18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
(બન્ને પીએ. સીમ ઉપર યુવક-યુવતીઓનું એક જૂથ ગાતું ગાતું નીકળે.) | (બન્ને પીએ. સીમ ઉપર યુવક-યુવતીઓનું એક જૂથ ગાતું ગાતું નીકળે.) | ||
{{ps|જૂથઃ | રૂઠ્યો રૂઠ્યો છે ખેતરપાળ,}} | {{ps|જૂથઃ | રૂઠ્યો રૂઠ્યો છે ખેતરપાળ,}} | ||
ઓણ ત્રૂઠ્યો છે દિનદયાળ, | {{ps | ||
ઓણ ભાયુંની ભાભીયું આવશિ, | | | ||
ઓણ બેનડિયું જાશિ પંચાળ | |ઓણ ત્રૂઠ્યો છે દિનદયાળ, | ||
ત્યંઈ સાસરીમાં કરશિ ઈ રાજ. | }} | ||
થશિ દીવડાઓ કૂખની વંચાળ… | {{ps | ||
| | |||
|ઓણ ભાયુંની ભાભીયું આવશિ, | |||
}} | |||
{{ps | |||
| | |||
|ઓણ બેનડિયું જાશિ પંચાળ | |||
}} | |||
{{ps | |||
| | |||
|ત્યંઈ સાસરીમાં કરશિ ઈ રાજ. | |||
}} | |||
{{ps | |||
| | |||
|થશિ દીવડાઓ કૂખની વંચાળ… | |||
}} | |||
{{ps|પત્નીઃ | કેવું ગામ આખું ગાંડું થ્યું સ ને હિલોળે ચડ્યું સ! હંધાયને ઓણનું વરહ હારું બેઠું સ. હંધાય હાટાં વાળી દીધાં જાણે ઈન્દર દેવે!}} | {{ps|પત્નીઃ | કેવું ગામ આખું ગાંડું થ્યું સ ને હિલોળે ચડ્યું સ! હંધાયને ઓણનું વરહ હારું બેઠું સ. હંધાય હાટાં વાળી દીધાં જાણે ઈન્દર દેવે!}} | ||
{{ps|ખેડુઃ | હા, હોં ઓણ તો જાણે કોઈ લડતું-ઝઘડતુંય નથ્ય. મને ય ઈયાદ નથ્ય આવતું કે હું તને કિયારે વઢ્યો’તો! ને તેંય ઓણની સાલ એકેય છાસિયું કર્યું હોય એવું મને ઈયાદ નથ્ય.}} | {{ps|ખેડુઃ | હા, હોં ઓણ તો જાણે કોઈ લડતું-ઝઘડતુંય નથ્ય. મને ય ઈયાદ નથ્ય આવતું કે હું તને કિયારે વઢ્યો’તો! ને તેંય ઓણની સાલ એકેય છાસિયું કર્યું હોય એવું મને ઈયાદ નથ્ય.}} | ||
{{ps|પત્નીઃ | ઈ હંધોય ઉપરવાળાનો પરતાપ! હાલો તંયે હું જાઉં ને તમે ય. લો, હંભાળો આ ગોફણ્ય હાથમાં.}} | {{ps|પત્નીઃ | ઈ હંધોય ઉપરવાળાનો પરતાપ! હાલો તંયે હું જાઉં ને તમે ય. લો, હંભાળો આ ગોફણ્ય હાથમાં.}} | ||
{{ps|ખેડુઃ | ઓણ્ય તો આ ગફણ્યે ય હાથમાં ઝીલવી ગમતી નથ્ય ભલે ને ખાતાં આ પંખીડા ય. ઓલ્યા નાનક સાયેબે નથ્ય કહ્યું?}} | {{ps|ખેડુઃ | ઓણ્ય તો આ ગફણ્યે ય હાથમાં ઝીલવી ગમતી નથ્ય ભલે ને ખાતાં આ પંખીડા ય. ઓલ્યા નાનક સાયેબે નથ્ય કહ્યું?}} | ||
{{ps|રામ કી ચીડિયા રામ કા ખેત, | {{ps|રામ કી ચીડિયા રામ કા ખેત,}} | ||
ખા લો ચીડિયા ભર ભર પેટ. | {{ps | ||
| | |||
|ખા લો ચીડિયા ભર ભર પેટ. | |||
}} | |||
{{ps|પત્નીઃ | ભલે તિયારે જેવી તમારી મરજી. હું તો આ હાલી.}} | {{ps|પત્નીઃ | ભલે તિયારે જેવી તમારી મરજી. હું તો આ હાલી.}} | ||
