સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૨૯: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 35: Line 35:
ઓઠે આંગળી મૂકી. ‘પ્રસંગ ગયો મળવાનો નથી. ઈશ્વરે જ જ્યારે ધક્કેલી અહીં સુધી મોકલી છે ત્યારે હું તેની ઇચ્છાને વશ થઈ પ્રસંગનો લાભ લઈશ. જો મારું જ મન પવિત્ર છે તો સરસ્વતીચંદ્રને તેનાથી શો ભય હોય? અને મને પણ શો ભય હોય? મારા મનના ગૂંચવાડાની ગાંઠો તેમનાથી જ ઊકલશે; અને – સુખ તો આ અવતારમાં નથી પણ – ધર્મ અને શાંતિનો માર્ગ તેઓ મને બતાવી શકશે.'  

થોડી વાર તે બેસી રહી – અંતે હિંમત આણી – મુખ ઊઘડ્યું, ગીત નીકળ્યું.  
થોડી વાર તે બેસી રહી – અંતે હિંમત આણી – મુખ ઊઘડ્યું, ગીત નીકળ્યું.  
વસંત ગુફામાંથી નીકળતો કુમુદનો સ્વર પુલની વચ્ચે થઈ સૌમનસ્ય ગુફામાં જવા લાગ્યો. કુમુદનો સ્વર સરસ્વતીચંદ્ર ન ઓળખે એવું હોય નહીં. એ હૃદયનું હૃદય, એ હૃદય ધરનારીનો કોમળ કંઠ, અને ચંદ્રોદયની વેળાએ આ એકાન્ત! સરસ્વતીચંદ્ર સ્વસ્થ પણ આતુર થઈ સાંભળવા ઊભો.  
વસંત ગુફામાંથી નીકળતો કુમુદનો સ્વર પુલની વચ્ચે થઈ સૌમનસ્ય ગુફામાં જવા લાગ્યો. કુમુદનો સ્વર સરસ્વતીચંદ્ર ન ઓળખે એવું હોય નહીં. એ હૃદયનું હૃદય, એ હૃદય ધરનારીનો કોમળ કંઠ, અને ચંદ્રોદયની વેળાએ આ એકાન્ત! સરસ્વતીચંદ્ર સ્વસ્થ પણ આતુર થઈ સાંભળવા ઊભો. {{Poem2Close}}

<poem>
<poem>