ગુજરાતી એકાંકીસંપદા/તીન બંદર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 10: Line 10:
}}
}}


({{ps |પ્રથમ રજૂઆતઃ  | શેઠ જી.એસ. મેડિકલ કૉલેજ દ્વારા ભારતીય વિદ્યાભવન ખાતે આંતર કૉલેજ નાટ્યસ્પર્ધામાં, શનિવાર તા. ૯-૯-૧૯૬૭ના રોજ)}}
{{ps |પ્રથમ રજૂઆતઃ  | (શેઠ જી.એસ. મેડિકલ કૉલેજ દ્વારા ભારતીય વિદ્યાભવન ખાતે આંતર કૉલેજ નાટ્યસ્પર્ધામાં, શનિવાર તા. ૯-૯-૧૯૬૭ના રોજ)}}
(પડદો ખૂલતાં હૉસ્ટેલનો કૉમન રૂમ છે. પ્રેક્ષકગૃહમાંથી જોતાં જમણી બાજુ એક પ્રવેશદ્વાર છે, વચ્ચે એકાદ ફૂટ ઊંટા પ્લૅટફૉર્મ ઉપર હૉસ્ટેલમાં જવાનો પૅસેજ છે. જમણી બાજુના પ્રવેશદ્વાર પાસે એક ટેબલ ઉપર કૅરમ બોર્ડ છે – તેની આસપાસ ચાર ખુરશી છે – દીવાલને અઢેલીને ચારપાંચ ફોલ્ડિંગ ખુરશી પડેલી છે. ડાબી બાજુ લાઇટ્સ પાસે એક ટ્રિપોય – તેના ઉપર એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો છે – બે ખુરશી – આરામખુરશી જેવી ઢળતી – પ્રવેશદ્વાર અને પૅસેજ વચ્ચેની દીવાલ ઉપર એક લેટર બોર્ડ ઊંચું લટકે છે, પૅસેજની ડાબી બાજુ એક પામ સ્ટૅન્ડ – તેના ઉપર એશ ટ્રે – પૅસેજની દીવાલથી થોડા અંતરે એક પાર્ટિશન પડદો – તે પૂરો થાય ત્યાં ખુરશી અને કૅરમ બોર્ડની વચ્ચે જમીન ઉપર એક ચોપાનિયું પડ્યું છે. પામ સ્ટૅન્ડ ઉપર ટેલિફોન. પડદો ખૂલતાં રેડિયો ઉપરથી વાદ્યસંગીત ચાલે છે – નયના ખુરશી ઉપર બેઠી બેઠી કાંઈક ગૂંથી રહી છે.
(પડદો ખૂલતાં હૉસ્ટેલનો કૉમન રૂમ છે. પ્રેક્ષકગૃહમાંથી જોતાં જમણી બાજુ એક પ્રવેશદ્વાર છે, વચ્ચે એકાદ ફૂટ ઊંટા પ્લૅટફૉર્મ ઉપર હૉસ્ટેલમાં જવાનો પૅસેજ છે. જમણી બાજુના પ્રવેશદ્વાર પાસે એક ટેબલ ઉપર કૅરમ બોર્ડ છે – તેની આસપાસ ચાર ખુરશી છે – દીવાલને અઢેલીને ચારપાંચ ફોલ્ડિંગ ખુરશી પડેલી છે. ડાબી બાજુ લાઇટ્સ પાસે એક ટ્રિપોય – તેના ઉપર એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો છે – બે ખુરશી – આરામખુરશી જેવી ઢળતી – પ્રવેશદ્વાર અને પૅસેજ વચ્ચેની દીવાલ ઉપર એક લેટર બોર્ડ ઊંચું લટકે છે, પૅસેજની ડાબી બાજુ એક પામ સ્ટૅન્ડ – તેના ઉપર એશ ટ્રે – પૅસેજની દીવાલથી થોડા અંતરે એક પાર્ટિશન પડદો – તે પૂરો થાય ત્યાં ખુરશી અને કૅરમ બોર્ડની વચ્ચે જમીન ઉપર એક ચોપાનિયું પડ્યું છે. પામ સ્ટૅન્ડ ઉપર ટેલિફોન. પડદો ખૂલતાં રેડિયો ઉપરથી વાદ્યસંગીત ચાલે છે – નયના ખુરશી ઉપર બેઠી બેઠી કાંઈક ગૂંથી રહી છે.
શ્રવણ જમણી બાજુથી મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશે – હાથમાં થોડાં ચિત્રો છે – મોટી ફાઇલમાં – તે પ્રવેશી સીધો લેટર બોર્ડ ઉપર જુએ છે – પોતાનો કાગળ છે કે નહિ તે – તેનાં પગલાંનો અવાજ સાંભળીને–)
શ્રવણ જમણી બાજુથી મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશે – હાથમાં થોડાં ચિત્રો છે – મોટી ફાઇલમાં – તે પ્રવેશી સીધો લેટર બોર્ડ ઉપર જુએ છે – પોતાનો કાગળ છે કે નહિ તે – તેનાં પગલાંનો અવાજ સાંભળીને–)
Line 100: Line 100:
{{ps |નયનાઃ  | ગોવિંદભાઈની સાથે બીજું કોઈ પણ હતું, પણ લાશ કોની છે!}}
{{ps |નયનાઃ  | ગોવિંદભાઈની સાથે બીજું કોઈ પણ હતું, પણ લાશ કોની છે!}}
(સુભાષ શ્રવણને ચાલ્યા જવાનો ઇશારો કરે)
(સુભાષ શ્રવણને ચાલ્યા જવાનો ઇશારો કરે)
{{ps |શ્રવણઃ | જા, ચાલ્યો જા, આઉટ-ગેટ આઉટ… જા, ગો. (સુભાષ હા કહી પંખો નાખે) પંખો-પવન-હવા… એર…વિન્ડ! (સુભાષ હા કહે) ગો–વિંડ! હે! ગોવિંદ! (સુભાષ લાશ બતાવે) હેં! ઓહ, અચ્છા, ગોવિંદની લાશ છે.
