18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
(ગામખેડુ ઊભો ઊભો માઇમથી ગોફણ વીંઝતો દેખાય ત્યાં જ એની પત્ની ભાથું લઈને આવી પહોંચે.) | (ગામખેડુ ઊભો ઊભો માઇમથી ગોફણ વીંઝતો દેખાય ત્યાં જ એની પત્ની ભાથું લઈને આવી પહોંચે.) | ||
{{ps|ખેડૂઃ | તને આઘ્ઘેથી ભાળતો’તો. સીમ ઉપર લાલ ગવન ઊડતું દેખાય ને મારી ભૂખ ઊઘડે. લાવ્ય, ઝટ કાઢ્ય, આજ્ય હું લાવી સ? | {{ps|ખેડૂઃ | તને આઘ્ઘેથી ભાળતો’તો. સીમ ઉપર લાલ ગવન ઊડતું દેખાય ને મારી ભૂખ ઊઘડે. લાવ્ય, ઝટ કાઢ્ય, આજ્ય હું લાવી સ?}} | ||
{{ps|પત્નીઃ | આજ્ય તો માખણવાળો રોટલો લાઈ સું ને મૂળાનું સાગ કર્યું સ. તમને ભાવતું. | {{ps|પત્નીઃ | આજ્ય તો માખણવાળો રોટલો લાઈ સું ને મૂળાનું સાગ કર્યું સ. તમને ભાવતું.}} | ||
{{ps|ખેડુઃ | વાહ રે વાહ, તયેં તો મારો દી હુધરી ગ્યો ભાળું… લાવ્ય, લે. (ભાથું ખોલે. ખેડુ ખાતાં પહેલાં પહેલો કોળિયો સ્ત્રીના મુખ સામે ધરે.) | {{ps|ખેડુઃ | વાહ રે વાહ, તયેં તો મારો દી હુધરી ગ્યો ભાળું… લાવ્ય, લે. (ભાથું ખોલે. ખેડુ ખાતાં પહેલાં પહેલો કોળિયો સ્ત્રીના મુખ સામે ધરે.)}} | ||
{{ps|પત્નીઃ | હવે લાજો, લાજો જરા. તઈણ છૈયાંના બાપ થ્યા. | {{ps|પત્નીઃ | હવે લાજો, લાજો જરા. તઈણ છૈયાંના બાપ થ્યા.}} | ||
{{ps|ખેડુઃ | એથી તારો ધણી ઓછો જ મટી જ્યો એથી તારા પરનું વા’લ ઓછું જ ઘટી જ્યું. લે નાછ્ય મોઢું એટલે હું માંડુ ખાવા. | {{ps|ખેડુઃ | એથી તારો ધણી ઓછો જ મટી જ્યો એથી તારા પરનું વા’લ ઓછું જ ઘટી જ્યું. લે નાછ્ય મોઢું એટલે હું માંડુ ખાવા.}} | ||
{{ps|પત્નીઃ | હવે માંડો ને ખાવા સાનામાના. | {{ps|પત્નીઃ | હવે માંડો ને ખાવા સાનામાના.}} | ||
{{ps|ખેડુઃ | ના હોં આ તો ખેડુની જીદ. તું લે તો હા, નકર્ય ના. | {{ps|ખેડુઃ | ના હોં આ તો ખેડુની જીદ. તું લે તો હા, નકર્ય ના.}} | ||
{{ps|પત્નીઃ | ઓ હો હો ભારે તમે તો! લાવો લ્યો. શરમાતા નથ્ય. (ખાય. પછી પટેલને પણ એ કોળિયો સામો ભરાવે. પછી બન્ને ખાય.) | {{ps|પત્નીઃ | ઓ હો હો ભારે તમે તો! લાવો લ્યો. શરમાતા નથ્ય. (ખાય. પછી પટેલને પણ એ કોળિયો સામો ભરાવે. પછી બન્ને ખાય.)}} | ||
