18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 127: | Line 127: | ||
| | | | ||
|‘ભાઈ, પૂંજી છું હું સ્વર્ગસ્થ પિતાની. | |‘ભાઈ, પૂંજી છું હું સ્વર્ગસ્થ પિતાની. | ||
}} | }} | ||
{{ps | |||
| | |||
|એ વાત, ભૂલી જાય છે? | |||
}} | |||
{{ps | |||
| | |||
|મારી સંભાળ અને આજ્ઞાપાલન, | |||
}} | |||
{{ps | |||
| | |||
|એ છે તારી ફરજ, | |||
}} | |||
{{ps | |||
| | |||
|એ વાત… ભૂલી જાય છે? | |||
}} | |||
{{ps | |||
| | |||
|આપ્યું હતું વચન – મુંજને – છોડવાનું, | |||
}} | |||
{{ps | |||
| | |||
|હવે શું… એ વા… ભૂલી જાય છે! | |||
}} | |||
{{ps | |||
| | |||
|(તરત બેસી જઈ) અશક્ય! એ ન બને! (ઊભી થઈ, સામે મૃણાલ ઊભી છે એ ભ્રમ ઊભો કરી તૈલપની અદાથી) | |||
}} | |||
{{ps | |||
| | |||
|બની ઊર્મિવશ મ્હાલતી સ્ત્રીઓ | |||
}} | |||
{{ps | |||
| | |||
|અમારા કાવાદાવા શું સમજે? | |||
}} | |||
{{ps | |||
| | |||
|અરે ખાખરાની ખિસકોલી, | |||
}} | |||
{{ps | |||
| | |||
|સાકરનો સ્વાદ શું સમજે? | |||
}} | |||
{{ps | |||
| | |||
|હરિણીઓમાં ફરનારી તું, | |||
}} | |||
{{ps | |||
| | |||
|સિંહોની ગર્જના શું સમજે? | |||
}} | |||
{{ps | |||
| | |||
|અરે, બીજાના સ્નેહમાં ભાન ભૂલનાર સ્ત્રી, | |||
}} | |||
{{ps | |||
| | |||
|પિતાના અપમાનના વેરની વાતો – | |||
}} | |||
{{ps | |||
| | |||
|શું સમજે? | |||
}} | |||
{{ps |રંજનઃ | કેમ ગીતા, કેમ લાગે છે?}} | {{ps |રંજનઃ | કેમ ગીતા, કેમ લાગે છે?}} | ||
{{ps |ગીતાઃ | લવ્હલી! લવ્હલી!}} | {{ps |ગીતાઃ | લવ્હલી! લવ્હલી!}} | ||
Line 190: | Line 237: | ||
{{ps |રંજનઃ | પગે લાગું લીના, તું ટાઇમ ન બગાડ. ઉપર આવ ને.}} | {{ps |રંજનઃ | પગે લાગું લીના, તું ટાઇમ ન બગાડ. ઉપર આવ ને.}} | ||
{{ps |લીનાઃ | આવું… (સ્ટેજ તરફ જાય. સ્ટેજ નાનું હોય તો સીડી ચડીને જ જાય, ઊંચું હોય તો ફરીને જાય. સ્ટેજ પાસે આવે ત્યાં–)}} | {{ps |લીનાઃ | આવું… (સ્ટેજ તરફ જાય. સ્ટેજ નાનું હોય તો સીડી ચડીને જ જાય, ઊંચું હોય તો ફરીને જાય. સ્ટેજ પાસે આવે ત્યાં–)}} | ||
{{ps |રંજનઃ | સ્ક્રિપ્ટ આપ તો? | {{ps |રંજનઃ | સ્ક્રિપ્ટ આપ તો?}} | ||
{{ps |લીનાઃ | આપું, લે. (લીના પ્રેક્ષકગૃહમાં ઊભી રહી રંજનને સ્ક્રિપ્ટ આપે.) | {{ps |લીનાઃ | આપું, લે. (લીના પ્રેક્ષકગૃહમાં ઊભી રહી રંજનને સ્ક્રિપ્ટ આપે.)}} | ||
{{ps |રંજનઃ | અને પેલું પર્સ પણ લેતી આવજે. દોસ્ત! ભૂલથી ફેંકાઈ ગયું છે. થૅન્ક્સ… | {{ps |રંજનઃ | અને પેલું પર્સ પણ લેતી આવજે. દોસ્ત! ભૂલથી ફેંકાઈ ગયું છે. થૅન્ક્સ…}} | ||
(લીના પર્સ લઈ સ્ટેજ તરફ) | (લીના પર્સ લઈ સ્ટેજ તરફ) | ||
{{ps |રંજનઃ | હાં ગીતા, જો આ રહ્યું એ નાટક. | {{ps |રંજનઃ | હાં ગીતા, જો આ રહ્યું એ નાટક.}} | ||
{{ps |ગીતાઃ | શું નામ છે નાટકનું? | {{ps |ગીતાઃ | શું નામ છે નાટકનું?}} | ||
{{ps |લતાઃ | સર આઈઝેક ન્યૂટન નથી કહી ગયા કે ‘વૉટ ઇઝ ધેર, ઇન આ નેઇમ?’ | {{ps |લતાઃ | સર આઈઝેક ન્યૂટન નથી કહી ગયા કે ‘વૉટ ઇઝ ધેર, ઇન આ નેઇમ?’}} | ||
{{ps |ગીતાઃ | સર આઈઝેક ન્યૂટન નહિ, પણ શેક્સપીઅર કહી ગયો છે. | {{ps |ગીતાઃ | સર આઈઝેક ન્યૂટન નહિ, પણ શેક્સપીઅર કહી ગયો છે.}} | ||
{{ps |લતાઃ | હવે રહેવા દે ને. જ્યાં નામનો જ કંઈ અર્થ નથી એ વાક્ય છે ત્યાં ન્યૂટન હોય, શેક્સપીઅર હોય કે સંત તુલસીદાસ હોય; શો ફેર પડે છે? | {{ps |લતાઃ | હવે રહેવા દે ને. જ્યાં નામનો જ કંઈ અર્થ નથી એ વાક્ય છે ત્યાં ન્યૂટન હોય, શેક્સપીઅર હોય કે સંત તુલસીદાસ હોય; શો ફેર પડે છે?}} | ||
{{ps |ગીતાઃ | તો શું આ નામ વગરનું નાટક છે? | {{ps |ગીતાઃ | તો શું આ નામ વગરનું નાટક છે?}} | ||
{{ps |રંજનઃ | ના રે, નાટકનું નામ છે, ‘ગામની પંચાત’. | {{ps |રંજનઃ | ના રે, નાટકનું નામ છે, ‘ગામની પંચાત’.}} | ||
{{ps |ગીતાઃ | ગામડાની પંચાયત રચવા માટેનું આ નાટક છે? | {{ps |ગીતાઃ | ગામડાની પંચાયત રચવા માટેનું આ નાટક છે?}} | ||
{{ps |રંજનઃ | ગામની પંચાત એટલે ગામડાની પંચાયત એવું તને કઈ સ્કૂલમાં શિખવાડ્યું છે? ગીતા, આ તો ‘કાજી દુબલે ક્યૂં તો કે સારે શહેર કી ફિકર…’ | {{ps |રંજનઃ | ગામની પંચાત એટલે ગામડાની પંચાયત એવું તને કઈ સ્કૂલમાં શિખવાડ્યું છે? ગીતા, આ તો ‘કાજી દુબલે ક્યૂં તો કે સારે શહેર કી ફિકર…’}} | ||
{{ps |ગીતાઃ | ઓહ! હું તો સમજી કે પાછી કંઈ પંચવર્ષીય યોજના કે રિલીફ ફંડ કે રૂરલ ડેવલપમેન્ટના ફાળાબાળાની વાત આવી. | {{ps |ગીતાઃ | ઓહ! હું તો સમજી કે પાછી કંઈ પંચવર્ષીય યોજના કે રિલીફ ફંડ કે રૂરલ ડેવલપમેન્ટના ફાળાબાળાની વાત આવી.}} | ||
{{ps |લીનાઃ | (જે અત્યાર સુધીમાં સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે અને ગીતાની પાછળ ઊભી ઊભી સાંભળે છે) કેમ, તને એવાં નાટકો ગમે છે? | {{ps |લીનાઃ | (જે અત્યાર સુધીમાં સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે અને ગીતાની પાછળ ઊભી ઊભી સાંભળે છે) કેમ, તને એવાં નાટકો ગમે છે?}} | ||
