ગુજરાતી એકાંકીસંપદા/તીડ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 73: Line 73:
અવાજઃ એય વીહાભાઈ, ન્યાં કણે હું થ્યું સ?
અવાજઃ એય વીહાભાઈ, ન્યાં કણે હું થ્યું સ?
{{ps|ખેડુઃ | કાંય ખબર્ય રડતી નથ્ય પણ આઘે આઘે ભાગદોડ જામી સે. ઢોલ-ત્રાંહાં વાગે સે ને બુમરાણ જેવું સે.
{{ps|ખેડુઃ | કાંય ખબર્ય રડતી નથ્ય પણ આઘે આઘે ભાગદોડ જામી સે. ઢોલ-ત્રાંહાં વાગે સે ને બુમરાણ જેવું સે.
અવાજઃ કશું હળગે ય સે.
અવાજઃ કશું હળગે ય સે.}}
{{ps|ખેડુઃ | ને ગામ હંધુંય જાણે સીમ તરફ ધોડ્યું આવે સે.
{{ps|ખેડુઃ | ને ગામ હંધુંય જાણે સીમ તરફ ધોડ્યું આવે સે.}}
અવાજઃ આ અડખેપડખેની સીમનાં ખેતરોમાંય જુઓ ને હંધેય તાપણાં થવા માંડ્યાં સે.
{{ps|અવાજઃ |આ અડખેપડખેની સીમનાં ખેતરોમાંય જુઓ ને હંધેય તાપણાં થવા માંડ્યાં સે.}}
{{ps|ખેડુઃ | હા, હોં લે તાણ હું આ પૂળો હળગાવું. (પૂળો સળગાવે.)
{{ps|ખેડુઃ | હા, હોં લે તાણ હું આ પૂળો હળગાવું. (પૂળો સળગાવે.)}}
{{ps|જૂથ–૧: | આવ્યાં આવ્યાં તીડનાં ધાડાં,
{{ps|જૂથ–૧: | આવ્યાં આવ્યાં તીડનાં ધાડાં,}}
વાદળ કાળાં તીડનાં ધાડાં,
વાદળ કાળાં તીડનાં ધાડાં,
સુસવાટા, ફુત્કારો કરતાં,
સુસવાટા, ફુત્કારો કરતાં,
કરાલ કાળાં તીડનાં ધાડાં.
કરાલ કાળાં તીડનાં ધાડાં.
{{ps|જૂથ–૨: | તીડ આવ્યાં ભૈ તીડ આવ્યાં,
{{ps|જૂથ–૨: | તીડ આવ્યાં ભૈ તીડ આવ્યાં,}}
ધાજો રે ધાજો
ધાજો રે ધાજો
પાંખ ફૂટી છે કાળ દેવને,
પાંખ ફૂટી છે કાળ દેવને,
ધાજો રે ધાજો
ધાજો રે ધાજો
(ખેડુની પત્ની પણ હાંફળીફાંફળી ખેતરમાં આવી પહોંચે. એ પણ પૂળો સળગાવે.)
(ખેડુની પત્ની પણ હાંફળીફાંફળી ખેતરમાં આવી પહોંચે. એ પણ પૂળો સળગાવે.)
{{ps|પત્નીઃ | હું થવા બેઠું સે ગીગાના બાપુ? આ માંડ સાસ હેઠો બેઠો’તો કિ વરહ હારુ પાચ્યું સે, ન્યાં તો આ ધાડાં કોણ જાણે ચ્યાંથી આવી પૂગ્યાં? કરમની કઠણાઈ તિ આનું નામ!  
{{ps|પત્નીઃ | હું થવા બેઠું સે ગીગાના બાપુ? આ માંડ સાસ હેઠો બેઠો’તો કિ વરહ હારુ પાચ્યું સે, ન્યાં તો આ ધાડાં કોણ જાણે ચ્યાંથી આવી પૂગ્યાં? કરમની કઠણાઈ તિ આનું નામ!}}
{{ps|ખેડુઃ | હશિ હવે, હૌનું થાહે ઈ આપણું થાહેં. હંધાંય ભેળા થઈને કરશું કાંક. હમણાં તો તું આ પૂળા હળગાવતી જા. ઈમ કરતાંય આ રાખ્ખહ આઘો જાય સે?
{{ps|ખેડુઃ | હશિ હવે, હૌનું થાહે ઈ આપણું થાહેં. હંધાંય ભેળા થઈને કરશું કાંક. હમણાં તો તું આ પૂળા હળગાવતી જા. ઈમ કરતાંય આ રાખ્ખહ આઘો જાય સે?}}
{{ps|પત્નીઃ | આભ ફાટ્યું ન્યાં એક પૂળે હું દા’ડો વળે.
{{ps|પત્નીઃ | આભ ફાટ્યું ન્યાં એક પૂળે હું દા’ડો વળે.}}
{{ps|ખેડુઃ | હંધાય ભેળા થઈને પૂગી વળહું. ધીર ધર જરી,
{{ps|ખેડુઃ | હંધાય ભેળા થઈને પૂગી વળહું. ધીર ધર જરી,}}
(ગીગાનું આગમન.)
(ગીગાનું આગમન.)
{{ps|પત્નીઃ | કાં ગીગા? શા ખબર્ય લાવ્યો સ?  
{{ps|પત્નીઃ | કાં ગીગા? શા ખબર્ય લાવ્યો સ?}}
ગીગોઃ મા, હામેના ગામને હંચોડું ય બોડું કરી મેલ્યું સ આ તીડોએ, એકેય દાણો નથ બચ્યો એવા વાવડ સે.
