26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 654: | Line 654: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
પશલોઃ હા સખી, આજે મારે જરા મોડું થયું છે. ચાલો, આપણે બહાર અગાસીમાં જઈને બેસીએ. સરસ મજાની ચાંદની ખીલી છે. | |પશલોઃ | ||
રાજકુમારીઃ ના, પ્રભુ પહેલાં હું આપની પૂજા કરવા માગું છું. બીજું બધું… | |હા સખી, આજે મારે જરા મોડું થયું છે. ચાલો, આપણે બહાર અગાસીમાં જઈને બેસીએ. સરસ મજાની ચાંદની ખીલી છે. | ||
પશલોઃ સખી, પૂજા શું કામ? મારી પૂજા કરનારનો ક્યાં તોટો છે આ જગતમાં? સખી, હું તમારી પૂજાનો ભૂખ્યો નથી, હું તમારા પ્રેમનો ભૂખ્યો છું. | }} | ||
રાજકુમારીઃ આપની વાત સાચી પ્રભુ, પરન્તુ મારા પ્રભુની પૂજા કરવી એ મારી પવિત્ર ફરજ છે. | {{Ps | ||
પશલોઃ ચાલો સખી, પ્રેમની વાતો કરવામાં પવિત્ર ફરજ સમાયેલી છે. | |રાજકુમારીઃ | ||
રાજકુમારીઃ ના પ્રભુ, પહેલાં પૂજા. આજ તો હું ખૂબ આનંદમાં છું પ્રભુ, એટલે તે દિવસે જંગલના મંદિરમાં આપની મૂર્તિ આગળ જે મેં નૃત્ય કરેલું એ જ નૃત્ય હું આજે આપની સમક્ષ કરવા માગું છું. | |ના, પ્રભુ પહેલાં હું આપની પૂજા કરવા માગું છું. બીજું બધું… | ||
પશલોઃ સખી, હું એમ ને એમ પણ તમારી ઉપર પ્રસન્ન છું. પછી પૂજા, નૃત્ય શું કામ? એના કરતાં ચાલો આપણે પ્રેમમાં ડૂબી, પૂજા-ભક્તિ બધું ભૂલી જઈએ. | }} | ||
રાજકુમારીઃ ના પ્રભુ, આજે હું આપની વાત માનવાની જ નથી. અહીં બિરાજો, પદ્માસન પ્રભુ, હાથમાં પદ્મ ધારણ કરો. | {{Ps | ||
|પશલોઃ | |||
|સખી, પૂજા શું કામ? મારી પૂજા કરનારનો ક્યાં તોટો છે આ જગતમાં? સખી, હું તમારી પૂજાનો ભૂખ્યો નથી, હું તમારા પ્રેમનો ભૂખ્યો છું. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|આપની વાત સાચી પ્રભુ, પરન્તુ મારા પ્રભુની પૂજા કરવી એ મારી પવિત્ર ફરજ છે. | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|ચાલો સખી, પ્રેમની વાતો કરવામાં પવિત્ર ફરજ સમાયેલી છે. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|ના પ્રભુ, પહેલાં પૂજા. આજ તો હું ખૂબ આનંદમાં છું પ્રભુ, એટલે તે દિવસે જંગલના મંદિરમાં આપની મૂર્તિ આગળ જે મેં નૃત્ય કરેલું એ જ નૃત્ય હું આજે આપની સમક્ષ કરવા માગું છું. | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|સખી, હું એમ ને એમ પણ તમારી ઉપર પ્રસન્ન છું. પછી પૂજા, નૃત્ય શું કામ? એના કરતાં ચાલો આપણે પ્રેમમાં ડૂબી, પૂજા-ભક્તિ બધું ભૂલી જઈએ. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|ના પ્રભુ, આજે હું આપની વાત માનવાની જ નથી. અહીં બિરાજો, પદ્માસન પ્રભુ, હાથમાં પદ્મ ધારણ કરો. | |||