(ધીમે ધીમે સાંજના ઓળા ઊતરે. દૂરદૂરથી ખેડુના અવાજો આવે. ક્યાંકથી કોઈક ભજન સંભળાતું હોય. ક્યાંક કોસ ચાલવાનો અવાજ આવતો હોય. ખેડુ માંચડેથી ઊતરી ખેતરની સીમ ફરતો આંટો મારી ફરી માંચડા ઉપર આવે. માથેથી ફાળિયું ઉતારી, ઢોચકીમાંથી પાણી લાવી, મોં ધોઈ, નિરાંતે લંબાવે. ધીમે ધીમે રાત જામતી જાય. ત્યાં અચાનક ઢોલ થાળીના અવાજો ઘોંઘાટ-પડકારા સંભળાવા માંડે. અવાજ ધીમે ધીમે મોટો થતો જાય. જૂથમાં ગીતનો અવાજ.) | (ધીમે ધીમે સાંજના ઓળા ઊતરે. દૂરદૂરથી ખેડુના અવાજો આવે. ક્યાંકથી કોઈક ભજન સંભળાતું હોય. ક્યાંક કોસ ચાલવાનો અવાજ આવતો હોય. ખેડુ માંચડેથી ઊતરી ખેતરની સીમ ફરતો આંટો મારી ફરી માંચડા ઉપર આવે. માથેથી ફાળિયું ઉતારી, ઢોચકીમાંથી પાણી લાવી, મોં ધોઈ, નિરાંતે લંબાવે. ધીમે ધીમે રાત જામતી જાય. ત્યાં અચાનક ઢોલ થાળીના અવાજો ઘોંઘાટ-પડકારા સંભળાવા માંડે. અવાજ ધીમે ધીમે મોટો થતો જાય. જૂથમાં ગીતનો અવાજ.) | ||
{{ps|જૂથ–૧: | સીમરખાએ ધ્રાંગડ ઢોલ વગાડ્યા,}} | {{ps|જૂથ–૧: | સીમરખાએ ધ્રાંગડ ઢોલ વગાડ્યા,}} | ||
વાગ્યા થાળી-ત્રાંસા, | {{ps | ||
રાડ પડી છે, પડે રીડિયો, | | | ||
જાગ્યા, આવ્યા જાસા, | |વાગ્યા થાળી-ત્રાંસા, | ||
જાસા આવ્યા. જાસા આવ્યા, | }} | ||
ભાગો, ભાગો, નાસો, નાસો. | {{ps | ||
| | |||
|રાડ પડી છે, પડે રીડિયો, | |||
}} | |||
{{ps | |||
| | |||
|જાગ્યા, આવ્યા જાસા, | |||
}} | |||
{{ps | |||
| | |||
|જાસા આવ્યા. જાસા આવ્યા, | |||
}} | |||
{{ps | |||
| | |||
|ભાગો, ભાગો, નાસો, નાસો. | |||
}} | |||
{{ps|જૂથ–૨: | ના, ના, ના, ના, ના, ના, જાસા,}} | {{ps|જૂથ–૨: | ના, ના, ના, ના, ના, ના, જાસા,}} | ||
આ તો અવળા દીસતા પાસા, | {{ps | ||
નહીં બુકાની, નહીં કો દાઢી, | | | ||
નહીં હાથમાં બંદૂક, નાળી, | |આ તો અવળા દીસતા પાસા, | ||
આ તો કોઈક જુદા ભેદ, | }} | ||
નકી થયું છે કાંઈક બેદ, | {{ps | ||
સીમ ઉપર તાપણાં મશાલો દેખાય. | | | ||
|નહીં બુકાની, નહીં કો દાઢી, | |||
}} | |||
{{ps | |||
| | |||
|નહીં હાથમાં બંદૂક, નાળી, | |||
}} | |||
{{ps | |||
| | |||
|આ તો કોઈક જુદા ભેદ, | |||
}} | |||
{{ps | |||
| | |||
|નકી થયું છે કાંઈક બેદ, | |||
}} | |||
{{ps | |||
| | |||
|સીમ ઉપર તાપણાં મશાલો દેખાય. | |||
}} | |||
{{ps|જૂથ–૧: | કોઈ નીકળ્યું લઈ મશાલો,}} | {{ps|જૂથ–૧: | કોઈ નીકળ્યું લઈ મશાલો,}} | ||
કોઈ કટારી, કોઈ ભાલો, | {{ps | ||
કોઈ હાથમાં ડાંગ લઈને, | | | ||
કોઈ લઈ તલવાર સફાળો | |કોઈ કટારી, કોઈ ભાલો, | ||
}} | |||
{{ps | |||
| | |||
|કોઈ હાથમાં ડાંગ લઈને, | |||
}} | |||
{{ps | |||
| | |||
|કોઈ લઈ તલવાર સફાળો | |||
}} | |||
(ખેડુ પણ પહેલાં ફાનસ સળગાવે. ઊંચું કરે. બાજુના ખેતરમાંથી કોઈ મોટેથી પૂછતું હોય એમ અવાજ.) | (ખેડુ પણ પહેલાં ફાનસ સળગાવે. ઊંચું કરે. બાજુના ખેતરમાંથી કોઈ મોટેથી પૂછતું હોય એમ અવાજ.) | ||
