ગુજરાતી એકાંકીસંપદા/મંદોદરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 68: Line 68:
{{ps |રાવણઃ | મૂર્ખ દાસી! લંકાધિપતિને રોકે છે?}}
{{ps |રાવણઃ | મૂર્ખ દાસી! લંકાધિપતિને રોકે છે?}}
(ગભરાયેલી કાલિકા પ્રણામ કરતી ચાલી જાય. મંદોદરી હસી પડે છે. સિંહાસન પર પ્રકાશ. રાવણ ત્યાં ગર્વભરી મુદ્રાથી બેસે છે.)
(ગભરાયેલી કાલિકા પ્રણામ કરતી ચાલી જાય. મંદોદરી હસી પડે છે. સિંહાસન પર પ્રકાશ. રાવણ ત્યાં ગર્વભરી મુદ્રાથી બેસે છે.)
{{ps |મંદોદરી: | અરે, સ્વામી આપ? આ છદ્મવેશમાં હું પણ આપને ન ઓળખી શકી તો એ બિચારીનો શો દોષ?
{{ps |મંદોદરી: | અરે, સ્વામી આપ? આ છદ્મવેશમાં હું પણ આપને ન ઓળખી શકી તો એ બિચારીનો શો દોષ?}}
{{ps |રાવણ: | આવો મારી સમીપ આવો, દેવી. હું વનવિહાર કરવા ગયો હતો.
{{ps |રાવણ: | આવો મારી સમીપ આવો, દેવી. હું વનવિહાર કરવા ગયો હતો.}}
{{ps |મંદોદરી: | જાણું છું. ખૂબ પ્રસન્ન છો, લંકેશ!
{{ps |મંદોદરી: | જાણું છું. ખૂબ પ્રસન્ન છો, લંકેશ!}}
{{ps |રાવણ: | કોઈ પણ પુરુષનું ચિત્ત પ્રસન્ન થઈ જાય, અરે! સાત કુળ ધન્ય થઈ જાય એવી ઘટના આજે બની છે દેવી!
{{ps |રાવણ: | કોઈ પણ પુરુષનું ચિત્ત પ્રસન્ન થઈ જાય, અરે! સાત કુળ ધન્ય થઈ જાય એવી ઘટના આજે બની છે દેવી!}}
{{ps |મંદોદરી: | શું આપને મહાદેવે કોઈ દિવ્ય અસ્ત્ર આપ્યું છે કે પુનઃ બ્રહ્માજીએ અદ્ભુત વરદાન આપ્યું છે?
{{ps |મંદોદરી: | શું આપને મહાદેવે કોઈ દિવ્ય અસ્ત્ર આપ્યું છે કે પુનઃ બ્રહ્માજીએ અદ્ભુત વરદાન આપ્યું છે?}}
{{ps |રાવણ: | નહીં નહીં. એક અણમોલ રત્ન મળ્યું છે.
{{ps |રાવણ: | નહીં નહીં. એક અણમોલ રત્ન મળ્યું છે.}}
{{ps |મંદોદરી: | વનમાંથી રત્ન? મને તો એમ કે રત્ન તો સાગરમાંથી જ પ્રાપ્ત થાય.
{{ps |મંદોદરી: | વનમાંથી રત્ન? મને તો એમ કે રત્ન તો સાગરમાંથી જ પ્રાપ્ત થાય.}}
{{ps |રાવણ: | દેવી! અયોધ્યાના રાજા દશરથના, જંગલમાં ભટકતા પુત્ર રામની પત્ની સીતાનું હું બલાત્ અપહરણ કરી લાવ્યો છું.
{{ps |રાવણ: | દેવી! અયોધ્યાના રાજા દશરથના, જંગલમાં ભટકતા પુત્ર રામની પત્ની સીતાનું હું બલાત્ અપહરણ કરી લાવ્યો છું.}}
{{ps |કાળ: | (કાળ પર પ્રકાશ) આ મારી પ્રથમ ચાલ દેવી.
{{ps |કાળ: | (કાળ પર પ્રકાશ) આ મારી પ્રથમ ચાલ દેવી.}}
{{ps |મંદોદરીઃ | અહો દેવ! સતી સીતાનું અપહરણ? ના ના. અસંભવ. શ્રીરામના સામર્થ્યને કોણ નથી જાણતું? વાસુકિ નાગના મસ્તકના મણિને આંચકી લેવો હજી સુલભ છે પણ શ્રીરામ સમીપેથી જાનકીનું હરણ કરવું દેવો માટે પણ શક્ય નથી.
{{ps |મંદોદરીઃ | અહો દેવ! સતી સીતાનું અપહરણ? ના ના. અસંભવ. શ્રીરામના સામર્થ્યને કોણ નથી જાણતું? વાસુકિ નાગના મસ્તકના મણિને આંચકી લેવો હજી સુલભ છે પણ શ્રીરામ સમીપેથી જાનકીનું હરણ કરવું દેવો માટે પણ શક્ય નથી.}}
{{ps |રાવણ: | માયાવી રાવણ માટે શું અસંભવ છે? હું અવલોકિની વિદ્યાનો સાધક. કેમ દેવી! સ્વામીના શૌર્ય પર અવાક બની ગયાં?
{{ps |રાવણ: | માયાવી રાવણ માટે શું અસંભવ છે? હું અવલોકિની વિદ્યાનો સાધક. કેમ દેવી! સ્વામીના શૌર્ય પર અવાક બની ગયાં?}}
{{ps |મંદોદરી: | શું બોલું? એક ગભરુ સ્ત્રીનું છદ્મવેષે અપહરણ કરવું એમાં મને કોઈ શૂરવીરતાનાં દર્શન થતાં નથી.
{{ps |મંદોદરી: | શું બોલું? એક ગભરુ સ્ત્રીનું છદ્મવેષે અપહરણ કરવું એમાં મને કોઈ શૂરવીરતાનાં દર્શન થતાં નથી.}}
{{ps |રાવણઃ | મહારાણી!
{{ps |રાવણઃ | મહારાણી!}}
{{ps |મંદોદરીઃ | અહો! આ તમે શું કર્યું નાથ, શું કર્યું!
{{ps |મંદોદરીઃ | અહો! આ તમે શું કર્યું નાથ, શું કર્યું!}}
{{ps |રાવણઃ | મંદોદરી! એક સામાન્ય વાત પર આવો આક્રોશ તમને શોભતો નથી.
{{ps |રાવણઃ | મંદોદરી! એક સામાન્ય વાત પર આવો આક્રોશ તમને શોભતો નથી.}}
{{ps |મંદોદરી: | દશાનન! એક સ્ત્રીનું અપહરણ એ શું સામાન્ય વાત છે?
{{ps |મંદોદરી: | દશાનન! એક સ્ત્રીનું અપહરણ એ શું સામાન્ય વાત છે?}}
{{ps |રાવણ: | દેવી! હું કોણ? અસુરસમ્રાટ, મને જે ગમે તે બલાત્ લઈ લેવું મારો અધિકાર. સીતાનું શીતળ રૂપ મારામાં ભડભડ કામાગ્નિ પ્રગટાવે છે. બાજ જેમ ઝપટ મારી શિકારને પકડે એમ એણે મારા હૃદયને પકડયું છે.
