ગુજરાતી એકાંકીસંપદા/ઝેરવું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 242: Line 242:
}}
}}
{{Ps
{{Ps
હું: દેવિકા, તને જતાં જ એમ થઈ આવે છે કે હજી નારીમાં જે કાંઈ ‘સૌંદર્ય’, જે કંઈ… જે કંઈ… (શબ્દ શોધે છે) ‘મંગળ’, ‘આદરણીય’ (એક્કે શબ્દ એને બરાબર લાગ્યો નથી) એવું બધું બચી રહ્યું છે એ બધું તારામાં છે.
|હું:  
દેવિકા: તું બોલે છે ત્યારે એવું ગમે છે! (આંખો નીચી.)
|દેવિકા, તને જતાં જ એમ થઈ આવે છે કે હજી નારીમાં જે કાંઈ ‘સૌંદર્ય’, જે કંઈ… જે કંઈ… (શબ્દ શોધે છે) ‘મંગળ’, ‘આદરણીય’ (એક્કે શબ્દ એને બરાબર લાગ્યો નથી) એવું બધું બચી રહ્યું છે એ બધું તારામાં છે.
હું: તું મને ઓળખે છે? … એટલે કે બરાબર ઓળખે છે?
}}
દેવિકા: બધી ખબર છે મને. પુરુષો બધા એવા જ હોય.
{{Ps
હું: દેવિકા, તું મારી વહુ થશે? (દેવિકા એકદમ એને શરણે જાણે આવી જાય છે. ‘હું’ એની હથેળીમાં આંગળી ફેરવે છે.) આપણે એક ઘરમાં રહીશું. આપણું એક બાળક થશે. હું કમાઈશ, તું રાંધશે. (એનો અવાજ તેમ જ પ્રકાશ ધીમેધીમે પ્રલાપ અને અંધકાર જેવાં બનતાં જાય છે.) વીમાની કંપનીમાંથી લોન લઈ, આપણે કોઈ સોસાયટીમાં બે વીધાં જમીન લેશું, માટીની ઢબલી લઈ એમાં રોજ એક એક આનો જમા કરીશું. મને તાવ આવે ત્યારે તું પોતાં મૂકીશ. તને મહિના રહેશે ત્યારે હું જૂઈ-ચમેલીની ક્યારી બનાવીશ. આપણે સુખેથી રહીશું… સ… સને હસ્વ ઉ, સુ, ખ… અને કાંઈ નહિ ખ. આપણે અને આપણું સુખ.
|દેવિકા:  
|તું બોલે છે ત્યારે એવું ગમે છે! (આંખો નીચી.)
}}
{{Ps
|હું:  
|તું મને ઓળખે છે? … એટલે કે બરાબર ઓળખે છે?
}}
{{Ps
|દેવિકા:  
|બધી ખબર છે મને. પુરુષો બધા એવા જ હોય.
}}
{{Ps
|હું:  
|દેવિકા, તું મારી વહુ થશે? (દેવિકા એકદમ એને શરણે જાણે આવી જાય છે. ‘હું’ એની હથેળીમાં આંગળી ફેરવે છે.) આપણે એક ઘરમાં રહીશું. આપણું એક બાળક થશે. હું કમાઈશ, તું રાંધશે. (એનો અવાજ તેમ જ પ્રકાશ ધીમેધીમે પ્રલાપ અને અંધકાર જેવાં બનતાં જાય છે.) વીમાની કંપનીમાંથી લોન લઈ, આપણે કોઈ સોસાયટીમાં બે વીધાં જમીન લેશું, માટીની ઢબલી લઈ એમાં રોજ એક એક આનો જમા કરીશું. મને તાવ આવે ત્યારે તું પોતાં મૂકીશ. તને મહિના રહેશે ત્યારે હું જૂઈ-ચમેલીની ક્યારી બનાવીશ. આપણે સુખેથી રહીશું… સ… સને હસ્વ ઉ, સુ, ખ… અને કાંઈ નહિ ખ. આપણે અને આપણું સુખ.
}}
(પ્રકાશ પરિવર્તન, અને ‘હુ’ તથા દેવિકા અસલી પૉઝમાં દેખાય છે. હું ઊભેલો અને દેવિકા એની પાસે બેઠેલી.)