અવાજઃ એય વીહાભાઈ, ન્યાં કણે હું થ્યું સ? | {{ps|અવાજઃ |એય વીહાભાઈ, ન્યાં કણે હું થ્યું સ?}} | ||
{{ps|ખેડુઃ | કાંય ખબર્ય રડતી નથ્ય પણ આઘે આઘે ભાગદોડ જામી સે. ઢોલ-ત્રાંહાં વાગે સે ને બુમરાણ જેવું સે. | {{ps|ખેડુઃ | કાંય ખબર્ય રડતી નથ્ય પણ આઘે આઘે ભાગદોડ જામી સે. ઢોલ-ત્રાંહાં વાગે સે ને બુમરાણ જેવું સે.}} | ||
અવાજઃ કશું હળગે ય સે.}} | {{ps|અવાજઃ | કશું હળગે ય સે.}} | ||
{{ps|ખેડુઃ | ને ગામ હંધુંય જાણે સીમ તરફ ધોડ્યું આવે સે.}} | {{ps|ખેડુઃ | ને ગામ હંધુંય જાણે સીમ તરફ ધોડ્યું આવે સે.}} | ||
{{ps|અવાજઃ |આ અડખેપડખેની સીમનાં ખેતરોમાંય જુઓ ને હંધેય તાપણાં થવા માંડ્યાં સે.}} | {{ps|અવાજઃ |આ અડખેપડખેની સીમનાં ખેતરોમાંય જુઓ ને હંધેય તાપણાં થવા માંડ્યાં સે.}} | ||
{{ps|ખેડુઃ | હા, હોં લે તાણ હું આ પૂળો હળગાવું. (પૂળો સળગાવે.)}} | {{ps|ખેડુઃ | હા, હોં લે તાણ હું આ પૂળો હળગાવું. (પૂળો સળગાવે.)}} | ||
{{ps|જૂથ–૧: | આવ્યાં આવ્યાં તીડનાં ધાડાં,}} | {{ps|જૂથ–૧: | આવ્યાં આવ્યાં તીડનાં ધાડાં,}} | ||
વાદળ કાળાં તીડનાં ધાડાં, | {{ps | ||
સુસવાટા, ફુત્કારો કરતાં, | | | ||
કરાલ કાળાં તીડનાં ધાડાં. | |વાદળ કાળાં તીડનાં ધાડાં, | ||
}} | |||
{{ps | |||
| | |||
|સુસવાટા, ફુત્કારો કરતાં, | |||
}} | |||
{{ps | |||
| | |||
|કરાલ કાળાં તીડનાં ધાડાં. | |||
}} | |||
{{ps|જૂથ–૨: | તીડ આવ્યાં ભૈ તીડ આવ્યાં,}} | {{ps|જૂથ–૨: | તીડ આવ્યાં ભૈ તીડ આવ્યાં,}} | ||
ધાજો રે ધાજો | {{ps | ||
પાંખ ફૂટી છે કાળ દેવને, | | | ||
ધાજો રે ધાજો | |ધાજો રે ધાજો | ||
}} | |||
{{ps | |||
| | |||
|પાંખ ફૂટી છે કાળ દેવને, | |||
}} | |||
{{ps | |||
| | |||
|ધાજો રે ધાજો | |||
}} | |||
(ખેડુની પત્ની પણ હાંફળીફાંફળી ખેતરમાં આવી પહોંચે. એ પણ પૂળો સળગાવે.) | (ખેડુની પત્ની પણ હાંફળીફાંફળી ખેતરમાં આવી પહોંચે. એ પણ પૂળો સળગાવે.) | ||
{{ps|પત્નીઃ | હું થવા બેઠું સે ગીગાના બાપુ? આ માંડ સાસ હેઠો બેઠો’તો કિ વરહ હારુ પાચ્યું સે, ન્યાં તો આ ધાડાં કોણ જાણે ચ્યાંથી આવી પૂગ્યાં? કરમની કઠણાઈ તિ આનું નામ!}} | {{ps|પત્નીઃ | હું થવા બેઠું સે ગીગાના બાપુ? આ માંડ સાસ હેઠો બેઠો’તો કિ વરહ હારુ પાચ્યું સે, ન્યાં તો આ ધાડાં કોણ જાણે ચ્યાંથી આવી પૂગ્યાં? કરમની કઠણાઈ તિ આનું નામ!}} | ||
Line 101: | Line 180: | ||
{{ps|પત્નીઃ | આપણે માનીએ કિ હવે ટળી ગ્યાં. હવે ઈ જનમવાનાં જ નહીં ને ન્યાં તો કોણ જાણે ચ્યાંથી ઈ આવી જ પૂગે સે!}} | {{ps|પત્નીઃ | આપણે માનીએ કિ હવે ટળી ગ્યાં. હવે ઈ જનમવાનાં જ નહીં ને ન્યાં તો કોણ જાણે ચ્યાંથી ઈ આવી જ પૂગે સે!}} | ||
