26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 481: | Line 481: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
રાજાઃ સેનાપતિ ફાંસી… | |રાજાઃ | ||
સેનાપતિઃ સૈનિકો… ફાંસી… | |સેનાપતિ ફાંસી… | ||
ચંપાઃ મહારાણીબા, મહારાણીબા, આપ અભયદાન આપો તો મારે એક વાત કહેવી છે. | }} | ||
રાણીઃ હા, હા બેટા! જા મારા તરફથી અભયદાન છે. | {{Ps | ||
રાજાઃ મારા તરફથી પણ. | |સેનાપતિઃ | ||
સેનાપતિઃ અભયદાન છે. | |સૈનિકો… ફાંસી… | ||
ચંપાઃ હું સાચું કહું તો તને મને કશું કરશો નહીં ને? | }} | ||
રાણીઃ કહ્યું ને ચંપા, તું તો મારી દીકરી બરાબર છે. | {{Ps | ||
ચંપાઃ છેલ્લા કેટલાક દિવસોથી મહારાણીબા, કુંવરીબાને મળવા રાત્રે… | |ચંપાઃ | ||
રાજાઃ શું કહ્યું? રાજકુંવરીને મળવા કોઈ આવે છે? સેનાપતિ, સેનાપતિ, તમારું ગુપ્તચર ખાતું ઊંઘે છે. | |મહારાણીબા, મહારાણીબા, આપ અભયદાન આપો તો મારે એક વાત કહેવી છે. | ||
રાણીઃ પહેલાં બધી વાત સાંભળો મહારાજ. | }} | ||
ચંપાઃ મહારાજા! પરન્તુ આપને એમાં ગુસ્સે થવાની કે દુઃખી થવાની જરૂર નથી. આપને ખબર છે કુંવરીબાને મળવા કોણ આવે છે? | {{Ps | ||
રાણી-રાજાઃ ના. | |રાણીઃ | ||
ચંપાઃ છે ને મહારાણીબા, છે ને કુંવરીબાને મળવા સાક્ષાત્ વિષ્ણુ ભગવાન આવે છે. | |હા, હા બેટા! જા મારા તરફથી અભયદાન છે. | ||
રાજા-રાણી-સેનાપતિઃ શું કહ્યું, સાક્ષાત્ વિષ્ણુ ભગવાન? | }} | ||
ચંપાઃ હાસ્તો વળી! અહા, શું પ્રભુનું રૂપ છે, શું પ્રભુની વાણી છે, શું પ્રભુનું તેજ છે, શું પ્રભુની છટા છે. | {{Ps | ||
રાજા-રાણી-સેનાપતિઃ (ચંપાને દંડવત્ પ્રણામ કરતાં) ચંપા, ચંપા, તું અમારાથી મહાન છે. તું અમને જલદીથી પ્રભુનાં દર્શન કરાવ. | |રાજાઃ | ||
ચંપાઃ (ત્રણેને ઊભાં કરી) મહારાજ, રાત્રે ભગવાન પધારશે ત્યારે હું કુંવરીબાને પૂછી જરૂર આપને દર્શન કરવા લઈ જઈશ, હવે હું જાઉં મહારાણીબા. | |મારા તરફથી પણ. | ||
રાણીઃ હા, હા, દીકરા તું જા. (ચંપા જાય છે) વાહ, મારા પ્રભુ, મારા નાથ, આપ મારી પુત્રી પર કૃપા કરી, મારી ઇકોતેર પેઢી તારી. | }} | ||
રાજાઃ (ઉત્સાહમાં નાચતાં) સેનાપતિ, સેનાપતિ, નગરમાં ઢંઢેરો પીટાવી આ વાત જાહેર કરો, ઉત્સવ ઊજવવાની તૈયારી કરો. | {{Ps | ||
રાણીઃ શી ઉતાવળ છે મહારાજ, પહેલાં પ્રભુનાં દર્શન કરી પાવન થઈએ પછી ઉત્સવ. બોલો મહારાજ પહેલાં દર્શન પછી ઉત્સવ! | |સેનાપતિઃ | ||
રાજાઃ સેનાપતિ, બોલો પહેલાં દર્શન પછી ઉત્સવ! | |અભયદાન છે. | ||
સેનાપતિઃ મહારાજા, પહેલાં દર્શન પછી ઉત્સવ! | }} | ||
{{Ps | |||
|ચંપાઃ | |||
