ગુજરાતી એકાંકીસંપદા/ઝેરવું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 134: Line 134:
}}
}}
{{Ps
{{Ps
હું: ઓહ, ઓહ, કુમારી, (સીધો બેસી સમજાવવાની મુદ્રામાં) કુમારી, હું આપણી ભાષામાંથી ‘પ્રેમ શબ્દ બદલી નાખવા માગું છું. પ્રેમ, પ્રેમ, ચાહવું, ચાહવું, એ શબ્દો હવે પોલા, અર્થહીન, નિર્જીવ, નિર્વીર્ય થઈ ગયા છે, એમાં એક સ્ત્રૈણ ભાવ ભરાઈ પડ્યો છે. એમનો ઉચ્ચાર થતાં મનમાં એક સ્ત્રી અને એક પુરુષના મિલનનો અણસાર નથી આવતો. સર્જન વખતની એકાત્મકતાનો, પરસ્પરના વ્યક્તિત્વમાં પ્રવેશ કરતી વખતે ફૂટતી અસંખ્ય દીવાલોના બારુદનો એમાં કોઈ ઇશારો નથી રહ્યો. ‘પ્રિય’ હવે યૌવનની શરૂઆતના અંગમાંથી ‘પ્રિય’ પાત્રોની શરૂઆતનું અંગ બની ગયો છે.
|હું:  
કુમારી: તને શું થઈ ગયું છે, માઈ ડાર્લિંગ? હું ખરેખર, સાચેસાચું કહું છું: હું તને ચાહું છું. પ્રેમ કરું છું, પ્યાર કરું છું, મહોબ્બત કરું છું.
|ઓહ, ઓહ, કુમારી, (સીધો બેસી સમજાવવાની મુદ્રામાં) કુમારી, હું આપણી ભાષામાંથી ‘પ્રેમ શબ્દ બદલી નાખવા માગું છું. પ્રેમ, પ્રેમ, ચાહવું, ચાહવું, એ શબ્દો હવે પોલા, અર્થહીન, નિર્જીવ, નિર્વીર્ય થઈ ગયા છે, એમાં એક સ્ત્રૈણ ભાવ ભરાઈ પડ્યો છે. એમનો ઉચ્ચાર થતાં મનમાં એક સ્ત્રી અને એક પુરુષના મિલનનો અણસાર નથી આવતો. સર્જન વખતની એકાત્મકતાનો, પરસ્પરના વ્યક્તિત્વમાં પ્રવેશ કરતી વખતે ફૂટતી અસંખ્ય દીવાલોના બારુદનો એમાં કોઈ ઇશારો નથી રહ્યો. ‘પ્રિય’ હવે યૌવનની શરૂઆતના અંગમાંથી ‘પ્રિય’ પાત્રોની શરૂઆતનું અંગ બની ગયો છે.
હું: (ખડખડાટ) અને હું તને ચાહતો ન હોઉં તો?
}}
કુમારી: તો શું છે? હું તો તને ચાહું છું જ.
{{Ps
હું: (ફરી ખડખડાટ પાગલની જેમ) મૂર્ખ, નાદાન, તું મને નહિ, તારા મનમાં તું મને જે સમજે છે એને પ્રેમ કરે છે. હું જીવું-મરું એ તારા પ્રેમ માટે અગત્યનું નથી. હું ખરેખર ગમે તેવો હોઉં, એ પણ તારા માટે અગત્યનું નથી, માત્ર તને (પોતાના તરફ સાંગોપાંગ હાથથી ઇશારત કરી) આ જે જે દેખાય છે, તે તે જ તારે માટે અગત્યનું છે. સમજી. તું મને ચાહતી નથી, તેં કલ્પેલા મારા રૂપને ચાહે છે. (ખડખડાટ) અને હું જન્મ્યો ન હોત તો ગમે તેનું નામ લઈ તું આત્મરતિ કરત, તું આત્મરતિ કરવાના એક નામને જ ચાહે છે.
|કુમારી:  
કુમારી: (ફાટી આંખે, પણ જરાય વિચલિત થયા વિના) તો ચાહવું એટલે તું શાને કહે છે?
|તને શું થઈ ગયું છે, માઈ ડાર્લિંગ? હું ખરેખર, સાચેસાચું કહું છું: હું તને ચાહું છું. પ્રેમ કરું છું, પ્યાર કરું છું, મહોબ્બત કરું છું.