{{ps|ગીગોઃ |મા, હામેના ગામને હંચોડું ય બોડું કરી મેલ્યું સ આ તીડોએ, એકેય દાણો નથ બચ્યો એવા વાવડ સે.}}
{{ps|પત્નીઃ | હાય, હાય, મા. હું થાવા બેઠું સ?
{{ps|પત્નીઃ | હાય, હાય, મા. હું થાવા બેઠું સ?}}
{{ps|ખેડુઃ | તું આમ કાળજું બાળ્ય મા. થવા કાળ થઈને રેહે. કાળ આગળ માણહનું ચેટલું ગજું? માટે ધીર ધર.
{{ps|ખેડુઃ | તું આમ કાળજું બાળ્ય મા. થવા કાળ થઈને રેહે. કાળ આગળ માણહનું ચેટલું ગજું? માટે ધીર ધર.}}
{{ps|પત્નીઃ | હવે ચ્યમની ધીર ધરે? મૂઓ ઈ ય ફાટી મરે ને!
{{ps|પત્નીઃ | હવે ચ્યમની ધીર ધરે? મૂઓ ઈ ય ફાટી મરે ને!}}
{{ps|ખેડુઃ | ઈમ કાળને જ્યમત્યમ નો બોલીએ રઘી! એની પાંહે હંધાંય લેખાંજોખાં હોય સે.
{{ps|ખેડુઃ | ઈમ કાળને જ્યમત્યમ નો બોલીએ રઘી! એની પાંહે હંધાંય લેખાંજોખાં હોય સે.}}
ગીગોઃ તિ હેં બાપા, પેલો ભ્રમરાખ્ખસ કે’ સે ઈ આ તીડ તો નઈં? મેં તો પહેલવારકાં ભાળ્યાં! 
{{ps|ગીગોઃ | તિ હેં બાપા, પેલો ભ્રમરાખ્ખસ કે’ સે ઈ આ તીડ તો નઈં? મેં તો પહેલવારકાં ભાળ્યાં! }}
{{ps|ખેડુઃ | આઠ-દહ વરહે ઈનો પંજો ફરી જ વળે સેં. માંડ થોડાં વરહ કળ વળે ને પાસો એક દી એનો કેર વરતાય.
{{ps|ખેડુઃ | આઠ-દહ વરહે ઈનો પંજો ફરી જ વળે સેં. માંડ થોડાં વરહ કળ વળે ને પાસો એક દી એનો કેર વરતાય.}}
{{ps|પત્નીઃ | આપણે માનીએ કિ હવે ટળી ગ્યાં. હવે ઈ જનમવાનાં જ નહીં ને ન્યાં તો કોણ જાણે ચ્યાંથી ઈ આવી જ પૂગે સે!
{{ps|પત્નીઃ | આપણે માનીએ કિ હવે ટળી ગ્યાં. હવે ઈ જનમવાનાં જ નહીં ને ન્યાં તો કોણ જાણે ચ્યાંથી ઈ આવી જ પૂગે સે!}}
{{ps|જૂથ–૧: | કોઈ કહે છે મધ્ય એશિયા,
{{ps|જૂથ–૧: | કોઈ કહે છે મધ્ય એશિયા,}}
કોઈ કહે અફરિકા;
કોઈ કહે અફરિકા;
કોઈ કહે છે નિકોબારથી,
કોઈ કહે છે નિકોબારથી,
કોઈ કહે અમરિકા
કોઈ કહે અમરિકા
{{ps|જૂથ–૨: | કોઈ કહે કે ના કુળ એનું,
{{ps|જૂથ–૨: | કોઈ કહે કે ના કુળ એનું,}}
કોઈ નહીં છે મૂળ;
કોઈ નહીં છે મૂળ;
વંટોળી અવતાર લઈને
વંટોળી અવતાર લઈને
કરતું ધૂળૈ ધૂળ
કરતું ધૂળૈ ધૂળ
{{ps|જૂથ–૧: | ગમે ન એને આબાદી,
{{ps|જૂથ–૧: | ગમે ન એને આબાદી,}}
ના ગમે ન એને સુખ;
ના ગમે ન એને સુખ;
શયતાની સંચાર એહનો,
શયતાની સંચાર એહનો,
નામ વિનાનું દુઃખ.
નામ વિનાનું દુઃખ.
{{ps|જૂથ–૨: | આવ્યાં આવ્યાં તીડના ધાડાં,
{{ps|જૂથ–૨: | આવ્યાં આવ્યાં તીડના ધાડાં,}}
ધાણી ફૂટતાં તીડનાં ધાડાં,
ધાણી ફૂટતાં તીડનાં ધાડાં,
કાળાં વાદળ, કાળો કાળ,
કાળાં વાદળ, કાળો કાળ,
કરાલ કાળાં તીડનાં ધાડાં.
કરાલ કાળાં તીડનાં ધાડાં.
{{ps|જૂથ–૧: | ખેતર ખાધું ખળાં ઉજાડ્યાં,
{{ps|જૂથ–૧: | ખેતર ખાધું ખળાં ઉજાડ્યાં,}}
વાડી ભરખી, વાડ કુદાવી,
વાડી ભરખી, વાડ કુદાવી,
વગડા વીંધી, પર વીંઝાવી,
વગડા વીંધી, પર વીંઝાવી,
અનેકના જીવતર કજળાવ્યાં.
અનેકના જીવતર કજળાવ્યાં.
(ઠેકઠકાણે રુદનના, અરેરાટીના દમિત રુદન, ચીખતા, કણસતા અવાજો.)
(ઠેકઠકાણે રુદનના, અરેરાટીના દમિત રુદન, ચીખતા, કણસતા અવાજો.)
{{ps|નટ–૧: | હવે અહીં આમ જુઓ તો નાટક પૂરું થઈ ગયું.
{{ps|નટ–૧: | હવે અહીં આમ જુઓ તો નાટક પૂરું થઈ ગયું.}}
{{ps|નટી–૧: | આટલું જલ્દી? આટલું જલ્દી તે નાટક પૂરું થતું હશે? આ તો માંડ પંદરેક મિનિટનું જ થયું!
{{ps|નટી–૧: | આટલું જલ્દી? આટલું જલ્દી તે નાટક પૂરું થતું હશે? આ તો માંડ પંદરેક મિનિટનું જ થયું!}}
{{ps|નટ–૧: | લેખકે તો આટલું જ લખી મોકલ્યું છે.
{{ps|નટ–૧: | લેખકે તો આટલું જ લખી મોકલ્યું છે.}}
{{ps|નટી–૧: | હજી બીજું હવે મોકલવાના હશે.
{{ps|નટી–૧: | હજી બીજું હવે મોકલવાના હશે.}}
{{ps|નટ–૨: | નાટક તો આટલું જ છે. લેખક મને મળ્યા હતા. તે કહેતા હતા કે મારું નાટક તો પૂરેપૂરું છે.
{{ps|નટ–૨: | નાટક તો આટલું જ છે. લેખક મને મળ્યા હતા. તે કહેતા હતા કે મારું નાટક તો પૂરેપૂરું છે.}}
{{ps|નટી–૧: | તો તો થઈ રહ્યું, આમાં તો કશું સમજાશે નહીં.
{{ps|નટી–૧: | તો તો થઈ રહ્યું, આમાં તો કશું સમજાશે નહીં.}}
{{ps|નટ–૧: | ને વળી તીડનું કંઈ નાટક હોતું હશે આ જમાનામાં?
{{ps|નટ–૧: | ને વળી તીડનું કંઈ નાટક હોતું હશે આ જમાનામાં?}}
{{ps|નટી–૨: | આપણા શહેરના લોકો વળી આ તીડ-ફીડમાં શું સમજશે?
{{ps|નટી–૨: | આપણા શહેરના લોકો વળી આ તીડ-ફીડમાં શું સમજશે?}}
{{ps|નટી–૧: | લોકો તો કહેશે કે આ વળી લોકસાહિત્ય ક્યાંથી આવ્યું?
{{ps|નટી–૧: | લોકો તો કહેશે કે આ વળી લોકસાહિત્ય ક્યાંથી આવ્યું?}}
{{ps|નટ–૧: | આ તે નાટક છે કે ડાયરો?
{{ps|નટ–૧: | આ તે નાટક છે કે ડાયરો?}}
{{ps|નટી–૧: | ને વળી પાછો કશોક હેતુ કે બોધ પણ હોવો જોઈએ ને?
{{ps|નટી–૧: | ને વળી પાછો કશોક હેતુ કે બોધ પણ હોવો જોઈએ ને?}}
{{ps|નટી–૨: | એ વળી શું બોલી? બોધ આપીએ તો વિવેચકો તૂટી ન પડે?
{{ps|નટી–૨: | એ વળી શું બોલી? બોધ આપીએ તો વિવેચકો તૂટી ન પડે?}}
{{ps|નટ–૧: | હાં, હોં, એ કહેશે કે નાટક કલાત્મક ન થયું.
{{ps|નટ–૧: | હાં, હોં, એ કહેશે કે નાટક કલાત્મક ન થયું.}}
{{ps|નટ–૨: | મુખર થઈ ગયું.
{{ps|નટ–૨: | મુખર થઈ ગયું.}}
{{ps|નટી–૧: | પણ હેં? તું જ કહેઃ આમાં કંઈ હેતુ છે ખરો?
{{ps|નટી–૧: | પણ હેં? તું જ કહેઃ આમાં કંઈ હેતુ છે ખરો?}}
{{ps|નટ–૨: | લે, કર વાત. સીતાનું હરણ જ થઈ ગયું ને? આટલા દહાડાથી રિહર્સલ્સ કરીએ છીએ ને તને કશું જ સમજાતું નથી?
{{ps|નટ–૨: | લે, કર વાત. સીતાનું હરણ જ થઈ ગયું ને? આટલા દહાડાથી રિહર્સલ્સ કરીએ છીએ ને તને કશું જ સમજાતું નથી?}}
{{ps|નટી–૧: | ના, મને કશું જ સમજાતું નથી. સાવ સીધું ને સોંસરું લાગે છે. પણ તને સમજાયું છે ને?
{{ps|નટી–૧: | ના, મને કશું જ સમજાતું નથી. સાવ સીધું ને સોંસરું લાગે છે. પણ તને સમજાયું છે ને?}}
{{ps|નટ–૨: | થોડું થોડું.
{{ps|નટ–૨: | થોડું થોડું.}}
{{ps|નટી–૧: | તો લે, કહે એમાં શો મર્મ છે?
{{ps|નટી–૧: | તો લે, કહે એમાં શો મર્મ છે?}}
{{ps|નટ–૨: | (ગલ્લાંતલ્લાં કરતાં) સાચું કહું તો મને ય તારા જેવું જ થાય છે. મને પણ સમજાતું તો કશું જ નથી.
{{ps|નટ–૨: | (ગલ્લાંતલ્લાં કરતાં) સાચું કહું તો મને ય તારા જેવું જ થાય છે. મને પણ સમજાતું તો કશું જ નથી.}}
{{ps|નટી–૨: | ખરેખર તો નાટકમાં સમજવાનું જ શું છે?
{{ps|નટી–૨: | ખરેખર તો નાટકમાં સમજવાનું જ શું છે?}}
{{ps|નટી–૧: | કેમ? નાટક સમજાવું તો જઈએ ને?
{{ps|નટી–૧: | કેમ? નાટક સમજાવું તો જઈએ ને?}}
{{ps|નટી–૨: | સમજાઈ જાય તો એ વળી નાટક શાનું? આઈ મીન આર્ટ શાની?
{{ps|નટી–૨: | સમજાઈ જાય તો એ વળી નાટક શાનું? આઈ મીન આર્ટ શાની?}}
{{ps|નટી–૨: | હા, હોં કરેક્ટ!
{{ps|નટી–૨: | હા, હોં કરેક્ટ!}}
{{ps|નટી–૧: | પણ આમ સમજ્યા વગર જ રોલ કર્યે જવાનો? મને તો એમ મજા જ ન પડે. ઇન્વૉલ્વમેન્ટ આવતું જ નથી. જાણે હું રોલમાં જ નથી આવતી.
{{ps|નટી–૧: | પણ આમ સમજ્યા વગર જ રોલ કર્યે જવાનો? મને તો એમ મજા જ ન પડે. ઇન્વૉલ્વમેન્ટ આવતું જ નથી. જાણે હું રોલમાં જ નથી આવતી.}}
{{ps|નટી–૨: | આમ જાણે મેન્સિસ ન આવતું હોય એવો બળાપો ન કર.
{{ps|નટી–૨: | આમ જાણે મેન્સિસ ન આવતું હોય એવો બળાપો ન કર.}}
{{ps|નટી–૧: | હવે ચૂપ કર છાનીમાની. ઑડિયન્સનો તો ખ્યાલ રાખ.
{{ps|નટી–૧: | હવે ચૂપ કર છાનીમાની. ઑડિયન્સનો તો ખ્યાલ રાખ.}}
{{ps|નટ–૧: | ઑડિયન્સને તો આવી વાતોમાં જ રસ પડે છે.
{{ps|નટ–૧: | ઑડિયન્સને તો આવી વાતોમાં જ રસ પડે છે.}}
{{ps|નટ–૨: | સમજફમજનું તો નામ જ ન લેવું. થોડી ખુલ્લી વાતો, થોડા ટુચકા, થોડા નૉનવેજે જોક્સ, થોડી છેડખાની અને દ્વિઅર્થી સંવાદો.
{{ps|નટ–૨: | સમજફમજનું તો નામ જ ન લેવું. થોડી ખુલ્લી વાતો, થોડા ટુચકા, થોડા નૉનવેજે જોક્સ, થોડી છેડખાની અને દ્વિઅર્થી સંવાદો.}}
{{ps|નટી–૨: | બસ એ જ આપણું નાટક.
{{ps|નટી–૨: | બસ એ જ આપણું નાટક.}}
{{ps|નટી–૧: | પણ આ નાટકમાં તો એ ય નથી.
{{ps|નટી–૧: | પણ આ નાટકમાં તો એ ય નથી.}}
{{ps|નટ–૧: | હં, વાત તો સાચી. આ તો નહીં જ ચાલે.
{{ps|નટ–૧: | હં, વાત તો સાચી. આ તો નહીં જ ચાલે.}}
{{ps|નટ–૨: | એમ કરીએ પેલા દિગ્દર્શકને બોલાવીએ.
{{ps|નટ–૨: | એમ કરીએ પેલા દિગ્દર્શકને બોલાવીએ.}}
{{ps|નટી–૨: | એને વળી સાંધાની યે ખબર ક્યાં પડે છે?
{{ps|નટી–૨: | એને વળી સાંધાની યે ખબર ક્યાં પડે છે?}}
{{ps|નટી–૧: | તું તો ભારે આખાબોલી અલી! કહું છું કે ઑડિયન્સની તો…
{{ps|નટી–૧: | તું તો ભારે આખાબોલી અલી! કહું છું કે ઑડિયન્સની તો…}}
{{ps|નટી–૨: | ઑડિયન્સની તો ઐસી કિ તૈસી. એને તો જેટલી ગાળો દઈએ એટલું એ આપણી નજીક આવે, આપણું થાય.
{{ps|નટી–૨: | ઑડિયન્સની તો ઐસી કિ તૈસી. એને તો જેટલી ગાળો દઈએ એટલું એ આપણી નજીક આવે, આપણું થાય.}}
{{ps|નટ–૧: | અલ્યા, પણ હવે આ આખા થીમનું વિષયાન્તર થાય છે હોં!
{{ps|નટ–૧: | અલ્યા, પણ હવે આ આખા થીમનું વિષયાન્તર થાય છે હોં!}}
{{ps|નટી–૧: | આમ ને આમ તો આપણે ઑડિયન્સને બોર કરીશું.
{{ps|નટી–૧: | આમ ને આમ તો આપણે ઑડિયન્સને બોર કરીશું.}}
{{ps|નટ–૨: | બોલાવ પેલા દિગ્દર્શકને!
{{ps|નટ–૨: | બોલાવ પેલા દિગ્દર્શકને!}}
નટી–૧/નટી–૨/{{ps|નટ–૧: | હા, હા બોલાવો.
{{ps|નટી–૧/નટી–૨/નટ–૧: | હા, હા બોલાવો.}}
(નટ–૧ અંદર જઈ દિગ્દર્શકને લઈ બહાર આવે.)
(નટ–૧ અંદર જઈ દિગ્દર્શકને લઈ બહાર આવે.)
{{ps|દિગ્દર્શક: | બોલો શું કામ પડ્યું, બાળકો?  
{{ps|દિગ્દર્શક: | બોલો શું કામ પડ્યું, બાળકો?}}
{{ps|નટ–૧: | આ નાટક અહીં જ પૂરું કરવાનું છે?
{{ps|નટ–૧: | આ નાટક અહીં જ પૂરું કરવાનું છે?}}
{{ps|દિગ્દર્શક: | હા વિચાર તો એવો જ છે.
{{ps|દિગ્દર્શક: | હા વિચાર તો એવો જ છે.}}
{{ps|નટી–૧: | પણ એમ કરીએ તો તો કંઈ સમજાતું જ નથી.
{{ps|નટી–૧: | પણ એમ કરીએ તો તો કંઈ સમજાતું જ નથી.}}
{{ps|દિગ્દર્શક: | કેમ, એમાં વળી ન સમજાય એવું શું છે?
{{ps|દિગ્દર્શક: | કેમ, એમાં વળી ન સમજાય એવું શું છે?}}
{{ps|નટ–૨: | અમને તો આ તીડફીડમાં કશું સમજાતું નથી.
{{ps|નટ–૨: | અમને તો આ તીડફીડમાં કશું સમજાતું નથી.}}
{{ps|દિગ્દર્શક: | આ તીડ તો સમજો ને કે પ્રતીક છે.
{{ps|દિગ્દર્શક: | આ તીડ તો સમજો ને કે પ્રતીક છે.}}
{{ps|નટી–૧: | પણ એ સમજશે કોણ?
{{ps|નટી–૧: | પણ એ સમજશે કોણ?}}
{{ps|નટી–૨: | પ્રતીક થોડું સ્પષ્ટ તો જોઈએ ને?
{{ps|નટી–૨: | પ્રતીક થોડું સ્પષ્ટ તો જોઈએ ને?}}
{{ps|નટ–૧: | સ્પષ્ટ હોય તો પ્રતીક શેનું?
{{ps|નટ–૧: | સ્પષ્ટ હોય તો પ્રતીક શેનું?}}
{{ps|નટી–૨: | સ્પષ્ટ એટલે પેલી મહારાષ્ટ્રની નારીની જેમ…
{{ps|નટી–૨: | સ્પષ્ટ એટલે પેલી મહારાષ્ટ્રની નારીની જેમ…}}
{{ps|નટ–૨: | નહીં ખુલ્લું, નહીં ઢાંકેલું.
{{ps|નટ–૨: | નહીં ખુલ્લું, નહીં ઢાંકેલું.}}
{{ps|નટ–૧: | જ્યારે આ તો ગુજરાતની નારી જેવું છે – પૂરેપૂરું બન્ધ.
{{ps|નટ–૧: | જ્યારે આ તો ગુજરાતની નારી જેવું છે – પૂરેપૂરું બન્ધ.}}
{{ps|નટી–૧: | ને પેલા સમીક્ષકો તો કહેશે કે થીમ આઉટ ઑફ ડેઇટ છે. પ્રતીક પૂરેપૂરું સ્પષ્ટ થતું નથી. પ્રતીતિ જન્માવતું નથી.
{{ps|નટી–૧: | ને પેલા સમીક્ષકો તો કહેશે કે થીમ આઉટ ઑફ ડેઇટ છે. પ્રતીક પૂરેપૂરું સ્પષ્ટ થતું નથી. પ્રતીતિ જન્માવતું નથી.}}
{{ps|દિગ્દર્શક: | તો કરીશું શું?
{{ps|દિગ્દર્શક: | તો કરીશું શું?}}
{{ps|નટ–૨: | એમ કરો. પ્રતીક બદલી નાખો અથવા એકાદ વધારાનું ઉમેરો. જેમ કે પ્લેગનાં જન્તુ લાવો ન્યુમોનિક.
{{ps|નટ–૨: | એમ કરો. પ્રતીક બદલી નાખો અથવા એકાદ વધારાનું ઉમેરો. જેમ કે પ્લેગનાં જન્તુ લાવો ન્યુમોનિક.}}
{{ps|નટી–૨: | હા, હા હમણાંનું તાજું છે. જેમને સમકાલીન સામાજિક સમસ્યામાં રસ પડે છે એમનેય ગમશે.
{{ps|નટી–૨: | હા, હા હમણાંનું તાજું છે. જેમને સમકાલીન સામાજિક સમસ્યામાં રસ પડે છે એમનેય ગમશે.}}
{{ps|નટ–૧: | નહીંતર એમ કરો નેઃ કશીક વાઇરસની વાત લાવો.
{{ps|નટ–૧: | નહીંતર એમ કરો નેઃ કશીક વાઇરસની વાત લાવો.}}
{{ps|નટી–૧: | આમાંથી કશુંક હુલ્લડ-ફુલ્લડનું નીકળી શકે? લોકોને બોધનો બોધ મળે ને આપણે નાટકનું નાટક!
{{ps|નટી–૧: | આમાંથી કશુંક હુલ્લડ-ફુલ્લડનું નીકળી શકે? લોકોને બોધનો બોધ મળે ને આપણે નાટકનું નાટક!}}
{{ps|નટી–૨: | એટલે એમ જ કહો ને કે, દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી.
{{ps|નટી–૨: | એટલે એમ જ કહો ને કે, દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી.}}
{{ps|નટ–૧: | પણ આમ કરીશું તો વિષયાન્તર નહીં થાય?
{{ps|નટ–૧: | પણ આમ કરીશું તો વિષયાન્તર નહીં થાય?}}
{{ps|નટી–૨: | સ્ત્રી ઘરની હોય કે બહારની, વિષય તો એનો એ જ રહે છે. બદલાય છે કેવળ પાત્ર!
{{ps|નટી–૨: | સ્ત્રી ઘરની હોય કે બહારની, વિષય તો એનો એ જ રહે છે. બદલાય છે કેવળ પાત્ર!}}
{{ps|નટી–૧: | ભારે આખાબોલી! કંઈક પ્રેક્ષકોનો ખ્યાલ રાખ.
{{ps|નટી–૧: | ભારે આખાબોલી! કંઈક પ્રેક્ષકોનો ખ્યાલ રાખ.}}
{{ps|નટી–૨: | નાટક કરવું ને એમ કોથળામાં પાંચશેરી ભાંગવી ન ચાલે.
{{ps|નટી–૨: | નાટક કરવું ને એમ કોથળામાં પાંચશેરી ભાંગવી ન ચાલે.}}
{{ps|નટ–૨: | છાશ લેવા જવું ને દોણી સંતાડવી ન ચાલે.
{{ps|નટ–૨: | છાશ લેવા જવું ને દોણી સંતાડવી ન ચાલે.}}
{{ps|નટ–૧: | વૈદને ઘેર જવું ને જાંઘ છુપાવવી ન ચાલે.
{{ps|નટ–૧: | વૈદને ઘેર જવું ને જાંઘ છુપાવવી ન ચાલે.}}
{{ps|નટી–૨: | સુહાગરાતે ગુજરાતી નારી રહેવું ન ચાલે.
{{ps|નટી–૨: | સુહાગરાતે ગુજરાતી નારી રહેવું ન ચાલે.}}
{{ps|દિગ્દર્શક: | બસ, બસ. હવે જરા આગળ વિચારો. આપણે નાટકનું શું કરવું?
{{ps|દિગ્દર્શક: | બસ, બસ. હવે જરા આગળ વિચારો. આપણે નાટકનું શું કરવું?}}
{{ps|નટ–૧: | પહેલાં પ્લેગવાળું તો લાવીએ જ.
{{ps|નટ–૧: | પહેલાં પ્લેગવાળું તો લાવીએ જ.}}
{{ps|દિગ્દર્શક: | હં લાવી જોઈએ. (જૂથ–૧ને) ચાલો તો તમે શરૂ કરો.
{{ps|દિગ્દર્શક: | હં લાવી જોઈએ. (જૂથ–૧ને) ચાલો તો તમે શરૂ કરો.}}
{{ps|જૂથ–૧: | આ હૂરત ગામની
{{ps|જૂથ–૧: | આ હૂરત ગામની}}
સોના કેરા મૂરત ગામની
સોના કેરા મૂરત ગામની
તાજી તાજી વાત બની છેઃ
તાજી તાજી વાત બની છેઃ
Line 206: Line 206:
સમાચારવાચકઃ ને આખા શહેરમાં નાસભાગ મચી ગઈ છે. લોકો સ્ટેશન ઉપર અને બસસ્ટૅન્ડ ઉપર ઊભરાવા માંડ્યા છે. કેટલાક લોકોએ તો પાંચપાંચ હજારમાં ખાસ વાહનો ભાડે રોક્યાંના સમાચાર છે. લોકો આડેધડ સ્થળાંતર કરવા માંડ્યા છે. મન્ત્રીશ્રી તરફથી સૂચના આપવામાં આવે છે કે…
સમાચારવાચકઃ ને આખા શહેરમાં નાસભાગ મચી ગઈ છે. લોકો સ્ટેશન ઉપર અને બસસ્ટૅન્ડ ઉપર ઊભરાવા માંડ્યા છે. કેટલાક લોકોએ તો પાંચપાંચ હજારમાં ખાસ વાહનો ભાડે રોક્યાંના સમાચાર છે. લોકો આડેધડ સ્થળાંતર કરવા માંડ્યા છે. મન્ત્રીશ્રી તરફથી સૂચના આપવામાં આવે છે કે…
(મન્ત્રીશ્રીનો અવાજઃ) આથી જાહેર જનતાને વિનંતી કે નદી પરના બન્ધમાં ક્યાંય કશી તિરાડ પડી નથી. આ કેવળ અફવા છે. કોઈને પોતાનું સ્થળ કે ઘર ન છોડવાની જાહેર વિનંતી કરવામાં આવે છે.
(મન્ત્રીશ્રીનો અવાજઃ) આથી જાહેર જનતાને વિનંતી કે નદી પરના બન્ધમાં ક્યાંય કશી તિરાડ પડી નથી. આ કેવળ અફવા છે. કોઈને પોતાનું સ્થળ કે ઘર ન છોડવાની જાહેર વિનંતી કરવામાં આવે છે.
{{ps|જૂથ–૧: | ગામ સાંભળે નહીં,
{{ps|જૂથ–૧: | ગામ સાંભળે નહીં,}}
સાંભળે ના કો ગામદીવાલો,
સાંભળે ના કો ગામદીવાલો,
સઘળા બહેરા કાન,
સઘળા બહેરા કાન,
આંખમાં કેવળ ખાલી ખોલો.
આંખમાં કેવળ ખાલી ખોલો.
{{ps|દિગ્દર્શક: | પણ ઊભા રહો, આ તો જરાય બન્ધ બેસતું નથી. આપણા મૂળ પ્રતીકથી આ ઘણું દૂર નીકળી જાય છે.
{{ps|દિગ્દર્શક: | પણ ઊભા રહો, આ તો જરાય બન્ધ બેસતું નથી. આપણા મૂળ પ્રતીકથી આ ઘણું દૂર નીકળી જાય છે.}}
{{ps|નટ–૨: | એ જ સારું, કશુંક જુદું થવું જોઈએ. સમીક્ષકો તો કહેશે કે બર્તોલ્ત બ્રેખ્તની શૈલીનો અહીં સુન્દર વિનિયોગ દિગ્દર્શકે કર્યો છે. પ્રગટ રીતે ને છતાં મખર બન્યા વિના એમની વાત નાટકકારે રજૂ કરી છે. માટે થવા જ દો.
{{ps|નટ–૨: | એ જ સારું, કશુંક જુદું થવું જોઈએ. સમીક્ષકો તો કહેશે કે બર્તોલ્ત બ્રેખ્તની શૈલીનો અહીં સુન્દર વિનિયોગ દિગ્દર્શકે કર્યો છે. પ્રગટ રીતે ને છતાં મખર બન્યા વિના એમની વાત નાટકકારે રજૂ કરી છે. માટે થવા જ દો.}}
{{ps|દિગ્દર્શક: | ના, ના, પણ આમ સાવ ધડ-માથા વિનાનું…
{{ps|દિગ્દર્શક: | ના, ના, પણ આમ સાવ ધડ-માથા વિનાનું…}}
{{ps|નટ–૧: | પણ હું કહું છું એમ પેલું પ્લેગનું લાવો ને કે પછી વાઇરસનું.
{{ps|નટ–૧: | પણ હું કહું છું એમ પેલું પ્લેગનું લાવો ને કે પછી વાઇરસનું.}}
જૂથ સભ્યઃ આપણે ટી.વી. ફ્રેમની ડિઝાઇન બનાવીએ તો?
{{ps|જૂથ સભ્યઃ |આપણે ટી.વી. ફ્રેમની ડિઝાઇન બનાવીએ તો?}}
{{ps|નટી–૨: | હા, જરા નવો પ્રયોગ પણ લાગશે.
નટી–૨: | હા, જરા નવો પ્રયોગ પણ લાગશે.}}
(જૂથના સભ્યો પોતાની દેહાકૃતિથી ટી.વી. ફ્રેમ રચે. ફ્રેમની વચ્ચેથી સમાચારવાચક વાંચે.)
(જૂથના સભ્યો પોતાની દેહાકૃતિથી ટી.વી. ફ્રેમ રચે. ફ્રેમની વચ્ચેથી સમાચારવાચક વાંચે.)
સમાચારવાચકઃ અમને હમણાં જ મળતા સમાચાર પ્રમાણે સુરતમાં પ્લેગને કારણે દસ જણાનાં મૃત્યુ થયાં છે.
{{ps|સમાચારવાચકઃ |અમને હમણાં જ મળતા સમાચાર પ્રમાણે સુરતમાં પ્લેગને કારણે દસ જણાનાં મૃત્યુ થયાં છે.}}
(દૃશ્યરૂપઃ કોઈક ઉંદર પકડીને મારે છે. કોઈ ચાંચડ મારે છે. કોઈ દવાનો છંટકાવ કરે છે. કોઈક બસસ્ટૅન્ડે, રેલવે સ્ટેશને ભાગભાગ કરે છે.)
(દૃશ્યરૂપઃ કોઈક ઉંદર પકડીને મારે છે. કોઈ ચાંચડ મારે છે. કોઈ દવાનો છંટકાવ કરે છે. કોઈક બસસ્ટૅન્ડે, રેલવે સ્ટેશને ભાગભાગ કરે છે.)
{{ps|નટ–૧: | આ નાસભાગ કરવાવાળા ફ્રેમની બહાર નીકળી જાય છે.
{{ps|નટ–૧: | આ નાસભાગ કરવાવાળા ફ્રેમની બહાર નીકળી જાય છે.}}
{{ps|નટ–૨: | ખરી ધમાલ જ ફ્રેમની બહાર હોય છે. એ જ સચ્ચાઈ!
{{ps|નટ–૨: | ખરી ધમાલ જ ફ્રેમની બહાર હોય છે. એ જ સચ્ચાઈ!}}
{{ps|નટી–૨: | હા, બાકી ફ્રેમની અંદર હોય છે તે તો કેવળ રાજકારણ.
{{ps|નટી–૨: | હા, બાકી ફ્રેમની અંદર હોય છે તે તો કેવળ રાજકારણ.}}
નટી–૧ઃ સમજી નહીં.
{{ps|નટી–૧ઃ સમજી નહીં.}}
{{ps|દિગ્દર્શક: | સમજાવું, જુઓ ફ્રેમની અન્દરનું એક દૃશ્ય
{{ps|દિગ્દર્શક: | સમજાવું, જુઓ ફ્રેમની અન્દરનું એક દૃશ્ય}}
પ્રધાનમંત્રી (મુલાકાતીઓને)અમારા વિજ્ઞાનીઓ અને ડૉક્ટરોની સંશોધક ટુકડીએ જણાવ્યું છે કે શહેરમાં જે રોગચાળો ફેલાયો છે એ પ્લેગ ન પણ હોય. કશીક વાઇરસ સાથે સંકળાયેલી બીમારી પણ હોય. લોકોએ કશી જ ચિંતા રાખવાની જરૂર નથી. સરકાર યોગ્ય અને તાકીદનાં પગલાં લઈ રહી છે.
{{ps|પ્રધાનમંત્રી (મુલાકાતીઓને): અમારા વિજ્ઞાનીઓ અને ડૉક્ટરોની સંશોધક ટુકડીએ જણાવ્યું છે કે શહેરમાં જે રોગચાળો ફેલાયો છે એ પ્લેગ ન પણ હોય. કશીક વાઇરસ સાથે સંકળાયેલી બીમારી પણ હોય. લોકોએ કશી જ ચિંતા રાખવાની જરૂર નથી. સરકાર યોગ્ય અને તાકીદનાં પગલાં લઈ રહી છે.}}
મુલાકાતીઃ પણ મારા વિસ્તારમાં તો ભાગદોડ મચી છે. એનું શું? ઉંદરો યે કેટલાં મરેલાં નીકળે છે.
{{ps|મુલાકાતીઃ પણ મારા વિસ્તારમાં તો ભાગદોડ મચી છે. એનું શું? ઉંદરો યે કેટલાં મરેલાં નીકળે છે.}}
{{ps|પ્રધાનમંત્રીઃ | એ ઉંદરો તો સુરતમાં આવેલા પૂરમાં મહારાષ્ટ્ર માર્ગે તણાઈને આવ્યાં હતાં. કચરાના ઢગલામાંથી એ નીકળી રહ્યાં છે. એ કંઈ પ્લેગને કારણે મર્યાં નથી.
{{ps|પ્રધાનમંત્રીઃ | એ ઉંદરો તો સુરતમાં આવેલા પૂરમાં મહારાષ્ટ્ર માર્ગે તણાઈને આવ્યાં હતાં. કચરાના ઢગલામાંથી એ નીકળી રહ્યાં છે. એ કંઈ પ્લેગને કારણે મર્યાં નથી.}}
(ફ્રેમની બહાર બગલમાં ગાંઠો નીકળી હોય એવી વ્યક્તિઓનો દવાખાનામાં કે ઘરમાં કણસાટ. એમાંના કોઈના મૃત્યુથી કોઈક ઘરમાં કકળાટનું દૃશ્ય. ક્યાંક થતી નાસભાગ.)
(ફ્રેમની બહાર બગલમાં ગાંઠો નીકળી હોય એવી વ્યક્તિઓનો દવાખાનામાં કે ઘરમાં કણસાટ. એમાંના કોઈના મૃત્યુથી કોઈક ઘરમાં કકળાટનું દૃશ્ય. ક્યાંક થતી નાસભાગ.)
{{ps|નટ–૧: | હવે આ ભાગદોડમાં કશુંક હુલ્લડનું ન લાવી શકાય?
{{ps|નટ–૧: | હવે આ ભાગદોડમાં કશુંક હુલ્લડનું ન લાવી શકાય?}}
{{ps|દિગ્દર્શક: | ના. ના. પ્લેગને ને હુલ્લડને વળી શો સમ્બન્ધ?
{{ps|દિગ્દર્શક: | ના. ના. પ્લેગને ને હુલ્લડને વળી શો સમ્બન્ધ?}}
{{ps|નટ–૨: | કેમ વળી? નહીં તો આ તીડને ને પ્લેગને વળી શો સમ્બન્ધ હતો? ને હુલ્લડને તે સમ્બન્ધ શેના? એ તો ગમે ત્યારે, ગમે તે કારણે, ગમે તે સમ્બન્ધે કે અસમ્બન્ધે યે થાય.
{{ps|નટ–૨: | કેમ વળી? નહીં તો આ તીડને ને પ્લેગને વળી શો સમ્બન્ધ હતો? ને હુલ્લડને તે સમ્બન્ધ શેના? એ તો ગમે ત્યારે, ગમે તે કારણે, ગમે તે સમ્બન્ધે કે અસમ્બન્ધે યે થાય.}}
{{ps|દિગ્દર્શક: | પણ નાટક પછી આડું ફંટાઈ જાય.
{{ps|દિગ્દર્શક: | પણ નાટક પછી આડું ફંટાઈ જાય.}}
{{ps|નટ–૧: | એ જ તો મઝા છે. ફંટાય નહીં તો ખેલ શાનો? વંકાય નહીં તો નાટક શાનું?
{{ps|નટ–૧: | એ જ તો મઝા છે. ફંટાય નહીં તો ખેલ શાનો? વંકાય નહીં તો નાટક શાનું?}}
{{ps|નટી–૨: | હા. હા. રમણભૂમિ તો તિર્યક્ જ હોય!
{{ps|નટી–૨: | હા. હા. રમણભૂમિ તો તિર્યક્ જ હોય!
{{ps|નટ–૨: | ઓ હો હો! ભારે કરી તેં તો. તું તો સાવ…
{{ps|નટ–૨: | ઓ હો હો! ભારે કરી તેં તો. તું તો સાવ…
18,450

edits

Navigation menu