સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૧૨ : ગુણસુંદરી | }} {{Poem2Open}} જે દિવસે બહારવટિયાઓએ મનોહ...")
 
No edit summary
 
Line 81: Line 81:
હાલમાં વિદ્યાચતુર અને ગુણસુંદરી બે જ રત્નનગરીમાં રહેતાં. કુમુદસુંદરી સાસરે જતી રહી. સર્વ ગયા છતાં વૃદ્ધ માનચતુર ઘણાક ઘા ખમી જીવતો હતો અને મનોહરપુરીમાં રહેતો હતો. તેની ચાકરી કરવા સુંદર પણ મનોહરપુરી જ રહેતી હતી અને વેશકેશનો ત્યાગ કરી પૂર્ણ વિધવાવ્રત પાળતી હતી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૧
|next = ૧૩
}}