{{ps |રંજનઃ | ધાર કે ગમતાં હોય, તો શું છે? | {{ps |રંજનઃ | ધાર કે ગમતાં હોય, તો શું છે?}} | ||
{{ps |લીનાઃ | તો હું એવું નાટક લખાવી લાવું. | {{ps |લીનાઃ | તો હું એવું નાટક લખાવી લાવું.}} | ||
{{ps |ગીતાઃ | પણ લીના, આપણે તો કૉમેડી જોઈએ. | {{ps |ગીતાઃ | પણ લીના, આપણે તો કૉમેડી જોઈએ.}} | ||
{{ps |લીનાઃ | તો તો ગીતા, તને ખબર નથી કે મને જે નાટકો લખી આપે છે ને, તેને શો અનુભવ થયો છે? | {{ps |લીનાઃ | તો તો ગીતા, તને ખબર નથી કે મને જે નાટકો લખી આપે છે ને, તેને શો અનુભવ થયો છે?}} | ||
{{ps |લતાઃ | શો થયો છે? | {{ps |લતાઃ | શો થયો છે?}} | ||
{{ps |લીનાઃ | એ શ્રીમાન એક વખત દાન ઉઘરાવવા નીકળ્યા અને પહોંચ્યા એક શહેરના શ્રીમાનને મળવા! | {{ps |લીનાઃ | એ શ્રીમાન એક વખત દાન ઉઘરાવવા નીકળ્યા અને પહોંચ્યા એક શહેરના શ્રીમાનને મળવા!}} | ||
{{ps |લતાઃ | પછી? | {{ps |લતાઃ | પછી?}} | ||
{{ps |લીનાઃ | પછી એમણે પેલાને કહ્યું કે ભૂમિદાન માટે આવ્યો છું તો કંઈ આપો. તો પેલાએ કહ્યું કે ભૂમિ તો છે નહિ, નહિ તો શહેરમાં શું કરવા આવત! | {{ps |લીનાઃ | પછી એમણે પેલાને કહ્યું કે ભૂમિદાન માટે આવ્યો છું તો કંઈ આપો. તો પેલાએ કહ્યું કે ભૂમિ તો છે નહિ, નહિ તો શહેરમાં શું કરવા આવત!}} | ||
{{ps |લતાઃ | હવે એ તો છે જ ને! શહેરમાં ભૂમિદાન ક્યાં મળે? | {{ps |લતાઃ | હવે એ તો છે જ ને! શહેરમાં ભૂમિદાન ક્યાં મળે?}} | ||
{{ps |લીનાઃ | પણ પેલો કહે કે દાન વિના હું જઈશ નહિ. બુદ્ધિદાન આપો, પેલાએ પેલાને કહ્યું કે બુદ્ધિ નથી, નહિ તો ગરીબ ના રહેત, યુદ્ધમાં પૈસા ના બનાવત. પછી પેલાએ પેલાને કહ્યું દાન આપો નહિ તે કેમ બને? તો પેલાએ પેલાને પૂછ્યું કે – | {{ps |લીનાઃ | પણ પેલો કહે કે દાન વિના હું જઈશ નહિ. બુદ્ધિદાન આપો, પેલાએ પેલાને કહ્યું કે બુદ્ધિ નથી, નહિ તો ગરીબ ના રહેત, યુદ્ધમાં પૈસા ના બનાવત. પછી પેલાએ પેલાને કહ્યું દાન આપો નહિ તે કેમ બને? તો પેલાએ પેલાને પૂછ્યું કે –}} | ||
{{ps |લતાઃ | શું પૂછ્યું? | {{ps |લતાઃ | શું પૂછ્યું?}} | ||
{{ps |લીનાઃ | પેલાએ પેલાને પૂછ્યું કે ભાઈ, તમે ક્યાંના છો? તો પેલાએ કહ્યું કે અમદાવાદના. પેલાએ પૂછ્યું કે કઈ નાતના? તો પેલાએ કહ્યું કે બ્રાહ્મણ. પેલાએ પૂછ્યું કે ક્યાં સુધી ભણેલા છો? તો પેલાએ કહ્યું કે એમ.એ. છું. પછી પેલાએ પૂછ્યું કે ઉંમર શી? તો પેલાએ કહ્યું કે ૨૬ વર્ષ… | {{ps |લીનાઃ | પેલાએ પેલાને પૂછ્યું કે ભાઈ, તમે ક્યાંના છો? તો પેલાએ કહ્યું કે અમદાવાદના. પેલાએ પૂછ્યું કે કઈ નાતના? તો પેલાએ કહ્યું કે બ્રાહ્મણ. પેલાએ પૂછ્યું કે ક્યાં સુધી ભણેલા છો? તો પેલાએ કહ્યું કે એમ.એ. છું. પછી પેલાએ પૂછ્યું કે ઉંમર શી? તો પેલાએ કહ્યું કે ૨૬ વર્ષ…}} | ||
{{ps |રંજનઃ | પણ લીના, આ વાતને અને પેલી વાતને શો સંબંધ? | {{ps |રંજનઃ | પણ લીના, આ વાતને અને પેલી વાતને શો સંબંધ?}} | ||
{{ps |લીનાઃ | તું સાંભળ તો ખરી. આ સાંભળીને પેલાએ કહ્યું કે ભાઈ, અમે પણ અમદાવાદના બ્રાહ્મણ છીએ અને મારી ૨૨ વર્ષની દીકરી છે જે બી.એ. છે. તો કહેતા હો તો ભૂમિદાનને બદલે કન્યાદાન આપું! તમને અને મને બંનેને રાહત થશે. | {{ps |લીનાઃ | તું સાંભળ તો ખરી. આ સાંભળીને પેલાએ કહ્યું કે ભાઈ, અમે પણ અમદાવાદના બ્રાહ્મણ છીએ અને મારી ૨૨ વર્ષની દીકરી છે જે બી.એ. છે. તો કહેતા હો તો ભૂમિદાનને બદલે કન્યાદાન આપું! તમને અને મને બંનેને રાહત થશે.}} | ||
{{ps |ગીતાઃ | ઓહ, તો તો શ્રીમાન પરણી ગયા એમ જ ને? | {{ps |ગીતાઃ | ઓહ, તો તો શ્રીમાન પરણી ગયા એમ જ ને?}} | ||
{{ps |લીનાઃ | ના રે, એમણે તો ના પાડી. | {{ps |લીનાઃ | ના રે, એમણે તો ના પાડી.}} | ||
{{ps |લતાઃ | તો પછી ખાલી હાથે પાછા આવ્યા એમ જ ને? | {{ps |લતાઃ | તો પછી ખાલી હાથે પાછા આવ્યા એમ જ ને?}} | ||
{{ps |લીનાઃ | ના રે, લેવા ગયા હતા ભૂમિદાન અને મળ્યું ગાલીપ્રદાન. | {{ps |લીનાઃ | ના રે, લેવા ગયા હતા ભૂમિદાન અને મળ્યું ગાલીપ્રદાન.}} | ||
(બધાં હસે) | (બધાં હસે) | ||
{{ps |લતાઃ | આ વિષય પણ ખોટો નથી. | {{ps |લતાઃ | આ વિષય પણ ખોટો નથી.}} | ||
{{ps |ગીતાઃ | તદ્દન ખોટો છે. આમાં તો બંને પુરુષપાત્રો જ છે અને થીમને ડેવેલપ કરવાનો સ્કોપ જ નથી. | {{ps |ગીતાઃ | તદ્દન ખોટો છે. આમાં તો બંને પુરુષપાત્રો જ છે અને થીમને ડેવેલપ કરવાનો સ્કોપ જ નથી.}} | ||
{{ps |રંજનઃ | હવેનાં નાટકમાં થીમ જોઈએ, અભિનય જોઈએ એ બધું તો ભૂલી જાઓ. અર્વાચીન રંગભૂમિમાં તો માત્ર લાગવગ જોઈએ કાર્યક્રમમાં ભાગ લેનારને, અને કૉમ્પ્લિમેન્ટરી પાસ જોઈએ પ્રેક્ષકોને. બસ, પછી રંગભૂમિ દોડી જ સમજો. | {{ps |રંજનઃ | હવેનાં નાટકમાં થીમ જોઈએ, અભિનય જોઈએ એ બધું તો ભૂલી જાઓ. અર્વાચીન રંગભૂમિમાં તો માત્ર લાગવગ જોઈએ કાર્યક્રમમાં ભાગ લેનારને, અને કૉમ્પ્લિમેન્ટરી પાસ જોઈએ પ્રેક્ષકોને. બસ, પછી રંગભૂમિ દોડી જ સમજો.}} | ||
{{ps |ગીતાઃ | બીજા શું કરે છે, તે આપણે નથી જોવાનું; આપણે તો આપણું ધોરણ સાચવવાનું છે. | {{ps |ગીતાઃ | બીજા શું કરે છે, તે આપણે નથી જોવાનું; આપણે તો આપણું ધોરણ સાચવવાનું છે.}} | ||