(પ્રકાશ પરિવર્તન, અને ‘હુ’ તથા દેવિકા અસલી પૉઝમાં દેખાય છે. હું ઊભેલો અને દેવિકા એની પાસે બેઠેલી.)
હું: (ઊભો ઊભો જ) ઊભી થા, ઊભી થા, દેવિકા, બેસ નહિ, મને ખબર છે. મને બધી જ ખબર છે. મેં જોયેલી છોકરીઓમાંથી તું જ સૌથી વધુ નૉર્મલ હતી. તારામાં કંઈ વિશેષ નહોતું. તું હતી. તારી સ્ત્રીજાતિ હતી, અને તારી યુવાની હતી.
{{Ps
દેવિકા: તું શું કહે છે, શું કહેવા માગે છે એ જ હું સમજતી નથી. (રડમસ)
|હું:  
અજિત: મને લાગે છે, મારે હવે જવું જોઈએ.
|(ઊભો ઊભો જ) ઊભી થા, ઊભી થા, દેવિકા, બેસ નહિ, મને ખબર છે. મને બધી જ ખબર છે. મેં જોયેલી છોકરીઓમાંથી તું જ સૌથી વધુ નૉર્મલ હતી. તારામાં કંઈ વિશેષ નહોતું. તું હતી. તારી સ્ત્રીજાતિ હતી, અને તારી યુવાની હતી.
}}
{{Ps
|દેવિકા:  
|તું શું કહે છે, શું કહેવા માગે છે એ જ હું સમજતી નથી. (રડમસ)
}}
{{Ps
|અજિત:  
|મને લાગે છે, મારે હવે જવું જોઈએ.
}}
(કંઈ કહ્યા વગર જ ચાલ્યો ગયો હોય એમ ચાલ્યો જાય છે.)
(કંઈ કહ્યા વગર જ ચાલ્યો ગયો હોય એમ ચાલ્યો જાય છે.)
હું: દેવિકા, તેં શા માટે મને છેતર્યો? શા માટે? શા માટે? તેં તારી સ્ત્રિયાચરિતરની ચાલાકી મારી ઉપર અજમાવી?
{{Ps
દેવિકા: તું શું કહે છે, હું ખરેખર સમજી શકતી નથી.
|હું:  
હું: આપણે સગાઈ કરી. આપણે ફરવા જતાં, આપણે… પણ ઓહ, ઓહ (અજિત ગયાની દિશામાં નિર્દેશ) એ મૂર્ખ એ કચકડાની ફિલમવાળો, એ બીકણ, ફોસી બાયલો તને… તને…
|દેવિકા, તેં શા માટે મને છેતર્યો? શા માટે? શા માટે? તેં તારી સ્ત્રિયાચરિતરની ચાલાકી મારી ઉપર અજમાવી?
દેવિકા: ના-ના મારે કાંઈ જ સાંભળવું નથી. મારે કાંઈ જ સાંભળવું નથી.
}}
હું: અને તું હજી મને પૂછે છે, તારો શો વાંક હતો?
{{Ps
|દેવિકા:  
|તું શું કહે છે, હું ખરેખર સમજી શકતી નથી.
}}
{{Ps
|હું:  
|આપણે સગાઈ કરી. આપણે ફરવા જતાં, આપણે… પણ ઓહ, ઓહ (અજિત ગયાની દિશામાં નિર્દેશ) એ મૂર્ખ એ કચકડાની ફિલમવાળો, એ બીકણ, ફોસી બાયલો તને… તને…
}}
{{Ps
|દેવિકા:  
|ના-ના મારે કાંઈ જ સાંભળવું નથી. મારે કાંઈ જ સાંભળવું નથી.
}}
{{Ps
|હું:  
|અને તું હજી મને પૂછે છે, તારો શો વાંક હતો?
}}
(દેવિકા ગોઠણમાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રુએ છે.)
(દેવિકા ગોઠણમાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રુએ છે.)
