26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|ટેલિફોન}}<br>{{color|blue|હસમુખ બારાડી}}}} {{center block|title='''પાત્રો'''| '''મંજ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
}} | }} | ||
(ટેલિફોનની ઘંટડી – મંજુનો પ્રવેશ) | (ટેલિફોનની ઘંટડી – મંજુનો પ્રવેશ) | ||
મંજુઃ હલ્લો, કોનું કામ છે? – તમે કયો નંબર લગાવ્યો છે? ના, પણ આ તો ૩૩૭૩૮૩૯ છે. (મૂકવા જાય છે.) ના. મારું નામ મંજરી નથી – ના, અહીં કોઈ મંજરી નથી; પડોશમાંય નથી – એલિસબ્રિજ. બરાબર – ના, સંજય નહીં, સંજીવ એપાર્ટમેન્ટ – (કંટાળીને) રૉંગ નંબર પ્લીઝ. | }} | ||
{{Ps | |||
|મંજુઃ | |||
|હલ્લો, કોનું કામ છે? – તમે કયો નંબર લગાવ્યો છે? ના, પણ આ તો ૩૩૭૩૮૩૯ છે. (મૂકવા જાય છે.) ના. મારું નામ મંજરી નથી – ના, અહીં કોઈ મંજરી નથી; પડોશમાંય નથી – એલિસબ્રિજ. બરાબર – ના, સંજય નહીં, સંજીવ એપાર્ટમેન્ટ – (કંટાળીને) રૉંગ નંબર પ્લીઝ. | |||
}} | |||
(મૂકે છે. જાય છે. ફરી ઘંટડી. સંજીવનો પ્રવેશ.) | (મૂકે છે. જાય છે. ફરી ઘંટડી. સંજીવનો પ્રવેશ.) | ||
સંજીવઃ યસ? ૩૩૭૩૮૩૯: સંજીવ એપાર્ટમેન્ટ! – બરાબર! – કોનું કામ છે?… કોનું? – આપ કોણ બોલો છો? એમાં સરપ્રાઇઝ શું રાખવાનું? – ના, મને તમારો અવાજ ન ઓળખાયો. આપણે મળ્યા લાગતા નથી – સારું, બોલાવું છું, એક મિનિટ… મંજુ, એ મંજુ – (અંદરથી અવાજઃ એ આવી.) … પ્લીઝ હૉલ્ડ ઑન. | {{Ps | ||
|સંજીવઃ | |||
|યસ? ૩૩૭૩૮૩૯: સંજીવ એપાર્ટમેન્ટ! – બરાબર! – કોનું કામ છે?… કોનું? – આપ કોણ બોલો છો? એમાં સરપ્રાઇઝ શું રાખવાનું? – ના, મને તમારો અવાજ ન ઓળખાયો. આપણે મળ્યા લાગતા નથી – સારું, બોલાવું છું, એક મિનિટ… મંજુ, એ મંજુ – (અંદરથી અવાજઃ એ આવી.) … પ્લીઝ હૉલ્ડ ઑન. | |||
}} | |||
(રિસીવર મૂકે છે. સંજીવ અંદર જાય છે. મંજુ આવે છે.) | (રિસીવર મૂકે છે. સંજીવ અંદર જાય છે. મંજુ આવે છે.) | ||
મંજુઃ યસ – હું ઈઝ સ્પીકિંગ? – ના, માફ કરજો, ઓળખાણ ન પડી – હા, હું મંજુ – મારો અવાજ આમ તો બદલાયો છે થોડો – હા, દેખાવેય થોડો – પણ ના, હજી તમારી ઓળખાણ નથી પડી – કોણ? રણધીર? રણધીર પટેલ? – હજી કંઈ બેસતું નથી. પ્લીઝ, મારી પાસે ઝાઝો વખત નથી – અરે થોડી વાર પહેલાં તમે ફોન કરેલો? – ના, મને તમારા જેવો અવાજ લાગેલો – શું? કેટલાં વરસ? ના, હજીય કોઈ રણધીર પટેલ યાદ નથી આવતા – સંજીવે તમારો અવાજ ઓળખેલો? – સારું, માફ કરો, રણધીરભાઈ, નથી ઓળખાણ પડી – બોલો, તમારે શું કામ છે? – તો મળવા આવો, પણ ઊભા રહો, મારે મારા પતિને અનુકૂળ છે કે નહીં, – શું? – બહાર? – એકલી? … માફ કરજો, પણ હું બહાર, એકલી કોઈને મળતી નથી. – પણ એવું શું કામ છે, ને તમે કોણ છો, એની ઓળખાણેય હજી – હેં? મજા? – વ્હૉટ? – (માઉથ પર હાથ મૂકી) એ સાંભળો છો? સંજીવ, જલ્દી … (ફોનમાં) ના, ના કહ્યું ને તમને. | {{Ps | ||
|મંજુઃ | |||