{{ps |રંજનઃ | આ તારી ધોરણ સાચવવાની નીતિને લીધે જ તું ત્રણ વર્ષથી ઇન્ટર આર્ટ્સના ધોરણમાં રહી ગઈ છે. | {{ps |રંજનઃ | આ તારી ધોરણ સાચવવાની નીતિને લીધે જ તું ત્રણ વર્ષથી ઇન્ટર આર્ટ્સના ધોરણમાં રહી ગઈ છે.}} | ||
{{ps |ગીતાઃ | જો રંજન, આપણને આવી પર્સનલ જોક જરા પણ પસંદ નથી. જો તું નાટક કરવા માંગતી જ હોય તો ‘ગામની પંચાત’ની જ વાત કરે ને? | {{ps |ગીતાઃ | જો રંજન, આપણને આવી પર્સનલ જોક જરા પણ પસંદ નથી. જો તું નાટક કરવા માંગતી જ હોય તો ‘ગામની પંચાત’ની જ વાત કરે ને?}} | ||
{{ps |રંજનઃ | ઓકે.! જો ગીતા, આમાં ચાર સ્ત્રીપાત્રો છે. એક છે વઢકણી ડોશીનું, બીજું છે પોતાને ગંભીર માનતી પ્રૌઢાનું, ત્રીજું છે સમાજમાં કાર્યકર્તા બનીને ફરતી સ્ત્રીનું અને ચોથું છે એક અર્વાચીન યુવતીનું. | {{ps |રંજનઃ | ઓકે.! જો ગીતા, આમાં ચાર સ્ત્રીપાત્રો છે. એક છે વઢકણી ડોશીનું, બીજું છે પોતાને ગંભીર માનતી પ્રૌઢાનું, ત્રીજું છે સમાજમાં કાર્યકર્તા બનીને ફરતી સ્ત્રીનું અને ચોથું છે એક અર્વાચીન યુવતીનું.}} | ||
{{ps |ગીતાઃ | હવે આ પાત્રોની વહેંચણી કેમ કરીશું? | {{ps |ગીતાઃ | હવે આ પાત્રોની વહેંચણી કેમ કરીશું?}} | ||
{{ps |રંજનઃ | વારાફરતી રીડિંગ કરીશું. જેને જે સ્યૂટ થશે તે કૅરેક્ટર આપીશું. પહેલાં ડોશીનું પાત્ર લઈએ. ચાલ લીના, તું સ્ક્રિપ્ટમાંથી ડોશીનો ડાયલૉગ વાંચ તો. | {{ps |રંજનઃ | વારાફરતી રીડિંગ કરીશું. જેને જે સ્યૂટ થશે તે કૅરેક્ટર આપીશું. પહેલાં ડોશીનું પાત્ર લઈએ. ચાલ લીના, તું સ્ક્રિપ્ટમાંથી ડોશીનો ડાયલૉગ વાંચ તો.}} | ||
{{ps |લીનાઃ | (બેઠી છે. તે સ્ક્રિપ્ટમાંથી શોધીને પસંદ કરી વાંચવા માંડે છે. પરીક્ષાના સમયે મોટેથી ગોખનાર કેટલું યાદ છે તે જોવા જે ઝડપે વાંચે તે, કે આંક બોલતા બાળકની ઝડપે સડસડાટ વાંચે.) ના, તે એવું ના ચાલે. તમારે તમારાં છૈયાંને અમારે ત્યાં જમવા મોકલવાં જ પડે. આ અમારે ને નાથુભાઈને આમ, બીજી બાજુ તમારે ને દાસભાઈને આમ; પણ બોન, પાછું નાથુભાઈ અને દાસભાઈને ઘર જેવું હોં. ઓલા જીવણલાલના રમણના લગન ટાણે ચોરી-કંસારમાં ચંપકલાલે શાલનો ઝઘડો કર્યો ત્યારે નાથુભાઈએ દાસભાઈને સંગાથે રાખીને સમાધાન કરાવેલું. અલી બોન, નાત-જાતના ઝઘડામાં અમારે શું? ના ના, તમારે ત્યાં એવો તો કેવો મેહુલિયો વરસી ગયો છે તે અલી બોન ના પાડો છો? | {{ps |લીનાઃ | (બેઠી છે. તે સ્ક્રિપ્ટમાંથી શોધીને પસંદ કરી વાંચવા માંડે છે. પરીક્ષાના સમયે મોટેથી ગોખનાર કેટલું યાદ છે તે જોવા જે ઝડપે વાંચે તે, કે આંક બોલતા બાળકની ઝડપે સડસડાટ વાંચે.) ના, તે એવું ના ચાલે. તમારે તમારાં છૈયાંને અમારે ત્યાં જમવા મોકલવાં જ પડે. આ અમારે ને નાથુભાઈને આમ, બીજી બાજુ તમારે ને દાસભાઈને આમ; પણ બોન, પાછું નાથુભાઈ અને દાસભાઈને ઘર જેવું હોં. ઓલા જીવણલાલના રમણના લગન ટાણે ચોરી-કંસારમાં ચંપકલાલે શાલનો ઝઘડો કર્યો ત્યારે નાથુભાઈએ દાસભાઈને સંગાથે રાખીને સમાધાન કરાવેલું. અલી બોન, નાત-જાતના ઝઘડામાં અમારે શું? ના ના, તમારે ત્યાં એવો તો કેવો મેહુલિયો વરસી ગયો છે તે અલી બોન ના પાડો છો?}} | ||
{{ps |રંજનઃ | બસ, બસ. તું તો પરીક્ષા માટે છેલ્લે દિવસે વાંચતી હોય તેમ કડકડાટ વાંચે છે. મોંપાઠ જેવું લાગે છે. હાં લતા, હવે, તું આગળ વાંચ તો. (લીનાના હાથમાંથી સ્ક્રિપ્ટ લઈ લતાને આપે છે. લીના મોં બગાડે છે.) | {{ps |રંજનઃ | બસ, બસ. તું તો પરીક્ષા માટે છેલ્લે દિવસે વાંચતી હોય તેમ કડકડાટ વાંચે છે. મોંપાઠ જેવું લાગે છે. હાં લતા, હવે, તું આગળ વાંચ તો. (લીનાના હાથમાંથી સ્ક્રિપ્ટ લઈ લતાને આપે છે. લીના મોં બગાડે છે.)}} | ||
{{ps |લતાઃ | (સોમવારના વ્રતની કથા કોઈ ડોશી ધીમે ધીમે કહે તેવી શૈલી અને રિધમથી) ના તો પડાય નહિ, પાડો તો મનાય નહિ, મનાય તો સમજાય નહિ. અને સમજાય તો સમજાવાય નહિ. પ્રસંગો તો રોજ આવે ને જાય, આજે અમારે ત્યાં છે, કાલે તમારે ત્યાં હોય. છોકરાં તો જમવા મોકલવાં જ પડે. મોકલો તો ય મોકલો અને ના મોકલો તો ય મોકલો. પણ ગમે તે કરો. પણ બસ મોકલો જ મોકલો. | {{ps |લતાઃ | (સોમવારના વ્રતની કથા કોઈ ડોશી ધીમે ધીમે કહે તેવી શૈલી અને રિધમથી) ના તો પડાય નહિ, પાડો તો મનાય નહિ, મનાય તો સમજાય નહિ. અને સમજાય તો સમજાવાય નહિ. પ્રસંગો તો રોજ આવે ને જાય, આજે અમારે ત્યાં છે, કાલે તમારે ત્યાં હોય. છોકરાં તો જમવા મોકલવાં જ પડે. મોકલો તો ય મોકલો અને ના મોકલો તો ય મોકલો. પણ ગમે તે કરો. પણ બસ મોકલો જ મોકલો.}} | ||
{{ps |રંજનઃ | બસ ગોરાણીમા, બસ! લતા, આ સોમવારના વ્રતની કથા કહેનારી ડોશીનું પાત્ર નથી કે તું આમ બોલે છે. ચાલ ગીતા, તું વાંચ તો, (લતા પાસેથી સ્ક્રિપ્ટ લઈ લે છે, ગીતાને આપે છે. લતાના મુખ ઉપર રંજનને પોતાનું વાંચન ન ગમ્યું તે માટેની દિલગીરીના ભાવ.) | {{ps |રંજનઃ | બસ ગોરાણીમા, બસ! લતા, આ સોમવારના વ્રતની કથા કહેનારી ડોશીનું પાત્ર નથી કે તું આમ બોલે છે. ચાલ ગીતા, તું વાંચ તો, (લતા પાસેથી સ્ક્રિપ્ટ લઈ લે છે, ગીતાને આપે છે. લતાના મુખ ઉપર રંજનને પોતાનું વાંચન ન ગમ્યું તે માટેની દિલગીરીના ભાવ.)}} | ||