હું: ઝેર, ઝેર, ઝેર. ચાહવું એટલે તો ‘ઝેરવું’. તને મારી ઉપર જરાય ઝેર ચડે છે? મને ચુંબન કરતી વખતે તને કોઈ વાર લાગ્યું છે, કે તું કોઈ નાગનું મોં ચૂસી રહી છે? ના! તારો પ્રેમ હાડકા વિનાનો છે. ચાહવું એટલે ઝેરવું, ઝેરવું – જા હું પણ તને ઝેરતો નથી. તું મને હંમેશા પેલી ચાર વર્ષની હતી એવી જ લાગી છે. તારી ઉંમર વધી નથી. તારી ફૅશન વધી નથી. તું આજીવન વંધ્યા રહેશે, સમજી? સર્જનનો એક રેલો તારી પાસે આવી પૂરો થાય છે.
}}
{{Ps
|હું:  
|(ખડખડાટ) અને હું તને ચાહતો ન હોઉં તો?
}}
{{Ps
|કુમારી:  
|તો શું છે? હું તો તને ચાહું છું જ.
}}
{{Ps
|હું:  
|(ફરી ખડખડાટ પાગલની જેમ) મૂર્ખ, નાદાન, તું મને નહિ, તારા મનમાં તું મને જે સમજે છે એને પ્રેમ કરે છે. હું જીવું-મરું એ તારા પ્રેમ માટે અગત્યનું નથી. હું ખરેખર ગમે તેવો હોઉં, એ પણ તારા માટે અગત્યનું નથી, માત્ર તને (પોતાના તરફ સાંગોપાંગ હાથથી ઇશારત કરી) આ જે જે દેખાય છે, તે તે જ તારે માટે અગત્યનું છે. સમજી. તું મને ચાહતી નથી, તેં કલ્પેલા મારા રૂપને ચાહે છે. (ખડખડાટ) અને હું જન્મ્યો ન હોત તો ગમે તેનું નામ લઈ તું આત્મરતિ કરત, તું આત્મરતિ કરવાના એક નામને જ ચાહે છે.
}}
{{Ps
|કુમારી:  
|(ફાટી આંખે, પણ જરાય વિચલિત થયા વિના) તો ચાહવું એટલે તું શાને કહે છે?
}}
{{Ps
|હું:  
|ઝેર, ઝેર, ઝેર. ચાહવું એટલે તો ‘ઝેરવું’. તને મારી ઉપર જરાય ઝેર ચડે છે? મને ચુંબન કરતી વખતે તને કોઈ વાર લાગ્યું છે, કે તું કોઈ નાગનું મોં ચૂસી રહી છે? ના! તારો પ્રેમ હાડકા વિનાનો છે. ચાહવું એટલે ઝેરવું, ઝેરવું – જા હું પણ તને ઝેરતો નથી. તું મને હંમેશા પેલી ચાર વર્ષની હતી એવી જ લાગી છે. તારી ઉંમર વધી નથી. તારી ફૅશન વધી નથી. તું આજીવન વંધ્યા રહેશે, સમજી? સર્જનનો એક રેલો તારી પાસે આવી પૂરો થાય છે.
}}
(ફરી મૂળ પ્રકાશ ને કુમારી પહેલાંની જેમ હતી એમની એમ બેઠેલી દેખાય છે. ‘હું’ પહેલાંની જેમ જ ઊભેલો, ચિત્કારો કરતો)
(ફરી મૂળ પ્રકાશ ને કુમારી પહેલાંની જેમ હતી એમની એમ બેઠેલી દેખાય છે. ‘હું’ પહેલાંની જેમ જ ઊભેલો, ચિત્કારો કરતો)
હું: એ જ દિવસથી, એ જ ક્ષણથી, હું તેને – કુમારીને ધિક્કારતો થઈ ગયો અને તે જ દિવસથી એ ટચલી આંગળી જેવડી લાગતી છોકરી ઉજ્જડ બંજર મનોભૂમિ મેં મારા શબ્દોથી જાણે કે ખોદીખેડી નાખી તે જ દિવસથી આ કુમારી મને ‘ચાહતી’ (હવામાં હાથ ઊંચા કરી ‘ચાહતી’ બોલે છે.) બંધ થઈ ગઈ. અને એકાએક એની ઉંમર વધી ગયેલી લાગી. એ ઢીંગલીને પ્રેમ કરતી બાળકીમાંથી નાગણ થઈ, અને હું, અજાણતાં મેં એનામાં ભરી દીધેલી તાકાતનો ગુલામ થઈ ગયો. ત્યારે જ મને (દાંત કચકચાવી આયેશાની ગળચી પકડી તમારી સામે કેદીને હાજર કરતો હોય તેમ) આ વિષકન્યાના વિષની, ઝેરની પ્રતીતિ થઈ.