|યસ – હું ઈઝ સ્પીકિંગ? – ના, માફ કરજો, ઓળખાણ ન પડી – હા, હું મંજુ – મારો અવાજ આમ તો બદલાયો છે થોડો – હા, દેખાવેય થોડો – પણ ના, હજી તમારી ઓળખાણ નથી પડી – કોણ? રણધીર? રણધીર પટેલ? – હજી કંઈ બેસતું નથી. પ્લીઝ, મારી પાસે ઝાઝો વખત નથી – અરે થોડી વાર પહેલાં તમે ફોન કરેલો? – ના, મને તમારા જેવો અવાજ લાગેલો – શું? કેટલાં વરસ? ના, હજીય કોઈ રણધીર પટેલ યાદ નથી આવતા – સંજીવે તમારો અવાજ ઓળખેલો? – સારું, માફ કરો, રણધીરભાઈ, નથી ઓળખાણ પડી – બોલો, તમારે શું કામ છે? – તો મળવા આવો, પણ ઊભા રહો, મારે મારા પતિને અનુકૂળ છે કે નહીં, – શું? – બહાર? – એકલી? … માફ કરજો, પણ હું બહાર, એકલી કોઈને મળતી નથી. – પણ એવું શું કામ છે, ને તમે કોણ છો, એની ઓળખાણેય હજી – હેં? મજા? – વ્હૉટ? – (માઉથ પર હાથ મૂકી) એ સાંભળો છો? સંજીવ, જલ્દી … (ફોનમાં) ના, ના કહ્યું ને તમને. | |||
}} | |||
(ફોન કાનથી દૂર રાખે છે, સંજીવ પ્રવેશે એટલે એને ફોન આપે છે.) | (ફોન કાનથી દૂર રાખે છે, સંજીવ પ્રવેશે એટલે એને ફોન આપે છે.) | ||
સંજીવઃ (થોડું સાંભળી) એ મિસ્ટર, જરા મોં સંભાળીને બોલો – શું? – અને ન આપું તો? વ્હૉટ? તમે છો કોણ? – શું કામ છે? – નોનસેન્સ…! (રિસીવર પછાડીને મૂકે છે) … ઓળખે છે એને? | {{Ps | ||
મંજુઃ ના. | |સંજીવઃ | ||
સંજીવઃ તો પછી? | |(થોડું સાંભળી) એ મિસ્ટર, જરા મોં સંભાળીને બોલો – શું? – અને ન આપું તો? વ્હૉટ? તમે છો કોણ? – શું કામ છે? – નોનસેન્સ…! (રિસીવર પછાડીને મૂકે છે) … ઓળખે છે એને? | ||
મંજુઃ ફોન તો તમે મને આપ્યો હતો. | }} | ||
સંજીવઃ એણે તારું નામ દીધું એટલે… કહેઃ મારા અવાજનું એને સરપ્રાઇઝ થશે. | {{Ps | ||
મંજુઃ મને કોઈ રણધીર પટેલ યાદ નથી આવતો. અને એય આવું કહી શકે એવા કોઈને… | |મંજુઃ | ||
સંજીવઃ એણે શું કહ્યું? | |ના. | ||
મંજુઃ અડધું તો તમે સાંભળ્યું. | }} | ||
સંજીવઃ એની પહેલાં? | {{Ps | ||
મંજુઃ પહેલાં મને કહેઃ બહાર મળવા આવ – એકલી! | |સંજીવઃ | ||
સંજીવઃ હં. | |તો પછી? | ||
મંજુઃ અને પછી બધું ગંદું ગંદું– | }} | ||
સંજીવઃ ખરા માણસો હોય છે. ગમે ત્યાં રૉંગ નંબર લાગી જાય એટલે – | {{Ps | ||
મંજુઃ પણ તમે તો કહો છો, એણે મારું નામ કહ્યું! | |મંજુઃ | ||
સંજીવઃ ના, યાદ કરતાં હવે એમ લાગે છે, કે એણે તારું નામ નહોતું કહ્યું. આપણા મકાનનું નામ કહ્યું – સંજીવ એપાર્ટમેન્ટ. | |ફોન તો તમે મને આપ્યો હતો. | ||
મંજુઃ ને નંબર? | }} | ||
સંજીવઃ નંબર એણે બરાબર કહ્યો હતો. | {{Ps | ||
મંજુઃ એટલે કોઈ જાણભેદુ? | |સંજીવઃ | ||