{{ps |રાવણ: | દેવી! હું કોણ? અસુરસમ્રાટ, મને જે ગમે તે બલાત્ લઈ લેવું મારો અધિકાર. સીતાનું શીતળ રૂપ મારામાં ભડભડ કામાગ્નિ પ્રગટાવે છે. બાજ જેમ ઝપટ મારી શિકારને પકડે એમ એણે મારા હૃદયને પકડયું છે.}}
{{ps |મંદોદરીઃ | ત્રિભુવનવિજયીને મુખે આ શબ્દો શોભતા નથી.
{{ps |મંદોદરીઃ | ત્રિભુવનવિજયીને મુખે આ શબ્દો શોભતા નથી.}}
{{ps |કાળઃ | હાર સ્વીકારી લો, મંદોદરી. હવે ભીષણ યુદ્ધ ખેલાશે. સ્વયં મહાદેવના ત્રીજા લોચન જેવો કાળઝાળ દાવાનળ સમગ્ર નગરીને બાળીને ભસ્મ કરશે, રાવણ સીતાને નહીં, મને અહીં ખેંચી લાવ્યો છે, મહારાણી.
{{ps |કાળઃ | હાર સ્વીકારી લો, મંદોદરી. હવે ભીષણ યુદ્ધ ખેલાશે. સ્વયં મહાદેવના ત્રીજા લોચન જેવો કાળઝાળ દાવાનળ સમગ્ર નગરીને બાળીને ભસ્મ કરશે, રાવણ સીતાને નહીં, મને અહીં ખેંચી લાવ્યો છે, મહારાણી.}}
{{ps |મંદોદરીઃ | નહીં. હું પણ મારી ચાલ ચાલીશ, ભવિતવ્યની લંકેશને જાણ નથી. હું એમને સમજાવીશ.
{{ps |મંદોદરીઃ | નહીં. હું પણ મારી ચાલ ચાલીશ, ભવિતવ્યની લંકેશને જાણ નથી. હું એમને સમજાવીશ.}}
{{ps |કાળ: | હવેનો દાવ તમારો છે. દેવી.
{{ps |કાળ: | હવેનો દાવ તમારો છે. દેવી.}}
(કાળ પર પ્રકાશ વિલીન.)
(કાળ પર પ્રકાશ વિલીન.)
{{ps |રાવણઃ | મને સમજાવશો? તમે? આટલાં ભોળાં મેં તમને ધાર્યાં ન હતાં. અહો! ચંદ્રમુખી સીતે! અશોકવાટિકામાં રાક્ષસીઓના પહેરા નીચે છે.
{{ps |રાવણઃ | મને સમજાવશો? તમે? આટલાં ભોળાં મેં તમને ધાર્યાં ન હતાં. અહો! ચંદ્રમુખી સીતે! અશોકવાટિકામાં રાક્ષસીઓના પહેરા નીચે છે.}}
{{ps |મંદોદરી: | મારું માનો, દશગ્રીવ, સીતાજીને સમાન સાથે જનસ્થાનમાં મૂકી આવો. અનર્થ થાય એ પહેલાં કૃપાળુ રામચંદ્રની ક્ષમા યાચી લો.
{{ps |મંદોદરી: | મારું માનો, દશગ્રીવ, સીતાજીને સમાન સાથે જનસ્થાનમાં મૂકી આવો. અનર્થ થાય એ પહેલાં કૃપાળુ રામચંદ્રની ક્ષમા યાચી લો.}}
{{ps |રાવણઃ | મંદોદરી! આ શો વ્યર્થ પ્રલાપ! ક્ષમા? હું યાચું? ત્રિભુવનવિજયી બાહુબલિ અસુરશ્રેષ્ઠ ક્ષમા યાચે? ભટકતા સાધુડા રામની?
{{ps |રાવણઃ | મંદોદરી! આ શો વ્યર્થ પ્રલાપ! ક્ષમા? હું યાચું? ત્રિભુવનવિજયી બાહુબલિ અસુરશ્રેષ્ઠ ક્ષમા યાચે? ભટકતા સાધુડા રામની?}}
{{ps |મંદોદરીઃ | એ સ્વયં ભગવાન છે, પૌલત્સ્ય, જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઇચ્છતો હોય તે પરસ્ત્રીનાં ચોથના ચંદ્રની જેમ દર્શન પણ કરતો નથી. મારું માનો દેવ, શ્રીરામ–લક્ષ્મણ અહીં આવશે. ઘોર યુદ્ધ ખેલાશે અને–
{{ps |મંદોદરીઃ | એ સ્વયં ભગવાન છે, પૌલત્સ્ય, જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઇચ્છતો હોય તે પરસ્ત્રીનાં ચોથના ચંદ્રની જેમ દર્શન પણ કરતો નથી. મારું માનો દેવ, શ્રીરામ–લક્ષ્મણ અહીં આવશે. ઘોર યુદ્ધ ખેલાશે અને–}}
{{ps |રાવણ: | ભગવાન! રાજ્ય ચલાવવાનું સામર્થ્ય નહોતું તેથી વચનને નામે વનમાં નાસી ગયો એ તમારો ભગવાન? દેવી! સામ્રાજ્ય ભોગવવા માટે છે, ત્યજી દેવા માટે નથી. સત્તાનો આસવ પીવા માટે છે, ઢોળી દેવા માટે નથી. અરે! કુંજડીની જેમ કંપી ઊઠતી સ્ત્રી શું મારો કાળ બનશે? લંકાધિપતિનો?
{{ps |રાવણ: | ભગવાન! રાજ્ય ચલાવવાનું સામર્થ્ય નહોતું તેથી વચનને નામે વનમાં નાસી ગયો એ તમારો ભગવાન? દેવી! સામ્રાજ્ય ભોગવવા માટે છે, ત્યજી દેવા માટે નથી. સત્તાનો આસવ પીવા માટે છે, ઢોળી દેવા માટે નથી. અરે! કુંજડીની જેમ કંપી ઊઠતી સ્ત્રી શું મારો કાળ બનશે? લંકાધિપતિનો?}}
{{ps |મંદોદરીઃ | મહાદેવના જે ધનુષ્યને તમે પળભર ઊંચકી પણ ન શક્યા, એ ધનુષ્ય સાથે એ અશ્વની રમત રમતી હતી, તે સીતાને તમે સાધારણ સ્ત્રી સમજો છો?
{{ps |મંદોદરીઃ | મહાદેવના જે ધનુષ્યને તમે પળભર ઊંચકી પણ ન શક્યા, એ ધનુષ્ય સાથે એ અશ્વની રમત રમતી હતી, તે સીતાને તમે સાધારણ સ્ત્રી સમજો છો?}}
{{ps |રાવણ: | પણ હવે હું એનો સ્વામી બનીશ. જ્યારથી મેં એને સ્વયંવરમાં જોઈ હતી ત્યારથી મેં એને મારી કરવાનો નિશ્ચય કર્યો હતો. અહા! આ મહેલમાં તે ચંદ્રકિરણશી શોભશે!
{{ps |રાવણ: | પણ હવે હું એનો સ્વામી બનીશ. જ્યારથી મેં એને સ્વયંવરમાં જોઈ હતી ત્યારથી મેં એને મારી કરવાનો નિશ્ચય કર્યો હતો. અહા! આ મહેલમાં તે ચંદ્રકિરણશી શોભશે!}}
{{ps |મંદોદરી: | દશાનન, પીડિતો અને શોષિતોનાં અશ્રુ પર રચાયેલાં રાષ્ટ્રો કદી અમર બનતાં નથી.
