ગુજરાતી એકાંકીસંપદા/મહાજનને ખોરડે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 16: Line 16:
સામી ભીંતે દેખાતાં ગાદી-તકિયાની ઉપર જ એક મોટો આરિયો છે. તેનાં બારણાં માથે ઉપરાઉપરી સિંદૂરના થથેડા વડે આળખેલું ત્રિશૂળ છે. એની બાજુમાં, સ્નાન કરતી ગોપીઓનાં વસ્ત્રો ચોરીને કદંબ-ડાળે ચડી ગયેલ કૃષ્ણની છબી છે.

પડદો ઊપડી રહ્યા પછી થોડી વારે દુલભ પોતાની પીઠ પાછળના ખૂણામાં જ, મોંમાં ભેગા થયેલ પાનના થૂંકની પિચકારી ઝીંકે છે.)
પડદો ઊપડી રહ્યા પછી થોડી વારે દુલભ પોતાની પીઠ પાછળના ખૂણામાં જ, મોંમાં ભેગા થયેલ પાનના થૂંકની પિચકારી ઝીંકે છે.)
 
{{ps |દુલભ (મૂછો લૂછતાં): મંછીની બા…!}}
દુલભ (મૂછો લૂછતાં): મંછીની બા…!
(ડાબા બારણામાંથી જરા રહીને મંછીની બા પ્રવેશે છે. બેવડી કાઠીનું પડછંદ શરીર, બેઠાડુપણું સૂચવતો મેદ પણ સારા પ્રમાણમાં છે. એની સમક્ષ દુલભ તો જાણે સાંઠીકડા સમો લાગે છે.)
(ડાબા બારણામાંથી જરા રહીને મંછીની બા પ્રવેશે છે. બેવડી કાઠીનું પડછંદ શરીર, બેઠાડુપણું સૂચવતો મેદ પણ સારા પ્રમાણમાં છે. એની સમક્ષ દુલભ તો જાણે સાંઠીકડા સમો લાગે છે.)
મંછીની બા (દુલભના હાથમાંના ઓજારને ચીંધીને રોષથી): એક આ તમારી કાનસ ને બીજી તમારી જીભ, જરીકેય જંપવારો લેવા દિયે એમ નથી. પાંપણ જરાક ભેગી થઈ ન થઈ, ત્યાં તો… હકમ છૂટ્યો જ છે.
{{ps
{{ps |દુલભઃ | આજનો દી બપોરે ન ધોર્યાં તો શું બગડી ગ્યું? રૂગા માજન મંછીને જોવા આવે ને તમે…
|મંછીની બા (દુલભના હાથમાંના ઓજારને ચીંધીને રોષથી):
મંછીની બા (બમણા રોષથી) : રૂગા માજને ભાંગ પીધી હોય તો આ ચોરને કાંધ મારવા જેવા તડકે આવે. ઊંટવડ કાંઈ ઓરું નથી.
|એક આ તમારી કાનસ ને બીજી તમારી જીભ, જરીકેય જંપવારો લેવા દિયે એમ નથી. પાંપણ જરાક ભેગી થઈ ન થઈ, ત્યાં તો… હકમ છૂટ્યો જ છે.
}}
{{ps |દુલભઃ | આજનો દી બપોરે ન ધોર્યાં તો શું બગડી ગ્યું? રૂગા માજન મંછીને જોવા આવે ને તમે…}}
{{ps
|મંછીની બા (બમણા રોષથી) :
|રૂગા માજને ભાંગ પીધી હોય તો આ ચોરને કાંધ મારવા જેવા તડકે આવે. ઊંટવડ કાંઈ ઓરું નથી.
}}
(એક લાંબું બગાસું ત્રણ કટકે પૂરું કરે છે.)
(એક લાંબું બગાસું ત્રણ કટકે પૂરું કરે છે.)
દુલભ (ખુલાસો કરતાં): પણ આપણું પતાવીને સીધા જૂનેગઢ જાવાનું કે’તા’તા… ‘લટકાળી લલના’નો ખેલ જોવા. આજ ઈગિયરમી નાઈટ હાલે છે.
{{ps
મંછીની બા (રસ લેતાં): રૂગા માજન નાટકના ભારે રસિયા હોય એમ લાગે છે.
|દુલભ (ખુલાસો કરતાં):
|પણ આપણું પતાવીને સીધા જૂનેગઢ જાવાનું કે’તા’તા… ‘લટકાળી લલના’નો ખેલ જોવા. આજ ઈગિયરમી નાઈટ હાલે છે.
}}
{{ps
|મંછીની બા (રસ લેતાં):
|રૂગા માજન નાટકના ભારે રસિયા હોય એમ લાગે છે.
}}
{{ps |દુલભઃ | રૂગા માજનમાંથી તો સોરઠ વિજય કંપનીનું ખીચડું નીકળે છે. ‘લટકાળી લલના.’ થનારી ઓલી નાથડી દરજણ્ય ન્યાલ થઈ ગઈ ન્યાલ. રૂગા માજન કોઈ દી આઠથી ઓછા વનસમોર ન પાડે હો!
{{ps |દુલભઃ | રૂગા માજનમાંથી તો સોરઠ વિજય કંપનીનું ખીચડું નીકળે છે. ‘લટકાળી લલના.’ થનારી ઓલી નાથડી દરજણ્ય ન્યાલ થઈ ગઈ ન્યાલ. રૂગા માજન કોઈ દી આઠથી ઓછા વનસમોર ન પાડે હો!
{{ps |મંછીની બાઃ | વાહ! તંયે તો મારી મંછીનેય હરકીસન જમાઈ નાટકચેટક દેખાડશે ખરો!
{{ps |મંછીની બાઃ | વાહ! તંયે તો મારી મંછીનેય હરકીસન જમાઈ નાટકચેટક દેખાડશે ખરો!
18,450

edits