{{ps |ગીતાઃ | (સીધું જ, ભાવ, આરોહ અવરોહ વગર સરળ રીતે નરમ રીતે બોલે) બીજાના પ્રસંગો સાચવવા તેનું નામ જ સંબંધ. પછી સામો પક્ષ પીગળીને છોકરાંને મોકલવાની તૈયારી કરે તે જોતાં ડોશી પાસું બદલે. સારું ત્યારે ના મોકલશો. તમારે ત્યાં પણ ટાણા આવશે ને, એ પ્રસંગ આવશે ને, ના ના, જમણવાર આવશે ને ત્યારે અમે પણ નહિ મોકલીએ હા… | {{ps |ગીતાઃ | (સીધું જ, ભાવ, આરોહ અવરોહ વગર સરળ રીતે નરમ રીતે બોલે) બીજાના પ્રસંગો સાચવવા તેનું નામ જ સંબંધ. પછી સામો પક્ષ પીગળીને છોકરાંને મોકલવાની તૈયારી કરે તે જોતાં ડોશી પાસું બદલે. સારું ત્યારે ના મોકલશો. તમારે ત્યાં પણ ટાણા આવશે ને, એ પ્રસંગ આવશે ને, ના ના, જમણવાર આવશે ને ત્યારે અમે પણ નહિ મોકલીએ હા…}} | ||
{{ps |રંજનઃ | ગીતા, આ સ્ટેજ-પ્લે છે, રેડિયો ઉપર ટૉક નથી આપવાની, સમજી? તમે કોઈ જ આ પાત્રને સમજ્યાં નથી. જુઓ હું હવે બોલવાની સાચી પદ્ધતિ બતાવું. | {{ps |રંજનઃ | ગીતા, આ સ્ટેજ-પ્લે છે, રેડિયો ઉપર ટૉક નથી આપવાની, સમજી? તમે કોઈ જ આ પાત્રને સમજ્યાં નથી. જુઓ હું હવે બોલવાની સાચી પદ્ધતિ બતાવું.}} | ||
(સ્ક્રિપ્ટ લઈને જમીન ઉપર બેસે, માથે ઓઢે, લાજનો ભાગ આગળ કપાળ સુધી આવી જાય ને વિધવા ડોશીઓ ગોઠવે છે તેમ ખેંચીને બરાબર ગોઠવે અને સ્ક્રિપ્ટ બાજુમાં ખુલ્લી મૂકી અભિનય કરતી જાય, જોતી જાય અને ડોશીની પેઠે બોલતી જાય.) | (સ્ક્રિપ્ટ લઈને જમીન ઉપર બેસે, માથે ઓઢે, લાજનો ભાગ આગળ કપાળ સુધી આવી જાય ને વિધવા ડોશીઓ ગોઠવે છે તેમ ખેંચીને બરાબર ગોઠવે અને સ્ક્રિપ્ટ બાજુમાં ખુલ્લી મૂકી અભિનય કરતી જાય, જોતી જાય અને ડોશીની પેઠે બોલતી જાય.) | ||
(છીંકણીનો સડાકો લેતાં) ના તે બા! એવું નો ચાલે. તમારા છૈયાને, અમારે ત્યાં જમ્બા મોકલવાં જ પડે, આ તમારે અને નાથુભાઈને આમ, (‘આમ’ કહે ત્યારે દુશ્મનાવટ બતાવતા બે હાથની આંગળીઓ ક્રૉસ કરે) અને બીજી બાજુ અમારે ને દાસભાઈને આમ (દુશ્મનાવટ બતાવે, ફરી) પણ બોન! નાથુભાઈ અને દાસભાઈને પાછું ઘર જેવું, હોં! ઓલા જીવણલાલના રમણના લગન ટાણે ચોરી-કંસારમાં ચંપકલાલે શાલનો ઝઘડો ન્હોતો કર્યો? તૈંયાં નાથુભાઈએ વચ્ચે પડી…ને, દાસભાઈને હંગાથે રાખી..ને સમાધાન કરાયું’તું. અને અલી બોન, હાચું કે’જો, ના ના, નાતજાતના ઝઘડામાં અમ્મારે શું? ના ના, તમારે ત્યાં એવો તે કેવો મેહુલિયો વરસી ગયો છે, તે અલી બોન, ના પાડો છો? (ફરી છીંકણીનો ચપટો ભરીને એક સડાકો મારતાં) ના તો પડાય જ નહિ, (બીજો મારી) અને પાડો તો મનાય નહિ. (ત્રીજો મારતાં) અને ધારો કે મનાય તો હમજાય નહિ. (છીંકણીવાળી આંગળી હોય તેને સાલ્લે લૂછે; તેમ કરતાં) અને ધારો ને કે હમજાય, તો હમજાવાય તો નહિ જ. પ્રસંગો તો રોજ આવે ને જાય. આજ અમારે ત્યાં છે, કાલે તમારે ત્યાં હોય. છૈયાંને તો જમ્બા મોકલવાં જ પડે. (અહીં અભિનય બંધ કરી બીજાંને સમજાવતાં બોલે) અને સામો પક્ષ પીગળીને છોકરાંને મોકલવાની તૈયારી કરે તે જોતાં ડોશી પાસું બદલે. (અહીંથી પાછો અભિનય. લાંબા લાંબા હાથ કરીને, હાથના ટેકે ઊભી થઈ, જતી રહેતાં) હારું, તંઈયાં ના મોકલશો. તમારે તઈયાંયે ટાણાં આવશે ને? એં, પ્રસંગો આવશે ને? ના ના, તમારે તઈયાંયે જમણપ્રસંગો આવશે ને? તઈયાં અમે પણ નહિ મોકલીએ, હા આ… | (છીંકણીનો સડાકો લેતાં) ના તે બા! એવું નો ચાલે. તમારા છૈયાને, અમારે ત્યાં જમ્બા મોકલવાં જ પડે, આ તમારે અને નાથુભાઈને આમ, (‘આમ’ કહે ત્યારે દુશ્મનાવટ બતાવતા બે હાથની આંગળીઓ ક્રૉસ કરે) અને બીજી બાજુ અમારે ને દાસભાઈને આમ (દુશ્મનાવટ બતાવે, ફરી) પણ બોન! નાથુભાઈ અને દાસભાઈને પાછું ઘર જેવું, હોં! ઓલા જીવણલાલના રમણના લગન ટાણે ચોરી-કંસારમાં ચંપકલાલે શાલનો ઝઘડો ન્હોતો કર્યો? તૈંયાં નાથુભાઈએ વચ્ચે પડી…ને, દાસભાઈને હંગાથે રાખી..ને સમાધાન કરાયું’તું. અને અલી બોન, હાચું કે’જો, ના ના, નાતજાતના ઝઘડામાં અમ્મારે શું? ના ના, તમારે ત્યાં એવો તે કેવો મેહુલિયો વરસી ગયો છે, તે અલી બોન, ના પાડો છો? (ફરી છીંકણીનો ચપટો ભરીને એક સડાકો મારતાં) ના તો પડાય જ નહિ, (બીજો મારી) અને પાડો તો મનાય નહિ. (ત્રીજો મારતાં) અને ધારો કે મનાય તો હમજાય નહિ. (છીંકણીવાળી આંગળી હોય તેને સાલ્લે લૂછે; તેમ કરતાં) અને ધારો ને કે હમજાય, તો હમજાવાય તો નહિ જ. પ્રસંગો તો રોજ આવે ને જાય. આજ અમારે ત્યાં છે, કાલે તમારે ત્યાં હોય. છૈયાંને તો જમ્બા મોકલવાં જ પડે. (અહીં અભિનય બંધ કરી બીજાંને સમજાવતાં બોલે) અને સામો પક્ષ પીગળીને છોકરાંને મોકલવાની તૈયારી કરે તે જોતાં ડોશી પાસું બદલે. (અહીંથી પાછો અભિનય. લાંબા લાંબા હાથ કરીને, હાથના ટેકે ઊભી થઈ, જતી રહેતાં) હારું, તંઈયાં ના મોકલશો. તમારે તઈયાંયે ટાણાં આવશે ને? એં, પ્રસંગો આવશે ને? ના ના, તમારે તઈયાંયે જમણપ્રસંગો આવશે ને? તઈયાં અમે પણ નહિ મોકલીએ, હા આ… | ||
{{ps |ગીતાઃ | અચ્છા, તો કૌંસમાં લખ્યું છે તે નથી બોલવાનું? | {{ps |ગીતાઃ | અચ્છા, તો કૌંસમાં લખ્યું છે તે નથી બોલવાનું?}} | ||
{{ps |રંજનઃ | જી ના. | {{ps |રંજનઃ | જી ના.}} | ||
{{ps |ગીતાઃ | ના રે; તેં જેવો અભિનય કર્યો તેવો આપણને નહિ ફાવે; માટે ડોશી તો તું જ બનજે. | {{ps |ગીતાઃ | ના રે; તેં જેવો અભિનય કર્યો તેવો આપણને નહિ ફાવે; માટે ડોશી તો તું જ બનજે.}} | ||
