18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 62: | Line 62: | ||
મંછીની બા (હુકમ કરતાં) : મૂંગા બેહો હવે! જુવાન જણ્યાંનીય મરજાદ નથી… (મંછીને) : એલી, મેલી દે સાવરણી હેઠી. હું અબઘડી સરકડો કાઢી લઈશ. તું બા’રી જા ને પટારામાંથી રેશમી રજાઇયું કાઢતી થા ઝટ. આ, મારાં મસોતાં કરતાંય મેલા ગાદીતકિયાને ઢાંકવા તો પડશે ને? વાતુંમાં ને વાતુંમાં મોટર બારણામાં ઊભી રે’શે તો તો ખબરે ય નંઈ પડે. દુકાનના આવા દીદાર ભાળશે તો–}} | મંછીની બા (હુકમ કરતાં) : મૂંગા બેહો હવે! જુવાન જણ્યાંનીય મરજાદ નથી… (મંછીને) : એલી, મેલી દે સાવરણી હેઠી. હું અબઘડી સરકડો કાઢી લઈશ. તું બા’રી જા ને પટારામાંથી રેશમી રજાઇયું કાઢતી થા ઝટ. આ, મારાં મસોતાં કરતાંય મેલા ગાદીતકિયાને ઢાંકવા તો પડશે ને? વાતુંમાં ને વાતુંમાં મોટર બારણામાં ઊભી રે’શે તો તો ખબરે ય નંઈ પડે. દુકાનના આવા દીદાર ભાળશે તો–}} | ||
{{ps |દુલભઃ | તો તને ફૂવડ ગણશે.}} | {{ps |દુલભઃ | તો તને ફૂવડ ગણશે.}} | ||
{{ps |મંછીની બા (સંજવારી શરૂ કરતાં): તી રૂગા માજનના ઘરમાં વળી કઈ ઈન્દર રાજાની અપચરા બેઠી છે? નામ મજાનું ચતુરા છે, પણ નામ પરમાણનું એકેય લખણ તો મેં દીઠું નંઈ મંછીને જોવા આવી તંયે ચા પીતાંપીતાં મોઢેથી માખી ઉડાડવાની તો શધસાન નો’તી. | {{ps |મંછીની બા (સંજવારી શરૂ કરતાં): તી રૂગા માજનના ઘરમાં વળી કઈ ઈન્દર રાજાની અપચરા બેઠી છે? નામ મજાનું ચતુરા છે, પણ નામ પરમાણનું એકેય લખણ તો મેં દીઠું નંઈ મંછીને જોવા આવી તંયે ચા પીતાંપીતાં મોઢેથી માખી ઉડાડવાની તો શધસાન નો’તી.}} | ||
{{ps |દુલભઃ | આવડત તો જાણે કે ઠીક. તારા જેવી હુશિયારી સંધેય ઘેરે તો ક્યાંથી હોય? (જરા રહીને) પણ ચતુરાને જણ્યાંની ખોટ રહી ગઈ. એક આ હરકીસન તી ઈંય આગલા ઘરનો. ભર્યાભાદર્યા ઘરમાં પોતાનું તો કાંઈ નંઈ જ ને? | {{ps |દુલભઃ | આવડત તો જાણે કે ઠીક. તારા જેવી હુશિયારી સંધેય ઘેરે તો ક્યાંથી હોય? (જરા રહીને) પણ ચતુરાને જણ્યાંની ખોટ રહી ગઈ. એક આ હરકીસન તી ઈંય આગલા ઘરનો. ભર્યાભાદર્યા ઘરમાં પોતાનું તો કાંઈ નંઈ જ ને?}} | ||
{{ps |મંછીની બાઃ | કોઈની કૂખ વે’લી ઊઘડે, કોઈની ચાર દી મોડી. સંધીયુંયને મારી ઘોડ્યે આવતાંવેંત સર્ય થોડી હાલે? | {{ps |મંછીની બાઃ | કોઈની કૂખ વે’લી ઊઘડે, કોઈની ચાર દી મોડી. સંધીયુંયને મારી ઘોડ્યે આવતાંવેંત સર્ય થોડી હાલે? }} | ||