{{ps|પત્નીઃ | ઓણની સાલ તો કુદરતે ભારેની મહેર કરી સે. | {{ps|પત્નીઃ | ઓણની સાલ તો કુદરતે ભારેની મહેર કરી સે.}} | ||
{{ps|ખેડુઃ | હા, હોં. ઓણ તો આપણે સાહુકારનું હંધુંય વિયાજ ભરી દેહું. | {{ps|ખેડુઃ | હા, હોં. ઓણ તો આપણે સાહુકારનું હંધુંય વિયાજ ભરી દેહું.}} | ||
{{ps|પત્નીઃ | ને ઉપરથી ઘરમાંય વરહ આખાના દાણા ભરસું એ નોખા. | {{ps|પત્નીઃ | ને ઉપરથી ઘરમાંય વરહ આખાના દાણા ભરસું એ નોખા.}} | ||
{{ps|ખેડુઃ | હા, સેલ્લાં તઈણ વરહ તો ભારેનાં મોળાં જ્યાં. નાનકીનાં લગનમાં યે ઘણું ખેચઈ જ્યાં. આ વરહે હવે લોઢાને પાયે બેઠી સે તિ હેમખેમ પાર ઊતરહુ. | {{ps|ખેડુઃ | હા, સેલ્લાં તઈણ વરહ તો ભારેનાં મોળાં જ્યાં. નાનકીનાં લગનમાં યે ઘણું ખેચઈ જ્યાં. આ વરહે હવે લોઢાને પાયે બેઠી સે તિ હેમખેમ પાર ઊતરહુ.}} | ||
{{ps|પત્નીઃ | હા, ને હવે ગીગીનાં યે લગન લઈ લઈએ. આ મારાથી હવે તમારાં ભાથાંફેરા બહુ થતા નથ્ય. | {{ps|પત્નીઃ | હા, ને હવે ગીગીનાં યે લગન લઈ લઈએ. આ મારાથી હવે તમારાં ભાથાંફેરા બહુ થતા નથ્ય.}} | ||
{{ps|ખેડુઃ | કાં થાક લાગી જ્યો પટલાણી? અટ્યલામાં? હજી તો જીવતર ઘણું કાઢવાનું સે! | {{ps|ખેડુઃ | કાં થાક લાગી જ્યો પટલાણી? અટ્યલામાં? હજી તો જીવતર ઘણું કાઢવાનું સે!}} | ||
{{ps|પત્નીઃ | જો જો, ઊંધું હમજતાં! આ તો મુને ઈમ કે કામમાં હાથબટો કરાવે તો બાપ-દીકરા બેયનું હચવાય, ને ગીગો ય પડે ઠેકાણે. પેલું પરછમનું ખેતર હવે ઈને ભળાવ્યું સે તિવારનો એવો રાત દી મે’નત કરે સે? ઈનેય થોડો હધ્યારો રે. | {{ps|પત્નીઃ | જો જો, ઊંધું હમજતાં! આ તો મુને ઈમ કે કામમાં હાથબટો કરાવે તો બાપ-દીકરા બેયનું હચવાય, ને ગીગો ય પડે ઠેકાણે. પેલું પરછમનું ખેતર હવે ઈને ભળાવ્યું સે તિવારનો એવો રાત દી મે’નત કરે સે? ઈનેય થોડો હધ્યારો રે.}} | ||
{{ps|ખેડુઃ | હા, હા પણ ઈનાં ઘરાણાં… | {{ps|ખેડુઃ | હા, હા પણ ઈનાં ઘરાણાં…}} | ||
{{ps|પત્નીઃ | હંધુય ભાયગ પરમાણે થઈ રેહે. તમતમારે ફકર્ય નો કરો. હઘળાં હારાં વાનાં થાહે. લ્યો આજ તો સાશે ય લાઈસું. | {{ps|પત્નીઃ | હંધુય ભાયગ પરમાણે થઈ રેહે. તમતમારે ફકર્ય નો કરો. હઘળાં હારાં વાનાં થાહે. લ્યો આજ તો સાશે ય લાઈસું.}} | ||