{{ps |રંજનઃ | સારું. હવે પ્રૌઢાનું પાત્ર, બોલ તો લીના, ચાલ. (બાજુની ખુરશી ઉપર બેસીને વાંચવા લીનાને બોલાવે. લીના ઉત્સાહથી આવવા જાય ત્યાં) ના ના, લીના, તું રહેવા દે. ચાલ લતા, આવ. તું મારી અન્ડર સ્ટડી છે. એટલે પ્રૌઢાનું પાત્ર તો તું જ સારું કરી શકીશ. | {{ps |રંજનઃ | સારું. હવે પ્રૌઢાનું પાત્ર, બોલ તો લીના, ચાલ. (બાજુની ખુરશી ઉપર બેસીને વાંચવા લીનાને બોલાવે. લીના ઉત્સાહથી આવવા જાય ત્યાં) ના ના, લીના, તું રહેવા દે. ચાલ લતા, આવ. તું મારી અન્ડર સ્ટડી છે. એટલે પ્રૌઢાનું પાત્ર તો તું જ સારું કરી શકીશ.}} | ||
{{ps |ગીતાઃ | (લીના નિરાશ થઈ પાછી બેસે, લતા ખુરશી ઉપર ગોઠવાય ત્યાં સુધીમાં) અન્ડર સ્ટડી! ઓત્તારી! તું તો જાણે કોઈ વિખ્યાત અભિનેત્રી! | {{ps |ગીતાઃ | (લીના નિરાશ થઈ પાછી બેસે, લતા ખુરશી ઉપર ગોઠવાય ત્યાં સુધીમાં) અન્ડર સ્ટડી! ઓત્તારી! તું તો જાણે કોઈ વિખ્યાત અભિનેત્રી!}} | ||
{{ps |રંજનઃ | જો ગીતા, તું આ લાઇનમાં નવી છે. અહીં દરેક વ્યક્તિ એમ જ માને છે કે તે ન હોય તો ગુજરાતની રંગભૂમિ સોનાપુર, દૂધેશ્વર કે અશ્વિનીકુમાર ભેગી થઈ જ ના શકે. અહીં નાટકની દુનિયામાં વાસ્તવિક દુનિયા જેવા મહામંડળેશ્વરો, સંતો ને ભક્તો છે અને તેમના ભગતો પણ છે. અને આ ભક્તો અને ભગતોના વાડા પણ હોય છે. એ પ્રમાણે હું એક ભક્ત છું અને લતા મારી ભક્ત છે. ચાલ લતા, વાંચ તો. | {{ps |રંજનઃ | જો ગીતા, તું આ લાઇનમાં નવી છે. અહીં દરેક વ્યક્તિ એમ જ માને છે કે તે ન હોય તો ગુજરાતની રંગભૂમિ સોનાપુર, દૂધેશ્વર કે અશ્વિનીકુમાર ભેગી થઈ જ ના શકે. અહીં નાટકની દુનિયામાં વાસ્તવિક દુનિયા જેવા મહામંડળેશ્વરો, સંતો ને ભક્તો છે અને તેમના ભગતો પણ છે. અને આ ભક્તો અને ભગતોના વાડા પણ હોય છે. એ પ્રમાણે હું એક ભક્ત છું અને લતા મારી ભક્ત છે. ચાલ લતા, વાંચ તો.}} | ||
{{ps |લતાઃ | (બરાબર પ્રૌઢાની પેઠે વાંચે. તેની પાછળ ઊભી રહી રંજન તે જ સંવાદોનો અભિનય કરે જાણે ડાયરેક્ટ કરતી હોય તેમ મૂડમાં આવીને) ચંપાબહેન, હું તમને શું કહું? મેં તો છોકરાંઓને કહ્યું કે ખાઓ સોનાનું, પણ નોકર જોડે છૂટ નહીં. આજે એક આનો છે, કાલ લાખ રૂપિયા હોય. નોકર એ ઉપાડે જ કેમ? મને ઘણી વાર થાય છે કે સાલાને છૂટો કરી દઉં, પણ પછી જીવ બળે છે કે મૂઓ છો રહ્યો ત્યારે. એનોય બાપડાનો મનખો છે ને! અને સાચી વાત કહું! ચંપાબહેન, મારો સ્વભાવ જરા દયાળુ ખરો. હું તો સવારથી સાંજ સુધી કામમાંથી ઊંચી જ ના આવું. ને મૂઆં છોકરાં તોફાન કરીકરીને નોકરને પજવે. અરે બહેન, આજકાલનાં છાકરાંઓની તે કંઈ આશા છે! આ અમારી રૂપા ખાસ્સી ચૌદ વર્ષની થઈ, પણ બહેન, નથી રાંધતાં આવડતું, નથી આવડતાં વાસણ-કપડાં! (નિસાસો નાંખીને) એને હું ક્યાં ઠેકાણે પાડીશ? | {{ps |લતાઃ | (બરાબર પ્રૌઢાની પેઠે વાંચે. તેની પાછળ ઊભી રહી રંજન તે જ સંવાદોનો અભિનય કરે જાણે ડાયરેક્ટ કરતી હોય તેમ મૂડમાં આવીને) ચંપાબહેન, હું તમને શું કહું? મેં તો છોકરાંઓને કહ્યું કે ખાઓ સોનાનું, પણ નોકર જોડે છૂટ નહીં. આજે એક આનો છે, કાલ લાખ રૂપિયા હોય. નોકર એ ઉપાડે જ કેમ? મને ઘણી વાર થાય છે કે સાલાને છૂટો કરી દઉં, પણ પછી જીવ બળે છે કે મૂઓ છો રહ્યો ત્યારે. એનોય બાપડાનો મનખો છે ને! અને સાચી વાત કહું! ચંપાબહેન, મારો સ્વભાવ જરા દયાળુ ખરો. હું તો સવારથી સાંજ સુધી કામમાંથી ઊંચી જ ના આવું. ને મૂઆં છોકરાં તોફાન કરીકરીને નોકરને પજવે. અરે બહેન, આજકાલનાં છાકરાંઓની તે કંઈ આશા છે! આ અમારી રૂપા ખાસ્સી ચૌદ વર્ષની થઈ, પણ બહેન, નથી રાંધતાં આવડતું, નથી આવડતાં વાસણ-કપડાં! (નિસાસો નાંખીને) એને હું ક્યાં ઠેકાણે પાડીશ? }} | ||
{{ps |ગીતાઃ | સોનાપુર કે દૂધેશ્વર મોકલી આપ. | {{ps |ગીતાઃ | સોનાપુર કે દૂધેશ્વર મોકલી આપ.}} | ||
રંજનાઃ ગીતા, જોક નહિ. (બધાં સાંભળે તેમ લતાને) ફાઇન! ફાઇન! (ધીમેથી કાનમાં) થોડી ભૂલો છે. એ તો હું દિગ્દર્શન કરીશ ત્યારે સુધારી લઈશ. (મોટેથી) હાં લીના. સમાજમાં કાર્યકર્તા બનીને ફરતી સ્ત્રીનું પાત્ર વાંચ. | {{ps |રંજનાઃ| ગીતા, જોક નહિ. (બધાં સાંભળે તેમ લતાને) ફાઇન! ફાઇન! (ધીમેથી કાનમાં) થોડી ભૂલો છે. એ તો હું દિગ્દર્શન કરીશ ત્યારે સુધારી લઈશ. (મોટેથી) હાં લીના. સમાજમાં કાર્યકર્તા બનીને ફરતી સ્ત્રીનું પાત્ર વાંચ.}} | ||
{{ps |લીનાઃ | મને તો મોઢે છે! (ઊભી થઈને અભિયન સાથે) રામા! જલદી ચા મૂક; અને નાહવાનું પાણી કાઢ. કેટલી વાર! અને હા, જો, ‘સ્ત્રીઓ હંમેશાં વહેલી ઊઠે છે’ એ વિષય ઉપર નવ વાગ્યે તો મારે ભાષણ કરવા જવાનું છે અને સાડા આઠ તો થયા. તમારા લોકોનું તો કંઈ ઠેકાણું જ નથી… શું? શું? ફરીથી બોલ તો ખરો!… મોડી ઊઠું છું… હું કાંઈ તમારા જેવી નવરી નથી… મારે તો બહુ કામ રહે છે. અરે…અરે… પણ તમે ક્યાં નાહવા જાઓ છો? હું જાઉં છું… રામા, પાણી મૂક. ચાને કેટલી વાર? | {{ps |લીનાઃ | મને તો મોઢે છે! (ઊભી થઈને અભિયન સાથે) રામા! જલદી ચા મૂક; અને નાહવાનું પાણી કાઢ. કેટલી વાર! અને હા, જો, ‘સ્ત્રીઓ હંમેશાં વહેલી ઊઠે છે’ એ વિષય ઉપર નવ વાગ્યે તો મારે ભાષણ કરવા જવાનું છે અને સાડા આઠ તો થયા. તમારા લોકોનું તો કંઈ ઠેકાણું જ નથી… શું? શું? ફરીથી બોલ તો ખરો!… મોડી ઊઠું છું… હું કાંઈ તમારા જેવી નવરી નથી… મારે તો બહુ કામ રહે છે. અરે…અરે… પણ તમે ક્યાં નાહવા જાઓ છો? હું જાઉં છું… રામા, પાણી મૂક. ચાને કેટલી વાર?}} | ||