{{ps |શ્રવણઃ | જા, ચાલ્યો જા, આઉટ-ગેટ આઉટ… જા, ગો. (સુભાષ હા કહી પંખો નાખે) પંખો-પવન-હવા… એર…વિન્ડ! (સુભાષ હા કહે) ગો–વિંડ! હે! ગોવિંદ! (સુભાષ લાશ બતાવે) હેં! ઓહ, અચ્છા, ગોવિંદની લાશ છે.}}
{{ps |નયનાઃ  | હેં! ગોવિંદભાઈની લાશ!
{{ps |નયનાઃ  | હેં! ગોવિંદભાઈની લાશ!}}
{{ps |શ્રવણઃ | (સુભાષને) આ ગોવિંદ કોણ છે?
{{ps |શ્રવણઃ | (સુભાષને) આ ગોવિંદ કોણ છે?}}
{{ps |નયનાઃ  | રૂમ નંબર ૩૦૨માં રહેતા હતા.
{{ps |નયનાઃ  | રૂમ નંબર ૩૦૨માં રહેતા હતા.}}
{{ps |શ્રવણઃ | (સુભાષ ત્રણ બતાવે) થ્રી (મીંડું બતાવે) ઝીરો (બે બતાવે) ટૂ! હા, હા, આઇ.પી.સી. ૩૦૨ એટલે મર્ડર, પણ કોણે માર્યો?
{{ps |શ્રવણઃ | (સુભાષ ત્રણ બતાવે) થ્રી (મીંડું બતાવે) ઝીરો (બે બતાવે) ટૂ! હા, હા, આઇ.પી.સી. ૩૦૨ એટલે મર્ડર, પણ કોણે માર્યો?}}
{{ps |નયનાઃ  | મને નથી ખબર!
{{ps |નયનાઃ  | મને નથી ખબર!}}
{{ps |શ્રવણઃ | (નયનાને) તમે તો અહીં જ હતાં ને?
{{ps |શ્રવણઃ | (નયનાને) તમે તો અહીં જ હતાં ને?}}
{{ps |નયનાઃ  | હા.
{{ps |નયનાઃ  | હા.}}
{{ps |શ્રવણઃ | (નયનાને) ખૂન કોણે કર્યું?
{{ps |શ્રવણઃ | (નયનાને) ખૂન કોણે કર્યું?}}
{{ps |નયનાઃ  | મને ખબર નથી. (સુભાષ ઇશારો કરે – એ નથી જાણતી)
{{ps |નયનાઃ  | મને ખબર નથી. (સુભાષ ઇશારો કરે – એ નથી જાણતી)}}
{{ps |શ્રવણઃ | તમે અહીં હતાં તો પણ ખબર નથી?
{{ps |શ્રવણઃ | તમે અહીં હતાં તો પણ ખબર નથી?}}
{{ps |નયનાઃ  | ના.
{{ps |નયનાઃ  | ના.}}
{{ps |શ્રવણઃ | કેમ?
{{ps |શ્રવણઃ | કેમ?}}
{{ps |નયનાઃ  | મને કશું જ દેખાતું નથી.
{{ps |નયનાઃ  | મને કશું જ દેખાતું નથી.}}
{{ps |શ્રવણઃ | (નયના પાસે જઈ) શું?
{{ps |શ્રવણઃ | (નયના પાસે જઈ) શું?}}
{{ps |નયનાઃ  | હું આંધળી છું. (સુભાષ શ્રવણને સમજાવે – એ આંધળી છે.)
{{ps |નયનાઃ  | હું આંધળી છું. (સુભાષ શ્રવણને સમજાવે – એ આંધળી છે.)}}
{{ps |શ્રવણઃ | (સુભાષને) શું?
{{ps |શ્રવણઃ | (સુભાષને) શું?}}
{{ps |નયનાઃ  | હું આંધળી છું.
{{ps |નયનાઃ  | હું આંધળી છું.}}
{{ps |શ્રવણઃ | ઓહ નો! મને તો કંઈ ખબર જ ના પડી. તો તમે ખૂનીને જોયો નથી.
{{ps |શ્રવણઃ | ઓહ નો! મને તો કંઈ ખબર જ ના પડી. તો તમે ખૂનીને જોયો નથી.}}
{{ps |નયનાઃ  | ના. (સુભાષ ઇશારો કરે – મેં જોયો છે.)
{{ps |નયનાઃ  | ના. (સુભાષ ઇશારો કરે – મેં જોયો છે.)}}
{{ps |શ્રવણઃ | (સુભાષને કૅરમ બોર્ડ પાસે) તમે એને જોયો છે?
{{ps |શ્રવણઃ | (સુભાષને કૅરમ બોર્ડ પાસે) તમે એને જોયો છે?}}
{{ps |નયનાઃ  | ના (સુભાષ ઇશારો કરે – ભાગતો જોયો)
{{ps |નયનાઃ  | ના (સુભાષ ઇશારો કરે – ભાગતો જોયો)}}
{{ps |શ્રવણઃ | તમે એને ભાગતાં જોયો!
{{ps |શ્રવણઃ | તમે એને ભાગતાં જોયો!}}
{{ps |નયનાઃ  | (આવેશમાં) ના, મેં જોયો નથી. (સુભાષ ઇશારો કરે – મને ભાગતાં અથડાયો હતો.)
{{ps |નયનાઃ  | (આવેશમાં) ના, મેં જોયો નથી. (સુભાષ ઇશારો કરે – મને ભાગતાં અથડાયો હતો.)}}
{{ps |શ્રવણઃ | ભાગતાં ભાગતાં અથડાયો હતો!
{{ps |શ્રવણઃ | ભાગતાં ભાગતાં અથડાયો હતો!}}
{{ps |નયનાઃ  | (શ્રવણ તરફ સહેજ આગળ જઈ) ના, મને અથડાયો નથી. (સુભાષ ઇશારો કરે, કે ખભે અથડાયો હતો.)
{{ps |નયનાઃ  | (શ્રવણ તરફ સહેજ આગળ જઈ) ના, મને અથડાયો નથી. (સુભાષ ઇશારો કરે, કે ખભે અથડાયો હતો.)}}
{{ps |શ્રવણઃ | ખભે અથડાયો હતો?