સંજીવઃ કોને ખબર? હશે, ચાલો આપણે હવે – | |એણે તારું નામ દીધું એટલે… કહેઃ મારા અવાજનું એને સરપ્રાઇઝ થશે. | ||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|મને કોઈ રણધીર પટેલ યાદ નથી આવતો. અને એય આવું કહી શકે એવા કોઈને… | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|એણે શું કહ્યું? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|અડધું તો તમે સાંભળ્યું. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|એની પહેલાં? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|પહેલાં મને કહેઃ બહાર મળવા આવ – એકલી! | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|હં. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|અને પછી બધું ગંદું ગંદું– | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|ખરા માણસો હોય છે. ગમે ત્યાં રૉંગ નંબર લાગી જાય એટલે – | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|પણ તમે તો કહો છો, એણે મારું નામ કહ્યું! | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|ના, યાદ કરતાં હવે એમ લાગે છે, કે એણે તારું નામ નહોતું કહ્યું. આપણા મકાનનું નામ કહ્યું – સંજીવ એપાર્ટમેન્ટ. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|ને નંબર? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|નંબર એણે બરાબર કહ્યો હતો. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|એટલે કોઈ જાણભેદુ? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|કોને ખબર? હશે, ચાલો આપણે હવે – | |||
}} | |||
(બન્ને ઊભાં થાય. ફરી ઘંટડી.) | (બન્ને ઊભાં થાય. ફરી ઘંટડી.) | ||
{{Ps | |||
મંજુઃ શું થયું? | | | ||
સંજીવઃ એણે મૂકી દીધો. | | હલ્લો – તમે છો કોણ, મિસ્ટર… શું? – કંઈ લાજશરમ છે? આ સંસ્કારી મધ્યમવર્ગનું કુટુમ્બ છે – શું? તમે અત્યારે સામે હોત, તો મેં તમારું ગળું જ દાબી દીધું હોત – ના, એને હું ફોન નહીં આપું – અને ફરીથી ફોન કર્યો છે, તો – (ફોન મૂકે છે.) | ||
મંજુઃ એવું જ ગંદું બોલતો હતો? | {{Ps | ||
સંજીવઃ હા, આ માણસ હશે કોણ? શા માટે આમ–? | |મંજુઃ | ||
મંજુઃ એ ફોન ક્યાંથી કરતો હશે? | |શું થયું? | ||
સંજીવઃ પબ્લિક ટેલિફોન નથી લાગતો. | }} | ||
મંજુઃ રણધીર પટેલના નામનો ફોન તો નથી ડિરેક્ટરીમાં? | {{Ps | ||
|સંજીવઃ | |||
|એણે મૂકી દીધો. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|એવું જ ગંદું બોલતો હતો? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|હા, આ માણસ હશે કોણ? શા માટે આમ–? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|એ ફોન ક્યાંથી કરતો હશે? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|પબ્લિક ટેલિફોન નથી લાગતો. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|રણધીર પટેલના નામનો ફોન તો નથી ડિરેક્ટરીમાં? | |||
}} | |||
(બંને ડિરેક્ટરી જુએ છે.) | (બંને ડિરેક્ટરી જુએ છે.) | ||
સંજીવઃ આવો માણસ પોતાનું સાચું નામ ન આપે. | {{Ps | ||
મંજુઃ ડિરેક્ટરીમાં નથી. આપણે પોલીસને કહીએ? | |સંજીવઃ | ||