{{ps |રંજનઃ | ચાલશે, જોકે સુધારવું તો પડશે જ. બસ. ગીતા, તું અર્વાચીન યુવતીનું વાંચ એટલે આપણે શરૂ કરીએ. | {{ps |રંજનઃ | ચાલશે, જોકે સુધારવું તો પડશે જ. બસ. ગીતા, તું અર્વાચીન યુવતીનું વાંચ એટલે આપણે શરૂ કરીએ.}} | ||
{{ps |ગીતાઃ | અર્વાચીન યુવતીનું પાત્ર છે ને? હું અર્વાચીન યુવતી તો છું જ એટલે હું કરી લઈશ. તું ચિંતા ના કર. | {{ps |ગીતાઃ | અર્વાચીન યુવતીનું પાત્ર છે ને? હું અર્વાચીન યુવતી તો છું જ એટલે હું કરી લઈશ. તું ચિંતા ના કર.}} | ||
{{ps |રંજનઃ | અરે. ડિક્શન તો થવું જોઈએ ને? | {{ps |રંજનઃ | અરે. ડિક્શન તો થવું જોઈએ ને?}} | ||
{{ps |ગીતાઃ | જો; તું તો ડાયરેક્ટર છે; તો અભિનય જો. સંવાદને અને તારે શું લાગેવળગે? | {{ps |ગીતાઃ | જો; તું તો ડાયરેક્ટર છે; તો અભિનય જો. સંવાદને અને તારે શું લાગેવળગે?}} | ||
{{ps |રંજનઃ | શા માટે નહિ? લેખકનું દિગ્દર્શક કેવું ઇન્ટરપ્રિટેશન કરે છે તેમાં જ તેની મહત્તા અંકાય છે. | {{ps |રંજનઃ | શા માટે નહિ? લેખકનું દિગ્દર્શક કેવું ઇન્ટરપ્રિટેશન કરે છે તેમાં જ તેની મહત્તા અંકાય છે.}} | ||
{{ps |લતાઃ | હા વળી, ડાયરેક્ટરે તો બધું જ જોવાનું. | {{ps |લતાઃ | હા વળી, ડાયરેક્ટરે તો બધું જ જોવાનું.}} | ||
{{ps |ગીતાઃ | અચ્છા! ભક્તે ભગવાનની ચરણરજ પાછી લીધી? | {{ps |ગીતાઃ | અચ્છા! ભક્તે ભગવાનની ચરણરજ પાછી લીધી?}} | ||
{{ps |લતાઃ | બસ, હવે કકળાટ નહિ જોઈએ. | {{ps |લતાઃ | બસ, હવે કકળાટ નહિ જોઈએ.}} | ||
{{ps |રંજનઃ | ગીતા, તું સમજ તો ખરી; એક વાક્યનું ઇન્ટરપ્રિટેશન તો કરવા દે. ધાર કે એક વાક્ય છે કે ‘બસ, બસ, હવે બહુ થયું.’ | {{ps |રંજનઃ | ગીતા, તું સમજ તો ખરી; એક વાક્યનું ઇન્ટરપ્રિટેશન તો કરવા દે. ધાર કે એક વાક્ય છે કે ‘બસ, બસ, હવે બહુ થયું.’}} | ||
{{ps |ગીતાઃ | તે એમાં શું છે? લેને હું જ બોલી બતાવું. ગુજરાતીમાં: બસ, બસ, હવે બહુ થયું; મરાઠીમાં: બસ કરા! આતા પુરે. હિંદીમાં: બસ. બહુત હુઆ. અંગ્રેજીમાં: ઓહ્, ઓહ્, ધેટ્સ ઇનફ! | {{ps |ગીતાઃ | તે એમાં શું છે? લેને હું જ બોલી બતાવું. ગુજરાતીમાં: બસ, બસ, હવે બહુ થયું; મરાઠીમાં: બસ કરા! આતા પુરે. હિંદીમાં: બસ. બહુત હુઆ. અંગ્રેજીમાં: ઓહ્, ઓહ્, ધેટ્સ ઇનફ!}} | ||
{{ps |રંજનઃ | બસ, બસ, બસ! જ્યારે તું ટ્રાન્સ્લેશન અને ઇન્ટરપ્રિટેશનનો ફેર નથી સમજતી ત્યારે ઇન્ટરમાં કયા જન્મારે પાસ થવાની છે? | {{ps |રંજનઃ | બસ, બસ, બસ! જ્યારે તું ટ્રાન્સ્લેશન અને ઇન્ટરપ્રિટેશનનો ફેર નથી સમજતી ત્યારે ઇન્ટરમાં કયા જન્મારે પાસ થવાની છે?}} | ||
{{ps |ગીતાઃ | તો પછી તારે જોઈએ છે શું? | {{ps |ગીતાઃ | તો પછી તારે જોઈએ છે શું?}} | ||
{{ps |રંજનઃ | જો આ, વાક્ય. ‘બસ બસ, હવે બહુ થયું.’ કેટલી રીતે બોલી શકાય તેમ છે તે બતાવું: (ખિજાઈને) બસ, બસ હવે બહુ થયું. (પત્ની પતિથી રિસાઈ હોય ત્યારે બોલે તેમ બસ, બસ, હવે બહુ થયું. (પતિ પત્નીને મનાવતો હોય ત્યારે બોલે તેમ) બસ, બસ, હવે બહુ થયું. (કોઈ સખત હસાવતું હોય અને વધારે હસી શકાય તેમ ન હોય ત્યારે તેને વધુ ન બોલવાનું કહીએ તેમ) બસ… બસ; હવે બહુ થયું. (એકદમ રડતાં રડતાં) બસ, બસ, હવે બહુ થયું… | {{ps |રંજનઃ | જો આ, વાક્ય. ‘બસ બસ, હવે બહુ થયું.’ કેટલી રીતે બોલી શકાય તેમ છે તે બતાવું: (ખિજાઈને) બસ, બસ હવે બહુ થયું. (પત્ની પતિથી રિસાઈ હોય ત્યારે બોલે તેમ બસ, બસ, હવે બહુ થયું. (પતિ પત્નીને મનાવતો હોય ત્યારે બોલે તેમ) બસ, બસ, હવે બહુ થયું. (કોઈ સખત હસાવતું હોય અને વધારે હસી શકાય તેમ ન હોય ત્યારે તેને વધુ ન બોલવાનું કહીએ તેમ) બસ… બસ; હવે બહુ થયું. (એકદમ રડતાં રડતાં) બસ, બસ, હવે બહુ થયું…}} | ||
{{ps |ગીતાઃ | ઓહ, હવે સમજી. | {{ps |ગીતાઃ | ઓહ, હવે સમજી.}} | ||
{{ps |રંજનઃ | તો લે, હવે વાંચ… | {{ps |રંજનઃ | તો લે, હવે વાંચ…}} | ||
{{ps |ગીતાઃ | ના, તું પ્રોમ્પ્ટ કર. હું તે રિપીટ કરીશ. | {{ps |ગીતાઃ | ના, તું પ્રોમ્પ્ટ કર. હું તે રિપીટ કરીશ.}} | ||
{{ps |રંજનઃ | ઓકે. તું બોલ. | {{ps |રંજનઃ | ઓકે. તું બોલ.}} | ||
{{ps |ગીતાઃ | તું બોલ, પછી હું શરૂ કરું. (ગીતા આગળના ભાગમાં છે. રંજન ખુરશીની પાછળ ઊભી રહી. ખુરશી પર હાથ રાખી હાથમાં સ્ક્રિપ્ટ રાખી બોલે છે, ગીતા એને જોતી નથી.) | {{ps |ગીતાઃ | તું બોલ, પછી હું શરૂ કરું. (ગીતા આગળના ભાગમાં છે. રંજન ખુરશીની પાછળ ઊભી રહી. ખુરશી પર હાથ રાખી હાથમાં સ્ક્રિપ્ટ રાખી બોલે છે, ગીતા એને જોતી નથી.)}} | ||
{{ps |રંજનઃ | ખિજાઈને “મમ્મી, તમને કહેવું પડે છે પણ તમે સમજતાં નથી.” | {{ps |રંજનઃ | ખિજાઈને “મમ્મી, તમને કહેવું પડે છે પણ તમે સમજતાં નથી.”}} | ||
{{ps |ગીતાઃ | ખિજાઈને મમ્મી, તમને કહેવું પડે પણ તમે સમજતાં નથી. | {{ps |ગીતાઃ | ખિજાઈને મમ્મી, તમને કહેવું પડે પણ તમે સમજતાં નથી.}} | ||