{{ps |શ્રવણઃ | ખભે અથડાયો હતો?}}
{{ps |નયનાઃ  | (આવેશ વધારતી – આગળ વધતી) ના. અથડાયો હોત તો પકડી ના લેત!
{{ps |નયનાઃ  | (આવેશ વધારતી – આગળ વધતી) ના. અથડાયો હોત તો પકડી ના લેત!}}
{{ps |શ્રવણઃ | (સુભાષને) તો તો તમે ખૂનીને જોયો છે?
{{ps |શ્રવણઃ | (સુભાષને) તો તો તમે ખૂનીને જોયો છે?}}
{{ps |નયનાઃ  | હું કેવી રીતે જોઉં! હું જોઈ નથી શકતી.
{{ps |નયનાઃ  | હું કેવી રીતે જોઉં! હું જોઈ નથી શકતી.}}
{{ps |શ્રવણઃ | (સુભાષને) આ હૉસ્ટેલમાં રહે છે?
{{ps |શ્રવણઃ | (સુભાષને) આ હૉસ્ટેલમાં રહે છે?}}
{{ps |નયનાઃ  | મને કંઈ જ ખબર નથી. (સુભાષ ના પાડે)
{{ps |નયનાઃ  | મને કંઈ જ ખબર નથી. (સુભાષ ના પાડે)}}
{{ps |શ્રવણઃ | (સુભાષને) બહારનો છે? એણે શું પહેર્યું હતું?
{{ps |શ્રવણઃ | (સુભાષને) બહારનો છે? એણે શું પહેર્યું હતું?}}
{{ps |નયનાઃ  | મેં જોયો નથી તો પછી આ બધા પ્રશ્નો શા માટે? (સુભાષ ઇશારો કરે – શુટ પહેર્યો હતો.)
{{ps |નયનાઃ  | મેં જોયો નથી તો પછી આ બધા પ્રશ્નો શા માટે? (સુભાષ ઇશારો કરે – શુટ પહેર્યો હતો.)}}
{{ps |શ્રવણઃ | (સુભાષને) શુટ પહેર્યો હતો? કેવા રંગનો?
{{ps |શ્રવણઃ | (સુભાષને) શુટ પહેર્યો હતો? કેવા રંગનો?}}
{{ps |નયનાઃ  | શ્રવણ, શ્રવણ, તમને શું થયું છે? શું તમને એમ લાગે છે કે હું આંધળી હોવાનો ઢોંગ કરું છું? (આગળ વધતી કૅરમ બોર્ડ પાસેની ખુરશી જોડે અથડાય – સુભાષ જુએ – શ્રવણનું ધ્યાન ખેંચે)
{{ps |નયનાઃ  | શ્રવણ, શ્રવણ, તમને શું થયું છે? શું તમને એમ લાગે છે કે હું આંધળી હોવાનો ઢોંગ કરું છું? (આગળ વધતી કૅરમ બોર્ડ પાસેની ખુરશી જોડે અથડાય – સુભાષ જુએ – શ્રવણનું ધ્યાન ખેંચે)}}
{{ps |શ્રવણઃ | શું કહ્યું? તમે કંઈ બોલ્યાં?
{{ps |શ્રવણઃ | શું કહ્યું? તમે કંઈ બોલ્યાં?}}
(ટેલિફોનની ઘંટડી – સુભાષ તરત ફોન પાસે જાય)
(ટેલિફોનની ઘંટડી – સુભાષ તરત ફોન પાસે જાય)}}
{{ps |નયનાઃ  | હું તમને ક્યારની કહું છું, તમે સાંભળતા કેમ નથી? પણ ફોન તો લ્યો.
{{ps |નયનાઃ  | હું તમને ક્યારની કહું છું, તમે સાંભળતા કેમ નથી? પણ ફોન તો લ્યો.}}
{{ps |શ્રવણઃ | સાચવો, વાગે નહિ.
{{ps |શ્રવણઃ | સાચવો, વાગે નહિ.}}
{{ps |નયનાઃ  | ફોન લ્યો ને! (શ્રવણ શું બોલી તે જાણવા સુભાષ સામે જુએ – ફોન જોઈ)
{{ps |નયનાઃ  | ફોન લ્યો ને! (શ્રવણ શું બોલી તે જાણવા સુભાષ સામે જુએ – ફોન જોઈ)}}
{{ps |શ્રવણઃ | હું જરા ફોન લઉં.
{{ps |શ્રવણઃ | હું જરા ફોન લઉં.}}
(સુભાષ ફોન ઉપાડે – શ્રવણ બોલે – સુભાષ સાંભળે) હલ્લો, કોણ? (સુભાષ સાંભળી, રિસીવરને વાંસળી બનાવી પગની આંટી ભરાવે – સ્પીકર ઉપર હાથ રાખે) કૃષ્ણ! (નકાર) કનૈયો! (નકાર) બંસી! (નકાર) મુરલી! (સુભાષ હા પાડી સ્પીકર ધરે) કોણ, મુરલી! કોનું કામ છે?
(સુભાષ ફોન ઉપાડે – શ્રવણ બોલે – સુભાષ સાંભળે) હલ્લો, કોણ? (સુભાષ સાંભળી, રિસીવરને વાંસળી બનાવી પગની આંટી ભરાવે – સ્પીકર ઉપર હાથ રાખે) કૃષ્ણ! (નકાર) કનૈયો! (નકાર) બંસી! (નકાર) મુરલી! (સુભાષ હા પાડી સ્પીકર ધરે) કોણ, મુરલી! કોનું કામ છે?