હું: ઊભી થા, ઊભી થા, વધુ ચરિતર નહિ કર. હું જાણું છું કે તું એ સંજોગોમાં બીજું કાંઈ કરી શકત નહિ, સારું થયું, એ બાળક જિંદગીભર એના બાપના નામને ખોટું ઉચ્ચારવાની જનમકેદમાંથી, અવતાર પામે એ પહેલાં જ છૂટ્યું. કોને ખબર એ છોકરો થાત કે છોકરી. અને કોને ખબર, કેટલાં બીજાં જીવનોમાં કેટલાં આંદોલનો ફેલાવત.
{{Ps
|હું:  
|ઊભી થા, ઊભી થા, વધુ ચરિતર નહિ કર. હું જાણું છું કે તું એ સંજોગોમાં બીજું કાંઈ કરી શકત નહિ, સારું થયું, એ બાળક જિંદગીભર એના બાપના નામને ખોટું ઉચ્ચારવાની જનમકેદમાંથી, અવતાર પામે એ પહેલાં જ છૂટ્યું. કોને ખબર એ છોકરો થાત કે છોકરી. અને કોને ખબર, કેટલાં બીજાં જીવનોમાં કેટલાં આંદોલનો ફેલાવત.
દેવલાલ: મને લાગે છે કે મારે કહેવાની વાતનો સમય હવે પાકી ગયો છે.
દેવલાલ: મને લાગે છે કે મારે કહેવાની વાતનો સમય હવે પાકી ગયો છે.
}}
(સિગારેટ પૂરી કરી ઊભો થઈ દેવિકાને બન્ને ખભ્ભે એકએક હાથ મૂકી સાચવણપૂર્વક એની ખુરશી તરફ દોરી બેસાડી જાય છે, અને ‘તમને’ કદાચ એકાએક ‘હું’–ની દેવિકાને પાસે બેસાડી ભવિષ્ય વિશેની રમણીય વાતો યાદ આવી જાય. દેવલાલ પણ જાણે એવું જ કાંઈક દેવિકાને કહેતો – સ્પર્શથી – હોય એવું જણાય.)
(સિગારેટ પૂરી કરી ઊભો થઈ દેવિકાને બન્ને ખભ્ભે એકએક હાથ મૂકી સાચવણપૂર્વક એની ખુરશી તરફ દોરી બેસાડી જાય છે, અને ‘તમને’ કદાચ એકાએક ‘હું’–ની દેવિકાને પાસે બેસાડી ભવિષ્ય વિશેની રમણીય વાતો યાદ આવી જાય. દેવલાલ પણ જાણે એવું જ કાંઈક દેવિકાને કહેતો – સ્પર્શથી – હોય એવું જણાય.)
હું: હું જાણું છું દેવલાલ. તારે શું કહેવું છે એની મને ખબર છે. આખી દુનિયા ભરી પડી છે. નીતિસૂત્રોથી, બાઇબલોથી, ગીતાઓથી અને ઉપદેશગ્રન્થોથી, હું પોતે એક હજાર રત્નકણિકાઓ સડસડાટ મોઢે બોલી જઈ શકું છું. મને ભગવાન મનુથી માંડીને મોહનદાસ ગાંધીનાં ટાંકી લેવા જેવાં વાક્યો કડકડાટ આવડે. પણ સૃષ્ટિમાં હજી ધમાલ-રસ્સાકસી, પાયમાલી, અને વેરઝેરની શતરંજબાજીઓ બેફામ ચાલે છે. આ – આ જ, આપણી વિધિલિપિ છે. આપણે આમ જ જીવ્યા કરવાનું છે. એકબીજાને સોગઠાં બનાવી બનાવીને, એકબીજાને છેતરી છેતરીને, એકબીજા–
{{Ps
દેવલાલ: જા-જા હવે તું સૂઈ જા.