{{ps|ખેડુઃ | આ હા! વાહ! ભારે મઝાનું ઘોળવું બનાયું સ. | {{ps|ખેડુઃ | આ હા! વાહ! ભારે મઝાનું ઘોળવું બનાયું સ.}} | ||
(બન્ને પીએ. સીમ ઉપર યુવક-યુવતીઓનું એક જૂથ ગાતું ગાતું નીકળે.) | (બન્ને પીએ. સીમ ઉપર યુવક-યુવતીઓનું એક જૂથ ગાતું ગાતું નીકળે.) | ||
{{ps|જૂથઃ | રૂઠ્યો રૂઠ્યો છે ખેતરપાળ, | {{ps|જૂથઃ | રૂઠ્યો રૂઠ્યો છે ખેતરપાળ,}} | ||
ઓણ ત્રૂઠ્યો છે દિનદયાળ, | ઓણ ત્રૂઠ્યો છે દિનદયાળ, | ||
ઓણ ભાયુંની ભાભીયું આવશિ, | ઓણ ભાયુંની ભાભીયું આવશિ, | ||
Line 45: | Line 45: | ||
ત્યંઈ સાસરીમાં કરશિ ઈ રાજ. | ત્યંઈ સાસરીમાં કરશિ ઈ રાજ. | ||
થશિ દીવડાઓ કૂખની વંચાળ… | થશિ દીવડાઓ કૂખની વંચાળ… | ||
{{ps|પત્નીઃ | કેવું ગામ આખું ગાંડું થ્યું સ ને હિલોળે ચડ્યું સ! હંધાયને ઓણનું વરહ હારું બેઠું સ. હંધાય હાટાં વાળી દીધાં જાણે ઈન્દર દેવે! | {{ps|પત્નીઃ | કેવું ગામ આખું ગાંડું થ્યું સ ને હિલોળે ચડ્યું સ! હંધાયને ઓણનું વરહ હારું બેઠું સ. હંધાય હાટાં વાળી દીધાં જાણે ઈન્દર દેવે!}} | ||
{{ps|ખેડુઃ | હા, હોં ઓણ તો જાણે કોઈ લડતું-ઝઘડતુંય નથ્ય. મને ય ઈયાદ નથ્ય આવતું કે હું તને કિયારે વઢ્યો’તો! ને તેંય ઓણની સાલ એકેય છાસિયું કર્યું હોય એવું મને ઈયાદ નથ્ય. | {{ps|ખેડુઃ | હા, હોં ઓણ તો જાણે કોઈ લડતું-ઝઘડતુંય નથ્ય. મને ય ઈયાદ નથ્ય આવતું કે હું તને કિયારે વઢ્યો’તો! ને તેંય ઓણની સાલ એકેય છાસિયું કર્યું હોય એવું મને ઈયાદ નથ્ય.}} | ||
{{ps|પત્નીઃ | ઈ હંધોય ઉપરવાળાનો પરતાપ! હાલો તંયે હું જાઉં ને તમે ય. લો, હંભાળો આ ગોફણ્ય હાથમાં. | {{ps|પત્નીઃ | ઈ હંધોય ઉપરવાળાનો પરતાપ! હાલો તંયે હું જાઉં ને તમે ય. લો, હંભાળો આ ગોફણ્ય હાથમાં.}} | ||
{{ps|ખેડુઃ | ઓણ્ય તો આ ગફણ્યે ય હાથમાં ઝીલવી ગમતી નથ્ય ભલે ને ખાતાં આ પંખીડા ય. ઓલ્યા નાનક સાયેબે નથ્ય કહ્યું? | {{ps|ખેડુઃ | ઓણ્ય તો આ ગફણ્યે ય હાથમાં ઝીલવી ગમતી નથ્ય ભલે ને ખાતાં આ પંખીડા ય. ઓલ્યા નાનક સાયેબે નથ્ય કહ્યું?}} | ||
{{ps|રામ કી ચીડિયા રામ કા ખેત, | |||
ખા લો ચીડિયા ભર ભર પેટ. | ખા લો ચીડિયા ભર ભર પેટ. | ||