}} | |||
(રાજકુમારી પશલાની પૂજા કરે, પછી ‘મેરે તો ગિરિધર ગોપાલ’વાળું ગીત ગાઈ નૃત્ય પૂરું થવાના સમયે રાજારાણીનો પ્રવેશ થાય – ચંપા સાથે) | (રાજકુમારી પશલાની પૂજા કરે, પછી ‘મેરે તો ગિરિધર ગોપાલ’વાળું ગીત ગાઈ નૃત્ય પૂરું થવાના સમયે રાજારાણીનો પ્રવેશ થાય – ચંપા સાથે) | ||
રાજા-રાણીઃ ક્યાં છો પ્રભુ? ક્યાં છો દીનાનાથ, ત્રિભુવનના ધણી. | {{Ps | ||
|રાજા-રાણીઃ | |||
|ક્યાં છો પ્રભુ? ક્યાં છો દીનાનાથ, ત્રિભુવનના ધણી. | |||
}} | |||
(બંને જણાં પગમાં લાંબાં થઈ જાય.) | (બંને જણાં પગમાં લાંબાં થઈ જાય.) | ||
પશલોઃ (એમને ઉઠાડવાનો પ્રયત્ન કરતાં) ઊઠો મહારાજા, આ આપને નથી શોભતું. | {{Ps | ||
રાજાઃ આપે મને મહારાજા કીધો? ના, ના દીનાનાથ, હું મહારાજા પ્રજાનો છું, આપનો કેવળ દાસ છું દાસ. | |પશલોઃ | ||
રાણીઃ અને હું મારા પ્રભુની જનમ-જનમની દાસી. | |(એમને ઉઠાડવાનો પ્રયત્ન કરતાં) ઊઠો મહારાજા, આ આપને નથી શોભતું. | ||
પશલોઃ ના, ના, રાણીબા, હું તો આપના પુત્ર સમાન છું. આપ મને ખોટું ગૌરવ ના આપો. | }} | ||
રાણીઃ ખોટું ખોટું ગૌરવ અમને આપી, ગગને ના ચઢાવો પ્રભુ. અમે તો તણખલાને તુલ્ય છીએ. | {{Ps | ||
સેનાપતિઃ (શ્લોક ગાતાં) શાન્તાકારમ ભુજગ શયનમ્… | |રાજાઃ | ||
|આપે મને મહારાજા કીધો? ના, ના દીનાનાથ, હું મહારાજા પ્રજાનો છું, આપનો કેવળ દાસ છું દાસ. | |||
}} | |||
{{Ps | |||
|રાણીઃ | |||
|અને હું મારા પ્રભુની જનમ-જનમની દાસી. | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|ના, ના, રાણીબા, હું તો આપના પુત્ર સમાન છું. આપ મને ખોટું ગૌરવ ના આપો. | |||
}} | |||
{{Ps | |||
|રાણીઃ | |||
|ખોટું ખોટું ગૌરવ અમને આપી, ગગને ના ચઢાવો પ્રભુ. અમે તો તણખલાને તુલ્ય છીએ. | |||
}} | |||
{{Ps | |||
|સેનાપતિઃ | |||
|(શ્લોક ગાતાં) શાન્તાકારમ ભુજગ શયનમ્… | |||
}} | |||
(એમ કહી આખો શ્લોક પૂરો કરે, પશલો ચકળ-વકળ આંખોથી જોયા કરે, એના ચહેરા પર નરી વેદના હોય ત્યાં–) | (એમ કહી આખો શ્લોક પૂરો કરે, પશલો ચકળ-વકળ આંખોથી જોયા કરે, એના ચહેરા પર નરી વેદના હોય ત્યાં–) | ||