{{ps |રંજનઃ | “મમ્મી, તમે ધારો છે તેવું કઈ નથી. એ મારા ફ્રૅન્ડ છે.” જરા મલકાઈને આગળ જઈને બોલ. | {{ps |રંજનઃ | “મમ્મી, તમે ધારો છે તેવું કઈ નથી. એ મારા ફ્રૅન્ડ છે.” જરા મલકાઈને આગળ જઈને બોલ.}} | ||
{{ps |ગીતાઃ | મમ્મી તમે ધારો છો તેવું કંઈ નથી. એ મારા ફ્રૅન્ડ છે. જરા મલકાઈને આગળ જઈને બોલ. | {{ps |ગીતાઃ | મમ્મી તમે ધારો છો તેવું કંઈ નથી. એ મારા ફ્રૅન્ડ છે. જરા મલકાઈને આગળ જઈને બોલ.}} | ||
{{ps |રંજનઃ | “અમે કૉલેજમાં સાથે ભણીએ છીએ.” એને તું આ શું બફાટ કરે છે? | {{ps |રંજનઃ | “અમે કૉલેજમાં સાથે ભણીએ છીએ.” એને તું આ શું બફાટ કરે છે?}} | ||
{{ps |રંજનઃ | (સ્ક્રિપ્ટમાં જરા પણ જોયા વિના ગીતાને ધમકાવતાં) તારાથી તો તોબા! તું તો સંવાદોની જોડે સૂચનો પણ બોલે છે! | {{ps |રંજનઃ | (સ્ક્રિપ્ટમાં જરા પણ જોયા વિના ગીતાને ધમકાવતાં) તારાથી તો તોબા! તું તો સંવાદોની જોડે સૂચનો પણ બોલે છે!}} | ||
{{ps |ગીતાઃ | તારાથી તો તોબા. સંવાદોની જોડે સૂચનો પણ બોલે છે? | {{ps |ગીતાઃ | તારાથી તો તોબા. સંવાદોની જોડે સૂચનો પણ બોલે છે?}} | ||
{{ps |રંજનઃ | તને તે મારે શું કહેવું? | {{ps |રંજનઃ | તને તે મારે શું કહેવું?}} | ||
{{ps |ગીતાઃ | તને તે મારે શું કહેવું? | {{ps |ગીતાઃ | તને તે મારે શું કહેવું?}} | ||
{{ps |રંજનઃ | અરે ગીતા, હું તને કહું છું. | {{ps |રંજનઃ | અરે ગીતા, હું તને કહું છું.}} | ||
{{ps |ગીતાઃ | અરે ગીતા હું તને – (પહેલી જ વાર રંજન તરફ ફરીને) અચ્છા, તો આમાં મારી મમ્મી બનનારનું નામ પણ ગીતા છે? | {{ps |ગીતાઃ | અરે ગીતા હું તને – (પહેલી જ વાર રંજન તરફ ફરીને) અચ્છા, તો આમાં મારી મમ્મી બનનારનું નામ પણ ગીતા છે?}} | ||
{{ps |રંજનઃ | ના, હવે ના. હું તને સંવાદોની સાથે સૂચના આપું છું તે શાની બોલે છે? | {{ps |રંજનઃ | ના, હવે ના. હું તને સંવાદોની સાથે સૂચના આપું છું તે શાની બોલે છે?}} | ||
{{ps |ગીતાઃ | તે તું તો પ્રોમ્પ્ટ કરે છે કે મશ્કરી? પ્રૉમ્પ્ટર થઈને સૂચના શાની આપે છે? હાં, બાકી અભિનય બરાબર છે ને? | {{ps |ગીતાઃ | તે તું તો પ્રોમ્પ્ટ કરે છે કે મશ્કરી? પ્રૉમ્પ્ટર થઈને સૂચના શાની આપે છે? હાં, બાકી અભિનય બરાબર છે ને?}} | ||
{{ps |રંજનઃ | ના, બરાબર નથી. જો હું બતાવું. લતા, તું પ્રોમ્પ્ટ કર. | {{ps |રંજનઃ | ના, બરાબર નથી. જો હું બતાવું. લતા, તું પ્રોમ્પ્ટ કર.}} | ||
{{ps |ગીતાઃ | જો લતા, તું જાન જાય તો યે સંવાદ સિવાય કશું બોલતી નહિ. | {{ps |ગીતાઃ | જો લતા, તું જાન જાય તો યે સંવાદ સિવાય કશું બોલતી નહિ.}} | ||
{{ps |લતાઃ | ઓકે. (સ્ક્રિપ્ટ લે છે. પાછળના ભાગમાં તે છે, આગળ રંજન છે.) હાં રંજન શરૂ કર. “મમ્મી, તમે ધારો છો તેવું કંઈ નથી.” | {{ps |લતાઃ | ઓકે. (સ્ક્રિપ્ટ લે છે. પાછળના ભાગમાં તે છે, આગળ રંજન છે.) હાં રંજન શરૂ કર. “મમ્મી, તમે ધારો છો તેવું કંઈ નથી.”}} | ||
{{ps |રંજનઃ | (અભિનય સાથે) મમ્મી, તમે ધારો છો તેવું કંઈ નથી. | {{ps |રંજનઃ | (અભિનય સાથે) મમ્મી, તમે ધારો છો તેવું કંઈ નથી.}} | ||
{{ps |લતાઃ | એ મારા ફ્રૅન્ડ છે. | {{ps |લતાઃ | એ મારા ફ્રૅન્ડ છે.}} | ||
{{ps |રંજનઃ | એ મારા ફ્રૅન્ડ છે. અમે કૉલેજમાં સાથે ભણીએ છીએ. | {{ps |રંજનઃ | એ મારા ફ્રૅન્ડ છે. અમે કૉલેજમાં સાથે ભણીએ છીએ.}} | ||
{{ps |લતાઃ | (એક પગ આગળ મૂકે ત્યાં ચંપલની ખીલી વાગે અને તે અટકી જાય અને નીચી વળે. ચંપલમાં એક હાથ, બીજો હાથ જેમાં સ્ક્રિપ્ટ છે તે કેડ પાછળ જાય.) એક દિવસ હું તેમના આવવાની. | {{ps |લતાઃ | (એક પગ આગળ મૂકે ત્યાં ચંપલની ખીલી વાગે અને તે અટકી જાય અને નીચી વળે. ચંપલમાં એક હાથ, બીજો હાથ જેમાં સ્ક્રિપ્ટ છે તે કેડ પાછળ જાય.) એક દિવસ હું તેમના આવવાની.}} | ||
{{ps |રંજનઃ | એક દિવસ હું તેમના આવવાની. | {{ps |રંજનઃ | એક દિવસ હું તેમના આવવાની.}} | ||
{{ps |લતાઃ | આવવાની– | {{ps |લતાઃ | આવવાની–}} | ||
{{ps |રંજનઃ | આવવાની. | {{ps |રંજનઃ | આવવાની.}} | ||
{{ps |લતાઃ | આવવાની– | {{ps |લતાઃ | આવવાની–}} | ||
{{ps |રંજનઃ | આવવાની. | {{ps |રંજનઃ | આવવાની.}} | ||
{{ps |લતાઃ | આવવાની– | {{ps |લતાઃ | આવવાની–}} | ||
{{ps |રંજનઃ | આવવાની. | {{ps |રંજનઃ | આવવાની.}} | ||
{{ps |ગીતાઃ | લતા, આગળ બોલ ને? | {{ps |ગીતાઃ | લતા, આગળ બોલ ને?}} | ||
{{ps |લતાઃ | પણ પગમાં ખીલી વાગે છે. | {{ps |લતાઃ | પણ પગમાં ખીલી વાગે છે.}} | ||
{{ps |રંજનઃ | તો કહેતાં શું જોર આવે છે? | {{ps |રંજનઃ | તો કહેતાં શું જોર આવે છે?}} | ||
{{ps |લતાઃ | ગીતાએ ના કહી હતી કે જાન જાય તો ય સંવાદ સિવાય બીજું કંઈ બોલતી નહિ. | {{ps |લતાઃ | ગીતાએ ના કહી હતી કે જાન જાય તો ય સંવાદ સિવાય બીજું કંઈ બોલતી નહિ.}} | ||
{{ps |ગીતાઃ | રંજન, આ એક દુઃખ છે. પ્રૉમ્પ્ટરને આવું કંઈ થાય ને આર્ટિસ્ટ ડાયલૉગ ભૂલી જાય ને એની એ લાઇન રિપીટ કરે તો, મરી જઈએ… | {{ps |ગીતાઃ | રંજન, આ એક દુઃખ છે. પ્રૉમ્પ્ટરને આવું કંઈ થાય ને આર્ટિસ્ટ ડાયલૉગ ભૂલી જાય ને એની એ લાઇન રિપીટ કરે તો, મરી જઈએ…}} | ||
{{ps |રંજનઃ | નાટકમાં કોઈ મરતું નથી. આવું થાય તો– | {{ps |રંજનઃ | નાટકમાં કોઈ મરતું નથી. આવું થાય તો–}} | ||