(સુભાષ સ્પીકર ઉપર હાથ મૂકી સાંભળી – લાશ તરફ આંગળી ચીંધે અને સ્પીકર આપે) એલાવ, ગોવિંદનું કામ છે? શું કામ છે? (સુભાષ સાંભળીને શેક હૅન્ડ કરે) શેક હૅન્ડ કરવા હતા? (નકાર) મળવું હતું? (હકાર) એલાવ, એ બહાર ગયા છે. (સુભાષ સાંભળી ઇશારા કરે કે પૂછે છે ક્યારે આવશે?) એલાવ, ક્યારે આવશે? કદાચ નહિ આવે. પણ તમે ક્યાંથી બોલો છો? (સુભાષ સાંભળી, રિસીવર મૂકી – ઘડિયાળ બતાવે) વૉચ (નકાર) ઘડિયાળ? (નકાર) સમય (નકાર) વખત? (નકાર) કાળ? (હકાર – પછી નાનું બાળક ગોદમાં ઝુલાવવાનો અભિનય) બાળક? (નકાર) મા? (નકાર) મમ્મી? (નકાર) બા? (હા પાડે પછી ભૂવાની જેમ ધૂણે) ભૂવો? (નકાર) ભૂત? (નકાર) ડાકણ? (નકાર) દેવી? (હા પાડી સુભાષ ઘડિયાળ, બાળક અને ભુવાનો અભિનય વારાફરતી કરે) કાળ બા – દેવી! ઓહ, કાલબાદેવી! (રિસીવર લઈ) તમે કાલબાદેવીથી બોલો છો? સારું તમારો સંદેશો આપી દઈશું. (રિસીવર મૂકે નયનાને જોઈ) ઓહ, મિસ નયના, સંભાળો, ઠોકર વાગશે.
(સુભાષ સ્પીકર ઉપર હાથ મૂકી સાંભળી – લાશ તરફ આંગળી ચીંધે અને સ્પીકર આપે) એલાવ, ગોવિંદનું કામ છે? શું કામ છે? (સુભાષ સાંભળીને શેક હૅન્ડ કરે) શેક હૅન્ડ કરવા હતા? (નકાર) મળવું હતું? (હકાર) એલાવ, એ બહાર ગયા છે. (સુભાષ સાંભળી ઇશારા કરે કે પૂછે છે ક્યારે આવશે?) એલાવ, ક્યારે આવશે? કદાચ નહિ આવે. પણ તમે ક્યાંથી બોલો છો? (સુભાષ સાંભળી, રિસીવર મૂકી – ઘડિયાળ બતાવે) વૉચ (નકાર) ઘડિયાળ? (નકાર) સમય (નકાર) વખત? (નકાર) કાળ? (હકાર – પછી નાનું બાળક ગોદમાં ઝુલાવવાનો અભિનય) બાળક? (નકાર) મા? (નકાર) મમ્મી? (નકાર) બા? (હા પાડે પછી ભૂવાની જેમ ધૂણે) ભૂવો? (નકાર) ભૂત? (નકાર) ડાકણ? (નકાર) દેવી? (હા પાડી સુભાષ ઘડિયાળ, બાળક અને ભુવાનો અભિનય વારાફરતી કરે) કાળ બા – દેવી! ઓહ, કાલબાદેવી! (રિસીવર લઈ) તમે કાલબાદેવીથી બોલો છો? સારું તમારો સંદેશો આપી દઈશું. (રિસીવર મૂકે નયનાને જોઈ) ઓહ, મિસ નયના, સંભાળો, ઠોકર વાગશે.
{{ps |નયનાઃ  | તમે જેને ઠોકર કહો છો, તે અમારા આંધળાનો ભોમિયો છે. ઠોકરથી અમે રસ્તો શોધીએ છીએ. ફોન કોનો હતો?
{{ps |નયનાઃ  | તમે જેને ઠોકર કહો છો, તે અમારા આંધળાનો ભોમિયો છે. ઠોકરથી અમે રસ્તો શોધીએ છીએ. ફોન કોનો હતો?
{{ps |શ્રવણઃ | (નયના પાસે જઈ તેનો હાથ પકડી ખુરશી તરફ લાવતાં) નયના, આઇ એમ સૉરી, મને જરા પણ ખ્યાલ ના રહ્યો કે તમે જોઈ શકતાં નથી. મેં તમને મારાં ચિત્રો બતાવ્યાં, તમારી સાથે રંગની વાત કરી, આ તમારી ખુરશી છે જરા સાચવીને બેસી જાઓ. (બેસાડી ઊનનો દડો લેવા જાય.)
{{ps |શ્રવણઃ | (નયના પાસે જઈ તેનો હાથ પકડી ખુરશી તરફ લાવતાં) નયના, આઇ એમ સૉરી, મને જરા પણ ખ્યાલ ના રહ્યો કે તમે જોઈ શકતાં નથી. મેં તમને મારાં ચિત્રો બતાવ્યાં, તમારી સાથે રંગની વાત કરી, આ તમારી ખુરશી છે જરા સાચવીને બેસી જાઓ. (બેસાડી ઊનનો દડો લેવા જાય.)
{{ps |નયનાઃ  | એમાં તમારો કંઈ જ વાંક નથી. મારે તમને પહેલાં જ કહી દેવું જોઈતું હતું કે હું આંધળી છું, મને કશું દેખાતું નથી.
{{ps |નયનાઃ  | એમાં તમારો કંઈ જ વાંક નથી. મારે તમને પહેલાં જ કહી દેવું જોઈતું હતું કે હું આંધળી છું, મને કશું દેખાતું નથી.}}
{{ps |શ્રવણઃ | (દડો વીંટાળી પાછો આવતાં) મિસ નયના, તમારે અંધાપાનું જરા પણ ઓછું ના લાવવું જોઈએ…
{{ps |શ્રવણઃ | (દડો વીંટાળી પાછો આવતાં) મિસ નયના, તમારે અંધાપાનું જરા પણ ઓછું ના લાવવું જોઈએ…}}
{{ps |નયનાઃ  | ફોન કોનો હતો?
{{ps |નયનાઃ  | ફોન કોનો હતો?}}
{{ps |શ્રવણઃ | સાચું પૂછો તો આ જગતની જેટલી સારી વસ્તુઓ છે – દયા, માનવતા, લાગણી, મમતા –
{{ps |શ્રવણઃ | સાચું પૂછો તો આ જગતની જેટલી સારી વસ્તુઓ છે – દયા, માનવતા, લાગણી, મમતા –}}
{{ps |નયનાઃ  | પણ ફોન…
{{ps |નયનાઃ  | પણ ફોન…}}
{{ps |શ્રવણઃ | સહાનુભૂતિ, સહૃદયતા વગેરે, એ છતી આંખોવાળાએ ક્યારે જોયા છે અને આંધળાએ ક્યારે ગુમાવ્યા છે! હકીકતમાં એ તમે જેટલાં અનુભવ્યાં છે તેટલાં તો નરી આંખવાળાએ પણ નહિ અનુભવ્યાં હોય.