|હું સાચું કહું તો તને મને કશું કરશો નહીં ને? | |||
}} | |||
{{Ps | |||
|રાણીઃ | |||
|કહ્યું ને ચંપા, તું તો મારી દીકરી બરાબર છે. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|છેલ્લા કેટલાક દિવસોથી મહારાણીબા, કુંવરીબાને મળવા રાત્રે… | |||
}} | |||
{{Ps | |||
|રાજાઃ | |||
|શું કહ્યું? રાજકુંવરીને મળવા કોઈ આવે છે? સેનાપતિ, સેનાપતિ, તમારું ગુપ્તચર ખાતું ઊંઘે છે. | |||
}} | |||
{{Ps | |||
|રાણીઃ | |||
|પહેલાં બધી વાત સાંભળો મહારાજ. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|મહારાજા! પરન્તુ આપને એમાં ગુસ્સે થવાની કે દુઃખી થવાની જરૂર નથી. આપને ખબર છે કુંવરીબાને મળવા કોણ આવે છે? | |||
}} | |||
{{Ps | |||
|રાણી-રાજાઃ | |||
|ના. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|છે ને મહારાણીબા, છે ને કુંવરીબાને મળવા સાક્ષાત્ વિષ્ણુ ભગવાન આવે છે. | |||
}} | |||
{{Ps | |||
|રાજા-રાણી-સેનાપતિઃ | |||
|શું કહ્યું, સાક્ષાત્ વિષ્ણુ ભગવાન? | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|હાસ્તો વળી! અહા, શું પ્રભુનું રૂપ છે, શું પ્રભુની વાણી છે, શું પ્રભુનું તેજ છે, શું પ્રભુની છટા છે. | |||
}} | |||
{{Ps | |||
|રાજા-રાણી-સેનાપતિઃ | |||
|(ચંપાને દંડવત્ પ્રણામ કરતાં) ચંપા, ચંપા, તું અમારાથી મહાન છે. તું અમને જલદીથી પ્રભુનાં દર્શન કરાવ. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|(ત્રણેને ઊભાં કરી) મહારાજ, રાત્રે ભગવાન પધારશે ત્યારે હું કુંવરીબાને પૂછી જરૂર આપને દર્શન કરવા લઈ જઈશ, હવે હું જાઉં મહારાણીબા. | |||
}} | |||
{{Ps | |||
|રાણીઃ | |||
|હા, હા, દીકરા તું જા. (ચંપા જાય છે) વાહ, મારા પ્રભુ, મારા નાથ, આપ મારી પુત્રી પર કૃપા કરી, મારી ઇકોતેર પેઢી તારી. | |||
}} | |||
{{Ps | |||
|રાજાઃ | |||
|(ઉત્સાહમાં નાચતાં) સેનાપતિ, સેનાપતિ, નગરમાં ઢંઢેરો પીટાવી આ વાત જાહેર કરો, ઉત્સવ ઊજવવાની તૈયારી કરો. | |||
}} | |||
{{Ps | |||
|રાણીઃ | |||
|શી ઉતાવળ છે મહારાજ, પહેલાં પ્રભુનાં દર્શન કરી પાવન થઈએ પછી ઉત્સવ. બોલો મહારાજ પહેલાં દર્શન પછી ઉત્સવ! | |||
}} | |||
{{Ps | |||
|રાજાઃ | |||
|સેનાપતિ, બોલો પહેલાં દર્શન પછી ઉત્સવ! | |||
}} | |||
{{Ps | |||
|સેનાપતિઃ | |||
|મહારાજા, પહેલાં દર્શન પછી ઉત્સવ! | |||
}} | |||
(ત્રણે જણાં ગોળ ગોળ ઉપર પ્રમાણે બોલે ને સ્ટેજ પર અંધારું થાય.) | (ત્રણે જણાં ગોળ ગોળ ઉપર પ્રમાણે બોલે ને સ્ટેજ પર અંધારું થાય.) | ||
<center>'''દૃશ્ય ૪'''</center> | <center>'''દૃશ્ય ૪'''</center> | ||