{{ps|જૂથ–૧: | કોઈ કહે છે મધ્ય એશિયા,}} | {{ps|જૂથ–૧: | કોઈ કહે છે મધ્ય એશિયા,}} | ||
કોઈ કહે અફરિકા; | {{ps | ||
કોઈ કહે છે નિકોબારથી, | | | ||
કોઈ કહે અમરિકા | |કોઈ કહે અફરિકા; | ||
}} | |||
{{ps | |||
| | |||
|કોઈ કહે છે નિકોબારથી, | |||
}} | |||
{{ps | |||
| | |||
|કોઈ કહે અમરિકા | |||
}} | |||
{{ps|જૂથ–૨: | કોઈ કહે કે ના કુળ એનું,}} | {{ps|જૂથ–૨: | કોઈ કહે કે ના કુળ એનું,}} | ||
કોઈ નહીં છે મૂળ; | {{ps | ||
વંટોળી અવતાર લઈને | | | ||
કરતું ધૂળૈ ધૂળ | |કોઈ નહીં છે મૂળ; | ||
}} | |||
{{ps | |||
| | |||
|વંટોળી અવતાર લઈને | |||
}} | |||
{{ps | |||
| | |||
|કરતું ધૂળૈ ધૂળ | |||
}} | |||
{{ps|જૂથ–૧: | ગમે ન એને આબાદી,}} | {{ps|જૂથ–૧: | ગમે ન એને આબાદી,}} | ||
ના ગમે ન એને સુખ; | {{ps | ||
શયતાની સંચાર એહનો, | | | ||
નામ વિનાનું દુઃખ. | |ના ગમે ન એને સુખ; | ||
}} | |||
{{ps | |||
| | |||
|શયતાની સંચાર એહનો, | |||
}} | |||
{{ps | |||
| | |||
|નામ વિનાનું દુઃખ. | |||
}} | |||
{{ps|જૂથ–૨: | આવ્યાં આવ્યાં તીડના ધાડાં,}} | {{ps|જૂથ–૨: | આવ્યાં આવ્યાં તીડના ધાડાં,}} | ||
ધાણી ફૂટતાં તીડનાં ધાડાં, | {{ps | ||
કાળાં વાદળ, કાળો કાળ, | | | ||
કરાલ કાળાં તીડનાં ધાડાં. | |ધાણી ફૂટતાં તીડનાં ધાડાં, | ||
}} | |||
{{ps | |||
| | |||
|કાળાં વાદળ, કાળો કાળ, | |||
}} | |||
{{ps | |||
| | |||
|કરાલ કાળાં તીડનાં ધાડાં. | |||
}} | |||
{{ps|જૂથ–૧: | ખેતર ખાધું ખળાં ઉજાડ્યાં,}} | {{ps|જૂથ–૧: | ખેતર ખાધું ખળાં ઉજાડ્યાં,}} | ||
વાડી ભરખી, વાડ કુદાવી, | {{ps | ||
વગડા વીંધી, પર વીંઝાવી, | | | ||
અનેકના જીવતર કજળાવ્યાં. | |વાડી ભરખી, વાડ કુદાવી, | ||
}} | |||
{{ps | |||
| | |||
|વગડા વીંધી, પર વીંઝાવી, | |||
}} | |||
{{ps | |||
| | |||
|અનેકના જીવતર કજળાવ્યાં. | |||
}} | |||
(ઠેકઠકાણે રુદનના, અરેરાટીના દમિત રુદન, ચીખતા, કણસતા અવાજો.) | (ઠેકઠકાણે રુદનના, અરેરાટીના દમિત રુદન, ચીખતા, કણસતા અવાજો.) | ||
{{ps|નટ–૧: | હવે અહીં આમ જુઓ તો નાટક પૂરું થઈ ગયું.}} | {{ps|નટ–૧: | હવે અહીં આમ જુઓ તો નાટક પૂરું થઈ ગયું.}} | ||
Line 193: | Line 319: | ||
{{ps|દિગ્દર્શક: | હં લાવી જોઈએ. (જૂથ–૧ને) ચાલો તો તમે શરૂ કરો.}} | {{ps|દિગ્દર્શક: | હં લાવી જોઈએ. (જૂથ–૧ને) ચાલો તો તમે શરૂ કરો.}} | ||
{{ps|જૂથ–૧: | આ હૂરત ગામની}} | {{ps|જૂથ–૧: | આ હૂરત ગામની}} | ||
સોના કેરા મૂરત ગામની | {{ps | ||
તાજી તાજી વાત બની છેઃ | | | ||
બાર વરહનો બાવો બોલ્યો | |સોના કેરા મૂરત ગામની | ||
એના એ, જૂના એ બોલ, | }} | ||