{{ps |શ્રવણઃ | સહાનુભૂતિ, સહૃદયતા વગેરે, એ છતી આંખોવાળાએ ક્યારે જોયા છે અને આંધળાએ ક્યારે ગુમાવ્યા છે! હકીકતમાં એ તમે જેટલાં અનુભવ્યાં છે તેટલાં તો નરી આંખવાળાએ પણ નહિ અનુભવ્યાં હોય.}}
{{ps |નયનાઃ  | તમે વાત શા માટે ઉડાવો છો? ફોન કોનો હતો?
{{ps |નયનાઃ  | તમે વાત શા માટે ઉડાવો છો? ફોન કોનો હતો?}}
{{ps |શ્રવણઃ | (ગૂંચવાઈને સુભાષ સામે જુએ – સુભાષ ઇશારો કરે કે ફોનનું પૂછે છે.) ઓહ, તમને ફોનનું પૂછતાં હતાં અને હું કંઈ બીજું જ બોલતો હતો. માફ કરજો, હું સાંભળી નથી શકતો, બહેરો છું.
{{ps |શ્રવણઃ | (ગૂંચવાઈને સુભાષ સામે જુએ – સુભાષ ઇશારો કરે કે ફોનનું પૂછે છે.) ઓહ, તમને ફોનનું પૂછતાં હતાં અને હું કંઈ બીજું જ બોલતો હતો. માફ કરજો, હું સાંભળી નથી શકતો, બહેરો છું.}}
{{ps |નયનાઃ  | શું કહ્યું? બહેરા? ના, ના, હું નથી માનતી. તમે એટલી વાર મારી સાથે વાત કરી અને હમણાં ફોન ઉપર વાત કરી તે?
{{ps |નયનાઃ  | શું કહ્યું? બહેરા? ના, ના, હું નથી માનતી. તમે એટલી વાર મારી સાથે વાત કરી અને હમણાં ફોન ઉપર વાત કરી તે?}}
(સુભાષ ઇશારો કરે – તમે બન્નેએ વાત કરી તે–)
(સુભાષ ઇશારો કરે – તમે બન્નેએ વાત કરી તે–)
{{ps |શ્રવણઃ | આપણે વાત કરી તે? (સુભાષ ફોન બતાવે) ફોન ઉપર કેવી રીતે વાત કરી? ઓહ, મારી સાથે એક મિત્ર છે, બિચારો સાંભળી શકે છે પણ બોલી નથી શકતો. એક અકસ્માતમાં મૂગો થઈ ગયો છે. તમે મને જે કંઈ કહેતાં હતાં તે એ મને ઇશારાથી સમજાવતો હતો, અમે ફોન ઉપર પણ એવી રીતે વાત કરી. આ છે મારો મિત્ર. (સુભાષ નમસ્કાર કરે) એ તમને નમસ્તે કરે છે.
{{ps |શ્રવણઃ | આપણે વાત કરી તે? (સુભાષ ફોન બતાવે) ફોન ઉપર કેવી રીતે વાત કરી? ઓહ, મારી સાથે એક મિત્ર છે, બિચારો સાંભળી શકે છે પણ બોલી નથી શકતો. એક અકસ્માતમાં મૂગો થઈ ગયો છે. તમે મને જે કંઈ કહેતાં હતાં તે એ મને ઇશારાથી સમજાવતો હતો, અમે ફોન ઉપર પણ એવી રીતે વાત કરી. આ છે મારો મિત્ર. (સુભાષ નમસ્કાર કરે) એ તમને નમસ્તે કરે છે.}}
{{ps |નયનાઃ  | ઓહ, નમસ્તે. તમારું નામ?
{{ps |નયનાઃ  | ઓહ, નમસ્તે. તમારું નામ?}}
(સુભાષ હસે)
(સુભાષ હસે)
{{ps |શ્રવણઃ | કેમ હસે છે? એ હસે છે તમે એને કંઈ નામ તો નથી પૂછ્યું ને? એ બોલી નથી શકતો પણ નામ છે સુભાષ. કમાલ છે નહિ? તમને નયના, નયનનું નૂર ખોઈ બેઠાં છો, આ સુભાષ બોલી નથી શકતો અને હું શ્રવણ, શ્રવણશક્તિ ખોઈ બેઠો છું.
{{ps |શ્રવણઃ | કેમ હસે છે? એ હસે છે તમે એને કંઈ નામ તો નથી પૂછ્યું ને? એ બોલી નથી શકતો પણ નામ છે સુભાષ. કમાલ છે નહિ? તમને નયના, નયનનું નૂર ખોઈ બેઠાં છો, આ સુભાષ બોલી નથી શકતો અને હું શ્રવણ, શ્રવણશક્તિ ખોઈ બેઠો છું.}}
{{ps |નયનાઃ  | ઇન્ડીડ ઇટ્સ આ ગ્રેટ મિરેકલ.
{{ps |નયનાઃ  | ઇન્ડીડ ઇટ્સ આ ગ્રેટ મિરેકલ.}}
{{ps |શ્રવણઃ | અરે હા, પણ આપણે ખૂનની વાત તો ભૂલી જ ગયાં, તમે તો ખૂનીને જોયો નહિ હોય.
{{ps |શ્રવણઃ | અરે હા, પણ આપણે ખૂનની વાત તો ભૂલી જ ગયાં, તમે તો ખૂનીને જોયો નહિ હોય.}}
{{ps |નયનાઃ  | ના, પણ એને સાંભળ્યો છે ખરો?
{{ps |નયનાઃ  | ના, પણ એને સાંભળ્યો છે ખરો?}}
(સુભાષ ઇશારો કરે – જોયો નથી, સાંભળ્યો છે.)
(સુભાષ ઇશારો કરે – જોયો નથી, સાંભળ્યો છે.)