(હાથમાં રજાઈ લઈને મંછી બારણામાં આવી ઊભી છે.) | (હાથમાં રજાઈ લઈને મંછી બારણામાં આવી ઊભી છે.) | ||
{{ps |દુલભઃ | (પુત્રીને જોઈ પત્ની પ્રત્યે રોષથી) તારી જીભ જરાક ઠેકાણે રાખીશ? (પુત્રીને)ઃ બેટા, રજાઈ આંયા મેલી દે ને જા, પાનસોપારીની તાસક ઉપર બરાસોની પાલીસ ઘસી નાખ. (મંછી જવા ફરે છે ત્યાં): તારું મોઢું એમાં દેખાય એવી ઘસજે હો! | {{ps |દુલભઃ | (પુત્રીને જોઈ પત્ની પ્રત્યે રોષથી) તારી જીભ જરાક ઠેકાણે રાખીશ? (પુત્રીને)ઃ બેટા, રજાઈ આંયા મેલી દે ને જા, પાનસોપારીની તાસક ઉપર બરાસોની પાલીસ ઘસી નાખ. (મંછી જવા ફરે છે ત્યાં): તારું મોઢું એમાં દેખાય એવી ઘસજે હો!}} | ||
(અંદરના ઓરડામાંથી મંછીનો ‘હો’ ઉત્તર સંભળાય છે.) | (અંદરના ઓરડામાંથી મંછીનો ‘હો’ ઉત્તર સંભળાય છે.) | ||
{{ps |મંછીની બાઃ | રૂગા માજનના નસીબમાં ઝાઝાં જણ્યાં નંઈ લખ્યાં હોય. પણ મારી મંછી હરકીસનની આડી-વાડી વધારશે તો કાલ સવારે રૂગા માજનનું ઘર ભર્યું ભર્યું લાગશે. | {{ps |મંછીની બાઃ | રૂગા માજનના નસીબમાં ઝાઝાં જણ્યાં નંઈ લખ્યાં હોય. પણ મારી મંછી હરકીસનની આડી-વાડી વધારશે તો કાલ સવારે રૂગા માજનનું ઘર ભર્યું ભર્યું લાગશે.}} | ||
{{ps |દુલભઃ | કોને ખબર છે કે કાલની? મેં તો આજનો જ વિચાર કરીને ઠેકાણું ગોત્યું છે. માજનનું ખોરડું કાંઈ રેઢું નથી પડ્યું. ઓલ્યા વનેચંદ જેવા ભલાભલા નાતીલાવ રૂગાશેઠની દાઢીમાં હાથ નાખી આવ્યા, પણ રૂગાશેઠે ના પાડી. સહુને મોઢે એક જ બા’નું કાઢે કે, મારો હરકીસન હજી નાનો છે. આપણું જ કહેણ કોક સવળા શકનનું ગ્યું તી એણે ના નો પાડી. બોલ્યા કે હરકીસનની બાને છોકરી બવ ગમી છે. હવે હું જોઈ લઉં એટલે ગોળ ખાઈએ. | {{ps |દુલભઃ |કોને ખબર છે કે કાલની? મેં તો આજનો જ વિચાર કરીને ઠેકાણું ગોત્યું છે. માજનનું ખોરડું કાંઈ રેઢું નથી પડ્યું. ઓલ્યા વનેચંદ જેવા ભલાભલા નાતીલાવ રૂગાશેઠની દાઢીમાં હાથ નાખી આવ્યા, પણ રૂગાશેઠે ના પાડી. સહુને મોઢે એક જ બા’નું કાઢે કે, મારો હરકીસન હજી નાનો છે. આપણું જ કહેણ કોક સવળા શકનનું ગ્યું તી એણે ના નો પાડી. બોલ્યા કે હરકીસનની બાને છોકરી બવ ગમી છે. હવે હું જોઈ લઉં એટલે ગોળ ખાઈએ.}} | ||
