ગુજરાતી એકાંકીસંપદા/નરવાનર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 111: Line 111:
}}
}}
{{Ps
{{Ps
નરેન્દ્રઃ ભલે લાગે. મને નડતી નથી!
|નરેન્દ્રઃ  
વનલીલાઃ અરે, આવું સારું લાગતું હશે? જાઓ, તને દવાખાને જઈ આવો.
|ભલે લાગે. મને નડતી નથી!
નરેન્દ્રઃ કૉલેજથી પાછો આવતાં જઈ આવીશ.
}}
વનલીલાઃ ના, તમે અત્યારે જ ડૉક્ટરને બતાવી આવો. અને એ કહે તો આજે જ ઑપરેટ કરાવી નાખો.
{{Ps
નરેન્દ્રઃ વનલીલા, તું ઑપરેશનની વાત ન કરીશ. મને એ ગમતું જ નથી.
|વનલીલાઃ  
વનલીલાઃ અને મને આ ગમતું નથી. આજે રજા લઈને ઑપરેશન કરાવી નાખો…
|અરે, આવું સારું લાગતું હશે? જાઓ, તને દવાખાને જઈ આવો.
નરેન્દ્રઃ તું બહુ જિદ્દી છે!
}}
વનલીલાઃ તમે ઓછા જિદ્દી છો? મારી એક વાત માનો છો?
{{Ps
નરેન્દ્રઃ મેં તારી કઈ વાત ન માની?
|નરેન્દ્રઃ  
વનલીલાઃ મારે ચર્ચા કરવી નથી. (મોં ચડાવી એક બાજુ બેસી જાય છે.)
|કૉલેજથી પાછો આવતાં જઈ આવીશ.
નરેન્દ્રઃ (શોધતાં) સ્કૂટરની ચાવી ક્યાં છે? (વનલીલા જવાબ આપતી નથી.) તેં ચાવી જોઈ? (વનલીલા ચૂપ.) અચ્છા, હું અત્યારે જ ડૉક્ટર પાસે જાઉં છું. બસ…! ચાવી ક્યાં છે?
}}
વનલીલાઃ પેલી ચોપડી પર પડી…
{{Ps
નરેન્દ્રઃ (ચાવી લેતાં) હં… હવે તો હસ…
|વનલીલાઃ  
|ના, તમે અત્યારે જ ડૉક્ટરને બતાવી આવો. અને એ કહે તો આજે જ ઑપરેટ કરાવી નાખો.
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|વનલીલા, તું ઑપરેશનની વાત ન કરીશ. મને એ ગમતું જ નથી.
}}
{{Ps
|વનલીલાઃ  
|અને મને આ ગમતું નથી. આજે રજા લઈને ઑપરેશન કરાવી નાખો…
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|તું બહુ જિદ્દી છે!
}}
{{Ps
|વનલીલાઃ  
|તમે ઓછા જિદ્દી છો? મારી એક વાત માનો છો?
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|મેં તારી કઈ વાત ન માની?
}}
{{Ps
|વનલીલાઃ  
|મારે ચર્ચા કરવી નથી. (મોં ચડાવી એક બાજુ બેસી જાય છે.)
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|(શોધતાં) સ્કૂટરની ચાવી ક્યાં છે? (વનલીલા જવાબ આપતી નથી.) તેં ચાવી જોઈ? (વનલીલા ચૂપ.) અચ્છા, હું અત્યારે જ ડૉક્ટર પાસે જાઉં છું. બસ…! ચાવી ક્યાં છે?
}}
{{Ps
|વનલીલાઃ  
|પેલી ચોપડી પર પડી…
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|(ચાવી લેતાં) હં… હવે તો હસ…
}}
(વનલીલા મલકે છે. અંધકાર)
(વનલીલા મલકે છે. અંધકાર)
(સ્પૉટ લાઇટમાં ડૉક્ટર ઊભા છે.)
(સ્પૉટ લાઇટમાં ડૉક્ટર ઊભા છે.)
ડૉક્ટરઃ ને નરેન્દ્રની લાંબી વધેલી ગાંઠનું ઑપરેશન થઈ ગયું. ત્યાર પછી નરેન્દ્ર મારે ત્યાં રાત્રે આવતો બંધ થઈ ગયો. એક વાર મેં વનલીલાને પૂછ્યું, ‘નરેન્દ્ર ક્યાં છે?’ વનલીલા કહે, ‘ત્યાં બગીચામાં ફરતા હશે. તમે એમને બોલાવી લાવો…’ હું એને ત્યાં બોલાવવા ગયો… (અંધકાર)
{{Ps
|ડૉક્ટરઃ  
|ને નરેન્દ્રની લાંબી વધેલી ગાંઠનું ઑપરેશન થઈ ગયું. ત્યાર પછી નરેન્દ્ર મારે ત્યાં રાત્રે આવતો બંધ થઈ ગયો. એક વાર મેં વનલીલાને પૂછ્યું, ‘નરેન્દ્ર ક્યાં છે?’ વનલીલા કહે, ‘ત્યાં બગીચામાં ફરતા હશે. તમે એમને બોલાવી લાવો…’ હું એને ત્યાં બોલાવવા ગયો… (અંધકાર)
}}
<center>'''દૃશ્ય ૩'''</center>
<center>'''દૃશ્ય ૩'''</center>
સ્થળઃ નરેન્દ્રના ઘરઆંગણનો બગીચો.
