ગુજરાતી એકાંકીસંપદા/ડીમ લાઇટ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|ડીમ લાઇટ}}<br>{{color|blue|રઘુવીર ચૌધરી}}}} {{center block|title='''પાત્રો'''| '''રામ...")
 
No edit summary
Line 10: Line 10:
'''મણિવહુ'''<br>
'''મણિવહુ'''<br>
}}
}}
{{Poem2Open}}
(રામુના હાથમાં વીજળીના વાયરના ગૂંચળાં છે અને લખમણ વાયર જોડવાનાં હથિયાર લઈને આવી રહ્યો છે.)
(રામુના હાથમાં વીજળીના વાયરના ગૂંચળાં છે અને લખમણ વાયર જોડવાનાં હથિયાર લઈને આવી રહ્યો છે.)
રામુઃ અલ્યા લખા, પેલો દિયોર મગો જાય. બોલાય ઈનં આટલું હાંધી આલતો જાય.
 
લખમણઃ ઈનં અક્કરમીનં હું કરવા બોલાવવો છે? મનં ચ્યાં નહી આવળતું?
|રામુઃ  
રામુઃ તનં શ્યું ધૂળ આવડે? અનં આવળતું વોય તો કાલ છોડજે તું. મારે જોડાવવું છ ઈની પાંહે, હમજ્યો? બોલાય હેંડ; આનં દિવાહળી મેલીએ તો બીજું કાંમ હુઝે.
|અલ્યા લખા, પેલો દિયોર મગો જાય. બોલાય ઈનં આટલું હાંધી આલતો જાય.
લખમણઃ (બહાર જોઈ ઊંચા અવાજે) મગનભાઈ, ઓ મગાભાઈ; આ રામભાઈ તમનં બોલાવં!
}}
મગનઃ (દૂરથી) એ કામ છે મારે તો.
{{Ps
રામુઃ (ધીમેથી) આ જો ને દિયોર કાંમવાળી!
|લખમણઃ  
લખમણઃ પણ આટલો વાયર તો જોડી આલતા જાવ!
|ઈનં અક્કરમીનં હું કરવા બોલાવવો છે? મનં ચ્યાં નહી આવળતું?
મગનઃ (પ્રવેશતાં) ત્રણ રૂપિયા થશે!
}}
રામુઃ કાલ અતારે તો દિયોર ટકાનોય નતો નં અવં તૈણ રૂપિયા લેતો થૈ જ્યો! તારા ડોહાઈ તો ઈના જનમારામાંય તૈણ રૂપિયા નતા ભાળ્યા!
{{Ps
|રામુઃ  
|તનં શ્યું ધૂળ આવડે? અનં આવળતું વોય તો કાલ છોડજે તું. મારે જોડાવવું છ ઈની પાંહે, હમજ્યો? બોલાય હેંડ; આનં દિવાહળી મેલીએ તો બીજું કાંમ હુઝે.
}}
{{Ps
|લખમણઃ  
|(બહાર જોઈ ઊંચા અવાજે) મગનભાઈ, ઓ મગાભાઈ; આ રામભાઈ તમનં બોલાવં!
}}
{{Ps
|મગનઃ  
|(દૂરથી) એ કામ છે મારે તો.
}}
{{Ps
|રામુઃ  
|(ધીમેથી) આ જો ને દિયોર કાંમવાળી!
}}
{{Ps
|લખમણઃ  
|પણ આટલો વાયર તો જોડી આલતા જાવ!
}}
{{Ps
|મગનઃ  
|(પ્રવેશતાં) ત્રણ રૂપિયા થશે!
}}
{{Ps
|રામુઃ  
|કાલ અતારે તો દિયોર ટકાનોય નતો નં અવં તૈણ રૂપિયા લેતો થૈ જ્યો! તારા ડોહાઈ તો ઈના જનમારામાંય તૈણ રૂપિયા નતા ભાળ્યા!
}}
{{Ps
મગનઃ તમારા ડોહાએ ભાળ્યા’તા એટલું ઓછું છ? તમારા જેવા તાલેવાનને ત્રણ રૂપિયાની વળી કિંમત શી?
મગનઃ તમારા ડોહાએ ભાળ્યા’તા એટલું ઓછું છ? તમારા જેવા તાલેવાનને ત્રણ રૂપિયાની વળી કિંમત શી?
રામુઃ તૈણ શું ચાર લેજે દિયોર! પછં મનં વશૂલ કરતાં નઈ આવડે? બોલ્યાં, પૈશા થશે! તો તો કોઈની બાયડીને ટોપલી ચડાવવાનાય પૈશા લેતા અશાં!
રામુઃ તૈણ શું ચાર લેજે દિયોર! પછં મનં વશૂલ કરતાં નઈ આવડે? બોલ્યાં, પૈશા થશે! તો તો કોઈની બાયડીને ટોપલી ચડાવવાનાય પૈશા લેતા અશાં!
26,604

edits