18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 188: | Line 188: | ||
{{ps |નયનાઃ | હવે તમે તો કશું સાંભળશો નહિ એટલે બોલીને શું ફાયદો?}} | {{ps |નયનાઃ | હવે તમે તો કશું સાંભળશો નહિ એટલે બોલીને શું ફાયદો?}} | ||
{{ps |શ્રવણઃ | નયના, એક વાત કહું! સુભાષ આવે નહિ ત્યાં સુધી કંઈ બોલતાં નહિ, કારણ કે હું તો સાંભળીશ નહિ એટલે બોલીને પણ શું ફાયદો?}} | {{ps |શ્રવણઃ | નયના, એક વાત કહું! સુભાષ આવે નહિ ત્યાં સુધી કંઈ બોલતાં નહિ, કારણ કે હું તો સાંભળીશ નહિ એટલે બોલીને પણ શું ફાયદો?}} | ||
{{ps |નયનાઃ | જે હું બોલું છું તે જ તમે બોલી રહ્યા છો, માત્ર સાંભળતા નથી એટલું જ, મેં એક વસ્તુ જોઈ છે, આંધળી હોવા છતાં જોઈ છે કે જેને કુદરતી ખોડ હોય છે તેને એક સિક્સ્થ સેન્સ પણ હોય છે. | {{ps |નયનાઃ | જે હું બોલું છું તે જ તમે બોલી રહ્યા છો, માત્ર સાંભળતા નથી એટલું જ, મેં એક વસ્તુ જોઈ છે, આંધળી હોવા છતાં જોઈ છે કે જેને કુદરતી ખોડ હોય છે તેને એક સિક્સ્થ સેન્સ પણ હોય છે.}} | ||
{{ps |શ્રવણઃ | નયના, તમે તો જોતાં નથી છતાં જોયું હશે. અંધ હોવા છતાં અનુભવ્યું હશે કે જેને કુદરતી ખોડ હોય છે તેને કુદરત એક નેચરલ ગિફ્ટ પણ આપે છે. (કેરમ બોર્ડ પાસે જતાં) પણ રહેવા દો, તમે પૂછતાં કંઈ એક હશો અને હું જવાબ કંઈ બીજો જ આપીશ. (ખુરશી ઉપર બેસે) | {{ps |શ્રવણઃ | નયના, તમે તો જોતાં નથી છતાં જોયું હશે. અંધ હોવા છતાં અનુભવ્યું હશે કે જેને કુદરતી ખોડ હોય છે તેને કુદરત એક નેચરલ ગિફ્ટ પણ આપે છે. (કેરમ બોર્ડ પાસે જતાં) પણ રહેવા દો, તમે પૂછતાં કંઈ એક હશો અને હું જવાબ કંઈ બીજો જ આપીશ. (ખુરશી ઉપર બેસે)}} | ||
{{ps |નયનાઃ | ના, ના, હું જે વિચારું છું તે જ તમે બોલો છો. | {{ps |નયનાઃ | ના, ના, હું જે વિચારું છું તે જ તમે બોલો છો.}} | ||
{{ps |શ્રવણઃ | એના કરતાં એક કામ કરીએ, સુભાષ આવે ત્યાં સુધી હું બોલું અને તમે સાંભળો (અતુલ પ્રવેશે – કોટ કાઢી નાખ્યો છે.) હું તમને એક વાર્તા કહું (અતુલ લાઇટર શોધે) એક હતો આંધળો (અતુલને જુએ) શું છે? | {{ps |શ્રવણઃ | એના કરતાં એક કામ કરીએ, સુભાષ આવે ત્યાં સુધી હું બોલું અને તમે સાંભળો (અતુલ પ્રવેશે – કોટ કાઢી નાખ્યો છે.) હું તમને એક વાર્તા કહું (અતુલ લાઇટર શોધે) એક હતો આંધળો (અતુલને જુએ) શું છે?}} | ||