{{ps |મંદોદરી: | દશાનન, પીડિતો અને શોષિતોનાં અશ્રુ પર રચાયેલાં રાષ્ટ્રો કદી અમર બનતાં નથી.}}
{{ps |રાવણઃ | મંદોદરી! લંકાધિપતિના નામમાત્રથી દશે દિશા કાંપતી હતી, ઋષિમુનિઓ હોમહવન ત્યજી ગુફાઓમાં ભરાઈ ગયા હતા. એ જ શિયાળો આજે સિંહની ગર્જના કરે છે, યજ્ઞ કરે છે. તારા રામે મારા અસુર સૈન્યનો નાશ કર્યો, ખર–દૂષણનો વધ કર્યો, શૂર્પણખાનું નાક કાપ્યું. એ અપરાધીને શરણે હું જાઉં? એની રૂપવતી સ્ત્રી પક્વ ફળ પેઠે મારા હાથમાં આવી પડી છે તેને મુક્ત કરું?
{{ps |રાવણઃ | મંદોદરી! લંકાધિપતિના નામમાત્રથી દશે દિશા કાંપતી હતી, ઋષિમુનિઓ હોમહવન ત્યજી ગુફાઓમાં ભરાઈ ગયા હતા. એ જ શિયાળો આજે સિંહની ગર્જના કરે છે, યજ્ઞ કરે છે. તારા રામે મારા અસુર સૈન્યનો નાશ કર્યો, ખર–દૂષણનો વધ કર્યો, શૂર્પણખાનું નાક કાપ્યું. એ અપરાધીને શરણે હું જાઉં? એની રૂપવતી સ્ત્રી પક્વ ફળ પેઠે મારા હાથમાં આવી પડી છે તેને મુક્ત કરું?}}
{{ps |મંદોદરી: | લંકેશ! સ્ત્રી ઉપભોગની કે વેર વાળવાની કોઈ વસ્તુ નથી. મારું માનો, સ્વામી… સીતાને…
{{ps |મંદોદરી: | લંકેશ! સ્ત્રી ઉપભોગની કે વેર વાળવાની કોઈ વસ્તુ નથી. મારું માનો, સ્વામી… સીતાને…}}
(અત્યંત ક્રોધમાં રાવણ ચાલ્યો જાય છે. મંદોદરી વ્યથિત, કાળ પર પ્રકાશ)
(અત્યંત ક્રોધમાં રાવણ ચાલ્યો જાય છે. મંદોદરી વ્યથિત, કાળ પર પ્રકાશ)
{{ps |કાળ: | પતિને મનાવી ન શક્યાં ને રાણી! એ રાવણ નહોતો બોલતો, પણ હું, એનો કાળ બોલતો હતો.
{{ps |કાળ: | પતિને મનાવી ન શક્યાં ને રાણી! એ રાવણ નહોતો બોલતો, પણ હું, એનો કાળ બોલતો હતો.}}
{{ps |મંદોદરી: | હું હજી પરાભવ પામી નથી.
{{ps |મંદોદરી: | હું હજી પરાભવ પામી નથી.}}
{{ps |કાળઃ | એમ! હવે આ મારી ચાલ જુઓ.
{{ps |કાળઃ | એમ! હવે આ મારી ચાલ જુઓ.}}
(કાળ પાછળની તરફ હાથ કરે છે, બીજા પ્લૅટફૉર્મ પર પ્રકાશ. અશોકવાટિકાનું દૃશ્ય. સીતા વૃક્ષ નીચે ઉદાસ બેઠી છે. ત્રિજટા બેઠી છે. રાવણ પ્રવેશે છે. લોલુપ અને કામાતુર.)
(કાળ પાછળની તરફ હાથ કરે છે, બીજા પ્લૅટફૉર્મ પર પ્રકાશ. અશોકવાટિકાનું દૃશ્ય. સીતા વૃક્ષ નીચે ઉદાસ બેઠી છે. ત્રિજટા બેઠી છે. રાવણ પ્રવેશે છે. લોલુપ અને કામાતુર.)
{{ps |રાવણ: | સીતે! સીતે!
{{ps |રાવણ: | સીતે! સીતે!}}
{{ps |સીતા: | તું અહીં શા માટે આવ્યો છે?
{{ps |સીતા: | તું અહીં શા માટે આવ્યો છે?}}
{{ps |રાવણ: | પ્રિયે! ક્યાં હું ત્રિભુવનનો સ્વામી અને ક્યાં એ વનવન ભટકતો અકિંચન સાધુડો! આવ, પ્રિયે આવ. ચંદ્ર સમાન તારા રૂપથી મારા કામથી બળતા દેહને શાંત કર, આવ પ્રિય.
{{ps |રાવણ: | પ્રિયે! ક્યાં હું ત્રિભુવનનો સ્વામી અને ક્યાં એ વનવન ભટકતો અકિંચન સાધુડો! આવ, પ્રિયે આવ. ચંદ્ર સમાન તારા રૂપથી મારા કામથી બળતા દેહને શાંત કર, આવ પ્રિય.}}
{{ps |સીતા: | બસ કર, દુષ્ટ. સૂર્ય સમાન શ્રીરામ પાસે તો તું આગિયા સમાન છે, રાવણ.
{{ps |સીતા: | બસ કર, દુષ્ટ. સૂર્ય સમાન શ્રીરામ પાસે તો તું આગિયા સમાન છે, રાવણ.}}
{{ps |રાવણઃ | અહો! જાનકી! જો જો… મારા અદ્ભુત પ્રાસાદો… સ્ફટિકના સ્તંભ… જો ઇન્દ્રધનુષની કમાન… અને જો એ મઘમઘતી રત્નજડિત દીપમાલા કુબેરના દરબારની છે. માણેક–મૌક્તિકનાં આભૂષણો તમારા દેવોનાં હું હરીને લાવ્યો છું. આ બધું તારું છે, સીતે, અને હું તારો છું.
{{ps |રાવણઃ | અહો! જાનકી! જો જો… મારા અદ્ભુત પ્રાસાદો… સ્ફટિકના સ્તંભ… જો ઇન્દ્રધનુષની કમાન… અને જો એ મઘમઘતી રત્નજડિત દીપમાલા કુબેરના દરબારની છે. માણેક–મૌક્તિકનાં }}આભૂષણો તમારા દેવોનાં હું હરીને લાવ્યો છું. આ બધું તારું છે, સીતે, અને હું તારો છું.
{{ps |સીતા: | રે મૂર્ખ! સંપત્તિથી નિર્જીવ વસ્તુ ખરીદી શકાય છે, સ્ત્રીઓનાં શીલ નહીં.
{{ps |સીતા: | રે મૂર્ખ! સંપત્તિથી નિર્જીવ વસ્તુ ખરીદી શકાય છે, સ્ત્રીઓનાં શીલ નહીં.}}
{{ps |રાવણઃ | સીતે! રાવણના બળથી તું અજ્ઞાત છે.
{{ps |રાવણઃ | સીતે! રાવણના બળથી તું અજ્ઞાત છે.}}
{{ps |સીતા: | રાધવનાં બાણની દિવ્ય શક્તિનો હજી તને ક્યાં અનુભવ છે!
