18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 401: | Line 401: | ||
{{ps|નટી–૧ઃ સમજી નહીં.}} | {{ps|નટી–૧ઃ સમજી નહીં.}} | ||
{{ps|દિગ્દર્શક: | સમજાવું, જુઓ ફ્રેમની અન્દરનું એક દૃશ્ય}} | {{ps|દિગ્દર્શક: | સમજાવું, જુઓ ફ્રેમની અન્દરનું એક દૃશ્ય}} | ||
{{ps|પ્રધાનમંત્રી (મુલાકાતીઓને): અમારા વિજ્ઞાનીઓ અને ડૉક્ટરોની સંશોધક ટુકડીએ જણાવ્યું છે કે શહેરમાં જે રોગચાળો ફેલાયો છે એ પ્લેગ ન પણ હોય. કશીક વાઇરસ સાથે સંકળાયેલી બીમારી પણ હોય. લોકોએ કશી જ ચિંતા રાખવાની જરૂર નથી. સરકાર યોગ્ય અને તાકીદનાં પગલાં લઈ રહી છે.}} | {{ps|પ્રધાનમંત્રી (મુલાકાતીઓને): |અમારા વિજ્ઞાનીઓ અને ડૉક્ટરોની સંશોધક ટુકડીએ જણાવ્યું છે કે શહેરમાં જે રોગચાળો ફેલાયો છે એ પ્લેગ ન પણ હોય. કશીક વાઇરસ સાથે સંકળાયેલી બીમારી પણ હોય. લોકોએ કશી જ ચિંતા રાખવાની જરૂર નથી. સરકાર યોગ્ય અને તાકીદનાં પગલાં લઈ રહી છે.}} | ||
{{ps|મુલાકાતીઃ પણ મારા વિસ્તારમાં તો ભાગદોડ મચી છે. એનું શું? ઉંદરો યે કેટલાં મરેલાં નીકળે છે.}} | {{ps|મુલાકાતીઃ |પણ મારા વિસ્તારમાં તો ભાગદોડ મચી છે. એનું શું? ઉંદરો યે કેટલાં મરેલાં નીકળે છે.}} | ||
{{ps|પ્રધાનમંત્રીઃ | એ ઉંદરો તો સુરતમાં આવેલા પૂરમાં મહારાષ્ટ્ર માર્ગે તણાઈને આવ્યાં હતાં. કચરાના ઢગલામાંથી એ નીકળી રહ્યાં છે. એ કંઈ પ્લેગને કારણે મર્યાં નથી.}} | {{ps|પ્રધાનમંત્રીઃ | એ ઉંદરો તો સુરતમાં આવેલા પૂરમાં મહારાષ્ટ્ર માર્ગે તણાઈને આવ્યાં હતાં. કચરાના ઢગલામાંથી એ નીકળી રહ્યાં છે. એ કંઈ પ્લેગને કારણે મર્યાં નથી.}} | ||
(ફ્રેમની બહાર બગલમાં ગાંઠો નીકળી હોય એવી વ્યક્તિઓનો દવાખાનામાં કે ઘરમાં કણસાટ. એમાંના કોઈના મૃત્યુથી કોઈક ઘરમાં કકળાટનું દૃશ્ય. ક્યાંક થતી નાસભાગ.) | (ફ્રેમની બહાર બગલમાં ગાંઠો નીકળી હોય એવી વ્યક્તિઓનો દવાખાનામાં કે ઘરમાં કણસાટ. એમાંના કોઈના મૃત્યુથી કોઈક ઘરમાં કકળાટનું દૃશ્ય. ક્યાંક થતી નાસભાગ.) |
edits