ગુજરાતી એકાંકીસંપદા/મહાજનને ખોરડે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 36: Line 36:
|રૂગા માજન નાટકના ભારે રસિયા હોય એમ લાગે છે.
|રૂગા માજન નાટકના ભારે રસિયા હોય એમ લાગે છે.
}}  
}}  
{{ps |દુલભઃ | રૂગા માજનમાંથી તો સોરઠ વિજય કંપનીનું ખીચડું નીકળે છે. ‘લટકાળી લલના.’ થનારી ઓલી નાથડી દરજણ્ય ન્યાલ થઈ ગઈ ન્યાલ. રૂગા માજન કોઈ દી આઠથી ઓછા વનસમોર ન પાડે હો!
{{ps |દુલભઃ | રૂગા માજનમાંથી તો સોરઠ વિજય કંપનીનું ખીચડું નીકળે છે. ‘લટકાળી લલના.’ થનારી ઓલી નાથડી દરજણ્ય ન્યાલ થઈ ગઈ ન્યાલ. રૂગા માજન કોઈ દી આઠથી ઓછા વનસમોર ન પાડે હો!}}
{{ps |મંછીની બાઃ | વાહ! તંયે તો મારી મંછીનેય હરકીસન જમાઈ નાટકચેટક દેખાડશે ખરો!
{{ps |મંછીની બાઃ | વાહ! તંયે તો મારી મંછીનેય હરકીસન જમાઈ નાટકચેટક દેખાડશે ખરો!}}
{{ps |દુલભઃ | બાપનો શોખ દીકરાંમાંય ઊતરે તો ખરો જ ને?
{{ps |દુલભઃ | બાપનો શોખ દીકરાંમાંય ઊતરે તો ખરો જ ને?}}
{{ps |મંછીની બાઃ | મારી છોકરીનાં તો વગર અરીઠે ઊઘડી ગયાં…!
{{ps |મંછીની બાઃ | મારી છોકરીનાં તો વગર અરીઠે ઊઘડી ગયાં…!}}
(બારણામાં કોઈકનો પગસંચાર સાંભળતાં): એલી મિંદડી, ઈયાંકણે સંતાઈને સાંભળતાં શરમાતી નથી? આ બેઠકમાંથી સારી કરીને સંજવારી કાઢી નાખ જોઈ! હમણાં તારો સસરો આવી પૂગશે તને જોવા.
{{ps
{{ps |દુલભઃ | હવે એના ઉપર કેટલાક દી હકમ હલવશો? કાલ સવારે પારકું ઘર ભરશે.
|
{{ps |મંછીની બાઃ | છે એટલા દી તો હકમ હલવી લઉં! પછી તો હું બેઠી જ છું ને તમારા ગોલાપાં કરવાવાળી… (જરા રહીને ઊંચે અવાજે) : એલી મંછી, કાનમાં પૂંભડા ખોસ્યાં છ? સાવરણી ને સૂપડી લેતી આવ્ય જોઈ…! (દુલભને): વાં ગયા પછી સાસુ બરકશે તંયે આમ કરશે તો તો… (ઊભા રહેવાથી થાક લાગ્યો હોય તેમ, બીજું એક બગાસું ખાઈને દુલભના ઘડવાના નાનકડા સ્ટૂલ પર બેસી જાય છે. અંદરના બારણામાંથી મંછી હાથમાં સાવરણી-સૂપડું લઈને સહેજ સંકોચથી ઉંબરો ઓળંગવાનું કરે છે, ત્યાં એનું માથું બારસાખના ઉપલા ધોકા સાથે અથડાય છે.)
|(બારણામાં કોઈકનો પગસંચાર સાંભળતાં): એલી મિંદડી, ઈયાંકણે સંતાઈને સાંભળતાં શરમાતી નથી? આ બેઠકમાંથી સારી કરીને સંજવારી કાઢી નાખ જોઈ! હમણાં તારો સસરો આવી પૂગશે તને જોવા.
જુવો છો ને, શીંકા-ભાંગ લાંબી વધી ગઈ છે! અટાણે આ બારસાખ પણ એને ટૂંકું લાગ્યું.
}}
{{ps |દુલભઃ | એટલા સારુ થઈને તો મારે આ ઉતાવળ કરવી પડી. હું તો આંધળોભીંત થઈ ગ્યો’તો. માંડમાંડ હરકીસન હાથ આવ્યો.
{{ps |દુલભઃ | હવે એના ઉપર કેટલાક દી હકમ હલવશો? કાલ સવારે પારકું ઘર ભરશે.}}
મંછીની બા (મંછીનું નખશિખ માપ લેતા) : પણ હરકીસન આના જેટલો હાડેતો નંઈ હો!
{{ps |મંછીની બાઃ | છે એટલા દી તો હકમ હલવી લઉં! પછી તો હું બેઠી જ છું ને તમારા ગોલાપાં કરવાવાળી… (જરા રહીને ઊંચે અવાજે) : એલી મંછી, કાનમાં પૂંભડા ખોસ્યાં છ? સાવરણી ને સૂપડી લેતી આવ્ય જોઈ…!}}
{{ps |દુલભઃ | હજી તો છોકરું છે; પણ સંધાંય સારાં વાનાં થઈ રે’શે. આ હું પંડ્ય પરણ્યો તંયે ક્યાં તારા જેટલો હડેતો હતો?