રાજાઃ સેનાપતિ ધૂન, રાણી ધૂન (કહી ધૂન ગાય) | {{Ps | ||
|રાજાઃ | |||
|સેનાપતિ ધૂન, રાણી ધૂન (કહી ધૂન ગાય) | |||
}} | |||
{{Ps | |||
| | |||
| શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ,
પ્રભુ નારાયણ, પ્રભુ નારાયણ. | |||
}} | |||
(બધાં ધૂન ગાતાં હોય. પશલો અકળાતો હોય ત્યાં દૃશ્ય પૂરું થાય.) | (બધાં ધૂન ગાતાં હોય. પશલો અકળાતો હોય ત્યાં દૃશ્ય પૂરું થાય.) | ||
{{Ps | |||
<center>'''દૃશ્ય ૫'''</center> | <center>'''દૃશ્ય ૫'''</center> | ||
સ્થળઃ જંગલ | |સ્થળઃ | ||
|જંગલ | |||
}} | |||
(જંગલમાં ભગલો બેઠો બેઠો પોતાનું કામ કરતો હોય છે.) | (જંગલમાં ભગલો બેઠો બેઠો પોતાનું કામ કરતો હોય છે.) | ||
ભગલોઃ કેટલા બધા દિવસ થયા? પશો મળ્યો નથી. શું કરતો હશે? મારો બેટો એ ફાવી ગયો અને મારા નસીબમાં તો આ લાકડાં છોલવાનું રહ્યું! ખેર, મિત્ર સુખી થયો એટલું ઘણું. પણ એને મને મળવાનું મન નહીં થતું હોય? કે પછી ક્યાંક પકડાઈ તો નહીં ગયો હોય? શી ખબર પડે? આવો મૂરખ જ કહેવાય ને! | {{Ps | ||
|ભગલોઃ | |||
|કેટલા બધા દિવસ થયા? પશો મળ્યો નથી. શું કરતો હશે? મારો બેટો એ ફાવી ગયો અને મારા નસીબમાં તો આ લાકડાં છોલવાનું રહ્યું! ખેર, મિત્ર સુખી થયો એટલું ઘણું. પણ એને મને મળવાનું મન નહીં થતું હોય? કે પછી ક્યાંક પકડાઈ તો નહીં ગયો હોય? શી ખબર પડે? આવો મૂરખ જ કહેવાય ને! | |||
}} | |||
(થોડી વાર કામમાં ચિત્ત લગાડે એટલામાં પશલો આવે.) | (થોડી વાર કામમાં ચિત્ત લગાડે એટલામાં પશલો આવે.) | ||
પશલોઃ ભગા, ભગા, શું કરે છે દોસ્ત? | {{Ps | ||
ભગલોઃ કોણ પશો? આવ, આવ પશા, તું કેટલો બધો યાદ આવતો હતો એ ખબર છે? | |પશલોઃ | ||
પશલોઃ અરે, ત્યાં મહેલમાં મને પણ તું પળેપળ યાદ આવતો હતો. | |ભગા, ભગા, શું કરે છે દોસ્ત? | ||
}} | |||
{{Ps | |||
|ભગલોઃ | |||
|કોણ પશો? આવ, આવ પશા, તું કેટલો બધો યાદ આવતો હતો એ ખબર છે? | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|અરે, ત્યાં મહેલમાં મને પણ તું પળેપળ યાદ આવતો હતો. | |||
}} | |||
{{Ps | |||
ભગલોઃ ભઈ, તને મહેલ મળ્યો પછી મિત્રને શેનો યાદ કરવાનો હતો? | ભગલોઃ ભઈ, તને મહેલ મળ્યો પછી મિત્રને શેનો યાદ કરવાનો હતો? | ||
પશલોઃ ના, ના ભગા, એવું બોલીશ નહીં. મને આ મહેલ પણ તારા લીધે જ મળ્યો છે ને! | પશલોઃ ના, ના ભગા, એવું બોલીશ નહીં. મને આ મહેલ પણ તારા લીધે જ મળ્યો છે ને! |
edits