{{Ps
|હું:  
|એ જ દિવસથી, એ જ ક્ષણથી, હું તેને – કુમારીને ધિક્કારતો થઈ ગયો અને તે જ દિવસથી એ ટચલી આંગળી જેવડી લાગતી છોકરી ઉજ્જડ બંજર મનોભૂમિ મેં મારા શબ્દોથી જાણે કે ખોદીખેડી નાખી તે જ દિવસથી આ કુમારી મને ‘ચાહતી’ (હવામાં હાથ ઊંચા કરી ‘ચાહતી’ બોલે છે.) બંધ થઈ ગઈ. અને એકાએક એની ઉંમર વધી ગયેલી લાગી. એ ઢીંગલીને પ્રેમ કરતી બાળકીમાંથી નાગણ થઈ, અને હું, અજાણતાં મેં એનામાં ભરી દીધેલી તાકાતનો ગુલામ થઈ ગયો. ત્યારે જ મને (દાંત કચકચાવી આયેશાની ગળચી પકડી તમારી સામે કેદીને હાજર કરતો હોય તેમ) આ વિષકન્યાના વિષની, ઝેરની પ્રતીતિ થઈ.
}}
(હાંફે છે, હાંહાંહાંહાંફે છે, હાંફે છે. ફરી પ્રકાશનો રંગ બદલાય છે. ચંડીદાસ અને આયેશા સામસામાં ઊભેલાં દેખાય છે. આયેશા પોતાના વાળની લટોને આંગળીથી ગોળગોળ વીંટી કપાળે ચોંટાડેલા હાથની કોણી શોખીથી હલાવે છે. જાણે કોણીથી ના-ના-ના પાડે છે.)
(હાંફે છે, હાંહાંહાંહાંફે છે, હાંફે છે. ફરી પ્રકાશનો રંગ બદલાય છે. ચંડીદાસ અને આયેશા સામસામાં ઊભેલાં દેખાય છે. આયેશા પોતાના વાળની લટોને આંગળીથી ગોળગોળ વીંટી કપાળે ચોંટાડેલા હાથની કોણી શોખીથી હલાવે છે. જાણે કોણીથી ના-ના-ના પાડે છે.)
આયેશા: ના (હોઠ બતકની ચાંચ જેવા કરી) નાંઅ. (કોણી વધુ ને વધુ માર્દવથી ડોલે છે.)
{{Ps
ચંડીદાસ: (રસિકતા) તો ના સહી! પણ તું જ્યારે મને યાદ કરે ત્યારે તારો એક વાળ ખેંચી હવામાં હલાવજે. ચંડીદાસ આવી જશે. (ચાલ્યો જાય છે.)
|આયેશા:  
|ના (હોઠ બતકની ચાંચ જેવા કરી) નાંઅ. (કોણી વધુ ને વધુ માર્દવથી ડોલે છે.)
}}
{{Ps
|ચંડીદાસ:  
|(રસિકતા) તો ના સહી! પણ તું જ્યારે મને યાદ કરે ત્યારે તારો એક વાળ ખેંચી હવામાં હલાવજે. ચંડીદાસ આવી જશે. (ચાલ્યો જાય છે.)
}}
(‘હું’ આયેશાની સામે આવે છે, ડોલતી કોણીને આંચકો મારી પકડી લે છે.)
(‘હું’ આયેશાની સામે આવે છે, ડોલતી કોણીને આંચકો મારી પકડી લે છે.)
આયેશા: આવ્યો, તું આવ્યો? (‘હું’ના બંને હાથ જકડી લે છે.) ચાલ, આપણે મરી જઈએ.