{{ps
મંછીની બા (હુકમ કરતાં) : મૂંગા બેહો હવે! જુવાન જણ્યાંનીય મરજાદ નથી… (મંછીને) : એલી, મેલી દે સાવરણી હેઠી. હું અબઘડી સરકડો કાઢી લઈશ. તું બા’રી જા ને પટારામાંથી રેશમી રજાઇયું કાઢતી થા ઝટ. આ, મારાં મસોતાં કરતાંય મેલા ગાદીતકિયાને ઢાંકવા તો પડશે ને? વાતુંમાં ને વાતુંમાં મોટર બારણામાં ઊભી રે’શે તો તો ખબરે ય નંઈ પડે. દુકાનના આવા દીદાર ભાળશે તો–
|(દુલભને):
{{ps |દુલભઃ | તો તને ફૂવડ ગણશે.
|વાં ગયા પછી સાસુ બરકશે તંયે આમ કરશે તો તો… (ઊભા રહેવાથી થાક લાગ્યો હોય તેમ, બીજું એક બગાસું ખાઈને દુલભના ઘડવાના નાનકડા સ્ટૂલ પર બેસી જાય છે. અંદરના બારણામાંથી મંછી હાથમાં સાવરણી-સૂપડું લઈને સહેજ સંકોચથી ઉંબરો ઓળંગવાનું કરે છે, ત્યાં એનું માથું બારસાખના ઉપલા ધોકા સાથે અથડાય છે.)
મંછીની બા (સંજવારી શરૂ કરતાં): તી રૂગા માજનના ઘરમાં વળી કઈ ઈન્દર રાજાની અપચરા બેઠી છે? નામ મજાનું ચતુરા છે, પણ નામ પરમાણનું એકેય લખણ તો મેં દીઠું નંઈ મંછીને જોવા આવી તંયે ચા પીતાંપીતાં મોઢેથી માખી ઉડાડવાની તો શધસાન નો’તી.
}}
{{ps
|
|જુવો છો ને, શીંકા-ભાંગ લાંબી વધી ગઈ છે! અટાણે આ બારસાખ પણ એને ટૂંકું લાગ્યું.
}}
{{ps |દુલભઃ | એટલા સારુ થઈને તો મારે આ ઉતાવળ કરવી પડી. હું તો આંધળોભીંત થઈ ગ્યો’તો. માંડમાંડ હરકીસન હાથ આવ્યો.}}
{{ps
|મંછીની બા (મંછીનું નખશિખ માપ લેતા) :
|પણ હરકીસન આના જેટલો હાડેતો નંઈ હો!
}}
{{ps |દુલભઃ | હજી તો છોકરું છે; પણ સંધાંય સારાં વાનાં થઈ રે’શે. આ હું પંડ્ય પરણ્યો તંયે ક્યાં તારા જેટલો હડેતો હતો?}}
મંછીની બા (હુકમ કરતાં) : મૂંગા બેહો હવે! જુવાન જણ્યાંનીય મરજાદ નથી… (મંછીને) : એલી, મેલી દે સાવરણી હેઠી. હું અબઘડી સરકડો કાઢી લઈશ. તું બા’રી જા ને પટારામાંથી રેશમી રજાઇયું કાઢતી થા ઝટ. આ, મારાં મસોતાં કરતાંય મેલા ગાદીતકિયાને ઢાંકવા તો પડશે ને? વાતુંમાં ને વાતુંમાં મોટર બારણામાં ઊભી રે’શે તો તો ખબરે ય નંઈ પડે. દુકાનના આવા દીદાર ભાળશે તો–}}
{{ps |દુલભઃ | તો તને ફૂવડ ગણશે.}}
{{ps |મંછીની બા (સંજવારી શરૂ કરતાં): તી રૂગા માજનના ઘરમાં વળી કઈ ઈન્દર રાજાની અપચરા બેઠી છે? નામ મજાનું ચતુરા છે, પણ નામ પરમાણનું એકેય લખણ તો મેં દીઠું નંઈ મંછીને જોવા આવી તંયે ચા પીતાંપીતાં મોઢેથી માખી ઉડાડવાની તો શધસાન નો’તી.
{{ps |દુલભઃ | આવડત તો જાણે કે ઠીક. તારા જેવી હુશિયારી સંધેય ઘેરે તો ક્યાંથી હોય? (જરા રહીને) પણ ચતુરાને જણ્યાંની ખોટ રહી ગઈ. એક આ હરકીસન તી ઈંય આગલા ઘરનો. ભર્યાભાદર્યા ઘરમાં પોતાનું તો કાંઈ નંઈ જ ને?
{{ps |દુલભઃ | આવડત તો જાણે કે ઠીક. તારા જેવી હુશિયારી સંધેય ઘેરે તો ક્યાંથી હોય? (જરા રહીને) પણ ચતુરાને જણ્યાંની ખોટ રહી ગઈ. એક આ હરકીસન તી ઈંય આગલા ઘરનો. ભર્યાભાદર્યા ઘરમાં પોતાનું તો કાંઈ નંઈ જ ને?
{{ps |મંછીની બાઃ | કોઈની કૂખ વે’લી ઊઘડે, કોઈની ચાર દી મોડી. સંધીયુંયને મારી ઘોડ્યે આવતાંવેંત સર્ય થોડી હાલે?  
{{ps |મંછીની બાઃ | કોઈની કૂખ વે’લી ઊઘડે, કોઈની ચાર દી મોડી. સંધીયુંયને મારી ઘોડ્યે આવતાંવેંત સર્ય થોડી હાલે?  
18,450

edits