સ્થળઃ રાજમહેલ | {{Ps | ||
|સ્થળઃ | |||
|રાજમહેલ | |||
}} | |||
(ચંપા, ફૂલના ગજરા બનાવતી હોય, રાજકુમારી અહીંથી તહીં ફરતી હોય.) | (ચંપા, ફૂલના ગજરા બનાવતી હોય, રાજકુમારી અહીંથી તહીં ફરતી હોય.) | ||
ચંપાઃ કુંવરીબા, ઓ મારાં કુંવરીબા… | {{Ps | ||
રાજકુમારીઃ શું છે અલી ચંપા? | |ચંપાઃ | ||
ચંપાઃ કેમ, આમ એકલાં એકલાં, કયા વિચારમાં અહીંથી તહીં ફર્યાં કરો છો? | |કુંવરીબા, ઓ મારાં કુંવરીબા… | ||
રાજકુમારીઃ શું કરું ચંપા, એકેએક પળ, મારું મન પ્રભુમાં જ ઘૂમ્યા કરે છે. | }} | ||
ચંપાઃ એવું જ હોય કુંવરીબા. ચાલો હું આપને તૈયાર કરી દઉં, વળી પાછા પ્રભુને પધારવાનો સમય થશે. | {{Ps | ||
|રાજકુમારીઃ | |||
|શું છે અલી ચંપા? | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|કેમ, આમ એકલાં એકલાં, કયા વિચારમાં અહીંથી તહીં ફર્યાં કરો છો? | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|શું કરું ચંપા, એકેએક પળ, મારું મન પ્રભુમાં જ ઘૂમ્યા કરે છે. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|એવું જ હોય કુંવરીબા. ચાલો હું આપને તૈયાર કરી દઉં, વળી પાછા પ્રભુને પધારવાનો સમય થશે. | |||
}} | |||
(ચંપા રાજકુમારીના માથે વેણી બાંધે, હાથે ગજરા બાંધે ને બંને વાતો કરે.) | (ચંપા રાજકુમારીના માથે વેણી બાંધે, હાથે ગજરા બાંધે ને બંને વાતો કરે.) | ||
રાજકુમારીઃ ચંપા, હમણાં હમણાંનો મારી અને પ્રભુની વચ્ચે એક મીઠો ઝઘડો ચાલી રહ્યો છે. | {{Ps | ||
ચંપાઃ હાય હાય બા, પ્રભુ સાથે તે ઝઘડો કરાતો હશે? તમે ય ખરાં છો હોં. | |રાજકુમારીઃ | ||
રાજકુમારીઃ પહેલાં તું મારી વાત સાંભળ તો ખરી ચંપા. પ્રભુ કહે છે કે તું મારી ભક્તિ ના કર, પૂજા ના કર. તું મને તારો પ્રેમ આપ, સ્નેહ આપ. | |ચંપા, હમણાં હમણાંનો મારી અને પ્રભુની વચ્ચે એક મીઠો ઝઘડો ચાલી રહ્યો છે. | ||
ચંપાઃ એમાં પ્રભુએ ખોટું શું કહ્યું કુંવરીબા? | }} | ||
રાજકુમારીઃ અલી ચંપા, તું એટલો તો વિચાર કર, એ પ્રભુ હું સામાન્ય માનવી, પછી? હું એમની ભક્તિ ના કરું તો શું કરું? પ્રભુને વળી પ્રેમ થતો હશે? એમની તો પૂજા થાય પૂજા. | {{Ps | ||
ચંપાઃ આવી બધી વાતોમાં મને કશી ખબર ના પડે. જુઓ કુંવરીબા, પેલા પૂજાના થાળમાં બધો પૂજાપો છે. હવે હું જાઉં? | |ચંપાઃ | ||
રાજકુમારીઃ ઉતાવળ છે તારે? | |હાય હાય બા, પ્રભુ સાથે તે ઝઘડો કરાતો હશે? તમે ય ખરાં છો હોં. | ||
ચંપાઃ અરે, આજ તો અમારાં કુંવરીબાને જોઈને પ્રભુ એકદમ મોહિત થઈ જવાના. | }} | ||
રાજકુમારીઃ જા ને બહુ ચીડવ્યા વગર. | {{Ps | ||