{{Ps
હું: (પ્રસન્નતાથી) કેમ?
|આયેશા:  
આયેશા: હું તને બીજા કોઈની પાસે ઊભેલી કલ્પીને પાગલ થઈ જાઉં છું, તું મારો છે, મારો જ છે, (કાંપતાં ફેફસાંમાંથી, એકએક શબ્દ પીસેલા દાંતમાંથી નક્કર સીસાની ગોળીની જેમ છૂટે છે. હું જે બારુદનો ઉલ્લેખ કરતો હતો એ બારુદનો વિસ્ફોટ આયેશામાં સંભળાય છે.) મારે તારી છાતીમાંથી ખોબેખોબે ભરીને તારું રુધિર પીવું છે, તારી પાંસળીઓમાં હાથ નાખી એક એક પાંસળી બટકી બટકીને મારે ચાવવી છે. આવ, આવ, મારે તને મારી નાખવો છે. આવ, આવ, તું મને મારી નાખ. મારા વાળ પકડી ચક્કર ચક્કર ફેરવી મને પછાડ. પથ્થરો ઉપર પછાડી પછાડી મારું શરીર સપાટ બનાવી દે. મારી મોં-ફાડને તારા હાથથી ચીરી મારા ગાલ ફાડી નાખ. મારી ગર્દનને તારા પૌરુષથી વીંધી મારી ખોપરી આકાશમાં ઉછાળ. આવ, આવ આપણે મરી જઈએ, હું ભરડો લઈ ધૃતરાષ્ટ્રની જેમ તને કચરી નાખું, તું મારાં હાડકાંનો ખળભળાટ ભડકાવ.
|આવ્યો, તું આવ્યો? (‘હું’ના બંને હાથ જકડી લે છે.) ચાલ, આપણે મરી જઈએ.
}}
{{Ps
|હું:  
|(પ્રસન્નતાથી) કેમ?
}}
{{Ps
|આયેશા:  
|હું તને બીજા કોઈની પાસે ઊભેલી કલ્પીને પાગલ થઈ જાઉં છું, તું મારો છે, મારો જ છે, (કાંપતાં ફેફસાંમાંથી, એકએક શબ્દ પીસેલા દાંતમાંથી નક્કર સીસાની ગોળીની જેમ છૂટે છે. હું જે બારુદનો ઉલ્લેખ કરતો હતો એ બારુદનો વિસ્ફોટ આયેશામાં સંભળાય છે.) મારે તારી છાતીમાંથી ખોબેખોબે ભરીને તારું રુધિર પીવું છે, તારી પાંસળીઓમાં હાથ નાખી એક એક પાંસળી બટકી બટકીને મારે ચાવવી છે. આવ, આવ, મારે તને મારી નાખવો છે. આવ, આવ, તું મને મારી નાખ. મારા વાળ પકડી ચક્કર ચક્કર ફેરવી મને પછાડ. પથ્થરો ઉપર પછાડી પછાડી મારું શરીર સપાટ બનાવી દે. મારી મોં-ફાડને તારા હાથથી ચીરી મારા ગાલ ફાડી નાખ. મારી ગર્દનને તારા પૌરુષથી વીંધી મારી ખોપરી આકાશમાં ઉછાળ. આવ, આવ આપણે મરી જઈએ, હું ભરડો લઈ ધૃતરાષ્ટ્રની જેમ તને કચરી નાખું, તું મારાં હાડકાંનો ખળભળાટ ભડકાવ.
}}
(હાથ લાંબા કરી ઝનૂનથી ‘હું’ને ભરડો લેવા જાય છે, અને પ્રકાશ ફરી અસલ રંગમાં આવી જાય છે. આયેશા સ્વસ્થતાથી પોતાની જગ્યાએ જ પહેલાંની જેમ જ બેઠી હોય છે. ‘હું’ પહેલાંની જેમ જ ઊભેલો, ચિત્કાર કરતો, પસીનાથી તર, હાં-ફતો.)
(હાથ લાંબા કરી ઝનૂનથી ‘હું’ને ભરડો લેવા જાય છે, અને પ્રકાશ ફરી અસલ રંગમાં આવી જાય છે. આયેશા સ્વસ્થતાથી પોતાની જગ્યાએ જ પહેલાંની જેમ જ બેઠી હોય છે. ‘હું’ પહેલાંની જેમ જ ઊભેલો, ચિત્કાર કરતો, પસીનાથી તર, હાં-ફતો.)