|હું:  
|હું જાણું છું દેવલાલ. તારે શું કહેવું છે એની મને ખબર છે. આખી દુનિયા ભરી પડી છે. નીતિસૂત્રોથી, બાઇબલોથી, ગીતાઓથી અને ઉપદેશગ્રન્થોથી, હું પોતે એક હજાર રત્નકણિકાઓ સડસડાટ મોઢે બોલી જઈ શકું છું. મને ભગવાન મનુથી માંડીને મોહનદાસ ગાંધીનાં ટાંકી લેવા જેવાં વાક્યો કડકડાટ આવડે. પણ સૃષ્ટિમાં હજી ધમાલ-રસ્સાકસી, પાયમાલી, અને વેરઝેરની શતરંજબાજીઓ બેફામ ચાલે છે. આ – આ જ, આપણી વિધિલિપિ છે. આપણે આમ જ જીવ્યા કરવાનું છે. એકબીજાને સોગઠાં બનાવી બનાવીને, એકબીજાને છેતરી છેતરીને, એકબીજા–
}}
{{Ps
|દેવલાલ:  
|જા-જા હવે તું સૂઈ જા.
}}
(‘હું’ને એની પથારી ફરી પથરાવી સુવડાવી દે છે. જ્યાં એકદમ અંધકાર થઈ જાય છે, અને પછી પ્રકાશ થતાં, નથી ત્યાં પથારી, કે નથી ‘હું’. દેવલાલે એ દરમિયાન એક એક કરીને બધાયને વિદાય કરી દીધાં હોય છે. સ્ટેજ વચ્ચેનું ચોગાન દેવલાલ ફરી એકમ હૂબહુ ‘હું’–ના ઊઠ્યા પહેલાં હતું એવું કરી દે છે. એશટ્રે, સિગારેટો, ખુરશીઓ, ચાના પ્યાલા અને બીજું બધું પરચૂરણ એમ ને એમ જ વેરાયેલું દેખાય છે. જાણે કંઈ બન્યું નથી. એ બધું ‘ગોઠવવા’માં બીજાં બધાં પાત્રો દેવલાલને મદદ કરી શકે. દેવલાલ પ્રેક્ષકોને સીધા સંબોધે છે.)
(‘હું’ને એની પથારી ફરી પથરાવી સુવડાવી દે છે. જ્યાં એકદમ અંધકાર થઈ જાય છે, અને પછી પ્રકાશ થતાં, નથી ત્યાં પથારી, કે નથી ‘હું’. દેવલાલે એ દરમિયાન એક એક કરીને બધાયને વિદાય કરી દીધાં હોય છે. સ્ટેજ વચ્ચેનું ચોગાન દેવલાલ ફરી એકમ હૂબહુ ‘હું’–ના ઊઠ્યા પહેલાં હતું એવું કરી દે છે. એશટ્રે, સિગારેટો, ખુરશીઓ, ચાના પ્યાલા અને બીજું બધું પરચૂરણ એમ ને એમ જ વેરાયેલું દેખાય છે. જાણે કંઈ બન્યું નથી. એ બધું ‘ગોઠવવા’માં બીજાં બધાં પાત્રો દેવલાલને મદદ કરી શકે. દેવલાલ પ્રેક્ષકોને સીધા સંબોધે છે.)
દેવલાલ: તમે મને તો ઓળખો છો! મારું નામ દેવલાલ; દેવલાલ મનોરદાસ દેસાઈ. તમે મને તો ઓળખો જ છો! હું તમારામાંનો જ એક છું. (પગ ગોઠણ ઉપર ચડાવી) પણ આજે તમે ખરેખર ‘મને’ પણ ઓળખ્યો હશે. ‘હું’ને જોયો ને? એ ખરેખર ‘હું’ હતો, જેણે કોઈ દિવસ દેવલાલ નામ ધારણ કર્યું નથી. જેણે, એમ.એ., એલએલ. બી., ‘રાષ્ટ્રભાષા કોવિદ’ની ડિગ્રીઓ હાંસલ કરી નથી. (ઊભો થઈ ડાબી બાજુએ જઈ પડદો સહેજ જમણી તરફ ખેંચે છે, પકડી રાખીને) આમ પ્રત્યક્ષ આવતો નથી. એ ‘હું’ કોઈ કોઈ વાર જ, ભાગ્યે જ કોઈ વાર (લિરિકલ) તાળીઓના ગડગડાટ સાંભળી નમતી સાંજે તમારી જેમ બારણાં ખખડાવી, વૅન્ટિલેટરમાં હાથ નાખી આગળિયો ઉઘાડી એના અંતર્મહલમાં કોઈ ચાલ્યું આવે છે, ત્યારે આમ બેબાકળો થઈ બધું બોલી ઊઠે છે. (પડદો ખેંચી જમણી તરફ લઈ આવે છે. અડધું સ્ટેજ ઢંકાઈ જાય છે.) બાકી આમ જુઓ તો મારામાં ને તમારામાં તત્ત્વતઃ કોઈ તફાવત નથી. સિવાય કે (પડદો વધુ ખેંચે છે – પોણું સ્ટેજ) તમારા શરીરમાં જનમકેદની સજા ભોગવતો બેઠેલો તમારો ‘હું’ તમને પણ યાદ આવે, અને કદાચ મારા ‘હું’થી જુદો નીકળે. (પડદો પૂરો બંધ કરતાં કરતાં) મારે જે કંઈ કહેવું હતું એ આ જ કહેવાનું હતું. એથી વધુ મારે કંઈ કહેવાનું નથી.
