18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
સામી ભીંતે દેખાતાં ગાદી-તકિયાની ઉપર જ એક મોટો આરિયો છે. તેનાં બારણાં માથે ઉપરાઉપરી સિંદૂરના થથેડા વડે આળખેલું ત્રિશૂળ છે. એની બાજુમાં, સ્નાન કરતી ગોપીઓનાં વસ્ત્રો ચોરીને કદંબ-ડાળે ચડી ગયેલ કૃષ્ણની છબી છે. | સામી ભીંતે દેખાતાં ગાદી-તકિયાની ઉપર જ એક મોટો આરિયો છે. તેનાં બારણાં માથે ઉપરાઉપરી સિંદૂરના થથેડા વડે આળખેલું ત્રિશૂળ છે. એની બાજુમાં, સ્નાન કરતી ગોપીઓનાં વસ્ત્રો ચોરીને કદંબ-ડાળે ચડી ગયેલ કૃષ્ણની છબી છે. | ||
પડદો ઊપડી રહ્યા પછી થોડી વારે દુલભ પોતાની પીઠ પાછળના ખૂણામાં જ, મોંમાં ભેગા થયેલ પાનના થૂંકની પિચકારી ઝીંકે છે.) | પડદો ઊપડી રહ્યા પછી થોડી વારે દુલભ પોતાની પીઠ પાછળના ખૂણામાં જ, મોંમાં ભેગા થયેલ પાનના થૂંકની પિચકારી ઝીંકે છે.) | ||
{{ps |દુલભ (મૂછો લૂછતાં): મંછીની બા…!}} | |||
દુલભ (મૂછો લૂછતાં): મંછીની બા…! | |||
(ડાબા બારણામાંથી જરા રહીને મંછીની બા પ્રવેશે છે. બેવડી કાઠીનું પડછંદ શરીર, બેઠાડુપણું સૂચવતો મેદ પણ સારા પ્રમાણમાં છે. એની સમક્ષ દુલભ તો જાણે સાંઠીકડા સમો લાગે છે.) | (ડાબા બારણામાંથી જરા રહીને મંછીની બા પ્રવેશે છે. બેવડી કાઠીનું પડછંદ શરીર, બેઠાડુપણું સૂચવતો મેદ પણ સારા પ્રમાણમાં છે. એની સમક્ષ દુલભ તો જાણે સાંઠીકડા સમો લાગે છે.) | ||
મંછીની બા (દુલભના હાથમાંના ઓજારને ચીંધીને રોષથી): એક આ તમારી કાનસ ને બીજી તમારી જીભ, જરીકેય જંપવારો લેવા દિયે એમ નથી. પાંપણ જરાક ભેગી થઈ ન થઈ, ત્યાં તો… હકમ છૂટ્યો જ છે. | {{ps | ||
{{ps |દુલભઃ | આજનો દી બપોરે ન ધોર્યાં તો શું બગડી ગ્યું? રૂગા માજન મંછીને જોવા આવે ને તમે… | |મંછીની બા (દુલભના હાથમાંના ઓજારને ચીંધીને રોષથી): | ||
મંછીની બા (બમણા રોષથી) : રૂગા માજને ભાંગ પીધી હોય તો આ ચોરને કાંધ મારવા જેવા તડકે આવે. ઊંટવડ કાંઈ ઓરું નથી. | |એક આ તમારી કાનસ ને બીજી તમારી જીભ, જરીકેય જંપવારો લેવા દિયે એમ નથી. પાંપણ જરાક ભેગી થઈ ન થઈ, ત્યાં તો… હકમ છૂટ્યો જ છે. | ||
}} | |||
{{ps |દુલભઃ | આજનો દી બપોરે ન ધોર્યાં તો શું બગડી ગ્યું? રૂગા માજન મંછીને જોવા આવે ને તમે…}} | |||
{{ps | |||
|મંછીની બા (બમણા રોષથી) : | |||
|રૂગા માજને ભાંગ પીધી હોય તો આ ચોરને કાંધ મારવા જેવા તડકે આવે. ઊંટવડ કાંઈ ઓરું નથી. | |||
}} | |||
(એક લાંબું બગાસું ત્રણ કટકે પૂરું કરે છે.) | (એક લાંબું બગાસું ત્રણ કટકે પૂરું કરે છે.) | ||
દુલભ (ખુલાસો કરતાં): પણ આપણું પતાવીને સીધા જૂનેગઢ જાવાનું કે’તા’તા… ‘લટકાળી લલના’નો ખેલ જોવા. આજ ઈગિયરમી નાઈટ હાલે છે. | {{ps | ||
મંછીની બા (રસ લેતાં): રૂગા માજન નાટકના ભારે રસિયા હોય એમ લાગે છે. | |દુલભ (ખુલાસો કરતાં): | ||
|પણ આપણું પતાવીને સીધા જૂનેગઢ જાવાનું કે’તા’તા… ‘લટકાળી લલના’નો ખેલ જોવા. આજ ઈગિયરમી નાઈટ હાલે છે. | |||
}} | |||
{{ps | |||
|મંછીની બા (રસ લેતાં): | |||
|રૂગા માજન નાટકના ભારે રસિયા હોય એમ લાગે છે. | |||
}} | |||
{{ps |દુલભઃ | રૂગા માજનમાંથી તો સોરઠ વિજય કંપનીનું ખીચડું નીકળે છે. ‘લટકાળી લલના.’ થનારી ઓલી નાથડી દરજણ્ય ન્યાલ થઈ ગઈ ન્યાલ. રૂગા માજન કોઈ દી આઠથી ઓછા વનસમોર ન પાડે હો! | {{ps |દુલભઃ | રૂગા માજનમાંથી તો સોરઠ વિજય કંપનીનું ખીચડું નીકળે છે. ‘લટકાળી લલના.’ થનારી ઓલી નાથડી દરજણ્ય ન્યાલ થઈ ગઈ ન્યાલ. રૂગા માજન કોઈ દી આઠથી ઓછા વનસમોર ન પાડે હો! | ||
{{ps |મંછીની બાઃ | વાહ! તંયે તો મારી મંછીનેય હરકીસન જમાઈ નાટકચેટક દેખાડશે ખરો! | {{ps |મંછીની બાઃ | વાહ! તંયે તો મારી મંછીનેય હરકીસન જમાઈ નાટકચેટક દેખાડશે ખરો! |
edits