{{ps |સીતા: | રાધવનાં બાણની દિવ્ય શક્તિનો હજી તને ક્યાં અનુભવ છે!}}
{{ps |રાવણ: | રાઘવની દિવ્ય શક્તિ! જે પોતાનું રાજ્ય ન સાચવી શક્યો, અરે! જે પોતાની પત્નીનું રક્ષણ પણ ન કરી શક્યો, એ તારો સ્વામી? મારી સામે જો, સીતે. મંદોદરી તારી દાસી બનશે, વરુણ તને વીંઝણો વીંઝશે… આવ મારી પ્રિય…
{{ps |રાવણ: | રાઘવની દિવ્ય શક્તિ! જે પોતાનું રાજ્ય ન સાચવી શક્યો, અરે! જે પોતાની પત્નીનું રક્ષણ પણ ન કરી શક્યો, એ તારો સ્વામી? મારી સામે જો, સીતે. મંદોદરી તારી દાસી બનશે, વરુણ તને વીંઝણો વીંઝશે… આવ મારી પ્રિય…}}
{{ps |સીતા: | ત્યાં જ થોભી જા, દુષ્ટ. તારું ઐશ્વર્ય આ તણખલાથીય તુચ્છ છે. દશમુખ! મારા શ્રીરામ પાસે મને મોકલી આપ, એ અવશ્ય તને ક્ષમા કરશે.
{{ps |સીતા: | ત્યાં જ થોભી જા, દુષ્ટ. તારું ઐશ્વર્ય આ તણખલાથીય તુચ્છ છે. દશમુખ! મારા શ્રીરામ પાસે મને મોકલી આપ, એ અવશ્ય તને ક્ષમા કરશે.}}
{{ps |રાવણ: | સીતા! મારું આવું અપમાન? ફૂલ ચૂસતા ભ્રમરની સમાન હું તને મુક્ત નહીં કરું. મારી વાત સ્વીકારી લેવાનો હજી તને સમય આપું છું.
{{ps |રાવણ: | સીતા! મારું આવું અપમાન? ફૂલ ચૂસતા ભ્રમરની સમાન હું તને મુક્ત નહીં કરું. મારી વાત સ્વીકારી લેવાનો હજી તને સમય આપું છું.}}
{{ps |સીતા: | સૂર્યની સાખે મારી પ્રતિજ્ઞા અટલ છે.
{{ps |સીતા: | સૂર્યની સાખે મારી પ્રતિજ્ઞા અટલ છે.}}
{{ps |રાવણઃ | મારી પણ પ્રતિજ્ઞા છે. દશે દિશાના દિક્પાલોને મેં મારા બળથી જીત્યા છે. દેવ, દાનવ, માનવ મારા ભયથી થરથર કંપે છે, અને તું એક સ્ત્રી માટે વશ નહીં થાય? હું મારો પ્રત્યુત્તર લેવા સત્વરે આવીશ.
{{ps |રાવણઃ | મારી પણ પ્રતિજ્ઞા છે. દશે દિશાના દિક્પાલોને મેં મારા બળથી જીત્યા છે. દેવ, દાનવ, માનવ મારા ભયથી થરથર કંપે છે, અને તું એક સ્ત્રી માટે વશ નહીં થાય? હું મારો પ્રત્યુત્તર લેવા સત્વરે આવીશ.}}
{{ps |સીતા: | આજે કે કાલે મારો કોઈ બીજો પ્રત્યુત્તર નહીં હોય, રાવણ.
{{ps |સીતા: | આજે કે કાલે મારો કોઈ બીજો પ્રત્યુત્તર નહીં હોય, રાવણ.}}
(ક્રોધિત રાવણ જાય છે. દૃઢતાથી જવાબ આપ્યા પછી સીતા રુદન કરે છે. ત્રિજટા પાસે આવે છે.)
(ક્રોધિત રાવણ જાય છે. દૃઢતાથી જવાબ આપ્યા પછી સીતા રુદન કરે છે. ત્રિજટા પાસે આવે છે.)
{{ps |ત્રિજટાઃ | ધીરજ ધરો, દેવી. મારા પ્રાણના ભોગે પણ આપનું રક્ષણ કરીશ. કાલે મને સપનું આવ્યું હતું, માતા! સાગરનાં ઊછળતાં મોજાં પર થઈ શ્રીરામ પધારી રહ્યા છે.
{{ps |ત્રિજટાઃ | ધીરજ ધરો, દેવી. મારા પ્રાણના ભોગે પણ આપનું રક્ષણ કરીશ. કાલે મને સપનું આવ્યું હતું, માતા! સાગરનાં ઊછળતાં મોજાં પર થઈ શ્રીરામ પધારી રહ્યા છે.}}
{{ps |સીતા: | ઓ શ્રીરામ!
{{ps |સીતા: | ઓ શ્રીરામ!}}
(મંદોદરીના અંતઃપુરમાં પ્રકાશ. અશોકવાટિકા પર પ્રકાશ વિલીન.)
(મંદોદરીના અંતઃપુરમાં પ્રકાશ. અશોકવાટિકા પર પ્રકાશ વિલીન.)
{{ps |મંદોદરીઃ | તમારી ચાલ નિષ્ફળ ગઈ, દેવ. સીતા સતી છે. પ્રાણ આપી દેશે પણ રાવણને વશ નહીં થાય. થાકીને એ સીતાને મુક્ત કરશે. યુદ્ધ અસંભવ જ છે.
{{ps |મંદોદરીઃ | તમારી ચાલ નિષ્ફળ ગઈ, દેવ. સીતા સતી છે. પ્રાણ આપી દેશે પણ રાવણને વશ નહીં થાય. થાકીને એ સીતાને મુક્ત કરશે. યુદ્ધ અસંભવ જ છે.}}
{{ps |કાળઃ | યુદ્ધ અસંભવ? ભ્રમમાં ન રહેશો, મહારાણી. મેં જટાયુને રામ પાસે મોકલી સીતાહરણ સંદેશ આપી દીધો છે. લંકા આરોહણની તૈયારીનો આરંભ થઈ ગયો છે. વાનરસેના સમુદ્રતટે એકત્ર થઈ ચૂકી છે. હવે મારા પાસા ફેંકું છું. મંદોદરી, તમારી સુવર્ણમય લંકા બળી રહી છે.
{{ps |કાળઃ | યુદ્ધ અસંભવ? ભ્રમમાં ન રહેશો, મહારાણી. મેં જટાયુને રામ પાસે મોકલી સીતાહરણ સંદેશ આપી દીધો છે. લંકા આરોહણની તૈયારીનો આરંભ થઈ ગયો છે. વાનરસેના સમુદ્રતટે એકત્ર થઈ ચૂકી છે. હવે મારા પાસા ફેંકું છું. મંદોદરી, તમારી સુવર્ણમય લંકા બળી રહી છે.}}
(બહાર કોલાહલ – આગ – આગ બચાવોની ચીસો, મંદોદરી ભયભીત. બેબાકળી. બહાર જોતી હોય એવો અભિનય.)
(બહાર કોલાહલ – આગ – આગ બચાવોની ચીસો, મંદોદરી ભયભીત. બેબાકળી. બહાર જોતી હોય એવો અભિનય.)
{{ps |મંદોદરીઃ | અહો! ભાયનક અગ્નિની જ્વાળાઓએ નગરીને ચિતાની જેમ જલાવી દીધી છે. નગરજનો ભયભીત બની આક્રંદ કરી રહ્યા છે. વૃક્ષો ધરાશાયી થયાં છે, ગૃહો ભડભડ બળી રહ્યાં છે… હા દૈવ! આ કેવો અનર્થ!
{{ps |મંદોદરીઃ | અહો! ભાયનક અગ્નિની જ્વાળાઓએ નગરીને ચિતાની જેમ જલાવી દીધી છે. નગરજનો ભયભીત બની આક્રંદ કરી રહ્યા છે. વૃક્ષો ધરાશાયી થયાં છે, ગૃહો ભડભડ બળી રહ્યાં છે… હા દૈવ! આ કેવો અનર્થ!}}
{{ps |સુરભિઃ | દેવી! દેવી! નગરમાં ઠેરઠેર ભયંકર આગ લાગી છે.
{{ps |સુરભિઃ | દેવી! દેવી! નગરમાં ઠેરઠેર ભયંકર આગ લાગી છે.}}
{{ps |મંદોદરીઃ | શી રીતે આગ લાગી, સુરભિ?
{{ps |મંદોદરીઃ | શી રીતે આગ લાગી, સુરભિ?}}
{{ps |સુરભિઃ | શ્રીરામના વાનરદૂત હનુમાનની પૂંછને ભરી સભામાં લંકેશે આગ લગાડવાની આજ્ઞા આપી… અહાહા! વાનરની પૂંછ શેષનાગની જેમ લાંબી જ થતી જાય… મેં જોયું દેવી… એ વાનરે આખી લંકાને આગ લગાડી.
{{ps |સુરભિઃ | શ્રીરામના વાનરદૂત હનુમાનની પૂંછને ભરી સભામાં લંકેશે આગ લગાડવાની આજ્ઞા આપી… અહાહા! વાનરની પૂંછ શેષનાગની જેમ લાંબી જ થતી જાય… મેં જોયું દેવી… એ વાનરે આખી લંકાને આગ લગાડી.}}
{{ps |મંદોદરીઃ | એક વાનરે આગ લગાડી?
{{ps |મંદોદરીઃ | એક વાનરે આગ લગાડી?}}
{{ps |સુરભિઃ | ભગવાન શ્રીરામનો એ દૂત છે, એ વાયુપુત્ર છે ભૂલી ગયાં, દેવી!
{{ps |સુરભિઃ | ભગવાન શ્રીરામનો એ દૂત છે, એ વાયુપુત્ર છે ભૂલી ગયાં, દેવી!}}
{{ps |મંદોદરીઃ | તું જા. શું થાય છે મને કહેતી રહેજે.
{{ps |મંદોદરીઃ | તું જા. શું થાય છે મને કહેતી રહેજે.}}
{{ps |કાળઃ | આ અગ્નિ નથી, યુદ્ધની રણભેરી છે, મહારાણી.
{{ps |કાળઃ | આ અગ્નિ નથી, યુદ્ધની રણભેરી છે, મહારાણી.}}
{{ps |મંદોદરીઃ | કાળદેવતા!
{{ps |મંદોદરીઃ | કાળદેવતા!}}
{{ps |કાળઃ | નિયતિનું વેગથી ઘૂમતું ચક્ર મનુષ્યના નિર્બળ હાથો વડે નથી થંભાવી શકાતું, મંદોદરી. મારું માનો, પરાજય સ્વીકારી લો.
{{ps |કાળઃ | નિયતિનું વેગથી ઘૂમતું ચક્ર મનુષ્યના નિર્બળ હાથો વડે નથી થંભાવી શકાતું, મંદોદરી. મારું માનો, પરાજય સ્વીકારી લો.}}
{{ps |મંદોદરીઃ | આટલી સરળતાથી નહીં દેવ. હું અપ્સરા અને મયદાનવની પુત્રી, અસુરરાજની અર્ધાંગના અને યુદ્ધમંત્રી. સામ, દામ, દંડ, ભેદની નીતિ હું પણ વાપરી શકું છું. મારી આ ચાલમાં હું અવશ્ય સફળતાને વરીશ. જુઓ.
{{ps |મંદોદરીઃ | આટલી સરળતાથી નહીં દેવ. હું અપ્સરા અને મયદાનવની પુત્રી, અસુરરાજની અર્ધાંગના અને યુદ્ધમંત્રી. સામ, દામ, દંડ, ભેદની નીતિ હું પણ વાપરી શકું છું. મારી આ ચાલમાં હું અવશ્ય સફળતાને વરીશ. જુઓ.}}
(કાળ પર પ્રકાશ વિલીન. સિંહાસન પર પ્રકાશ. અચાનક ગંધર્વ યુવકનો વિષાદભર્યો આલાપ. મંદોદરી વિહ્વળ બને છે. રાવણ પ્રવેશે છે, સિંહાસન પર બેસે છે.)
(કાળ પર પ્રકાશ વિલીન. સિંહાસન પર પ્રકાશ. અચાનક ગંધર્વ યુવકનો વિષાદભર્યો આલાપ. મંદોદરી વિહ્વળ બને છે. રાવણ પ્રવેશે છે, સિંહાસન પર બેસે છે.)
{{ps |મંદોદરીઃ | ઓહ! એ જ ગંધર્વ યુવક વિનાશને આલાપી રહ્યો છે! અરે સ્વામી! આપ નિસ્તેજ કેમ લાગો છો?
{{ps |મંદોદરીઃ | ઓહ! એ જ ગંધર્વ યુવક વિનાશને આલાપી રહ્યો છે! અરે સ્વામી! આપ નિસ્તેજ કેમ લાગો છો?}}
{{ps |રાવણઃ | સીતાના વિરહઅગ્નિથી મારો જીવનરસ સુકાઈ ગયો છે, દેવી, હવે તું જ તારા સ્વામીને બચાવી શકે છે.
{{ps |રાવણઃ | સીતાના વિરહઅગ્નિથી મારો જીવનરસ સુકાઈ ગયો છે, દેવી, હવે તું જ તારા સ્વામીને બચાવી શકે છે.}}
{{ps |મંદોદરીઃ | આંખો ખોલો, દશગ્રીવ. નગરને અગ્નિજ્વાળાઓ બાળી રહી છે. સીતાહરણનું પરિણામ જોયું ને દેવ!
{{ps |મંદોદરીઃ | આંખો ખોલો, દશગ્રીવ. નગરને અગ્નિજ્વાળાઓ બાળી રહી છે. સીતાહરણનું પરિણામ જોયું ને દેવ!}}
{{ps |રાવણઃ | હું દશ મસ્તક ને વીસ ભુજાવાળો રાવણ એક તુચ્છ વાનરથી ડરી જાઉં?
{{ps |રાવણઃ | હું દશ મસ્તક ને વીસ ભુજાવાળો રાવણ એક તુચ્છ વાનરથી ડરી જાઉં?}}
{{ps |મંદોદરીઃ | ભૂલો છો. યોજનો દૂરથી ઊડીને આવેલો એ વાયુપુત્ર હતો.
{{ps |મંદોદરીઃ | ભૂલો છો. યોજનો દૂરથી ઊડીને આવેલો એ વાયુપુત્ર હતો.}}
{{ps |રાવણઃ | એમ તો પક્ષીઓ પણ ઊડે છે, એમને કોઈ શૂરવીર કહેતું નથી.