{{ps |શ્રવણઃ | અચ્છા જોયો નથી પણ સાંભળ્યો છે. નયના, એમ તો સુભાષે એને જોયો છે, ભાગતાં એની સાથે અથડાયો હતો. હાં – (સુભાષને) હાં, તો એણે – એક મિનિટ (એકદમ પાછળ ફરી નયનાને) નયના, હવે હું સુભાષને પૂછું છું.
{{ps |શ્રવણઃ | અચ્છા જોયો નથી પણ સાંભળ્યો છે. નયના, એમ તો સુભાષે એને જોયો છે, ભાગતાં એની સાથે અથડાયો હતો. હાં – (સુભાષને) હાં, તો એણે – એક મિનિટ (એકદમ પાછળ ફરી નયનાને) નયના, હવે હું સુભાષને પૂછું છું.}}
{{ps |નયનાઃ  | હા, હા.
{{ps |નયનાઃ  | હા, હા.}}
{{ps |શ્રવણઃ | (સુભાષને) હાં, તે એણે શુટ કેવા રંગનો પહેર્યો હતો? (સુભાષ ઉપર બતાવે) સિલિંગના રંગનો! (સુભાષ, એનાથી પણ ઉપર બતાવે) એનાથી પણ ઉપર? ઓહ, આકાશનો બ્લૂ? (સુભાષ હા પાડે – પેરેડ કરે) મિલિટરીનો? ખાખી? (ના પાડી ફરી પેરેડ કરી – તરવાનો અભિનય કરે) નેવી? (હકાર) ઓહ, નેવી બ્યૂ? નેવી બ્લૂ શુટ! (સુભાષ મૂછો બતાવે) મૂછો હતી. (સુભાષ તલવાર બતાવે) તલવાર પણ હતી! (ના પાડી તલવાર અને મૂછો બતાવે) ઓહ, તલવાર-કટ મૂછ હતી? નેવી બ્લૂ શુટ, તલવાર-કટ મૂછ.
{{ps |શ્રવણઃ | (સુભાષને) હાં, તે એણે શુટ કેવા રંગનો પહેર્યો હતો? (સુભાષ ઉપર બતાવે) સિલિંગના રંગનો! (સુભાષ, એનાથી પણ ઉપર બતાવે) એનાથી પણ ઉપર? ઓહ, આકાશનો બ્લૂ? (સુભાષ હા પાડે – પેરેડ કરે) મિલિટરીનો? ખાખી? (ના પાડી ફરી પેરેડ કરી – તરવાનો અભિનય કરે) નેવી? (હકાર) ઓહ, નેવી બ્યૂ? નેવી બ્લૂ શુટ! (સુભાષ મૂછો બતાવે) મૂછો હતી. (સુભાષ તલવાર બતાવે) તલવાર પણ હતી! (ના પાડી તલવાર અને મૂછો બતાવે) ઓહ, તલવાર-કટ મૂછ હતી? નેવી બ્લૂ શુટ, તલવાર-કટ મૂછ.}}
{{ps |નયનાઃ  | એણે બુટ પહેર્યાં હતાં અને મક્કમ પગલે ચાલતો હતો. (સુભાષ બુટ બતાવે)
{{ps |નયનાઃ  | એણે બુટ પહેર્યાં હતાં અને મક્કમ પગલે ચાલતો હતો. (સુભાષ બુટ બતાવે)}}
{{ps |શ્રવણઃ | એણે બુટ પહેર્યાં હતાં? કોણે કહ્યું? (સુભાષ નયના તરફ આંગળી ચીંધે) નયનાએ? પણ એમણે ક્યાં જોયો છે? (સુભાષ અવાજ સાંભળ્યો છે એવો ઇશારો કરે) ઓહ, અવાજ સાંભળ્યો હતો. (સુભાષ લેફ્ટ રાઇટ કરે) લેફ્ટ રાઇટ કરતો હતો?
{{ps |શ્રવણઃ | એણે બુટ પહેર્યાં હતાં? કોણે કહ્યું? (સુભાષ નયના તરફ આંગળી ચીંધે) નયનાએ? પણ એમણે ક્યાં જોયો છે? (સુભાષ અવાજ સાંભળ્યો છે એવો ઇશારો કરે) ઓહ, અવાજ સાંભળ્યો હતો. (સુભાષ લેફ્ટ રાઇટ કરે) લેફ્ટ રાઇટ કરતો હતો?}}
{{ps |નયનાઃ  | ના, ના, એ ક્યાં સોલ્જર હતો? એ તો મક્કમ પગલે ચાલતો હતો. (સુભાષ હથેળીમાં બીજા હાથની મુઠ્ઠી ઠોકે)
{{ps |નયનાઃ  | ના, ના, એ ક્યાં સોલ્જર હતો? એ તો મક્કમ પગલે ચાલતો હતો. (સુભાષ હથેળીમાં બીજા હાથની મુઠ્ઠી ઠોકે)}}
{{ps |શ્રવણઃ | પગલાં ગણી ગણીને ભરતો હતો? ઓહ, મક્કમ પગલે ચાલતો હતો. બીજી કંઈ નિશાની?
{{ps |શ્રવણઃ | પગલાં ગણી ગણીને ભરતો હતો? ઓહ, મક્કમ પગલે ચાલતો હતો. બીજી કંઈ નિશાની?}}
{{ps |નયનાઃ  | સુભાષભાઈ, ધારો કે ખૂની ઘરે જાય શુટ બદલી નાખે, મૂછો મુંડાવી નાખે તો એને પકડવો કઈ રીતે? (સુભાષ શ્રવણને પકડે)
{{ps |નયનાઃ  | સુભાષભાઈ, ધારો કે ખૂની ઘરે જાય શુટ બદલી નાખે, મૂછો મુંડાવી નાખે તો એને પકડવો કઈ રીતે? (સુભાષ શ્રવણને પકડે)}}
{{ps |શ્રવણઃ | શું છે? (ખંજરવાળો હાથ બતાવે) ખૂની? (ભાગી જવાનો ઇશારો) ભાગી ગયો? (ના પાડી જવાનો ઇશારો, ઘર બતાવે) ઘરે જાય? (શુટ કાઢવાનો અભિનય, બુટ કાઢવાનો અભિનય, મૂછો મુંડવાનો અભિનય) શુટ કાઢી નાખે, બુટ કાઢી નાખે, મૂછો મુંડાવી નાખે તો શું? (સુભાષ ખંજરવાળો હાથ બતાવી બીજા હાથે તે હાથ પકડે) ઓહ, ખૂનીને પકડવો કઈ રીતે? અરે હા, ધેટ્સ આ પૉઇન્ટ!