ડુંગર ખોદી ઊંદર કાઢ્યો, | {{ps | ||
જો જો રે બાવાનો તોલ; | | | ||
બાર વરહનો બાવો બોલ્યોઃ | |તાજી તાજી વાત બની છેઃ | ||
પૂર આવશે, બન્ધ તૂટશે, | }} | ||
ગામ ભાંગશે, | {{ps | ||
દોડો રે ભાઈ દોડો, | | | ||
ભાગો રે ભાઈ ભાગો. | |બાર વરહનો બાવો બોલ્યો | ||
સમાચારવાચકઃ ને આખા શહેરમાં નાસભાગ મચી ગઈ છે. લોકો સ્ટેશન ઉપર અને બસસ્ટૅન્ડ ઉપર ઊભરાવા માંડ્યા છે. કેટલાક લોકોએ તો પાંચપાંચ હજારમાં ખાસ વાહનો ભાડે રોક્યાંના સમાચાર છે. લોકો આડેધડ સ્થળાંતર કરવા માંડ્યા છે. મન્ત્રીશ્રી તરફથી સૂચના આપવામાં આવે છે કે… | }} | ||
{{ps | |||
| | |||
|એના એ, જૂના એ બોલ, | |||
}} | |||
{{ps | |||
| | |||
|ડુંગર ખોદી ઊંદર કાઢ્યો, | |||
}} | |||
{{ps | |||
| | |||
|જો જો રે બાવાનો તોલ; | |||
}} | |||
{{ps | |||
| | |||
|બાર વરહનો બાવો બોલ્યોઃ | |||
}} | |||
{{ps | |||
| | |||
|પૂર આવશે, બન્ધ તૂટશે, | |||
}} | |||
{{ps | |||
| | |||
|ગામ ભાંગશે, | |||
}} | |||
{{ps | |||
| | |||
|દોડો રે ભાઈ દોડો, | |||
}} | |||
{{ps | |||
| | |||
|ભાગો રે ભાઈ ભાગો. | |||
}} | |||
{{ps | |||
|સમાચારવાચકઃ | |||
|ને આખા શહેરમાં નાસભાગ મચી ગઈ છે. લોકો સ્ટેશન ઉપર અને બસસ્ટૅન્ડ ઉપર ઊભરાવા માંડ્યા છે. કેટલાક લોકોએ તો પાંચપાંચ હજારમાં ખાસ વાહનો ભાડે રોક્યાંના સમાચાર છે. લોકો આડેધડ સ્થળાંતર કરવા માંડ્યા છે. મન્ત્રીશ્રી તરફથી સૂચના આપવામાં આવે છે કે… | |||
}} | |||
{{ps | |||
| | |||
|(મન્ત્રીશ્રીનો અવાજઃ) આથી જાહેર જનતાને વિનંતી કે નદી પરના બન્ધમાં ક્યાંય કશી તિરાડ પડી નથી. આ કેવળ અફવા છે. કોઈને પોતાનું સ્થળ કે ઘર ન છોડવાની જાહેર વિનંતી કરવામાં આવે છે. | |||
}} | |||
{{ps|જૂથ–૧: | ગામ સાંભળે નહીં,}} | {{ps|જૂથ–૧: | ગામ સાંભળે નહીં,}} | ||
સાંભળે ના કો ગામદીવાલો, | {{ps | ||
સઘળા બહેરા કાન, | | | ||
આંખમાં કેવળ ખાલી ખોલો. | |સાંભળે ના કો ગામદીવાલો, | ||
}} | |||
{{ps | |||
| | |||
|સઘળા બહેરા કાન, | |||
}} | |||
{{ps | |||
| | |||
|આંખમાં કેવળ ખાલી ખોલો. | |||
}} | |||
{{ps|દિગ્દર્શક: | પણ ઊભા રહો, આ તો જરાય બન્ધ બેસતું નથી. આપણા મૂળ પ્રતીકથી આ ઘણું દૂર નીકળી જાય છે.}} | {{ps|દિગ્દર્શક: | પણ ઊભા રહો, આ તો જરાય બન્ધ બેસતું નથી. આપણા મૂળ પ્રતીકથી આ ઘણું દૂર નીકળી જાય છે.}} | ||
{{ps|નટ–૨: | એ જ સારું, કશુંક જુદું થવું જોઈએ. સમીક્ષકો તો કહેશે કે બર્તોલ્ત બ્રેખ્તની શૈલીનો અહીં સુન્દર વિનિયોગ દિગ્દર્શકે કર્યો છે. પ્રગટ રીતે ને છતાં મખર બન્યા વિના એમની વાત નાટકકારે રજૂ કરી છે. માટે થવા જ દો.}} | {{ps|નટ–૨: | એ જ સારું, કશુંક જુદું થવું જોઈએ. સમીક્ષકો તો કહેશે કે બર્તોલ્ત બ્રેખ્તની શૈલીનો અહીં સુન્દર વિનિયોગ દિગ્દર્શકે કર્યો છે. પ્રગટ રીતે ને છતાં મખર બન્યા વિના એમની વાત નાટકકારે રજૂ કરી છે. માટે થવા જ દો.}} | ||