{{ps |રાવણઃ | એમ તો પક્ષીઓ પણ ઊડે છે, એમને કોઈ શૂરવીર કહેતું નથી.}}
{{ps |મંદોદરીઃ | લંકાથી છેક શ્રીરામની છાવણી સુધી જેનો દૂત અંગદ આપનો મુકુટ ફેંકી શકે છે તેનો રાજા કેટલો શક્તિમાન હશે!
{{ps |મંદોદરીઃ | લંકાથી છેક શ્રીરામની છાવણી સુધી જેનો દૂત અંગદ આપનો મુકુટ ફેંકી શકે છે તેનો રાજા કેટલો શક્તિમાન હશે!}}
{{ps |રાવણઃ | મંદોદરી! તું… તું… મારી પટરાણી ન હોત તો મેં તારો વધ કર્યો હોત!
{{ps |રાવણઃ | મંદોદરી! તું… તું… મારી પટરાણી ન હોત તો મેં તારો વધ કર્યો હોત!}}
{{ps |મંદોદરીઃ | રામ સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી છે, લંકેશ. એમનાં પરાક્રમોની ગાથાઓથી રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ સ્રવી જાય છે.
{{ps |મંદોદરીઃ | રામ સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી છે, લંકેશ. એમનાં પરાક્રમોની ગાથાઓથી રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ સ્રવી જાય છે.}}
{{ps |રાવણઃ | હું કોણ? આખા કૈલાસ પર્વતને મેં મારી શક્તિશાળી ભુજાઓ પર ઊંચકી લીધો હતો તે રાવણ.
{{ps |રાવણઃ | હું કોણ? આખા કૈલાસ પર્વતને મેં મારી શક્તિશાળી ભુજાઓ પર ઊંચકી લીધો હતો તે રાવણ.}}
{{ps |મંદોદરીઃ | રાવણ? જે બલિરાજાને જીવતા પાતાળ ગયો હતો ત્યારે બાળકોએ જેને અશ્વશાળામાં બાંધ્યો હતો એ રાવણ? અથવા આપ એ રાવણ તો નહીં જેને સહસ્રબાહુએ જંતુ સમજી પકડ્યો હતો! અને હા! એક રાવણની વાત કહેતાં મને લજ્જા થાય છે. વાલીની કાખમાં દિવસો સુધી એ દબાઈ રહ્યો હતો.
{{ps |મંદોદરીઃ | રાવણ? જે બલિરાજાને જીવતા પાતાળ ગયો હતો ત્યારે બાળકોએ જેને અશ્વશાળામાં બાંધ્યો હતો એ રાવણ? અથવા આપ એ રાવણ તો નહીં જેને સહસ્રબાહુએ જંતુ સમજી પકડ્યો હતો! અને હા! એક રાવણની વાત કહેતાં મને લજ્જા થાય છે. વાલીની કાખમાં દિવસો સુધી એ દબાઈ રહ્યો હતો.}}
{{ps |રાવણઃ | મંદોદરી! હું એ રાવણ છું જેને બ્રહ્માએ અમરત્વનું વરદાન આપ્યું છે.
{{ps |રાવણઃ | મંદોદરી! હું એ રાવણ છું જેને બ્રહ્માએ અમરત્વનું વરદાન આપ્યું છે.}}
{{ps |મંદોદરીઃ | આ વિશ્વમાં દરેક વરદાન સાથે શાપ પણ જોડાયેલાં હોય છે સ્વામી.
{{ps |મંદોદરીઃ | આ વિશ્વમાં દરેક વરદાન સાથે શાપ પણ જોડાયેલાં હોય છે સ્વામી.}}
{{ps |રાવણઃ | મંદોદરી! આટલો ભય શા માટે? આજ સુધી મેં ઘણાં યુદ્ધો ખેલ્યાં છે, સુર અસુર કન્યાઓનાં અપહરણ કર્યાં છે.
{{ps |રાવણઃ | મંદોદરી! આટલો ભય શા માટે? આજ સુધી મેં ઘણાં યુદ્ધો ખેલ્યાં છે, સુર અસુર કન્યાઓનાં અપહરણ કર્યાં છે.}}
{{ps |મંદોદરીઃ | હે મહાદેવના ઉપાસક! કોઈ અદૃશ્ય શક્તિ આ બ્રહ્માંડમાં ન્યાય-અન્યાયના ત્રાજવાને સમતોલ રાખે છે.
{{ps |મંદોદરીઃ | હે મહાદેવના ઉપાસક! કોઈ અદૃશ્ય શક્તિ આ બ્રહ્માંડમાં ન્યાય-અન્યાયના ત્રાજવાને સમતોલ રાખે છે.}}
{{ps |રાવણઃ | મૂર્ખ સ્રી! મારી સામે પ્રલાપ કરે છે? હું સીતાને આ મહેલની પટરાણી બનાવીને જ રહીશ. હવે હું યુદ્ધ માટે તલસું છું.
{{ps |રાવણઃ | મૂર્ખ સ્રી! મારી સામે પ્રલાપ કરે છે? હું સીતાને આ મહેલની પટરાણી બનાવીને જ રહીશ. હવે હું યુદ્ધ માટે તલસું છું.}}
(ક્રોધથી ફુત્કાર કરતો રાવણ જાય. મંદોદરી વ્યથિત. કાળનું ખડખડાટ હાસ્ય. કાળ પર પ્રકાશ.)
(ક્રોધથી ફુત્કાર કરતો રાવણ જાય. મંદોદરી વ્યથિત. કાળનું ખડખડાટ હાસ્ય. કાળ પર પ્રકાશ.)
{{ps |કાળઃ | હવે રમત સમાપ્ત થઈ ગઈ, દેવી. ભલભલા ઋષિમુનિઓ કે દેવતાઓ યુદ્ધને રોકી શક્યા નથી. છતાં તમારી નિષ્ઠાની પ્રશંસા કરું છું. હવે મારું સ્થાન છે રણમેદાન.
{{ps |કાળઃ | હવે રમત સમાપ્ત થઈ ગઈ, દેવી. ભલભલા ઋષિમુનિઓ કે દેવતાઓ યુદ્ધને રોકી શક્યા નથી. છતાં તમારી નિષ્ઠાની પ્રશંસા કરું છું. હવે મારું સ્થાન છે રણમેદાન.}}
{{ps |મંદોદરીઃ | થોભી જાઓ દેવ… અરે! મને વિભીષણના નામનું સ્મરણ કેમ ન થયું? એ જરૂર લંકેશને સમજાવશે. આ મારું પ્યાદું…
{{ps |મંદોદરીઃ | થોભી જાઓ દેવ… અરે! મને વિભીષણના નામનું સ્મરણ કેમ ન થયું? એ જરૂર લંકેશને સમજાવશે. આ મારું પ્યાદું…}}
(પહેલા પ્લૅટફૉર્મની નીચે દૃશ્ય ભજવાય છે.)
(પહેલા પ્લૅટફૉર્મની નીચે દૃશ્ય ભજવાય છે.)
{{ps |વિભીષણઃ | મોટાભાઈ, આપે આ શું કર્યું? આપ સત્વર સીતામાતાને મુક્ત કરો.
