18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 14: | Line 14: | ||
(૧૯૬૩માં મુંબઈ વિદ્યાપીઠની સ્પર્ધામાં વિજયપદ્મ, મુંબઈ વિદ્યાપીઠ અને ભારતીય કલા કેન્દ્રની ૧૯૬૩ની સ્પર્ધામાં રંજનની ભૂમિકા માટે કુ. માલતી દોશીને બન્ને સ્પર્ધામાં વ્યક્તિગત પ્રથમ ઇનામ, લીના – કુ. રીટા દેસાઈ અને આગંતુક – અરવિંદ ઠક્કરને સર્ટિફિકેટ ઑફ મેરિટ. જયહિંદ કૉલેજની એ રજૂઆતની પાત્રસૂચિઃ | (૧૯૬૩માં મુંબઈ વિદ્યાપીઠની સ્પર્ધામાં વિજયપદ્મ, મુંબઈ વિદ્યાપીઠ અને ભારતીય કલા કેન્દ્રની ૧૯૬૩ની સ્પર્ધામાં રંજનની ભૂમિકા માટે કુ. માલતી દોશીને બન્ને સ્પર્ધામાં વ્યક્તિગત પ્રથમ ઇનામ, લીના – કુ. રીટા દેસાઈ અને આગંતુક – અરવિંદ ઠક્કરને સર્ટિફિકેટ ઑફ મેરિટ. જયહિંદ કૉલેજની એ રજૂઆતની પાત્રસૂચિઃ | ||
{{center block|title='''પાત્રસૂચિઃ'''| | |||
'''રંજન – માલતી દોશી'''
| '''રંજન – માલતી દોશી'''

'''લતા – મોના શેઠ'''
| '''લતા – મોના શેઠ'''

'''ગીતા – નીના ઝવેરી'''
| '''ગીતા – નીના ઝવેરી'''

'''લીના – રીટા દેસાઈ'''
| '''લીના – રીટા દેસાઈ'''

'''આગંતુક – અરવિંદ ઠક્કર)''' | '''આગંતુક – અરવિંદ ઠક્કર)''' | ||

(પડદો ખૂલતાં પહેલાં ઑડિયન્સમાં અંધકાર છવાઈ જાય છે. માઇક ઉપર જાહેરાત થાય છેઃ ‘હવે આપની સમક્ષ રજૂ કરીએ છીએ એક નાટિકા’ … થોડી વાર શાંતિ, કશું જ થતું નથી. પુનઃ એ જ જાહેરાત, છતાં પડદો ઊઘડતો નથી. વળી જાહેરાત અને તરત માઇક ઉપરથી ગીતા બોલે છેઃ ‘માફ કરજો, આ નાટક નહિ થાય.’ તરત જ, પડદો ખૂલી જાય છે. | (પડદો ખૂલતાં પહેલાં ઑડિયન્સમાં અંધકાર છવાઈ જાય છે. માઇક ઉપર જાહેરાત થાય છેઃ ‘હવે આપની સમક્ષ રજૂ કરીએ છીએ એક નાટિકા’ … થોડી વાર શાંતિ, કશું જ થતું નથી. પુનઃ એ જ જાહેરાત, છતાં પડદો ઊઘડતો નથી. વળી જાહેરાત અને તરત માઇક ઉપરથી ગીતા બોલે છેઃ ‘માફ કરજો, આ નાટક નહિ થાય.’ તરત જ, પડદો ખૂલી જાય છે. | ||
પડદો ખૂલતાં સ્ટેજ ઉપર કંઈ જ વ્યવસ્થા નથી. કેટલીક વિંગો ઊંધીસીધી પડી છે. બેચાર ખુરશીઓ પડી છે. સમગ્ર સ્ટેજનો ઉપયોગ થાય છે. કેટલાંક લાઇટ્સ પડ્યાં છે. ખૂણામાં એક ટેબલ છે. તેની ઉપર હારમોનિયમ પડ્યું છે. રિહર્સલ ચાલે ત્યારે સ્ટેજ હોય છે તેવું જ વાતાવરણ છે. રંજન આમથી તેમ આંટા મારી રહી છે. રાજાની પાછળ કારભારી ચાલે તેમ લતા તેની પાછળપાછળ ચાલી રહી છે. પડદો ખૂલતાં રંજન અટકીને પૂછે છેઃ) | પડદો ખૂલતાં સ્ટેજ ઉપર કંઈ જ વ્યવસ્થા નથી. કેટલીક વિંગો ઊંધીસીધી પડી છે. બેચાર ખુરશીઓ પડી છે. સમગ્ર સ્ટેજનો ઉપયોગ થાય છે. કેટલાંક લાઇટ્સ પડ્યાં છે. ખૂણામાં એક ટેબલ છે. તેની ઉપર હારમોનિયમ પડ્યું છે. રિહર્સલ ચાલે ત્યારે સ્ટેજ હોય છે તેવું જ વાતાવરણ છે. રંજન આમથી તેમ આંટા મારી રહી છે. રાજાની પાછળ કારભારી ચાલે તેમ લતા તેની પાછળપાછળ ચાલી રહી છે. પડદો ખૂલતાં રંજન અટકીને પૂછે છેઃ) |
edits