{{ps |મંછીની બાઃ | વાહ! મારી મંછીએ સાચા મનથી ગોર્યમા પૂજ્યા હશે તી આવું મહાજનનું ખોરડું પામશે. આટલા પંથકમાં રૂગા માજનના જેવી દોમદોમ સાયબી કોને ઘેરે છે? | {{ps |મંછીની બાઃ | વાહ! મારી મંછીએ સાચા મનથી ગોર્યમા પૂજ્યા હશે તી આવું મહાજનનું ખોરડું પામશે. આટલા પંથકમાં રૂગા માજનના જેવી દોમદોમ સાયબી કોને ઘેરે છે?}} | ||
{{ps |દુલભઃ | તેં તો હજી એની ઊંટવડની જ મેડી જોઈ હશે. મુંબીની ઝવેરી બજારની એની દુકાન તો તું જોઈને જ ગાંડી થઈ જા! | {{ps |દુલભઃ | તેં તો હજી એની ઊંટવડની જ મેડી જોઈ હશે. મુંબીની ઝવેરી બજારની એની દુકાન તો તું જોઈને જ ગાંડી થઈ જા!}} | ||
{{ps |મંછીની બાઃ | એ…મ? મુંબી તો તમે ગ્યા છો, એટલે તમે જઈ હશે દુકાન. | {{ps |મંછીની બાઃ | એ…મ? મુંબી તો તમે ગ્યા છો, એટલે તમે જઈ હશે દુકાન.}} | ||
દુલભ (પોરસથી): અરે દુકાને તો ઓલી સિનેમામાં કામ કરનારીઉંની જ રોગી ઘરાગી! હું ગ્યો’તો તંયે ઓલી મિસ લતાકુમારી નેકલેસ લેવા આવી’તી. | {{ps | ||
મંછીની બા (આતુરતાથી): હા.. પછી?… | |દુલભ (પોરસથી): | ||
{{ps |દુલભઃ | પછી શું? ઝવેરી બજારનો રસ્તો કુલહોલ બંધ! દુકાનનાં બારણાં સામે માણસ ઠાંહોઠાંહ! | |અરે દુકાને તો ઓલી સિનેમામાં કામ કરનારીઉંની જ રોગી ઘરાગી! હું ગ્યો’તો તંયે ઓલી મિસ લતાકુમારી નેકલેસ લેવા આવી’તી. | ||
મંછીની બા (શંકા લાવતાં): તી ઓલી આવનારી બાઈ કોઈને મેલીને ભાગી નીકળી’તી? | }} | ||
દુલભ (હસી પડતાં): ના રે ના! તું ય હજી સાવ અડબૂથ જેવી જ રઈ. ઈ તો મિસ લતાકુમારીનું મોઢું જોવા એવડો મનખો ભેગો થ્યો’તો. | {{ps | ||
મંછીની બા (વધારે શંકા લાવતાં): તી રૂગા માજન પંડ્યે? | |મંછીની બા (આતુરતાથી): | ||
{{ps |દુલભઃ | રૂગા માજનને મન તે આવાં ઘરાગ હાથના મેલ જેવાં જ ગણાય. એવી તો પાનસેં ને પિંચોતેર લતાકુમારીયું એના ખિસ્સામાં પડી હોય. | |હા.. પછી?… | ||
મંછીની બા (અંજાઈ જતાં): તંયે તો ભારે જબરા માણહ! | }} | ||
{{ps |દુલભઃ | હા, એકોએક સિનેમાના પાસ દુકાને મફત આવે હો! | {{ps |દુલભઃ | પછી શું? ઝવેરી બજારનો રસ્તો કુલહોલ બંધ! દુકાનનાં બારણાં સામે માણસ ઠાંહોઠાંહ!}} | ||
{{ps |મંછીની બાઃ | વાહ! તંયે તો મારી મંછી રોજ રોજ. | {{ps | ||