{{ps |વિભીષણઃ | મોટાભાઈ, આપે આ શું કર્યું? આપ સત્વર સીતામાતાને મુક્ત કરો.}}
{{ps |રાવણઃ | સીતે મારા હૃદયમાં બિરાજે છે, વિભીષણ.
{{ps |રાવણઃ | સીતે મારા હૃદયમાં બિરાજે છે, વિભીષણ.}}
{{ps |વિભીષણઃ | સીતામાતા પરનો આપનો આ રાગ ધરતીમાં કમળ રોપવાના પ્રયત્ન બરાબર છે.
{{ps |વિભીષણઃ | સીતામાતા પરનો આપનો આ રાગ ધરતીમાં કમળ રોપવાના પ્રયત્ન બરાબર છે.}}
{{ps |રાવણઃ | હવે આ મારી પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.
{{ps |રાવણઃ | હવે આ મારી પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.}}
{{ps |વિભીષણઃ | રાજ્યના કલ્યાણ સામે રાજાનાં માન-અપમાન તદ્દન તુચ્છ હોય છે.
{{ps |વિભીષણઃ | રાજ્યના કલ્યાણ સામે રાજાનાં માન-અપમાન તદ્દન તુચ્છ હોય છે.}}
{{ps |રાવણઃ | વિભીષણ!
{{ps |રાવણઃ | વિભીષણ!}}
{{ps |વિભીષણઃ | રાજાના પાપથી પ્રજાનું અહિત થાય ત્યારે રાજા રાજ્યધર્મ અને રાષ્ટ્રધર્મ બન્ને ચૂકે છે.
{{ps |વિભીષણઃ | રાજાના પાપથી પ્રજાનું અહિત થાય ત્યારે રાજા રાજ્યધર્મ અને રાષ્ટ્રધર્મ બન્ને ચૂકે છે.}}
{{ps |રાવણઃ | લંકાધિપતિની નગરી સુવર્ણમંડિત છે, વિભીષણ, તારા શ્રી રામનું નગર માટીનું છે.
{{ps |રાવણઃ | લંકાધિપતિની નગરી સુવર્ણમંડિત છે, વિભીષણ, તારા શ્રી રામનું નગર માટીનું છે.}}
{{ps |વિભીષણઃ | પ્રજાની સમૃદ્ધિ માત્ર સુવર્ણથી માપી શકાતી નથી. ઐક્ય અને નીતિમત્તા રાષ્ટ્રનો પ્રાણ છે.
{{ps |વિભીષણઃ | પ્રજાની સમૃદ્ધિ માત્ર સુવર્ણથી માપી શકાતી નથી. ઐક્ય અને નીતિમત્તા રાષ્ટ્રનો પ્રાણ છે.}}
{{ps |રાવણઃ | દુષ્ટ. આ પળે અહીંથી ચાલ્યો જા.
{{ps |રાવણઃ | દુષ્ટ. આ પળે અહીંથી ચાલ્યો જા.}}
{{ps |વિભીષણઃ | અવશ્ય જઈશ. એક મદઝરતો હસ્તિ જંગલનો સર્વનાશ કરે છે તેમ અહંકારી કામાંધ ભ્રાતા! તમારે હાથે આપણાં કુળ અને રાજ્ય બન્ને નાશ પામશે. હવે આપણે મળીશું યુદ્ધમેદાનમાં.
{{ps |વિભીષણઃ | અવશ્ય જઈશ. એક મદઝરતો હસ્તિ જંગલનો સર્વનાશ કરે છે તેમ અહંકારી કામાંધ ભ્રાતા! તમારે હાથે આપણાં કુળ અને રાજ્ય બન્ને નાશ પામશે. હવે આપણે મળીશું યુદ્ધમેદાનમાં.}}
(પ્રકાશ વિલીન. મંદોદરી સ્તબ્ધ. કાળના ચહેરા પર શાંત સ્મિત.)
(પ્રકાશ વિલીન. મંદોદરી સ્તબ્ધ. કાળના ચહેરા પર શાંત સ્મિત.)
{{ps |કાળઃ | હવે મને પણ રજા આપો, દેવી. મારાં બધાં પ્યાદાં હવે ગતિ કરી રહ્યાં છે. રામ–લક્ષ્મણનું વાનરસેના સહિત આગમન થઈ ગયું છે. કુંભકર્ણની નિદ્રા તૂટી ચૂકી છે. બન્ને છાવણીઓ યુદ્ધ માટે સજ્જ થઈ ગઈ છે. પ્રણામ દેવી.
{{ps |કાળઃ | હવે મને પણ રજા આપો, દેવી. મારાં બધાં પ્યાદાં હવે ગતિ કરી રહ્યાં છે. રામ–લક્ષ્મણનું વાનરસેના સહિત આગમન થઈ ગયું છે. કુંભકર્ણની નિદ્રા તૂટી ચૂકી છે. બન્ને છાવણીઓ યુદ્ધ માટે સજ્જ થઈ ગઈ છે. પ્રણામ દેવી.}}
{{ps |મંદોદરીઃ | એક પળ થોભો, દેવ.
{{ps |મંદોદરીઃ | એક પળ થોભો, દેવ.}}
{{ps |કાળઃ | કાળ કોઈનો રોક્યો રોકી શકાય છે, દેવી?
{{ps |કાળઃ | કાળ કોઈનો રોક્યો રોકી શકાય છે, દેવી?}}
{{ps |મંદોદરીઃ | મારા પર કૃપા કરો, દેવ માત્ર એક વિપળ થોભી જાઓ.
{{ps |મંદોદરીઃ | મારા પર કૃપા કરો, દેવ માત્ર એક વિપળ થોભી જાઓ.}}
{{ps |કાળઃ | મનુષ્ય જ્યારે સરળતાથી એક વિપળ બોલતો હોય છે ત્યારે મને આશ્ચર્ય થાય છે. સમયની ક્ષણેક્ષણ અત્યંત મૂલ્યવાન હોય છે, દેવી. યુદ્ધનો આરંભ થઈ ગયો છે. મને રજા આપો.
{{ps |કાળઃ | મનુષ્ય જ્યારે સરળતાથી એક વિપળ બોલતો હોય છે ત્યારે મને આશ્ચર્ય થાય છે. સમયની ક્ષણેક્ષણ અત્યંત મૂલ્યવાન હોય છે, દેવી. યુદ્ધનો આરંભ થઈ ગયો છે. મને રજા આપો.}}
{{ps |મંદોદરીઃ | મારી વિજ્ઞપ્તિ સ્વીકારો, પ્રભુ. મારી છેલ્લા ચાલ ચાલવાની મને અનુમતિ આપો.
{{ps |મંદોદરીઃ | મારી વિજ્ઞપ્તિ સ્વીકારો, પ્રભુ. મારી છેલ્લા ચાલ ચાલવાની મને અનુમતિ આપો.}}
{{ps |કાળઃ | મંદોદરી!
{{ps |કાળઃ | મંદોદરી!}}
{{ps |મંદોદરીઃ | પરાભવનો ભય તો નથી ને!
{{ps |મંદોદરીઃ | પરાભવનો ભય તો નથી ને!}}
{{ps |કાળઃ | તમે સાચે જ ચતુર નારી છો. તમારા ભાથાનું છેલ્લું તીર જોઈ લેવાની મને પણ ઇચ્છા છે.
