીવીઃ | (ખમચાઈને) કોઈનો નથી. એક જણે આલ્યો છે!
{{ps | જીવીઃ | (ખમચાઈને) કોઈનો નથી. એક જણે આલ્યો છે!}}
(સંતોકબાઈના મોઢા પર હરખભરી શાંતિ પથરાતી જાય છે.)
(સંતોકબાઈના મોઢા પર હરખભરી શાંતિ પથરાતી જાય છે.)
{{ps | ચંદણીઃ | (પહેલી જ વાર મોં ખોલી) તું બધું કહેવા રહીશ તો વાલી તો પોકશે તો અરધે રસ્તે!
{{ps | ચંદણીઃ | (પહેલી જ વાર મોં ખોલી) તું બધું કહેવા રહીશ તો વાલી તો પોકશે તો અરધે રસ્તે!}}
{{ps |નારાયણઃ | ના. પણ મને કહો, આ …?
{{ps |નારાયણઃ | ના. પણ મને કહો, આ …?}}
{{ps | જીવીઃ | કાકા, ભરૉંસો રાખો! અમે તે કાંઈ ચોરલૂટારુ ઓછાં છીએ? ચંદણીનો જ છે! જેનો છે ઈંને એ નકામો હતો, ને છેવટે તો ઈંને ત્યાં જ જવાનો છે. ઠીક એ તો આવીને વાત! …
{{ps | જીવીઃ | કાકા, ભરૉંસો રાખો! અમે તે કાંઈ ચોરલૂટારુ ઓછાં છીએ? ચંદણીનો જ છે! જેનો છે ઈંને એ નકામો હતો, ને છેવટે તો ઈંને ત્યાં જ જવાનો છે. ઠીક એ તો આવીને વાત! …}}
{{ps |સંતોકબાઈઃ |હું વાણિયાને કહી આવું ત્યારે?
{{ps |સંતોકબાઈઃ |હું વાણિયાને કહી આવું ત્યારે?}}
(સંતોકબાઈ જાય છે. વિચારમાં પડેલા નારાયણ ઘરની અંદર જવા કરે છે.)
(સંતોકબાઈ જાય છે. વિચારમાં પડેલા નારાયણ ઘરની અંદર જવા કરે છે.)
{{ps | જીવીઃ | (જવા કરતાં, ચંદણીનો હાથ પકડીને) અલી ચંદણી, કેશુ તે તારો…, કે ભાઈ, કે દીકરો?
{{ps | જીવીઃ | (જવા કરતાં, ચંદણીનો હાથ પકડીને) અલી ચંદણી, કેશુ તે તારો…, કે ભાઈ, કે દીકરો?}}
{{ps | ચંદણીઃ | (ઉડાવતી) એ તો અમથો અણવર જ…
{{ps | ચંદણીઃ | (ઉડાવતી) એ તો અમથો અણવર જ…}}
{{ps | જીવીઃ | (ઉતાવળી) હીંડ, પગ ઉપાડ, ચંદણી! વા…લી…
{{ps | જીવીઃ | (ઉતાવળી) હીંડ, પગ ઉપાડ, ચંદણી! વા…લી…}}
{{ps | ચંદણીઃ | દોડ, દોડ! કે…શુ…
{{ps | ચંદણીઃ | દોડ, દોડ! કે…શુ…}}
(બંને અદૃશ્ય થતાં હોય છે ત્યાં)
(બંને અદૃશ્ય થતાં હોય છે ત્યાં)}}
{{ps | જીવીઃ | તું તો રે બેની ઊડણ ચરકલડી…
{{ps | જીવીઃ | તું તો રે બેની ઊડણ ચરકલડી…}}
(બંને અદૃશ્ય થાય છે.)
(બંને અદૃશ્ય થાય છે.)
<center>(પડદો પડે છે.)</center>
<center>(પડદો પડે છે.)</center>
18,450

edits