|આવો માણસ પોતાનું સાચું નામ ન આપે. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|ડિરેક્ટરીમાં નથી. આપણે પોલીસને કહીએ? | |||
}} | |||
(ફરી ઘંટડી) | (ફરી ઘંટડી) | ||
{{Ps | |||
સંજીવઃ પણ એ જ માણસ ન હોય તો? | | | ||
મંજુઃ તમને કોઈનો ફોન આવવાનો હતો? | | વાગવા દો. આપણે નથી ઉપાડવો. | ||
સંજીવઃ ઇમરજન્સીમાં કોઈ પણ ફોન કરે – કદાચ, કારખાનેથી– | }} | ||
{{Ps | |||
|સંજીવઃ | |||
|પણ એ જ માણસ ન હોય તો? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|તમને કોઈનો ફોન આવવાનો હતો? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|ઇમરજન્સીમાં કોઈ પણ ફોન કરે – કદાચ, કારખાનેથી– | |||
}} | |||
(સંજીવ ઉપાડે છે – થોડું સાંભળીને મૂકી દે છે.) | (સંજીવ ઉપાડે છે – થોડું સાંભળીને મૂકી દે છે.) | ||
મંજુઃ એ હતો? શું કહ્યું? | {{Ps | ||
સંજીવઃ કહેઃ પોલીસને નહીં કહેશો. | |મંજુઃ | ||
મંજુઃ એટલે? આપણી વાત એ ક્યાંયથી સાંભળે છે? | |એ હતો? શું કહ્યું? | ||
સંજીવઃ … પછી કહેઃ આવા ફોન પછી બધાં આવું વિચારે એની મને ખબર છે. | }} | ||
મંજુઃ નાલાયક! | {{Ps | ||
સંજીવઃ અને કહેઃ તમે કંઈ બોલ્યા વિના આ ફોન મૂકી દેશો એ પણ હું જાણું છું. | |સંજીવઃ | ||
મંજુઃ રાસ્કલ! આપણે પોલીસને જ કહી દઈએ… પણ બીજી વિગતો શું આપીએ? | |કહેઃ પોલીસને નહીં કહેશો. | ||
સંજીવઃ હું ટેલિફોન એક્સ્ચેન્જમાં ફરિયાદ કરું? | }} | ||
મંજુઃ પણ ધારો કે હવે ફોન ન આવે તો? … એને કોઈ આવો જ રૉંગ નંબર લાગી જાય તો? … | {{Ps | ||
|મંજુઃ | |||
|એટલે? આપણી વાત એ ક્યાંયથી સાંભળે છે? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|… પછી કહેઃ આવા ફોન પછી બધાં આવું વિચારે એની મને ખબર છે. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|નાલાયક! | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|અને કહેઃ તમે કંઈ બોલ્યા વિના આ ફોન મૂકી દેશો એ પણ હું જાણું છું. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|રાસ્કલ! આપણે પોલીસને જ કહી દઈએ… પણ બીજી વિગતો શું આપીએ? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|હું ટેલિફોન એક્સ્ચેન્જમાં ફરિયાદ કરું? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|પણ ધારો કે હવે ફોન ન આવે તો? … એને કોઈ આવો જ રૉંગ નંબર લાગી જાય તો? … | |||
}} | |||
(ઘંટડી. બન્ને સ્તબ્ધ બની જુએ. મંજુ ઉપાડવા જાય.) | (ઘંટડી. બન્ને સ્તબ્ધ બની જુએ. મંજુ ઉપાડવા જાય.) | ||
સંજીવઃ તું ન ઉપાડીશ, એ તારું નામ જપ્યા કરે છે – ના કહું છું તને – પ્લીઝ… | {{Ps | ||
|સંજીવઃ | |||
|તું ન ઉપાડીશ, એ તારું નામ જપ્યા કરે છે – ના કહું છું તને – પ્લીઝ… | |||
}} | |||
{{Ps | |||
(મંજુ ફોન ઉપાડીને બાજુમાં મૂકે છે.) | (મંજુ ફોન ઉપાડીને બાજુમાં મૂકે છે.) | ||
મને એમ, કે તું એની સાથે વાત કરીશ. | મને એમ, કે તું એની સાથે વાત કરીશ. |
edits