{{Ps
|દેવલાલ:  
|તમે મને તો ઓળખો છો! મારું નામ દેવલાલ; દેવલાલ મનોરદાસ દેસાઈ. તમે મને તો ઓળખો જ છો! હું તમારામાંનો જ એક છું. (પગ ગોઠણ ઉપર ચડાવી) પણ આજે તમે ખરેખર ‘મને’ પણ ઓળખ્યો હશે. ‘હું’ને જોયો ને? એ ખરેખર ‘હું’ હતો, જેણે કોઈ દિવસ દેવલાલ નામ ધારણ કર્યું નથી. જેણે, એમ.એ., એલએલ.  
}}
{{Ps
|બી.,  
|‘રાષ્ટ્રભાષા કોવિદ’ની ડિગ્રીઓ હાંસલ કરી નથી. (ઊભો થઈ ડાબી બાજુએ જઈ પડદો સહેજ જમણી તરફ ખેંચે છે, પકડી રાખીને) આમ પ્રત્યક્ષ આવતો નથી. એ ‘હું’ કોઈ કોઈ વાર જ, ભાગ્યે જ કોઈ વાર (લિરિકલ) તાળીઓના ગડગડાટ સાંભળી નમતી સાંજે તમારી જેમ બારણાં ખખડાવી, વૅન્ટિલેટરમાં હાથ નાખી આગળિયો ઉઘાડી એના અંતર્મહલમાં કોઈ ચાલ્યું આવે છે, ત્યારે આમ બેબાકળો થઈ બધું બોલી ઊઠે છે. (પડદો ખેંચી જમણી તરફ લઈ આવે છે. અડધું સ્ટેજ ઢંકાઈ જાય છે.) બાકી આમ જુઓ તો મારામાં ને તમારામાં તત્ત્વતઃ કોઈ તફાવત નથી. સિવાય કે (પડદો વધુ ખેંચે છે – પોણું સ્ટેજ) તમારા શરીરમાં જનમકેદની સજા ભોગવતો બેઠેલો તમારો ‘હું’ તમને પણ યાદ આવે, અને કદાચ મારા ‘હું’થી જુદો નીકળે. (પડદો પૂરો બંધ કરતાં કરતાં) મારે જે કંઈ કહેવું હતું એ આ જ કહેવાનું હતું. એથી વધુ મારે કંઈ કહેવાનું નથી.
}}
(પડદો બંધ કરી જમણી તરફથી દેવલાલ સ્ટેજ ઉપરથી ઊતરી જાય છે – પગથિયાં મુકાયાં હોય તો સારું – અને તમારી વચ્ચે ખોવાઈ જાય છે.)
(પડદો બંધ કરી જમણી તરફથી દેવલાલ સ્ટેજ ઉપરથી ઊતરી જાય છે – પગથિયાં મુકાયાં હોય તો સારું – અને તમારી વચ્ચે ખોવાઈ જાય છે.)
{{Ps
{{Right|(આધુનિક ગુજરાતી એકાંકીઓ)}}
{{Right|(આધુનિક ગુજરાતી એકાંકીઓ)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits