ગુજરાતી એકાંકીસંપદા/નરવાનર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 30: Line 30:
|આવ નરેન્દ્ર… કેમ અત્યારે?
|આવ નરેન્દ્ર… કેમ અત્યારે?
}}
}}
{{PS
{{Ps
|
|
| તબિયત તો બરાબર છે ને?
| તબિયત તો બરાબર છે ને?
}}
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|નરેન્દ્રઃ  
|તબિયત તો બરાબર છે, પણ…
|તબિયત તો બરાબર છે, પણ…
}}
}}
{{PS
{{Ps
|ડૉક્ટરઃ  
|ડૉક્ટરઃ  
|તું બેસ. હું આ પેશન્ટ તપાસી લઉં, પછી નિરાંતે વાત કરીએ…
|તું બેસ. હું આ પેશન્ટ તપાસી લઉં, પછી નિરાંતે વાત કરીએ…
}}
}}
(નરેન્દ્ર બેસે છે, પેશન્ટ વિદાય થાય.)
(નરેન્દ્ર બેસે છે, પેશન્ટ વિદાય થાય.)
{{PS
{{Ps
|ડૉક્ટરઃ  
|ડૉક્ટરઃ  
|હં, બોલ… કેમ આવવું પડ્યું?
|હં, બોલ… કેમ આવવું પડ્યું?
}}
}}
{{PS
{{Ps
|નરેન્દ્રઃ  
|નરેન્દ્રઃ  
|(મૂંઝાતાં) સાલો એક પ્રોબ્લેમ થયો છે!
|(મૂંઝાતાં) સાલો એક પ્રોબ્લેમ થયો છે!
}}
}}
{{PS
{{Ps
|ડૉક્ટરઃ  
|ડૉક્ટરઃ  
|શો પ્રોબ્લેમ છે?
|શો પ્રોબ્લેમ છે?
}}
}}
{{PS
{{Ps
|નરેન્દ્રઃ  
|નરેન્દ્રઃ  
|(પીઠથી નીચે હાથ ફેરવતાં) અહીં–
|(પીઠથી નીચે હાથ ફેરવતાં) અહીં–
}}
}}
{{PS
{{Ps
|
|
| નીચે ગાંઠ જેવું લાગે છે…
| નીચે ગાંઠ જેવું લાગે છે…
}}
}}
{{PS
{{Ps
|ડૉક્ટરઃ  
|ડૉક્ટરઃ  
|હરસ-મસા થયા છે?
|હરસ-મસા થયા છે?
}}
}}
{{PS
{{Ps
|નરેન્દ્રઃ  
|નરેન્દ્રઃ  
|ના…ના… એવું નથી. એથી જરા ઉપર ગાંઠ થઈ છે, અહીં… આ તરફ…
|ના…ના… એવું નથી. એથી જરા ઉપર ગાંઠ થઈ છે, અહીં… આ તરફ…
}}
}}
(ટેબલ પર સુવાડી, ડૉક્ટર તપાસે–)
(ટેબલ પર સુવાડી, ડૉક્ટર તપાસે–)
{{PS
{{Ps
|ડૉક્ટરઃ  
|ડૉક્ટરઃ  
|(દબાવતાં) અહીં દુખે છે? આ…?
|(દબાવતાં) અહીં દુખે છે? આ…?
}}
}}
{{PS
{{Ps
નરેન્દ્રઃ ના…ના… મને જરાય દુખતું નથી. એટલે તો પ્રોબ્લેમ છે!
|નરેન્દ્રઃ  
ડૉક્ટરઃ કોઈ પ્રોબ્લેમ નથી. હું એક ઑઇન્ટમેન્ટ લખી આપું છું. અઠવાડિયું લગાવી જો. ફેર નહિ પડે, તો કોઈ સર્જન પાસે ઑપરેટ કરાવી નાખીશું.
|ના…ના… મને જરાય દુખતું નથી. એટલે તો પ્રોબ્લેમ છે!
નરેન્દ્રઃ મને દુખતું નથી. પછી ઑપરેશનની શી જરૂર છે? આ તો વનલીલાએ મોકલ્યો, એટલે આવવું પડ્યું! એને આ ગમતું નથી.
}}
ડૉક્ટરઃ એને ગમતું હોય એ જ કરવું, એમાં જ મજા છે…! (હસે છે.) ડૉન્ટ વરી. બધુ ઑલરાઇટ થઈ જશે… આવજે.
{{Ps
|ડૉક્ટરઃ  
|કોઈ પ્રોબ્લેમ નથી. હું એક ઑઇન્ટમેન્ટ લખી આપું છું. અઠવાડિયું લગાવી જો. ફેર નહિ પડે, તો કોઈ સર્જન પાસે ઑપરેટ કરાવી નાખીશું.
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|મને દુખતું નથી. પછી ઑપરેશનની શી જરૂર છે? આ તો વનલીલાએ મોકલ્યો, એટલે આવવું પડ્યું! એને આ ગમતું નથી.
}}
{{Ps
|ડૉક્ટરઃ  
|એને ગમતું હોય એ જ કરવું, એમાં જ મજા છે…! (હસે છે.) ડૉન્ટ વરી. બધુ ઑલરાઇટ થઈ જશે… આવજે.
}}
(નરેન્દ્ર જાય – અંધકાર થાય)
(નરેન્દ્ર જાય – અંધકાર થાય)
<center>'''દૃશ્ય ૨'''</center>
<center>'''દૃશ્ય ૨'''</center>
(નરેન્દ્રના ઘરનો ડ્રોઇંગરૂમ)
(નરેન્દ્રના ઘરનો ડ્રોઇંગરૂમ)
(નરેન્દ્ર અરીસા પાસે ઊભો રહી, ઈનશર્ટ કરે છે. અચાનક વનલીલાનું ધ્યાન એ તરફ જાય છે.)
(નરેન્દ્ર અરીસા પાસે ઊભો રહી, ઈનશર્ટ કરે છે. અચાનક વનલીલાનું ધ્યાન એ તરફ જાય છે.)
વનલીલાઃ અરે, આ શું?
{{Ps
નરેન્દ્રઃ શું છે?
|વનલીલાઃ  
વનલીલાઃ આ ગાંઠ તો ખૂબ વધી ગઈ છે! બહુ ખરાબ લાગે છે!
|અરે, આ શું?
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|શું છે?
}}
{{Ps
|વનલીલાઃ  
|આ ગાંઠ તો ખૂબ વધી ગઈ છે! બહુ ખરાબ લાગે છે!
}}
{{Ps
નરેન્દ્રઃ ભલે લાગે. મને નડતી નથી!
નરેન્દ્રઃ ભલે લાગે. મને નડતી નથી!
વનલીલાઃ અરે, આવું સારું લાગતું હશે? જાઓ, તને દવાખાને જઈ આવો.
વનલીલાઃ અરે, આવું સારું લાગતું હશે? જાઓ, તને દવાખાને જઈ આવો.
26,604

edits

Navigation menu