{{ps |શ્રવણઃ | શું છે? (ખંજરવાળો હાથ બતાવે) ખૂની? (ભાગી જવાનો ઇશારો) ભાગી ગયો? (ના પાડી જવાનો ઇશારો, ઘર બતાવે) ઘરે જાય? (શુટ કાઢવાનો અભિનય, બુટ કાઢવાનો અભિનય, મૂછો મુંડવાનો અભિનય) શુટ કાઢી નાખે, બુટ કાઢી નાખે, મૂછો મુંડાવી નાખે તો શું? (સુભાષ ખંજરવાળો હાથ બતાવી બીજા હાથે તે હાથ પકડે) ઓહ, ખૂનીને પકડવો કઈ રીતે? અરે હા, ધેટ્સ આ પૉઇન્ટ!}}
{{ps |નયનાઃ  | સુભાષભાઈ, તમે બોલી શકતા હોત તો કેવું સારું થાત?
{{ps |નયનાઃ  | સુભાષભાઈ, તમે બોલી શકતા હોત તો કેવું સારું થાત?}}
{{ps |શ્રવણઃ | શું કહે છે! (સુાષ બોલવાની કોશિશ કરે) તું શું! હા, હા, પણ તારું શું? બોલ ને! હેં! તું બોલી શકતો હોત તો? (હા પાડી સરસનો ઇશારો કરે) અને તો તો ઘણું ઘણું કરત અને ઘણું ઘણું થઈ જાત.
{{ps |શ્રવણઃ | શું કહે છે! (સુાષ બોલવાની કોશિશ કરે) તું શું! હા, હા, પણ તારું શું? બોલ ને! હેં! તું બોલી શકતો હોત તો? (હા પાડી સરસનો ઇશારો કરે) અને તો તો ઘણું ઘણું કરત અને ઘણું ઘણું થઈ જાત.}}
{{ps |નયનાઃ  | સુભાષભાઈ, તમે બેસો ને, તમે શ્રવણની જેમ ચિત્રકાર હોત તોપણ સારું થાત. ખૂનીનો આબેહૂબ સ્કૅચ તો દોરત! (સુભાષ શ્રવણને પકડે)
{{ps |નયનાઃ  | સુભાષભાઈ, તમે બેસો ને, તમે શ્રવણની જેમ ચિત્રકાર હોત તોપણ સારું થાત. ખૂનીનો આબેહૂબ સ્કૅચ તો દોરત! (સુભાષ શ્રવણને પકડે)}}
{{ps |શ્રવણઃ | પાછું શું છે? (સુભાષ – હું ચીતરતો હોત-નો અભિનય કરે) તું ચિત્રકાર? તું ચિત્રકાર હોત તો શું કરત? (સુભાષ ખૂનીનો સ્કૅચ દોરવાનો અભિનય કરે) તો ખૂનીનો સ્કૅચ દોરત? (સુભાષ ઇશારો કરે કે એવું નયના કહે છે.) એવું એ કહે છે? એમ તો નયના, તમે જોઈ શકતાં હોત ને તો ખૂની છટકત જ નહિ, અરે, એમ જ શા માટે? કદાચ ખૂન થાત જ નહિ. પણ એ બધી વાતોનો હવે શું અર્થ?
{{ps |શ્રવણઃ | પાછું શું છે? (સુભાષ – હું ચીતરતો હોત-નો અભિનય કરે) તું ચિત્રકાર? તું ચિત્રકાર હોત તો શું કરત? (સુભાષ ખૂનીનો સ્કૅચ દોરવાનો અભિનય કરે) તો ખૂનીનો સ્કૅચ દોરત? (સુભાષ ઇશારો કરે કે એવું નયના કહે છે.) એવું એ કહે છે? એમ તો નયના, તમે જોઈ શકતાં હોત ને તો ખૂની છટકત જ નહિ, અરે, એમ જ શા માટે? કદાચ ખૂન થાત જ નહિ. પણ એ બધી વાતોનો હવે શું અર્થ?}}
{{ps |નયનાઃ  | સુભાષભાઈ, શ્રવણને કહો ને કે આ બધી માથાકૂટ મૂકી દે અને પોલીસને ફોન કરે, પોલીસ આવીને જે કરવું હશે તે કરશે. (સુભાષ – પડતું મૂકવાનો અભિનય કરે)
{{ps |નયનાઃ  | સુભાષભાઈ, શ્રવણને કહો ને કે આ બધી માથાકૂટ મૂકી દે અને પોલીસને ફોન કરે, પોલીસ આવીને જે કરવું હશે તે કરશે. (સુભાષ – પડતું મૂકવાનો અભિનય કરે)}}
{{ps |શ્રવણઃ | પડતું મૂકીએ? (સુભાષ હા પાડે) ક્યાંથી? (ખૂનીને પકડવાનું છોડી દેવાનો ઇશારો) છોડી દઈએ? ખૂનીને પકડવાનું? અરે સુભાષ, તને કંઈ ખબર પડે છે? અહીં એક ખૂન થયું છે – નયનાની હાજરીમાં – ખૂનીને ખબર ના હોય કે નયના અંધ છે. ધાર કે કાલે સવારે ઊઠીને ખૂની નયનાને મળે તો હેરાન ના કરે?
{{ps |શ્રવણઃ | પડતું મૂકીએ? (સુભાષ હા પાડે) ક્યાંથી? (ખૂનીને પકડવાનું છોડી દેવાનો ઇશારો) છોડી દઈએ? ખૂનીને પકડવાનું? અરે સુભાષ, તને કંઈ ખબર પડે છે? અહીં એક ખૂન થયું છે – નયનાની હાજરીમાં – ખૂનીને ખબર ના હોય કે નયના અંધ છે. ધાર કે કાલે સવારે ઊઠીને ખૂની નયનાને મળે તો હેરાન ના કરે?}}
{{ps |નયનાઃ  | ના, ના, તમે મારી ચિંતા ના કરો.
