26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|ડીમ લાઇટ}}<br>{{color|blue|રઘુવીર ચૌધરી}}}} {{center block|title='''પાત્રો'''| '''રામ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
'''મણિવહુ'''<br> | '''મણિવહુ'''<br> | ||
}} | }} | ||
(રામુના હાથમાં વીજળીના વાયરના ગૂંચળાં છે અને લખમણ વાયર જોડવાનાં હથિયાર લઈને આવી રહ્યો છે.) | (રામુના હાથમાં વીજળીના વાયરના ગૂંચળાં છે અને લખમણ વાયર જોડવાનાં હથિયાર લઈને આવી રહ્યો છે.) | ||
રામુઃ અલ્યા લખા, પેલો દિયોર મગો જાય. બોલાય ઈનં આટલું હાંધી આલતો જાય. | |||
લખમણઃ ઈનં અક્કરમીનં હું કરવા બોલાવવો છે? મનં ચ્યાં નહી આવળતું? | |રામુઃ | ||
રામુઃ તનં શ્યું ધૂળ આવડે? અનં આવળતું વોય તો કાલ છોડજે તું. મારે જોડાવવું છ ઈની પાંહે, હમજ્યો? બોલાય હેંડ; આનં દિવાહળી મેલીએ તો બીજું કાંમ હુઝે. | |અલ્યા લખા, પેલો દિયોર મગો જાય. બોલાય ઈનં આટલું હાંધી આલતો જાય. | ||
લખમણઃ (બહાર જોઈ ઊંચા અવાજે) મગનભાઈ, ઓ મગાભાઈ; આ રામભાઈ તમનં બોલાવં! | }} | ||
મગનઃ (દૂરથી) એ કામ છે મારે તો. | {{Ps | ||
રામુઃ (ધીમેથી) આ જો ને દિયોર કાંમવાળી! | |લખમણઃ | ||
લખમણઃ પણ આટલો વાયર તો જોડી આલતા જાવ! | |ઈનં અક્કરમીનં હું કરવા બોલાવવો છે? મનં ચ્યાં નહી આવળતું? | ||
મગનઃ (પ્રવેશતાં) ત્રણ રૂપિયા થશે! | }} | ||
રામુઃ કાલ અતારે તો દિયોર ટકાનોય નતો નં અવં તૈણ રૂપિયા લેતો થૈ જ્યો! તારા ડોહાઈ તો ઈના જનમારામાંય તૈણ રૂપિયા નતા ભાળ્યા! | {{Ps | ||
|રામુઃ | |||
|તનં શ્યું ધૂળ આવડે? અનં આવળતું વોય તો કાલ છોડજે તું. મારે જોડાવવું છ ઈની પાંહે, હમજ્યો? બોલાય હેંડ; આનં દિવાહળી મેલીએ તો બીજું કાંમ હુઝે. | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|(બહાર જોઈ ઊંચા અવાજે) મગનભાઈ, ઓ મગાભાઈ; આ રામભાઈ તમનં બોલાવં! | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|(દૂરથી) એ કામ છે મારે તો. | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|(ધીમેથી) આ જો ને દિયોર કાંમવાળી! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|પણ આટલો વાયર તો જોડી આલતા જાવ! | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|(પ્રવેશતાં) ત્રણ રૂપિયા થશે! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|કાલ અતારે તો દિયોર ટકાનોય નતો નં અવં તૈણ રૂપિયા લેતો થૈ જ્યો! તારા ડોહાઈ તો ઈના જનમારામાંય તૈણ રૂપિયા નતા ભાળ્યા! | |||
}} | |||
{{Ps | |||
મગનઃ તમારા ડોહાએ ભાળ્યા’તા એટલું ઓછું છ? તમારા જેવા તાલેવાનને ત્રણ રૂપિયાની વળી કિંમત શી? | મગનઃ તમારા ડોહાએ ભાળ્યા’તા એટલું ઓછું છ? તમારા જેવા તાલેવાનને ત્રણ રૂપિયાની વળી કિંમત શી? | ||
રામુઃ તૈણ શું ચાર લેજે દિયોર! પછં મનં વશૂલ કરતાં નઈ આવડે? બોલ્યાં, પૈશા થશે! તો તો કોઈની બાયડીને ટોપલી ચડાવવાનાય પૈશા લેતા અશાં! | રામુઃ તૈણ શું ચાર લેજે દિયોર! પછં મનં વશૂલ કરતાં નઈ આવડે? બોલ્યાં, પૈશા થશે! તો તો કોઈની બાયડીને ટોપલી ચડાવવાનાય પૈશા લેતા અશાં! |
edits