{{ps |નયનાઃ | કંઈ નથી. (અતુલ શ્રવણનો કૅરમ ઉપર હાથ છે તે ઉપાડે) | {{ps |નયનાઃ | કંઈ નથી. (અતુલ શ્રવણનો કૅરમ ઉપર હાથ છે તે ઉપાડે)}} | ||
{{ps |શ્રવણઃ | અરે, આ તે કંઈ રીત છે? | {{ps |શ્રવણઃ | અરે, આ તે કંઈ રીત છે?}} | ||
{{ps |નયનાઃ | કઈ રીતની વાત કરો છો? (અતુલ શ્રવણને ઊભો થવા ઇશારો કરે) | {{ps |નયનાઃ | કઈ રીતની વાત કરો છો? (અતુલ શ્રવણને ઊભો થવા ઇશારો કરે)}} | ||
{{ps |શ્રવણઃ | અરે પણ ઊભો શું કરવા થાઉં? | {{ps |શ્રવણઃ | અરે પણ ઊભો શું કરવા થાઉં?}} | ||
{{ps |નયનાઃ | શું છે? કોણ છે? | {{ps |નયનાઃ | શું છે? કોણ છે?}} | ||
{{ps |શ્રવણઃ | તારે શું જોઈએ છે? (અતુલ કૅરમના ખૂણા ઉપરથી લાઇટર! લે) ઓહ કોનું છે? સરસ છે. ક્યાંથી માર્યું? | {{ps |શ્રવણઃ | તારે શું જોઈએ છે? (અતુલ કૅરમના ખૂણા ઉપરથી લાઇટર! લે) ઓહ કોનું છે? સરસ છે. ક્યાંથી માર્યું?}} | ||
{{ps |અતુલઃ | માર્યું નથી, મારું છે. | {{ps |અતુલઃ | માર્યું નથી, મારું છે.}} | ||
{{ps |નયનાઃ | (એકદમ ઊભી થઈ) શ્રવણ, એ જ અવાજ શ્રવણ, એને પકડો – મને ખાતરી છે કે ગોવિંદભાઈની સાથે આજ હતો. (અતુલ લાઇટર લઈને જવા જાય) | {{ps |નયનાઃ | (એકદમ ઊભી થઈ) શ્રવણ, એ જ અવાજ શ્રવણ, એને પકડો – મને ખાતરી છે કે ગોવિંદભાઈની સાથે આજ હતો. (અતુલ લાઇટર લઈને જવા જાય)}} | ||
{{ps |શ્રવણઃ | જાય છે! પણ તું અહીં? | {{ps |શ્રવણઃ | જાય છે! પણ તું અહીં?}} | ||
{{ps |નયનાઃ | શ્રવણ, એને જવા ના દો, એ જ ખૂની છે, એ જ ચાલ – શ્રવણ, શ્રવણ. (અતુલ જાય – શ્રવણ જુએ નયના કંઈ બોલી રહી છે – શ્રવણ અતુલને પકડે) | {{ps |નયનાઃ | શ્રવણ, એને જવા ના દો, એ જ ખૂની છે, એ જ ચાલ – શ્રવણ, શ્રવણ. (અતુલ જાય – શ્રવણ જુએ નયના કંઈ બોલી રહી છે – શ્રવણ અતુલને પકડે)}} | ||
{{ps |શ્રવણઃ | એય, જાય છે ક્યાં? આમ આવ, આ શું કહે છે! (પોતાની ચિત્રોની ફાઇલ ધરે) શું કહે છે! (અતુલ ફાઇલ ઉપર લખે) | {{ps |શ્રવણઃ | એય, જાય છે ક્યાં? આમ આવ, આ શું કહે છે! (પોતાની ચિત્રોની ફાઇલ ધરે) શું કહે છે! (અતુલ ફાઇલ ઉપર લખે)}} | ||