|મંછીની બા (શંકા લાવતાં): | |||
|તી ઓલી આવનારી બાઈ કોઈને મેલીને ભાગી નીકળી’તી? | |||
}} | |||
{{ps | |||
|દુલભ (હસી પડતાં): | |||
|ના રે ના! તું ય હજી સાવ અડબૂથ જેવી જ રઈ. ઈ તો મિસ લતાકુમારીનું મોઢું જોવા એવડો મનખો ભેગો થ્યો’તો. | |||
}} | |||
{{ps | |||
|મંછીની બા (વધારે શંકા લાવતાં): | |||
|તી રૂગા માજન પંડ્યે? | |||
}} | |||
{{ps |દુલભઃ | રૂગા માજનને મન તે આવાં ઘરાગ હાથના મેલ જેવાં જ ગણાય. એવી તો પાનસેં ને પિંચોતેર લતાકુમારીયું એના ખિસ્સામાં પડી હોય.}} | |||
{{ps | |||
|મંછીની બા (અંજાઈ જતાં): | |||
|તંયે તો ભારે જબરા માણહ! | |||
}} | |||
{{ps |દુલભઃ | હા, એકોએક સિનેમાના પાસ દુકાને મફત આવે હો!}} | |||
{{ps |મંછીની બાઃ | વાહ! તંયે તો મારી મંછી રોજ રોજ.}} | |||
(દુલભ ધોતિયું ખંખેરીને ઊભો થાય છે. માથે ટોપી નાખીને પગરખાં પહેરવા માંડે છે.) | (દુલભ ધોતિયું ખંખેરીને ઊભો થાય છે. માથે ટોપી નાખીને પગરખાં પહેરવા માંડે છે.) | ||
{{ps |દુલભઃ | ઓલે ધોબકે હજી મારો ચાઈનાક્યાટનો ડગલો ઈસ્તરી ફેરવીને મોકલ્યો નંઈ. હું પંડ્યે જ જઈને પે’રતો આવું, હમણાં મોટર આવીને બારણમાં ઊભી રે’શે તો મને આવો લઘરિયો ભાળશે. | {{ps |દુલભઃ | ઓલે ધોબકે હજી મારો ચાઈનાક્યાટનો ડગલો ઈસ્તરી ફેરવીને મોકલ્યો નંઈ. હું પંડ્યે જ જઈને પે’રતો આવું, હમણાં મોટર આવીને બારણમાં ઊભી રે’શે તો મને આવો લઘરિયો ભાળશે.}} | ||
{{ps |મંછીની બાઃ | જાવ જાવ, ઝટ પે’રતા આવો. રોજ રેશમનો ડગલો પે’રતા હો, તો કેવા સારા લાગો! હવે તો તમે માજનના વેવાઈ થવાના… | {{ps |મંછીની બાઃ | જાવ જાવ, ઝટ પે’રતા આવો. રોજ રેશમનો ડગલો પે’રતા હો, તો કેવા સારા લાગો! હવે તો તમે માજનના વેવાઈ થવાના…}} | ||
(દુલભ બજાર તરફને બારણેથી બહાર નીકળે છે. મંછીની બા સૂપડીમાં ભેગો થયેલો કચરો બારણા બહાર ફેંકી આવે છે અને પછી બાજુમાં પડેલી રજાઈઓ ગાદી ઉપર પાથરવા માંડે છે.) | (દુલભ બજાર તરફને બારણેથી બહાર નીકળે છે. મંછીની બા સૂપડીમાં ભેગો થયેલો કચરો બારણા બહાર ફેંકી આવે છે અને પછી બાજુમાં પડેલી રજાઈઓ ગાદી ઉપર પાથરવા માંડે છે.) | ||
મંછીની બા (અનાયાસે ગણગણતાં): | મંછીની બા (અનાયાસે ગણગણતાં): |
edits