હું: (તમને ક્યારનું કંઈ કહેવા પ્રયત્ન કરે છે, અને હાથ વડે પોતે હાંફી લે ત્યાં સુધી ધીરજ રાખવા કહે છે.) ચંડીદાસથી (ચંડીદાસ એ દરમિયાન આવીને બેસી ગયો હોય છે.) ‘હું’ (હાંફવું આખરે ઓછું થાય છે.) હું ચંડીદાસથી ડરતો મને એની હાજરીમાત્રથી મારામાં કોઈ હ્રાસ થતો લાગતો અને એકાએક મને લાગતું કે મારો નંબર બીજો છે. ચંડીદાસની અતિ વિનમ્રતા, મને ઠંડી ધાર જેવી લાગતી. મને લાગતું કે ચંડીદાસ ભયંકર ચંડાલ છે. એનામાં, એની દેખીતી ઇમ્બેસાઇલ વિનમ્રતામાં ઝેરનો દાવાનળ છે. અને આયેશા જ્યારે મારું આહ્વાન કરતી ત્યારે મને જાણે એ ચંડીદાસનું આહ્વાન કરતી હોય એવું લાગતું. આયેશા જે વિસ્ફોટક પૌરુષ, જે પિશાચિક ક્રૂરતા મારી પાસે માગતી હતી એ બધામાં મને ચંડીદાસનું ચરિત્રચિત્રણ લાગતું. (ખુરશી પકડી લે છે. અને એક દિવસ મને સમજાયું કે આયેશા અજાણ રીતે જ ચંડીદાસથી આકર્ષાઈ છે, હું માત્ર નિમિત્ત હતો, માત્ર ડમી. એક દિવસ આયેશા મારી અસલિયત ઓળખી જશે અને ‘ચંડીદાસ, ચંડીદાસ’ના સાદ કરતી પોતાના માથાના વાળ હવામાં વીંઝશે. ચંડીદાસ હાજર થશે… અને હું મુઠ્ઠીઓ વાળી નાસી છૂટ્યો (મુઠ્ઠીઓ ભીંસી દેવલાલને જાણે કોઈ વાત સમજાવતો હોય તેમ) હું સાચું કહું છું, દેવલાલ, આયેશા ગાંડી છોકરી છે, એ માનસિક રોગી છે, એનું ઝનૂન બનાવટી છે. છોકરાને જેમ ડાક્ટર ડાક્ટર રમવું ગમે એમ એને બેહદ-બેહદ પૅશનેટ હોવાનું ગમે છે. તું જ કહે, હું મુઠ્ઠીઓ વાળી નાસી ન છૂટું? (બાળકની જેમ રોતલ.)
{{Ps
|હું:  
|(તમને ક્યારનું કંઈ કહેવા પ્રયત્ન કરે છે, અને હાથ વડે પોતે હાંફી લે ત્યાં સુધી ધીરજ રાખવા કહે છે.) ચંડીદાસથી (ચંડીદાસ એ દરમિયાન આવીને બેસી ગયો હોય છે.) ‘હું’ (હાંફવું આખરે ઓછું થાય છે.) હું ચંડીદાસથી ડરતો મને એની હાજરીમાત્રથી મારામાં કોઈ હ્રાસ થતો લાગતો અને એકાએક મને લાગતું કે મારો નંબર બીજો છે. ચંડીદાસની અતિ વિનમ્રતા, મને ઠંડી ધાર જેવી લાગતી. મને લાગતું કે ચંડીદાસ ભયંકર ચંડાલ છે. એનામાં, એની દેખીતી ઇમ્બેસાઇલ વિનમ્રતામાં ઝેરનો દાવાનળ છે. અને આયેશા જ્યારે મારું આહ્વાન કરતી ત્યારે મને જાણે એ ચંડીદાસનું આહ્વાન કરતી હોય એવું લાગતું. આયેશા જે વિસ્ફોટક પૌરુષ, જે પિશાચિક ક્રૂરતા મારી પાસે માગતી હતી એ બધામાં મને ચંડીદાસનું ચરિત્રચિત્રણ લાગતું. (ખુરશી પકડી લે છે. અને એક દિવસ મને સમજાયું કે આયેશા અજાણ રીતે જ ચંડીદાસથી આકર્ષાઈ છે, હું માત્ર નિમિત્ત હતો, માત્ર ડમી. એક દિવસ આયેશા મારી અસલિયત ઓળખી જશે અને ‘ચંડીદાસ, ચંડીદાસ’ના સાદ કરતી પોતાના માથાના વાળ હવામાં વીંઝશે. ચંડીદાસ હાજર થશે… અને હું મુઠ્ઠીઓ વાળી નાસી છૂટ્યો (મુઠ્ઠીઓ ભીંસી દેવલાલને જાણે કોઈ વાત સમજાવતો હોય તેમ) હું સાચું કહું છું, દેવલાલ, આયેશા ગાંડી છોકરી છે, એ માનસિક રોગી છે, એનું ઝનૂન બનાવટી છે. છોકરાને જેમ ડાક્ટર ડાક્ટર રમવું ગમે એમ એને બેહદ-બેહદ પૅશનેટ હોવાનું ગમે છે. તું જ કહે, હું મુઠ્ઠીઓ વાળી નાસી ન છૂટું? (બાળકની જેમ રોતલ.)
