18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 96: | Line 96: | ||
(‘કોણ શું કરે છે?’ કરતીકને નવોઢા વાલી કન્યાના વેશમાં પ્રવેશે છે.) | (‘કોણ શું કરે છે?’ કરતીકને નવોઢા વાલી કન્યાના વેશમાં પ્રવેશે છે.) | ||
{{ps | ચંદણીઃ | (સાથે) ઓહ્ હો!}} | {{ps | ચંદણીઃ | (સાથે) ઓહ્ હો!}} | ||
{{ps | {{ps | વાલીઃ તમે જ શું કરો છો એ કહો ને! હું તો વાટ જોઈ જોઈને અરધી થઈ ગઈ.}} | ||
{{ps | ચંદણીઃ | સાસરીના ગામની કે અમારી?}} | {{ps | ચંદણીઃ | સાસરીના ગામની કે અમારી?}} | ||
{{ps | વાલીઃ (હસતી) તારી તો બોલી જ બસ! મારો કંઈ વાંકગુનો? કેમ અલોપ થઈ ગ્યાં છેલ્લી ઘડીએ?}} | {{ps | વાલીઃ (હસતી) તારી તો બોલી જ બસ! મારો કંઈ વાંકગુનો? કેમ અલોપ થઈ ગ્યાં છેલ્લી ઘડીએ?}} | ||
Line 233: | Line 233: | ||
{{ps | જીવીઃ | કયા વિઠ્…? | {{ps | જીવીઃ | કયા વિઠ્…? | ||
{{ps |નારાયણઃ | {{ps |નારાયણઃ | ||
કેમ કયા? … અણવરને ઓળખે છે તું? ઈંનો બાપ. ઈંયાંનું બૈરું બે ત્રણ વરસથી મરી ગ્યું છે. લગન કરવાના જ ન’તા. પણ કોણ જાણે કોઈકે મને કહ્યું ને મેં કેવા ય મૂરતમાં પૂછ્યું તે બોલ સમો પડ્યો. | |કેમ કયા? … અણવરને ઓળખે છે તું? ઈંનો બાપ. ઈંયાંનું બૈરું બે ત્રણ વરસથી મરી ગ્યું છે. લગન કરવાના જ ન’તા. પણ કોણ જાણે કોઈકે મને કહ્યું ને મેં કેવા ય મૂરતમાં પૂછ્યું તે બોલ સમો પડ્યો. | ||
}} | }} | ||
{{ps | જીવીઃ | ઉમ્મર? | {{ps | જીવીઃ | ઉમ્મર?}} | ||
{{ps |નારાયણઃ |હશે ત્રીસબત્રી’ વરસની! બીજવર પણ ઊંચા ઘરનો ક્યાં મળવો હતો? | {{ps |નારાયણઃ |હશે ત્રીસબત્રી’ વરસની! બીજવર પણ ઊંચા ઘરનો ક્યાં મળવો હતો?}} | ||
{{ps | જીવીઃ | એ તો કહેનારે કહ્યું છે ને કે, ‘બીજવરની પરણી મહાસુખ પામશે.’… સંતીકાકીને તો પૂછ્યું જ હશે તો? | {{ps | જીવીઃ | એ તો કહેનારે કહ્યું છે ને કે, ‘બીજવરની પરણી મહાસુખ પામશે.’… સંતીકાકીને તો પૂછ્યું જ હશે તો?}} | ||
{{ps |નારાયણઃ | ના, એનો ક્યાં પત્તો છે? | {{ps |નારાયણઃ | ના, એનો ક્યાં પત્તો છે?}} | ||
(ત્યાં સંતોકબાઈ પ્રવેશે છે.) | (ત્યાં સંતોકબાઈ પ્રવેશે છે.) | ||
{{ps |સંતોકબાઈઃ |હજી તો બે યે અહીં પટલાઈ ડફણો છો ને? પેલી પોકી તો પાધર! | {{ps |સંતોકબાઈઃ |હજી તો બે યે અહીં પટલાઈ ડફણો છો ને? પેલી પોકી તો પાધર!}} | ||
{{ps | જીવીઃ | કાકી, કાકી, ચંદણીનો વિવા’ થ્યો! | {{ps | જીવીઃ | કાકી, કાકી, ચંદણીનો વિવા’ થ્યો!}} | ||
{{ps |સંતોકબાઈઃ |હેં?! … ગાંડી! આ તારો કાકો બેઠા છે એ તો ભાળ જરી! | {{ps |સંતોકબાઈઃ |હેં?! … ગાંડી! આ તારો કાકો બેઠા છે એ તો ભાળ જરી!}} | ||
{{ps |નારાયણઃ | સાચું કહે છે. મેંદોલીના વિઠ્ઠલ ઠાકર સંગાથે આવતી પૂનમનાં લગન. | {{ps |નારાયણઃ | સાચું કહે છે. મેંદોલીના વિઠ્ઠલ ઠાકર સંગાથે આવતી પૂનમનાં લગન.}} | ||
{{ps |સંતોકબાઈઃ |તમારા ભઈની સલ્લા વના, કે …? | {{ps |સંતોકબાઈઃ |તમારા ભઈની સલ્લા વના, કે …?}} | ||
{{ps |નારાયણઃ | ઈંના હાથે જ ચાંલ્લો કર્યો! | {{ps |નારાયણઃ | ઈંના હાથે જ ચાંલ્લો કર્યો!}} | ||
{{ps |સંતોકબાઈઃ |(ન માનતી) જાઓ, જાઓ! | {{ps |સંતોકબાઈઃ |(ન માનતી) જાઓ, જાઓ!}} | ||
{{ps |નારાયણઃ | બધાંની વચમાં, પારકા ગામની જાનની વચમાં, ઈંનાથી કાંઈ બોલાયું નહિ, ને મેં જરી કહ્યું કે ભગવાનની કિરપા તે લગરીકે અવળું નોં બોલ્યો. | {{ps |નારાયણઃ | બધાંની વચમાં, પારકા ગામની જાનની વચમાં, ઈંનાથી કાંઈ બોલાયું નહિ, ને મેં જરી કહ્યું કે ભગવાનની કિરપા તે લગરીકે અવળું નોં બોલ્યો.}} | ||
{{ps |સંતોકબાઈઃ |હું તો ત્યારે, તમે આવશો એટલે તમને કહીશ ઈંમ ગણીને, વાણિયાને કહી આવી કે આપણાં રખાવેલાં ઘીગોળ વેચી દે! | {{ps |સંતોકબાઈઃ |હું તો ત્યારે, તમે આવશો એટલે તમને કહીશ ઈંમ ગણીને, વાણિયાને કહી આવી કે આપણાં રખાવેલાં ઘીગોળ વેચી દે!}} | ||
નારાયણઃ વાહ રે! વાહ તારું ડા’પણ! જા જા. પાછી કહી આવ કે રાખો. (ભારપૂર્વક) ઊંચા ઘરની જાન છે! | {{ps |નારાયણઃ |વાહ રે! વાહ તારું ડા’પણ! જા જા. પાછી કહી આવ કે રાખો. (ભારપૂર્વક) ઊંચા ઘરની જાન છે!}} | ||
{{ps |સંતોકબાઈઃ |(વધારે ભારપૂર્વક લગભગ પોતાને) પૈસેટકે તો ભર્યું ભર્યું ઘર છે! | {{ps |સંતોકબાઈઃ |(વધારે ભારપૂર્વક લગભગ પોતાને) પૈસેટકે તો ભર્યું ભર્યું ઘર છે!}} | ||
{{ps |નારાયણઃ | પણ… | {{ps |નારાયણઃ | પણ…}} | ||
{{ps |સંતોકબાઈઃ |શું? | {{ps |સંતોકબાઈઃ |શું?}} | ||
(છોકરીઓ સંકોચાતી સંકોચાતી બધો વખત સાંભળતી ઊભી છે.) | (છોકરીઓ સંકોચાતી સંકોચાતી બધો વખત સાંભળતી ઊભી છે.) | ||
{{ps |નારાયણઃ | રૂપિયા અઢીસો કલદાર ચાંલ્લાના કબૂલ્યા છે! | {{ps |નારાયણઃ | રૂપિયા અઢીસો કલદાર ચાંલ્લાના કબૂલ્યા છે!}} | ||
(બધાં ચોંકી ઊઠે છે.) | (બધાં ચોંકી ઊઠે છે.) | ||
{{ps |સંતોકબાઈઃ |(ઊછળીને) લખ બેટા દલ્લી! તમારે તે કંઈ તમા છે! ઘર પર નળિયાં છે અઢીસો? | {{ps |સંતોકબાઈઃ |(ઊછળીને) લખ બેટા દલ્લી! તમારે તે કંઈ તમા છે! ઘર પર નળિયાં છે અઢીસો?}} | ||
{{ps |નારાયણઃ | દેવા થશે! નહિ મળે તો પોર સુધીમાં ગમે તેમ કરીને મેળવી લેશું. પણ એટલી રકમ મળી જાય તો ઓણ દીકરીને અચૂક પરણાવી દેવી છે. (હસતાં હસતાં) કુંવારકા ગ્રહ ઉતારવા છે! | {{ps |નારાયણઃ | દેવા થશે! નહિ મળે તો પોર સુધીમાં ગમે તેમ કરીને મેળવી લેશું. પણ એટલી રકમ મળી જાય તો ઓણ દીકરીને અચૂક પરણાવી દેવી છે. (હસતાં હસતાં) કુંવારકા ગ્રહ ઉતારવા છે!}} | ||
{{ps |સંતોકબાઈઃ |છેવટ તમે તમારાવાળી કરી! | {{ps |સંતોકબાઈઃ |છેવટ તમે તમારાવાળી કરી!}} | ||
(જીવી ચૂપચાપ નારાયણકાકાના ખોળામાં હારવાળો રૂમાલ નાખે છે. કોઈ કાંઈ પૂછે તે તે પહેલાં નાસવા કરે છે. પણ) | (જીવી ચૂપચાપ નારાયણકાકાના ખોળામાં હારવાળો રૂમાલ નાખે છે. કોઈ કાંઈ પૂછે તે તે પહેલાં નાસવા કરે છે. પણ) | ||
{{ps |નારાયણઃ | ભાગો છો ક્યાં? ઊભાં રો’! તમારું જાય જડાબીંટ! આ કેનો હાર ઉપાડી લાવ્યાં? | {{ps |નારાયણઃ | ભાગો છો ક્યાં? ઊભાં રો’! તમારું જાય જડાબીંટ! આ કેનો હાર ઉપાડી લાવ્યાં?}} | ||
{{ps | જીવીઃ | (ખમચાઈને) કોઈનો નથી. એક જણે આલ્યો છે! | {{ps | જીવીઃ | (ખમચાઈને) કોઈનો નથી. એક જણે આલ્યો છે!}} | ||
(સંતોકબાઈના મોઢા પર હરખભરી શાંતિ પથરાતી જાય છે.) | (સંતોકબાઈના મોઢા પર હરખભરી શાંતિ પથરાતી જાય છે.) | ||
{{ps | ચંદણીઃ | (પહેલી જ વાર મોં ખોલી) તું બધું કહેવા રહીશ તો વાલી તો પોકશે તો અરધે રસ્તે! | {{ps | ચંદણીઃ | (પહેલી જ વાર મોં ખોલી) તું બધું કહેવા રહીશ તો વાલી તો પોકશે તો અરધે રસ્તે!}} | ||
{{ps |નારાયણઃ | ના. પણ મને કહો, આ …? | {{ps |નારાયણઃ | ના. પણ મને કહો, આ …?}} | ||
{{ps | જીવીઃ | કાકા, ભરૉંસો રાખો! અમે તે કાંઈ ચોરલૂટારુ ઓછાં છીએ? ચંદણીનો જ છે! જેનો છે ઈંને એ નકામો હતો, ને છેવટે તો ઈંને ત્યાં જ જવાનો છે. ઠીક એ તો આવીને વાત! … | {{ps | જીવીઃ | કાકા, ભરૉંસો રાખો! અમે તે કાંઈ ચોરલૂટારુ ઓછાં છીએ? ચંદણીનો જ છે! જેનો છે ઈંને એ નકામો હતો, ને છેવટે તો ઈંને ત્યાં જ જવાનો છે. ઠીક એ તો આવીને વાત! …}} | ||
{{ps |સંતોકબાઈઃ |હું વાણિયાને કહી આવું ત્યારે? | {{ps |સંતોકબાઈઃ |હું વાણિયાને કહી આવું ત્યારે?}} | ||
(સંતોકબાઈ જાય છે. વિચારમાં પડેલા નારાયણ ઘરની અંદર જવા કરે છે.) | (સંતોકબાઈ જાય છે. વિચારમાં પડેલા નારાયણ ઘરની અંદર જવા કરે છે.) | ||
{{ps | જીવીઃ | (જવા કરતાં, ચંદણીનો હાથ પકડીને) અલી ચંદણી, કેશુ તે તારો…, કે ભાઈ, કે દીકરો? | {{ps | જીવીઃ | (જવા કરતાં, ચંદણીનો હાથ પકડીને) અલી ચંદણી, કેશુ તે તારો…, કે ભાઈ, કે દીકરો?}} | ||
{{ps | ચંદણીઃ | (ઉડાવતી) એ તો અમથો અણવર જ… | {{ps | ચંદણીઃ | (ઉડાવતી) એ તો અમથો અણવર જ…}} | ||
{{ps | જીવીઃ | (ઉતાવળી) હીંડ, પગ ઉપાડ, ચંદણી! વા…લી… | {{ps | જીવીઃ | (ઉતાવળી) હીંડ, પગ ઉપાડ, ચંદણી! વા…લી…}} | ||
{{ps | ચંદણીઃ | દોડ, દોડ! કે…શુ… | {{ps | ચંદણીઃ | દોડ, દોડ! કે…શુ…}} | ||
(બંને અદૃશ્ય થતાં હોય છે ત્યાં) | (બંને અદૃશ્ય થતાં હોય છે ત્યાં)}} | ||
{{ps | જીવીઃ | તું તો રે બેની ઊડણ ચરકલડી… | {{ps | જીવીઃ | તું તો રે બેની ઊડણ ચરકલડી…}} | ||
(બંને અદૃશ્ય થાય છે.) | (બંને અદૃશ્ય થાય છે.) | ||
<center>(પડદો પડે છે.)</center> | <center>(પડદો પડે છે.)</center> |
edits