{{ps |નયનાઃ | શ્રવણ, તમે સાંભળતા કેમ નથી? એને પકડો, એ જ ખૂની છે. (અતુલ જતો રહે) | {{ps |નયનાઃ | શ્રવણ, તમે સાંભળતા કેમ નથી? એને પકડો, એ જ ખૂની છે. (અતુલ જતો રહે)}} | ||
{{ps |શ્રવણઃ | (વાંચેઃ રૂમ નં. ૩૦૨માં તપાસ કરો, હું જાઉં છું. | {{ps |શ્રવણઃ | (વાંચેઃ રૂમ નં. ૩૦૨માં તપાસ કરો, હું જાઉં છું.}} | ||
{{ps |નયનાઃ | શ્રવણ, તમે સમજતા કેમ નથી? સાંભળતા કેમ નથી! એને પકડો એ ખૂની છે, એને જવા ના દો. | {{ps |નયનાઃ | શ્રવણ, તમે સમજતા કેમ નથી? સાંભળતા કેમ નથી! એને પકડો એ ખૂની છે, એને જવા ના દો.}} | ||
{{ps |શ્રવણઃ | નયના આનું લાઇટર અહીં રહી કયું હતું એનો અર્થ એ કે એ પહેલાં અહીં આવ્યો હતો. જરૂર કંઈ ગરબડ છે. | {{ps |શ્રવણઃ | નયના આનું લાઇટર અહીં રહી કયું હતું એનો અર્થ એ કે એ પહેલાં અહીં આવ્યો હતો. જરૂર કંઈ ગરબડ છે.}} | ||
{{ps |નયનાઃ | ગરબડ કંઈ જ નથી, એ જ ખૂની છે. તમે એને જવા કેમ દીધો? | {{ps |નયનાઃ | ગરબડ કંઈ જ નથી, એ જ ખૂની છે. તમે એને જવા કેમ દીધો?}} | ||
{{ps |શ્રવણઃ | તમે શું બોલો છો? આ છોકરો એક છોકરીની પાછળ પડ્યો હતો. એ છોકરીના ભાઈને એ નહોતું ગમતું, છોકરીનો ભાઈ આ હૉસ્ટેલમાં જ રહે છે. | {{ps |શ્રવણઃ | તમે શું બોલો છો? આ છોકરો એક છોકરીની પાછળ પડ્યો હતો. એ છોકરીના ભાઈને એ નહોતું ગમતું, છોકરીનો ભાઈ આ હૉસ્ટેલમાં જ રહે છે.}} | ||
{{ps |નયનાઃ | એ જ ગોવિંદભાઈ, તમે આ શું કર્યું શ્રવણ, ખૂનીને ભાગી જવા દીધો? તમે કેમ કંઈ સાંભળતા નથી! (સુભાષ પ્રવેશે) | {{ps |નયનાઃ | એ જ ગોવિંદભાઈ, તમે આ શું કર્યું શ્રવણ, ખૂનીને ભાગી જવા દીધો? તમે કેમ કંઈ સાંભળતા નથી! (સુભાષ પ્રવેશે)}} | ||
{{ps |શ્રવણઃ | આવ સુભાષ, સિગરેટ લાવ્યો? લાવ, (લે) | {{ps |શ્રવણઃ | આવ સુભાષ, સિગરેટ લાવ્યો? લાવ, (લે)}} | ||
{{ps |નયનાઃ | સુભાષભાઈ, ખૂની આવીને ભાગી ગયો. (સુભાષ ઇશારાથી કહે – ખૂની ભાગ્યો) | {{ps |નયનાઃ | સુભાષભાઈ, ખૂની આવીને ભાગી ગયો. (સુભાષ ઇશારાથી કહે – ખૂની ભાગ્યો)}} | ||
{{ps |શ્રવણઃ | શું ખૂની! પાછો ભાગી ગયો? | {{ps |શ્રવણઃ | શું ખૂની! પાછો ભાગી ગયો?}} | ||