}}
(દેવલાલ કંઈ બોલતો નથી. એ માત્ર ‘તમારી’ સામે જોયા કરે છે. દેવલાલ બિલકુલ સ્વસ્થ છે, અને આ બધું પૂરું થવાની જાણે રાહ જુએ છે. ખ્યાલ રહેઃ હજી સુધી એક વાર પણ એણે ‘હું’ની સામું આંખ પરોવીને જોયું નથી.)
(દેવલાલ કંઈ બોલતો નથી. એ માત્ર ‘તમારી’ સામે જોયા કરે છે. દેવલાલ બિલકુલ સ્વસ્થ છે, અને આ બધું પૂરું થવાની જાણે રાહ જુએ છે. ખ્યાલ રહેઃ હજી સુધી એક વાર પણ એણે ‘હું’ની સામું આંખ પરોવીને જોયું નથી.)
દેવિકા: (દેવિકા લગભગ ડૂસકાં ભરે, મોઢું હાથમાં છુપાવી, આંખો લૂછી ‘હું’ની સામું ફરિયાદથી જોતાં, ખૂબ જ મમત્વથી અબલાની જેમ, દારૂડિયા પતિને પૂછતી હોય તેમ) પણ મારો શો વાંક હતો એ કહીશ? (એકદમ ઊભી થઈ દોડી હુંના પગ પાસે બેસી જતાં) મને સાવ પાયમાલ કરીને આખા ગામમાં હડધૂત કરાવીને તને શું મળ્યું એ કહીશ? મારો વાંક કહે, મને કહે, કહે! (હિસ્ટેરિક… માથું પટકવા જાય છે.)
દેવિકા: (દેવિકા લગભગ ડૂસકાં ભરે, મોઢું હાથમાં છુપાવી, આંખો લૂછી ‘હું’ની સામું ફરિયાદથી જોતાં, ખૂબ જ મમત્વથી અબલાની જેમ, દારૂડિયા પતિને પૂછતી હોય તેમ) પણ મારો શો વાંક હતો એ કહીશ? (એકદમ ઊભી થઈ દોડી હુંના પગ પાસે બેસી જતાં) મને સાવ પાયમાલ કરીને આખા ગામમાં હડધૂત કરાવીને તને શું મળ્યું એ કહીશ? મારો વાંક કહે, મને કહે, કહે! (હિસ્ટેરિક… માથું પટકવા જાય છે.)
હું: (ખૂબ જ વહાલપૂર્વક, સંભાળથી એને ઊભી કરી) આંખો લૂછી નાખ, દેવિકા. તું રડશે તો… (પ્રકાશ રંગ બદલે છે, ‘હું’ અને દેવિકા પ્રસન્ન મુદ્રામાં સામસામાં કોઈ હોટેલના ટેબલ ઉપર બેઠાં છે.) ચા પીશે ને?