{{ps|પત્નીઃ | ભલે તિયારે જેવી તમારી મરજી. હું તો આ હાલી. | {{ps|પત્નીઃ | ભલે તિયારે જેવી તમારી મરજી. હું તો આ હાલી.}} | ||
(ધીમે ધીમે સાંજના ઓળા ઊતરે. દૂરદૂરથી ખેડુના અવાજો આવે. ક્યાંકથી કોઈક ભજન સંભળાતું હોય. ક્યાંક કોસ ચાલવાનો અવાજ આવતો હોય. ખેડુ માંચડેથી ઊતરી ખેતરની સીમ ફરતો આંટો મારી ફરી માંચડા ઉપર આવે. માથેથી ફાળિયું ઉતારી, ઢોચકીમાંથી પાણી લાવી, મોં ધોઈ, નિરાંતે લંબાવે. ધીમે ધીમે રાત જામતી જાય. ત્યાં અચાનક ઢોલ થાળીના અવાજો ઘોંઘાટ-પડકારા સંભળાવા માંડે. અવાજ ધીમે ધીમે મોટો થતો જાય. જૂથમાં ગીતનો અવાજ.) | (ધીમે ધીમે સાંજના ઓળા ઊતરે. દૂરદૂરથી ખેડુના અવાજો આવે. ક્યાંકથી કોઈક ભજન સંભળાતું હોય. ક્યાંક કોસ ચાલવાનો અવાજ આવતો હોય. ખેડુ માંચડેથી ઊતરી ખેતરની સીમ ફરતો આંટો મારી ફરી માંચડા ઉપર આવે. માથેથી ફાળિયું ઉતારી, ઢોચકીમાંથી પાણી લાવી, મોં ધોઈ, નિરાંતે લંબાવે. ધીમે ધીમે રાત જામતી જાય. ત્યાં અચાનક ઢોલ થાળીના અવાજો ઘોંઘાટ-પડકારા સંભળાવા માંડે. અવાજ ધીમે ધીમે મોટો થતો જાય. જૂથમાં ગીતનો અવાજ.) | ||
{{ps|જૂથ–૧: | સીમરખાએ ધ્રાંગડ ઢોલ વગાડ્યા, | {{ps|જૂથ–૧: | સીમરખાએ ધ્રાંગડ ઢોલ વગાડ્યા,}} | ||
વાગ્યા થાળી-ત્રાંસા, | વાગ્યા થાળી-ત્રાંસા, | ||
રાડ પડી છે, પડે રીડિયો, | રાડ પડી છે, પડે રીડિયો, | ||
Line 59: | Line 59: | ||
જાસા આવ્યા. જાસા આવ્યા, | જાસા આવ્યા. જાસા આવ્યા, | ||
ભાગો, ભાગો, નાસો, નાસો. | ભાગો, ભાગો, નાસો, નાસો. | ||
{{ps|જૂથ–૨: | ના, ના, ના, ના, ના, ના, જાસા, | {{ps|જૂથ–૨: | ના, ના, ના, ના, ના, ના, જાસા,}} | ||
આ તો અવળા દીસતા પાસા, | આ તો અવળા દીસતા પાસા, | ||
નહીં બુકાની, નહીં કો દાઢી, | નહીં બુકાની, નહીં કો દાઢી, | ||
Line 66: | Line 66: | ||
નકી થયું છે કાંઈક બેદ, | નકી થયું છે કાંઈક બેદ, | ||
સીમ ઉપર તાપણાં મશાલો દેખાય. | સીમ ઉપર તાપણાં મશાલો દેખાય. | ||
{{ps|જૂથ–૧: | કોઈ નીકળ્યું લઈ મશાલો, | {{ps|જૂથ–૧: | કોઈ નીકળ્યું લઈ મશાલો,}} | ||
કોઈ કટારી, કોઈ ભાલો, | કોઈ કટારી, કોઈ ભાલો, | ||
કોઈ હાથમાં ડાંગ લઈને, | કોઈ હાથમાં ડાંગ લઈને, |
edits