{{ps |નયનાઃ | એ જ અવાજ – એ જ ચાલ. | {{ps |નયનાઃ | એ જ અવાજ – એ જ ચાલ.}} | ||
(સુભાષ ચાલ અને અવાજનો ઇશારો કરે) | (સુભાષ ચાલ અને અવાજનો ઇશારો કરે) | ||
{{ps |શ્રવણઃ | એ જ અવાજ, એ જ ચાલ! કોની? | {{ps |શ્રવણઃ | એ જ અવાજ, એ જ ચાલ! કોની?}} | ||
{{ps |નયનાઃ | હમણાં અહીં આવ્યો હતો તેની! એની એક નિશાની રહી ગઈ હતી તે લાઇટર લઈને ચાલ્યો ગયો. (સુભાષ લાઇટરનો ઇશારો કરે) | {{ps |નયનાઃ | હમણાં અહીં આવ્યો હતો તેની! એની એક નિશાની રહી ગઈ હતી તે લાઇટર લઈને ચાલ્યો ગયો. (સુભાષ લાઇટરનો ઇશારો કરે)}} | ||
{{ps |શ્રવણઃ | લાઇટર! લાઇટર તો અતુલનું રહી ગયું હતું, તે આવીને લઈ ગયો. | {{ps |શ્રવણઃ | લાઇટર! લાઇટર તો અતુલનું રહી ગયું હતું, તે આવીને લઈ ગયો.}} | ||
{{ps |નયનાઃ | તો એ અતુલ જ ખૂની. | {{ps |નયનાઃ | તો એ અતુલ જ ખૂની.}} | ||
(સુભાષ લાઇટર અને ખૂનીનો અભિનય કરે) | (સુભાષ લાઇટર અને ખૂનીનો અભિનય કરે) | ||
{{ps |શ્રવણઃ | લાઇટરવાળો અતુલ ખૂની? (હકાર) કોણે કહ્યું? (નયનાને બતાવે) નયનાએ! (ચાલ અને અવાજનો ઇશારો) એ જ અવાજ? અતુલ ખૂની? હેં? સુભાષ, તું પોલીસને ફોન જોડ, અને નયના, તમે આવો પોલીસને કહો કે અહીં બૉય્ઝ હૉસ્ટેલમાં ગોવિંદનુ ખૂન થયું છે અને ખૂની છે અતુલ. (સુભાષ ફોન જોડે – શ્રવણ નયનાને ફોન પાસે દોરી જાય – સુભાષ નયનાને રિસીવર આપે, પ્રકાશ માત્ર એ ત્રણ ઉપર જ રહે) | {{ps |શ્રવણઃ | લાઇટરવાળો અતુલ ખૂની? (હકાર) કોણે કહ્યું? (નયનાને બતાવે) નયનાએ! (ચાલ અને અવાજનો ઇશારો) એ જ અવાજ? અતુલ ખૂની? હેં? સુભાષ, તું પોલીસને ફોન જોડ, અને નયના, તમે આવો પોલીસને કહો કે અહીં બૉય્ઝ હૉસ્ટેલમાં ગોવિંદનુ ખૂન થયું છે અને ખૂની છે અતુલ. (સુભાષ ફોન જોડે – શ્રવણ નયનાને ફોન પાસે દોરી જાય – સુભાષ નયનાને રિસીવર આપે, પ્રકાશ માત્ર એ ત્રણ ઉપર જ રહે)}} | ||
{{ps |નયનાઃ | હેલ્લો, પોલીસ સ્ટેશન– | {{ps |નયનાઃ | હેલ્લો, પોલીસ સ્ટેશન–}} | ||
(સંગીત વધે – પડદો પડે) | (સંગીત વધે – પડદો પડે) | ||
(પ્રબોધ જોશીનાં એકાંકી સંગ્રહ) | {{Right|(પ્રબોધ જોશીનાં એકાંકી સંગ્રહ)}} |
edits