{{Ps
|સ્થળઃ  
|નરેન્દ્રના ઘરઆંગણનો બગીચો.
}}
{{Ps
(આછા અંધારામાં નરેન્દ્ર એક વૃક્ષની આસપાસ ફરે છે. બેસે છે. ઝોકું ખાય છે. ડૉક્ટરની નજર એના પર પડે છે.)
(આછા અંધારામાં નરેન્દ્ર એક વૃક્ષની આસપાસ ફરે છે. બેસે છે. ઝોકું ખાય છે. ડૉક્ટરની નજર એના પર પડે છે.)
ડૉક્ટરઃ અરે નરેન્દ્ર, તું અહીં શું કરે છે? (નરેન્દ્ર જવાબ આપતો નથી.) ઑપરેશન પછી તું બિલકુલ દેખાયો જ નહિ!
{{Ps
નરેન્દ્રઃ હા…
|ડૉક્ટરઃ  
ડૉક્ટરઃ કેમ છે હવે? રાહત છે ને?
|અરે નરેન્દ્ર, તું અહીં શું કરે છે? (નરેન્દ્ર જવાબ આપતો નથી.) ઑપરેશન પછી તું બિલકુલ દેખાયો જ નહિ!
નરે્દ્રઃ હેં… હા… હા…
}}
ડૉક્ટરઃ ચાલ મારે ત્યાં. તારી ભાભીએ મકાઈનો દાણો બનાવ્યો છે. તને ભાવે છે ને? ચાલ… બધાં ત્યાં તારી રાહ જુએ છે. (નરેન્દ્ર ત્યાંથી ખસી, બીજા વૃક્ષ પાછળ સંતાય છે.) અરે ચાલ ને… એમ બાળકની જેમ શી રમત માંડી છે! (હાથ પકડી ખેંચે છે.) ચાલ…
{{Ps
|નરેન્દ્રઃ  
|હા…
}}
{{Ps
|ડૉક્ટરઃ  
|કેમ છે હવે? રાહત છે ને?
}}
{{Ps
|નરે્દ્રઃ  
|હેં… હા… હા…
}}
{{Ps
|ડૉક્ટરઃ  
|ચાલ મારે ત્યાં. તારી ભાભીએ મકાઈનો દાણો બનાવ્યો છે. તને ભાવે છે ને? ચાલ… બધાં ત્યાં તારી રાહ જુએ છે. (નરેન્દ્ર ત્યાંથી ખસી, બીજા વૃક્ષ પાછળ સંતાય છે.) અરે ચાલ ને… એમ બાળકની જેમ શી રમત માંડી છે! (હાથ પકડી ખેંચે છે.) ચાલ…
}}
{{Ps
(નરેન્દ્ર થોડું ખેંચાતાં ચાલે. પછી હાથ છોડાવી, દૂરના વૃક્ષ પાછળ સંતાય. ડૉક્ટર આશ્ચર્ય-મૂંઝવણથી જોઈ રહે છે.)
(નરેન્દ્ર થોડું ખેંચાતાં ચાલે. પછી હાથ છોડાવી, દૂરના વૃક્ષ પાછળ સંતાય. ડૉક્ટર આશ્ચર્ય-મૂંઝવણથી જોઈ રહે છે.)
(અંધકાર)
(અંધકાર)
{{Ps
<center>'''દૃશ્ય ૪'''</center>
<center>'''દૃશ્ય ૪'''</center>
સ્થળઃ ડૉક્ટરનું દવાખાનું.
}}
{{Ps
|સ્થળઃ  
|ડૉક્ટરનું દવાખાનું.
}}
{{Ps
(નરેન્દ્રનો હાથ પકડી વનલીલા આવે છે.)
(નરેન્દ્રનો હાથ પકડી વનલીલા આવે છે.)
ડૉક્ટરઃ આવ નરેન્દ્ર… આવો ભાભી… શી વાત છે?
{{Ps
|ડૉક્ટરઃ  
|આવ નરેન્દ્ર… આવો ભાભી… શી વાત છે?
}}
{{Ps
વનલીલાઃ (ગદ્‌ગદ થઈ) ડૉક્ટર… હવે કંઈક કરો. હવે તો દરદ વધતું જાય છે.
વનલીલાઃ (ગદ્‌ગદ થઈ) ડૉક્ટર… હવે કંઈક કરો. હવે તો દરદ વધતું જાય છે.
ડૉક્ટરઃ (હસીને) દરદ? અરે, આ તો એકદમ ઘોડા જેવો છે! ભાભી, હું એને બરાબર ઓળખું છું… આ તો નાટકિયો છે!
ડૉક્ટરઃ (હસીને) દરદ? અરે, આ તો એકદમ ઘોડા જેવો છે! ભાભી, હું એને બરાબર ઓળખું છું… આ તો નાટકિયો છે!
26,604

edits