Line 218: | Line 392: | ||
(જૂથના સભ્યો પોતાની દેહાકૃતિથી ટી.વી. ફ્રેમ રચે. ફ્રેમની વચ્ચેથી સમાચારવાચક વાંચે.) | (જૂથના સભ્યો પોતાની દેહાકૃતિથી ટી.વી. ફ્રેમ રચે. ફ્રેમની વચ્ચેથી સમાચારવાચક વાંચે.) | ||
{{ps|સમાચારવાચકઃ |અમને હમણાં જ મળતા સમાચાર પ્રમાણે સુરતમાં પ્લેગને કારણે દસ જણાનાં મૃત્યુ થયાં છે.}} | {{ps|સમાચારવાચકઃ |અમને હમણાં જ મળતા સમાચાર પ્રમાણે સુરતમાં પ્લેગને કારણે દસ જણાનાં મૃત્યુ થયાં છે.}} | ||
{{ps | |||
| | |||
|(દૃશ્યરૂપઃ કોઈક ઉંદર પકડીને મારે છે. કોઈ ચાંચડ મારે છે. કોઈ દવાનો છંટકાવ કરે છે. કોઈક બસસ્ટૅન્ડે, રેલવે સ્ટેશને ભાગભાગ કરે છે.) | |||
}} | |||
{{ps|નટ–૧: | આ નાસભાગ કરવાવાળા ફ્રેમની બહાર નીકળી જાય છે.}} | {{ps|નટ–૧: | આ નાસભાગ કરવાવાળા ફ્રેમની બહાર નીકળી જાય છે.}} | ||
{{ps|નટ–૨: | ખરી ધમાલ જ ફ્રેમની બહાર હોય છે. એ જ સચ્ચાઈ!}} | {{ps|નટ–૨: | ખરી ધમાલ જ ફ્રેમની બહાર હોય છે. એ જ સચ્ચાઈ!}} | ||
Line 233: | Line 410: | ||
{{ps|દિગ્દર્શક: | પણ નાટક પછી આડું ફંટાઈ જાય.}} | {{ps|દિગ્દર્શક: | પણ નાટક પછી આડું ફંટાઈ જાય.}} | ||
{{ps|નટ–૧: | એ જ તો મઝા છે. ફંટાય નહીં તો ખેલ શાનો? વંકાય નહીં તો નાટક શાનું?}} | {{ps|નટ–૧: | એ જ તો મઝા છે. ફંટાય નહીં તો ખેલ શાનો? વંકાય નહીં તો નાટક શાનું?}} | ||
{{ps|નટી–૨: | હા. હા. રમણભૂમિ તો તિર્યક્ જ હોય! | {{ps|નટી–૨: | હા. હા. રમણભૂમિ તો તિર્યક્ જ હોય!}} | ||
{{ps|નટ–૨: | ઓ હો હો! ભારે કરી તેં તો. તું તો સાવ… | {{ps|નટ–૨: | ઓ હો હો! ભારે કરી તેં તો. તું તો સાવ…}} | ||
{{ps|નટી–૨: | કહો ને નાગી છું! નાટકમાત્ર નાગું. એમાં કશું ગૂગૂછીછી ન ચાલે. અહીં તો જેવું હોય એવું કહેવાનું ને દેખાડવાનું. આભડછેટ તો નાગરવાડે હોય, નાટકવાડે તો સૌ સરખાં. | {{ps|નટી–૨: | કહો ને નાગી છું! નાટકમાત્ર નાગું. એમાં કશું ગૂગૂછીછી ન ચાલે. અહીં તો જેવું હોય એવું કહેવાનું ને દેખાડવાનું. આભડછેટ તો નાગરવાડે હોય, નાટકવાડે તો સૌ સરખાં.}} | ||
{{ps|નટી–૧: | તો પેલું લાવો ને મંદિર-મસ્જિદનું! | {{ps|નટી–૧: | તો પેલું લાવો ને મંદિર-મસ્જિદનું!}} | ||
{{ps|દિગ્દર્શક: | ના, હોં મારે નાટક બન્ધ નથી કરાવવું! | {{ps|દિગ્દર્શક: | ના, હોં મારે નાટક બન્ધ નથી કરાવવું!}} | ||
{{ps|નટી–૧: | એમાં બન્ધ શાનું થઈ જાય? | {{ps|નટી–૧: | એમાં બન્ધ શાનું થઈ જાય?}} | ||
