ગુજરાતી એકાંકીસંપદા/કૅનવાસનો એક ખુણો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 209: Line 209:
{{ps|મનીષાઃ | ડિયર, હજુ તો રાત્રિના સાડા અગિયાર વાગ્યા છે.}}
{{ps|મનીષાઃ | ડિયર, હજુ તો રાત્રિના સાડા અગિયાર વાગ્યા છે.}}
{{ps|મનહરઃ | સાડા અગિયાર એટલે તને હજી રાત્રીની શરૂઆત લાગે છે?}}
{{ps|મનહરઃ | સાડા અગિયાર એટલે તને હજી રાત્રીની શરૂઆત લાગે છે?}}
{{ps|મનીષાઃ | (નશામાં) મનહર, મદઘેલી રાત્રી તો હવે જામશે. (નાઇટ-ક્લબને અનુરૂપ સંગીત પશ્ચાદ્ભૂમાં ધીમે ધીમે વાગે છે.) જામ છલોછલ છલકાશે. એકબીજા સાથે ટકરાશે. મ્યુઝિકના તાલ સાથે થનગનતું યૌવન નાચશે. (સંગીતના તાલ સાથે લયબદ્ધ રીતે તાલ મેળવતાં) ટા ટા ચા ચા ચા, ટા ટા ચા ચા ચા, ટા ટા ચા ચા ચા, ટા ટા ચા ચા ચા.
{{ps|મનીષાઃ | (નશામાં) મનહર, મદઘેલી રાત્રી તો હવે જામશે. (નાઇટ-ક્લબને અનુરૂપ સંગીત પશ્ચાદ્ભૂમાં ધીમે ધીમે વાગે છે.) જામ છલોછલ છલકાશે. એકબીજા સાથે ટકરાશે. મ્યુઝિકના તાલ સાથે થનગનતું યૌવન નાચશે. (સંગીતના તાલ સાથે લયબદ્ધ રીતે તાલ મેળવતાં) ટા ટા ચા ચા ચા, ટા ટા ચા ચા ચા, ટા ટા ચા ચા ચા, ટા ટા ચા ચા ચા.}}
{{ps|મનહરઃ | (ગુસ્સામાં) બંધ કર, તારો લવારો બંધ કર. રોજની માફક પૅગ ચઢાવીને આવી છે કે શું? કુલટા, આ નાઇટક્લબ નથી, આ તારા પતિ મનહરનું ઘર છે, સમજી? હવે હું નહિ ચલાવી લઉં. (ઑડિયન્સમાંથી મશ્કરીભર્યું હાસ્ય, લયબદ્ધ અવાજ, બાબો બાબો…બાબો, બાબો, બાબો…બાબો, બાબો, બાબો…)}}

{{ps|મનીષાઃ | (નશામાં, લાડ કરતી હોય તેમ) ડિયર, મનહર હોય કે મહંમદ, જગદીશ હોય કે નવનીત? કુમાર હોય કે તુષાર, આપણે તો કંપની જોઈએ, કોઈ પણ ગરમ કંપની. (ઘેલછાભર્યું હસે છે.)}}
{{ps|મનીષાઃ | (નશામાં, લાડ કરતી હોય તેમ) ડિયર, મનહર હોય કે મહંમદ, જગદીશ હોય કે નવનીત? કુમાર હોય કે તુષાર, આપણે તો કંપની જોઈએ, કોઈ પણ ગરમ કંપની. (ઘેલછાભર્યું હસે છે.)}}
18,450

edits