{{Ps
|હું:  
|(ખૂબ જ વહાલપૂર્વક, સંભાળથી એને ઊભી કરી) આંખો લૂછી નાખ, દેવિકા. તું રડશે તો… (પ્રકાશ રંગ બદલે છે, ‘હું’ અને દેવિકા પ્રસન્ન મુદ્રામાં સામસામાં કોઈ હોટેલના ટેબલ ઉપર બેઠાં છે.) ચા પીશે ને?
}}
(દેવિકા માથું હલાવે છે. ‘હું’ની આંખોમાં આંખ નાખી જોતાં શરમાય છે.)
(દેવિકા માથું હલાવે છે. ‘હું’ની આંખોમાં આંખ નાખી જોતાં શરમાય છે.)
હું: એક વાત કહું?
{{Ps
દેવિકા: કહે ને?
|હું:  
હું: તને જોતાં જ એવું લાગે છે કે તું મા થવા સર્જાઈ છે. તને તારો ખોળો ભરવાના કોડ છે ને?
|એક વાત કહું?
દેવિકા: હટ. (શરમથી ઢોળાઈ જાય છે.)
}}
હું: જૂઈ ચમેલીની ગંધ તને ગમે છે ને? હું જ્યારે તારી પાસે આવું છું ત્યારે તારી ગરદન લાલ થઈ જાય છે ને?
{{Ps
|દેવિકા:  
|કહે ને?
}}
{{Ps
|હું:  
|તને જોતાં જ એવું લાગે છે કે તું મા થવા સર્જાઈ છે. તને તારો ખોળો ભરવાના કોડ છે ને?
}}
{{Ps
|દેવિકા:  
|હટ. (શરમથી ઢોળાઈ જાય છે.)
}}
{{Ps
|હું:  
|જૂઈ ચમેલીની ગંધ તને ગમે છે ને? હું જ્યારે તારી પાસે આવું છું ત્યારે તારી ગરદન લાલ થઈ જાય છે ને?
}}
(‘હું’ કોઈ ખૂબ રત્નને જાણકારી અને મમત્વથી જુએ એવી રીતે દેવિકાને જુએ છે.)
(‘હું’ કોઈ ખૂબ રત્નને જાણકારી અને મમત્વથી જુએ એવી રીતે દેવિકાને જુએ છે.)
દેવિકા: મને તારી જેમ વાતો કરતાં નથી આવડતું.
{{Ps
હું: અજિત તને નથી ગમતો?
|દેવિકા:  
દેવિકા’: (સાદાઈથી) ગમે છે.
|મને તારી જેમ વાતો કરતાં નથી આવડતું.
હું: તો પછી… હું…?
}}
દેવિકા: તું મળે છે ત્યારે (સિન્સિયરલી) મને ‘મારું’ માણસ મળ્યું હોય એવું લાગે છે.
{{Ps
|હું:  
|અજિત તને નથી ગમતો?
}}
{{Ps
|દેવિકા’:  
|(સાદાઈથી) ગમે છે.
}}
{{Ps
|હું:  
|તો પછી… હું…?
}}
{{Ps
|દેવિકા:  
|તું મળે છે ત્યારે (સિન્સિયરલી) મને ‘મારું’ માણસ મળ્યું હોય એવું લાગે છે.
}}
{{Ps
હું: દેવિકા, તને જતાં જ એમ થઈ આવે છે કે હજી નારીમાં જે કાંઈ ‘સૌંદર્ય’, જે કંઈ… જે કંઈ… (શબ્દ શોધે છે) ‘મંગળ’, ‘આદરણીય’ (એક્કે શબ્દ એને બરાબર લાગ્યો નથી) એવું બધું બચી રહ્યું છે એ બધું તારામાં છે.
હું: દેવિકા, તને જતાં જ એમ થઈ આવે છે કે હજી નારીમાં જે કાંઈ ‘સૌંદર્ય’, જે કંઈ… જે કંઈ… (શબ્દ શોધે છે) ‘મંગળ’, ‘આદરણીય’ (એક્કે શબ્દ એને બરાબર લાગ્યો નથી) એવું બધું બચી રહ્યું છે એ બધું તારામાં છે.
દેવિકા: તું બોલે છે ત્યારે એવું ગમે છે! (આંખો નીચી.)
દેવિકા: તું બોલે છે ત્યારે એવું ગમે છે! (આંખો નીચી.)
26,604

edits

Navigation menu