{{ps|દિગ્દર્શક: | સરકાર મા-બાપ જોઈ છે? એની સેન્સર-શી તલવાર જોઈ છે? કાપી નાખે. | {{ps|દિગ્દર્શક: | સરકાર મા-બાપ જોઈ છે? એની સેન્સર-શી તલવાર જોઈ છે? કાપી નાખે.}} | ||
{{ps|નટ–૨: | પણ આપણે રિહર્સલમાં તો કરી જોઈએ? નહીં સારું લાગે તો કાઢી નાખીશું. | {{ps|નટ–૨: | પણ આપણે રિહર્સલમાં તો કરી જોઈએ? નહીં સારું લાગે તો કાઢી નાખીશું.}} | ||
{{ps|દિગ્દર્શક: | ના, ના. રિહર્સલ્સ કર્યા પછી કશું ય કાઢી નાખવું અઘરું હોય છે. કોઈને પોતાનો રોલ ટૂંકો થાય એ ગમતો નથી. દરેકને ફ્રેમમાં જ રહેવું હોય છે. | {{ps|દિગ્દર્શક: | ના, ના. રિહર્સલ્સ કર્યા પછી કશું ય કાઢી નાખવું અઘરું હોય છે. કોઈને પોતાનો રોલ ટૂંકો થાય એ ગમતો નથી. દરેકને ફ્રેમમાં જ રહેવું હોય છે.}} | ||
ફ્રેમમાં મંત્રીશ્રીઃ શહેરમાં ક્યાંય કોમી દંગા થયા નથી. માત્ર અદાવતને કારણે એક છૂરાબાજીનો બનાવ બન્યો છે. નગરજનોને અફવા ન સાંભળવા અને રાબેતા મુજબ પોતાના વ્યવસાય ચાલુ રાખવા જણાવવામાં આવે છે. | {{ps|ફ્રેમમાં મંત્રીશ્રીઃ |શહેરમાં ક્યાંય કોમી દંગા થયા નથી. માત્ર અદાવતને કારણે એક છૂરાબાજીનો બનાવ બન્યો છે. નગરજનોને અફવા ન સાંભળવા અને રાબેતા મુજબ પોતાના વ્યવસાય ચાલુ રાખવા જણાવવામાં આવે છે.}} | ||
(ફ્રેમની બહાર હુલ્લડની, મારામારીની, પથ્થરમારાની, ખૂનખરાબાની, ખાનગી અને પોલીસ ગોળીબારની દૃશ્યાવલીઓ.) | (ફ્રેમની બહાર હુલ્લડની, મારામારીની, પથ્થરમારાની, ખૂનખરાબાની, ખાનગી અને પોલીસ ગોળીબારની દૃશ્યાવલીઓ.) | ||
{{ps|જૂથ–૧: | માંડ જરા એ શાન્ત પડે છે. | {{ps|જૂથ–૧: | માંડ જરા એ શાન્ત પડે છે.}} | ||
મોકો મળતાં તૂટી પડે છે. | {{ps | ||
એકમેકની સામે, પડખે, | | | ||
તીડટોળાં-શો કેર મચે છે! | |મોકો મળતાં તૂટી પડે છે. | ||
{{ps|નટી–૨: | અલ્યા, આ તો જાણે મેળ પડી ગયો. તીડટોળાનું પ્રતીક કેટલું સરસ રીતે વણાઈ ગયું? | }} | ||
{{ps|નટ–૨: | એ જ તો છે ત્યારે ઇમ્પ્રૉવાઇઝેશનની મઝા! કોઈને ન સૂઝે એ નટને સૂઝે. લેખકે ન ધાર્યો હોય એવો અર્થ નટો કાઢી બતાવે. દિગ્દર્શકને ન સૂઝ્યું હોય એવું દર્શન પ્રેક્ષકો કરે. કશું પૂર્વનિશ્ચિત નહીં, નહીં માંડેલું કે નહીં કશું સમ્પૂર્ણ! | {{ps | ||
{{ps|જૂથ–૨: | કોઈ કહે છે બૅક્ટેરિયલ, | | | ||
કોઈ કહે કે વાઇરલ, | |એકમેકની સામે, પડખે, | ||
કોઈ કહે છે ન્યૂમોનિક છે. | }} | ||
કોઈ કે કે ન્યૂરોટિક! | {{ps | ||
| | |||
|તીડટોળાં-શો કેર મચે છે! | |||
}} | |||
{{ps|નટી–૨: | અલ્યા, આ તો જાણે મેળ પડી ગયો. તીડટોળાનું પ્રતીક કેટલું સરસ રીતે વણાઈ ગયું?}} | |||
{{ps|નટ–૨: | એ જ તો છે ત્યારે ઇમ્પ્રૉવાઇઝેશનની મઝા! કોઈને ન સૂઝે એ નટને સૂઝે. લેખકે ન ધાર્યો હોય એવો અર્થ નટો કાઢી બતાવે. દિગ્દર્શકને ન સૂઝ્યું હોય એવું દર્શન પ્રેક્ષકો કરે. કશું પૂર્વનિશ્ચિત નહીં, નહીં માંડેલું કે નહીં કશું સમ્પૂર્ણ!}} | |||