ચંપાઃ મેં તો જવાનું કહ્યું’તું જ. હું જાઉં છું. | |રાજકુમારીઃ | ||
|પહેલાં તું મારી વાત સાંભળ તો ખરી ચંપા. પ્રભુ કહે છે કે તું મારી ભક્તિ ના કર, પૂજા ના કર. તું મને તારો પ્રેમ આપ, સ્નેહ આપ. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|એમાં પ્રભુએ ખોટું શું કહ્યું કુંવરીબા? | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|અલી ચંપા, તું એટલો તો વિચાર કર, એ પ્રભુ હું સામાન્ય માનવી, પછી? હું એમની ભક્તિ ના કરું તો શું કરું? પ્રભુને વળી પ્રેમ થતો હશે? એમની તો પૂજા થાય પૂજા. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|આવી બધી વાતોમાં મને કશી ખબર ના પડે. જુઓ કુંવરીબા, પેલા પૂજાના થાળમાં બધો પૂજાપો છે. હવે હું જાઉં? | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|ઉતાવળ છે તારે? | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|અરે, આજ તો અમારાં કુંવરીબાને જોઈને પ્રભુ એકદમ મોહિત થઈ જવાના. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|જા ને બહુ ચીડવ્યા વગર. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|મેં તો જવાનું કહ્યું’તું જ. હું જાઉં છું. | |||
}} | |||
(ચંપા જાય, રાજકુમારી પ્રભુના આસન તરફ જોઈ ‘મેરે તો ગિરિધર ગોપાલ’વાળું ગીત બબડતાં બબડતાં લીન બની જાય ત્યાં ‘હું આવી ગયો છું સખી’ એવો પશલાનો અવાજ સંભળાય.) | (ચંપા જાય, રાજકુમારી પ્રભુના આસન તરફ જોઈ ‘મેરે તો ગિરિધર ગોપાલ’વાળું ગીત બબડતાં બબડતાં લીન બની જાય ત્યાં ‘હું આવી ગયો છું સખી’ એવો પશલાનો અવાજ સંભળાય.) | ||
રાજકુમારીઃ આવી ગયા પ્રભુ? | {{Ps | ||
પશલોઃ હા સખી, કહો, કોનું ધ્યાન ધરતાં હતાં? | |રાજકુમારીઃ | ||
રાજકુમારીઃ કોનું તે વળી આપનું પ્રભુ! આજ તો આપે ખૂબ વાર લગાડી. | |આવી ગયા પ્રભુ? | ||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|હા સખી, કહો, કોનું ધ્યાન ધરતાં હતાં? | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|કોનું તે વળી આપનું પ્રભુ! આજ તો આપે ખૂબ વાર લગાડી. | |||
}} | |||
{{Ps | |||
પશલોઃ હા સખી, આજે મારે જરા મોડું થયું છે. ચાલો, આપણે બહાર અગાસીમાં જઈને બેસીએ. સરસ મજાની ચાંદની ખીલી છે. | પશલોઃ હા સખી, આજે મારે જરા મોડું થયું છે. ચાલો, આપણે બહાર અગાસીમાં જઈને બેસીએ. સરસ મજાની ચાંદની ખીલી છે. | ||
રાજકુમારીઃ ના, પ્રભુ પહેલાં હું આપની પૂજા કરવા માગું છું. બીજું બધું… | રાજકુમારીઃ ના, પ્રભુ પહેલાં હું આપની પૂજા કરવા માગું છું. બીજું બધું… |
edits