ગુજરાતી એકાંકીસંપદા/મંદોદરી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 60: Line 60:
{{ps|મંદોદરીઃ | દશાનનનાં ઘણાં યુદ્ધોમાં હું યુદ્ધમંત્રી રહી ચૂકી છું, દેવ! યુદ્ધની વ્યૂહરચના પરથી આ રમતનું મેં નિર્માણ કર્યું છે… સુરભિ… સુરભિ…}}

(સુરભિ પ્રવેશે છે, એ કાળને જોઈ શકતી નથી.)

્યાદાંઓ ગોઠવી લે, સુરભિ.
પ્યાદાંઓ ગોઠવી લે, સુરભિ.
(સુરભિ એક વસ્ત્ર પાથરે છે, પ્યાદાંઓ ગોઠવે છે, મંદોદરીના ઇશારે ચાલી જાય.)

દેવ! પ્રથમ દાવ તમારો.
દેવ! પ્રથમ દાવ તમારો.
(કાળ રમત સામે જોઈ રહે. એક પ્યાદું ઉઠાવી અને મૂકે. મંદોદરી ધ્યાનથી જોતી હોય, પ્યાદું ઉઠાવવા જાય ત્યાં શોરબકોર… અરે મૂર્ખ! ઊભો રહે… પકડો… એને… પકડો… કાલિકા ગભરાયેલી દોડતી આવે છે.)

{{ps |કાલિકાઃ | દેવી… દેવી! ન જાણે કોઈ સાધુડો છેક અહીં અંતઃપુર સુધી આવી ગયો છે.
{{ps |કાલિકાઃ | દેવી… દેવી! ન જાણે કોઈ સાધુડો છેક અહીં અંતઃપુર સુધી આવી ગયો છે.}}
(માથેથી જટા–દાઢી–મૂછ કાઢતો રાવણ અત્યંત ક્રોધાવેશમાં સાધુવેશે અંદર આવે છે.)

{{ps |રાવણઃ | મૂર્ખ દાસી! લંકાધિપતિને રોકે છે?
{{ps |રાવણઃ | મૂર્ખ દાસી! લંકાધિપતિને રોકે છે?}}
(ગભરાયેલી કાલિકા પ્રણામ કરતી ચાલી જાય. મંદોદરી હસી પડે છે. સિંહાસન પર પ્રકાશ. રાવણ ત્યાં ગર્વભરી મુદ્રાથી બેસે છે.)

{{ps |મંદોદરી: | અરે, સ્વામી આપ? આ છદ્મવેશમાં હું પણ આપને ન ઓળખી શકી તો એ બિચારીનો શો દોષ?

18,450

edits