{{ps|જૂથ–૨: | કોઈ કહે છે બૅક્ટેરિયલ,}} | |||
{{ps | |||
| | |||
|કોઈ કહે કે વાઇરલ, | |||
}} | |||
{{ps | |||
| | |||
|કોઈ કહે છે ન્યૂમોનિક છે. | |||
}} | |||
{{ps | |||
| | |||
|કોઈ કે કે ન્યૂરોટિક! | |||
}} | |||
{{ps|જૂથ–૧: | બાર વરસનો બાવો બોલે | {{ps|જૂથ–૧: | બાર વરસનો બાવો બોલે | ||
વળી વળીને જૂના બોલઃ | {{ps | ||
મન્દિર તૂટશે, મિનાર તૂટશે | | | ||
અન્દર અન્દર લોક બાઝશે | |વળી વળીને જૂના બોલઃ | ||
બન્ધ તૂટશે, ગામ ભાંગશે | }} | ||
તીડ આવશે, પ્લેગ ફાટશે | {{ps | ||
{{ps|જૂથ–૨: | શીતળા, કાળો તાવ, પીળિયો, | | | ||
વિષમ જ્વર કે ફ્લૂ ફેલાશે, | |મન્દિર તૂટશે, મિનાર તૂટશે | ||
ખલ પિસાશે, ગલ નંખાશે, | }} | ||
પગમાં એવી શૂળ ભોંકાશે. | {{ps | ||
{{ps|જૂથ–૧: | જૂના વ્રણમાં નવા ન્હોરથી, | | | ||
ઊંડું અવળું કો ખોતરશે, | |અન્દર અન્દર લોક બાઝશે | ||
લોહી નિંગળતા ઘાવ ભીરતમાં | }} | ||
ઉપર કોઈ નમક છાંટશે. | {{ps | ||
{{ps|જૂથ–૨: | બૅક્ટેરિયલ છે? કે છે વાઇરલ? | | | ||
અજબ ગજબની આ છે સાઇકલ! | |બન્ધ તૂટશે, ગામ ભાંગશે | ||
{{ps|જૂથ–૧: | સરરરરર મારી સાઇકલ ચાલે, | }} | ||
બાજે રોકડું ને ઉધાર ગાજે, | {{ps | ||
સરરરરર મારી સાઇકલ ચાલે | | | ||
સાઇકલ ચાલે, સાઇકલ ચાલે… | |તીડ આવશે, પ્લેગ ફાટશે | ||
}} | |||
{{ps|જૂથ–૨: | શીતળા, કાળો તાવ, પીળિયો,}} | |||
{{ps | |||
| | |||
|વિષમ જ્વર કે ફ્લૂ ફેલાશે, | |||
}} | |||
{{ps | |||
| | |||
|ખલ પિસાશે, ગલ નંખાશે, | |||
}} | |||
{{ps | |||
| | |||
|પગમાં એવી શૂળ ભોંકાશે. | |||
}} | |||
{{ps|જૂથ–૧: | જૂના વ્રણમાં નવા ન્હોરથી,}} | |||
{{ps | |||
| | |||
|ઊંડું અવળું કો ખોતરશે, | |||
}} | |||
{{ps | |||
| | |||
|લોહી નિંગળતા ઘાવ ભીરતમાં | |||
}} | |||
{{ps | |||
| | |||
|ઉપર કોઈ નમક છાંટશે. | |||
}} | |||
{{ps|જૂથ–૨: | બૅક્ટેરિયલ છે? કે છે વાઇરલ?}} | |||
{{ps | |||
| | |||
|અજબ ગજબની આ છે સાઇકલ! | |||
}} | |||
{{ps|જૂથ–૧: | સરરરરર મારી સાઇકલ ચાલે,}} | |||
{{ps | |||
| | |||
|બાજે રોકડું ને ઉધાર ગાજે, | |||
}} | |||
{{ps | |||
| | |||
|સરરરરર મારી સાઇકલ ચાલે | |||
}} | |||
{{ps | |||
| | |||
|સાઇકલ ચાલે, સાઇકલ ચાલે… | |||
}} | |||
(બધા જ અભિનેતાઓ સાઇકલ ચલાવતા હોય એવા માઇમના અભિનયમાં, ક્રિયાકાણ્ડમાં વ્યસ્ત અને સ્થિરતા.) | (બધા જ અભિનેતાઓ સાઇકલ ચલાવતા હોય એવા માઇમના અભિનયમાં, ક્રિયાકાણ્ડમાં વ્યસ્ત અને સ્થિરતા.) | ||
(તીડ) | {{Right|(તીડ)}} |
edits