{{ps |નયનાઃ  | ના, ના, તમે મારી ચિંતા ના કરો.}}
{{ps |શ્રવણઃ | અને આપણી નાગરિક તરીકે ફરજ છે કે પોલીસને ખૂનનું રહસ્ય ઉકેલવામાં મદદ કરીએ. નયના, મને લાગે છે કે ખૂનીએ એકાદ નિશાની તો જરૂરી મૂકી હશે.
{{ps |શ્રવણઃ | અને આપણી નાગરિક તરીકે ફરજ છે કે પોલીસને ખૂનનું રહસ્ય ઉકેલવામાં મદદ કરીએ. નયના, મને લાગે છે કે ખૂનીએ એકાદ નિશાની તો જરૂરી મૂકી હશે.}}
{{ps |નયનાઃ  | હા, એ એક વાક્ય બોલ્યો હતો કે માર્યું નથી મારવાનો વિચાર છે.
{{ps |નયનાઃ  | હા, એ એક વાક્ય બોલ્યો હતો કે માર્યું નથી મારવાનો વિચાર છે.}}
{{ps |શ્રવણઃ | (સિગરેટનું પાકીટ કાઢે – ખાલી છે) સિગરેટ પણ ખલાસ.
{{ps |શ્રવણઃ | (સિગરેટનું પાકીટ કાઢે – ખાલી છે) સિગરેટ પણ ખલાસ.}}
  (પાકીટ નીચે ફેંકે) સુભાષ તારી પાસે છે? (સુભાષ ના પાડે) નથી! (સુભાષ ઇશારો કરે – લઈ આવું છું.) લઈ આવે છે? જા, જલ્દી આવજે. (સુભાષ બહાર જાય – પછી તરત પાછો આવે) કેમ પાછો આવ્યો? (સુભાષ પડેલું પાકીટ લઈ જાય) શું થયું? (સુભાષ પાકીટ બતાવે) ઓહ, દુકાનવાળાને બ્રાન્ડ બતાવવા લઈ જાય છે! ભલે, લઈ જા પણ જલ્દી પાછો આવજે. (સુભાષ બહાર જાય)
  (પાકીટ નીચે ફેંકે) સુભાષ તારી પાસે છે? (સુભાષ ના પાડે) નથી! (સુભાષ ઇશારો કરે – લઈ આવું છું.) લઈ આવે છે? જા, જલ્દી આવજે. (સુભાષ બહાર જાય – પછી તરત પાછો આવે) કેમ પાછો આવ્યો? (સુભાષ પડેલું પાકીટ લઈ જાય) શું થયું? (સુભાષ પાકીટ બતાવે) ઓહ, દુકાનવાળાને બ્રાન્ડ બતાવવા લઈ જાય છે! ભલે, લઈ જા પણ જલ્દી પાછો આવજે. (સુભાષ બહાર જાય)
{{ps |નયનાઃ  | સુભાષભાઈ બહાર ગયા, નહિ?
{{ps |નયનાઃ  | સુભાષભાઈ બહાર ગયા, નહિ?}}
{{ps |શ્રવણઃ | (બારણા તરફ જોતો – ફરીને) નયના, સુભાષ બહાર ગયો છે.
{{ps |શ્રવણઃ | (બારણા તરફ જોતો – ફરીને) નયના, સુભાષ બહાર ગયો છે.}}
{{ps |નયનાઃ  | હવે તમે તો કશું સાંભળશો નહિ એટલે બોલીને શું ફાયદો?
{{ps |નયનાઃ  | હવે તમે તો કશું સાંભળશો નહિ એટલે બોલીને શું ફાયદો?}}
{{ps |શ્રવણઃ | નયના, એક વાત કહું! સુભાષ આવે નહિ ત્યાં સુધી કંઈ બોલતાં નહિ, કારણ કે હું તો સાંભળીશ નહિ એટલે બોલીને પણ શું ફાયદો?
{{ps |શ્રવણઃ | નયના, એક વાત કહું! સુભાષ આવે નહિ ત્યાં સુધી કંઈ બોલતાં નહિ, કારણ કે હું તો સાંભળીશ નહિ એટલે બોલીને પણ શું ફાયદો?}}
{{ps |નયનાઃ  | જે હું બોલું છું તે જ તમે બોલી રહ્યા છો, માત્ર સાંભળતા નથી એટલું જ, મેં એક વસ્તુ જોઈ છે, આંધળી હોવા છતાં જોઈ છે કે જેને કુદરતી ખોડ હોય છે તેને એક સિક્સ્થ સેન્સ પણ હોય છે.
{{ps |નયનાઃ  | જે હું બોલું છું તે જ તમે બોલી રહ્યા છો, માત્ર સાંભળતા નથી એટલું જ, મેં એક વસ્તુ જોઈ છે, આંધળી હોવા છતાં જોઈ છે કે જેને કુદરતી ખોડ હોય છે તેને એક સિક્સ્થ સેન્સ પણ હોય છે.
{{ps |શ્રવણઃ | નયના, તમે તો જોતાં નથી છતાં જોયું હશે. અંધ હોવા છતાં અનુભવ્યું હશે કે જેને કુદરતી ખોડ હોય છે તેને કુદરત એક નેચરલ ગિફ્ટ પણ આપે છે. (કેરમ બોર્ડ પાસે જતાં) પણ રહેવા દો, તમે પૂછતાં કંઈ એક હશો અને હું જવાબ કંઈ બીજો જ આપીશ. (ખુરશી ઉપર બેસે)
{{ps |શ્રવણઃ | નયના, તમે તો જોતાં નથી છતાં જોયું હશે. અંધ હોવા છતાં અનુભવ્યું હશે કે જેને કુદરતી ખોડ હોય છે તેને કુદરત એક નેચરલ ગિફ્ટ પણ આપે છે. (કેરમ બોર્ડ પાસે જતાં) પણ રહેવા દો, તમે પૂછતાં કંઈ એક હશો અને હું જવાબ કંઈ બીજો જ આપીશ. (ખુરશી ઉપર બેસે)
18,450

edits