{{ps |લીનાઃ | રેડિયો-સ્ટેશન જેવું જ ના કરીએ? | {{ps |લીનાઃ | રેડિયો-સ્ટેશન જેવું જ ના કરીએ?}} | ||
{{ps |રંજનઃ | એ શું? | {{ps |રંજનઃ | એ શું?}} | ||
{{ps |લીનાઃ | કોઈ કૅરેક્ટર આવું કરે એટલે બીજો તેને વિંગમાં કાઢી મૂકે અને ઑડિયન્સને કહે કે ‘માફ કીજીયેગા, યહ આર્ટિસ્ટ જરા ખરાબ થા, સો આપ પૂરા ન સુન સકે…’ | {{ps |લીનાઃ | કોઈ કૅરેક્ટર આવું કરે એટલે બીજો તેને વિંગમાં કાઢી મૂકે અને ઑડિયન્સને કહે કે ‘માફ કીજીયેગા, યહ આર્ટિસ્ટ જરા ખરાબ થા, સો આપ પૂરા ન સુન સકે…’}} | ||
{{ps |ગીતાઃ | લીના, તું પૈસા ખર્ચી ખર્ચીને બી લેખકોની સાથે રહીને ઇન્ટેલિજન્ટ થતી જાય છે. | {{ps |ગીતાઃ | લીના, તું પૈસા ખર્ચી ખર્ચીને બી લેખકોની સાથે રહીને ઇન્ટેલિજન્ટ થતી જાય છે.}} | ||
{{ps |લીનાઃ | હવે આપણે વખત ના બગાડીએ તો સારું; બહુ મોડું થશે નહિ તો. | {{ps |લીનાઃ | હવે આપણે વખત ના બગાડીએ તો સારું; બહુ મોડું થશે નહિ તો.}} | ||
{{ps |રંજનઃ | હા, આપણે શરૂ કરીએ. કેમ ગીતા? | {{ps |રંજનઃ | હા, આપણે શરૂ કરીએ. કેમ ગીતા?}} | ||
{{ps |ગીતાઃ | મને વાંધો નથી; બાકી મેં ઘણી જગ્યાએ જોયું છે કે નાટકનાં રિહર્સલો તો થાય છે, પણ નાટક જ નથી થતું. | {{ps |ગીતાઃ | મને વાંધો નથી; બાકી મેં ઘણી જગ્યાએ જોયું છે કે નાટકનાં રિહર્સલો તો થાય છે, પણ નાટક જ નથી થતું.}} | ||
{{ps |રંજનઃ | આપણે ત્યાં એવું નહીં થાય. કેમ, લતા? | {{ps |રંજનઃ | આપણે ત્યાં એવું નહીં થાય. કેમ, લતા?}} | ||
{{ps |લતાઃ | હા વળી. પહેલા જ પગલે નિરાશા આપણને શોભતી નથી. | {{ps |લતાઃ | હા વળી. પહેલા જ પગલે નિરાશા આપણને શોભતી નથી.}} | ||
{{ps |રંજનઃ | ચાલ લતા, તું સ્ક્રિપ્ટ લે. (ગીતા ખૂણાની ખુરશી પર છે; વચ્ચેના ભાગમાં લતા બેઠી છે. ડાબી બાજુ નીચે ખૂણામાં રંજન બેસે છે – ડોશી તરીકે. સૂપડાથી કંઈ ઝાટકતાં હોવાનો અભિનય કરે છે.) | {{ps |રંજનઃ | ચાલ લતા, તું સ્ક્રિપ્ટ લે. (ગીતા ખૂણાની ખુરશી પર છે; વચ્ચેના ભાગમાં લતા બેઠી છે. ડાબી બાજુ નીચે ખૂણામાં રંજન બેસે છે – ડોશી તરીકે. સૂપડાથી કંઈ ઝાટકતાં હોવાનો અભિનય કરે છે.)}} | ||
{{ps |લતાઃ | ચાલો, શરૂઆતમાં ડોશીને મળવા કાર્યકર્તા સ્ત્રી આવે છે તે લો. | {{ps |લતાઃ | ચાલો, શરૂઆતમાં ડોશીને મળવા કાર્યકર્તા સ્ત્રી આવે છે તે લો.}} | ||
{{ps |લીનાઃ | મારા સંવાદ તો મને મોઢે છે. | {{ps |લીનાઃ | મારા સંવાદ તો મને મોઢે છે.}} | ||
{{ps |રંજનઃ | અને હું તો અનુભવી છું. થોડી સ્ક્રિપ્ટ પણ વાંચી છે. | {{ps |રંજનઃ | અને હું તો અનુભવી છું. થોડી સ્ક્રિપ્ટ પણ વાંચી છે.}} | ||
{{ps |ગીતાઃ | તો પછી શરૂ કરો ને? | {{ps |ગીતાઃ | તો પછી શરૂ કરો ને?}} | ||
{{ps |લીનાઃ | (અંદરના ભાગમાંથી આવતાં) નમસ્તે માજી, આવું કે? | {{ps |લીનાઃ | (અંદરના ભાગમાંથી આવતાં) નમસ્તે માજી, આવું કે?}} | ||
{{ps |રંજનઃ | કોણ છે’લી? | {{ps |રંજનઃ | કોણ છે’લી?}} | ||
{{ps |લીનાઃ | માજી, હું કાન્તા! (ખુરશી પર બેસે.) | {{ps |લીનાઃ | માજી, હું કાન્તા! (ખુરશી પર બેસે.)}} | ||
{{ps |રંજનઃ | (ઊભી થઈ ડોશીને પેઠે પાસેથી જોતાં) હેં. શાંતિલાલના છૈયાની છોડીને ’લી! | {{ps |રંજનઃ | (ઊભી થઈ ડોશીને પેઠે પાસેથી જોતાં) હેં. શાંતિલાલના છૈયાની છોડીને ’લી!}} | ||
{{ps |લીનાઃ | હા માજી. | {{ps |લીનાઃ | હા માજી.}} | ||
{{ps |રંજનઃ | મેર મૂઈ! તું તો મોટી હેડંબા જેવી થઈ ગઈને ઓળખાતી યે નથી. કેમ, ઘેર બધાં મઝામાં ને? | {{ps |રંજનઃ | મેર મૂઈ! તું તો મોટી હેડંબા જેવી થઈ ગઈને ઓળખાતી યે નથી. કેમ, ઘેર બધાં મઝામાં ને?}} | ||
{{ps |લીનાઃ | હા માજી. | {{ps |લીનાઃ | હા માજી.}} | ||
{{ps |રંજનઃ | માજી માજી શું કરે છે? મારું નામ નથી જાણતી. | {{ps |રંજનઃ | માજી માજી શું કરે છે? મારું નામ નથી જાણતી.}} | ||
{{ps |લીનાઃ | ના માજી, આપણે મળ્યાં હોઈએ તેવું મને યાદ નથી. આઈ ડૉન્ટ રિમેમ્બર. | {{ps |લીનાઃ | ના માજી, આપણે મળ્યાં હોઈએ તેવું મને યાદ નથી. આઈ ડૉન્ટ રિમેમ્બર.}} | ||
{{ps |રંજનઃ | આવું બોલે છે તે જરાયે શોભતી નથી. શાંતિકાકા અને મારા બાપાને ઘર જેવો સંબંધ! અમે ધંધુકામાં પાસે પાસે રહીએ, આ તારી માને એમણે અમદાવાદ પયણાવી તેદુની તે બધીયું શેરની થઈયું. તું પયણી છો’લી છોડી? | {{ps |રંજનઃ | આવું બોલે છે તે જરાયે શોભતી નથી. શાંતિકાકા અને મારા બાપાને ઘર જેવો સંબંધ! અમે ધંધુકામાં પાસે પાસે રહીએ, આ તારી માને એમણે અમદાવાદ પયણાવી તેદુની તે બધીયું શેરની થઈયું. તું પયણી છો’લી છોડી?}} | ||
{{ps |લીનાઃ | માજી, તમે કેવા વિચિત્ર સવાલો પૂછો છો? | {{ps |લીનાઃ | માજી, તમે કેવા વિચિત્ર સવાલો પૂછો છો?}} | ||
{{ps |રંજનઃ | લે ત્યારે, તેં મને ઓળખી નહિ. હું તો તારી ગંગા માશી! | {{ps |રંજનઃ | લે ત્યારે, તેં મને ઓળખી નહિ. હું તો તારી ગંગા માશી!}} | ||
{{ps |લીનાઃ | ખાસ કંઈ યાદ આવતું નથી. | {{ps |લીનાઃ | ખાસ કંઈ યાદ આવતું નથી. | ||
{{ps |રંજનઃ | તો તું મને ઓળખતી નથી, તો કોનું બોડાવા અહીં ટળી છો! | {{ps |રંજનઃ | તો તું મને ઓળખતી નથી, તો કોનું બોડાવા અહીં ટળી છો! |
edits