{{ps |કાળઃ | તમે સાચે જ ચતુર નારી છો. તમારા ભાથાનું છેલ્લું તીર જોઈ લેવાની મને પણ ઇચ્છા છે.}}
{{ps |મંદોદરીઃ | આજે હું સ્વયં પ્યાદું બની મારી જાતને રમતમાં મૂકું છું. ચાલો પ્રભુ.
{{ps |મંદોદરીઃ | આજે હું સ્વયં પ્યાદું બની મારી જાતને રમતમાં મૂકું છું. ચાલો પ્રભુ.}}
(બન્ને ચાલવા લાગે. પ્રકાશ વિલીન. અશોકવાટિકા પર પ્રકાશ. સીતા ઉદાસ બેઠી છે. પાસે ત્રિજટા છે. મંદોદરી અને થોડે દૂર કાળ પ્રવેશે છે.)
(બન્ને ચાલવા લાગે. પ્રકાશ વિલીન. અશોકવાટિકા પર પ્રકાશ. સીતા ઉદાસ બેઠી છે. પાસે ત્રિજટા છે. મંદોદરી અને થોડે દૂર કાળ પ્રવેશે છે.)
{{ps |ત્રિજટાઃ | ધીરજ ધરો, માતા. શ્રીરામ જરૂર પધારશે.
{{ps |ત્રિજટાઃ | ધીરજ ધરો, માતા. શ્રીરામ જરૂર પધારશે.}}
{{ps |મંદોદરીઃ | સીતા, મારા પ્રણામ.
{{ps |મંદોદરીઃ | સીતા, મારા પ્રણામ.}}
{{ps |સીતા: | કોણ, મહારાણી!
{{ps |સીતા: | કોણ, મહારાણી!}}
{{ps |મંદોદરીઃ | ભયભીત ન બનો. ત્રિજટા, જા. કોઈ પ્રવેશે તો મને સાવધ કરજે.
{{ps |મંદોદરીઃ | ભયભીત ન બનો. ત્રિજટા, જા. કોઈ પ્રવેશે તો મને સાવધ કરજે.}}
{{ps |સીતા: | દેવી! અભાગી સીતાના પ્રણામ.
{{ps |સીતા: | દેવી! અભાગી સીતાના પ્રણામ.}}
{{ps |મંદોદરીઃ | જાનકી! રાક્ષસીઓથી ઘેરાયેલાં મેં તમને આજે પ્રથમ વખત જોયાં. જાણે મેઘાડંબર શ્યામ આકાશમાં ચમકતી રૂપેરી બીજલેખા! મારા સ્વામી તમારા પર શા માટે મોહિત થયા તે હું સમજી શકું છું.
{{ps |મંદોદરીઃ | જાનકી! રાક્ષસીઓથી ઘેરાયેલાં મેં તમને આજે પ્રથમ વખત જોયાં. જાણે મેઘાડંબર શ્યામ આકાશમાં ચમકતી રૂપેરી બીજલેખા! મારા સ્વામી તમારા પર શા માટે મોહિત થયા તે હું સમજી શકું છું.}}
{{ps |સીતા: | તમે રાક્ષસરાજનો કઈ સંદેશ લઈને તો નથી આવ્યાં ને!
{{ps |સીતા: | તમે રાક્ષસરાજનો કઈ સંદેશ લઈને તો નથી આવ્યાં ને!}}
{{ps |મંદોદરીઃ | ના જાનકી. આજે હું પટરાણી નહીં પણ એક સામાન્ય સ્ત્રી બનીને તમારી પાસે આવી છું.
{{ps |મંદોદરીઃ | ના જાનકી. આજે હું પટરાણી નહીં પણ એક સામાન્ય સ્ત્રી બનીને તમારી પાસે આવી છું.}}
{{ps |સીતા: | મારી પર કૃપા કરો, મંદોદરી. તમારા સ્વામીને સમજાવો કે મને મુક્ત કરે. મારા શ્રીરામ પાસે મને મોકલી આપે.
{{ps |સીતા: | મારી પર કૃપા કરો, મંદોદરી. તમારા સ્વામીને સમજાવો કે મને મુક્ત કરે. મારા શ્રીરામ પાસે મને મોકલી આપે.}}
{{ps |મંદોદરીઃ | એ અસંભવ છે, જાનકી.
{{ps |મંદોદરીઃ | એ અસંભવ છે, જાનકી.}}
{{ps |સીતા: | તમે સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદના નથી પારખી શકતા?
{{ps |સીતા: | તમે સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદના નથી પારખી શકતા?}}
{{ps |મંદોદરીઃ | સીતે! અહીં સ્ત્રી એક ઉપભોગની વસ્તુ છે. એને ભોગવીને મલિન વસ્ત્રની જેમ ત્યજી દેવી એ પુરુષમાત્રનો અધિકાર છે.
{{ps |મંદોદરીઃ | સીતે! અહીં સ્ત્રી એક ઉપભોગની વસ્તુ છે. એને ભોગવીને મલિન વસ્ત્રની જેમ ત્યજી દેવી એ પુરુષમાત્રનો અધિકાર છે.}}
{{ps |સીતા: | મંદોદરી! શું અસુર સંસ્કૃતિમાં સ્ત્રીદાક્ષિણ્યની ભાવના નથી? અમારા આર્યાવર્તમાં સ્ત્રી દેવી સરખી પૂજાય છે.
{{ps |સીતા: | મંદોદરી! શું અસુર સંસ્કૃતિમાં સ્ત્રીદાક્ષિણ્યની ભાવના નથી? અમારા આર્યાવર્તમાં સ્ત્રી દેવી સરખી પૂજાય છે.}}
{{ps |મંદોદરીઃ | સૂર્યવંશી કુલવધૂ! દેવી શબ્દ પણ એક મોહક ભ્રમજાળ નથી? યુદ્ધોનો વિજયી સમ્રાટ પરાજિત રાજ્યની સત્તા અને સ્ત્રી બન્ને પ્રાપ્ત કરે છે. અરે! તમારા દેવતાઓને પણ અપ્સરાઓ વિના ક્યાં ચાલ્યું છે? એમ તો તમારા શ્વસુરને પણ અનેક રાણીઓ અને ઉપવસ્ત્રો છે.
{{ps |મંદોદરીઃ | સૂર્યવંશી કુલવધૂ! દેવી શબ્દ પણ એક મોહક ભ્રમજાળ નથી? યુદ્ધોનો વિજયી સમ્રાટ પરાજિત રાજ્યની સત્તા અને સ્ત્રી બન્ને પ્રાપ્ત કરે છે. અરે! તમારા દેવતાઓને પણ અપ્સરાઓ વિના ક્યાં ચાલ્યું છે? એમ તો તમારા શ્વસુરને પણ અનેક રાણીઓ અને ઉપવસ્ત્રો છે.}}
{{ps |સીતા: | તમે મારો ઉપહાસ કરવા આવ્યાં છો?
{{ps |સીતા: | તમે મારો ઉપહાસ કરવા આવ્યાં છો?}}
{{ps |મંદોદરીઃ | ના, જાનકી. હું તમને સાવધાન કરવા આવી છું.
{{ps |મંદોદરીઃ | ના, જાનકી. હું તમને સાવધાન કરવા આવી છું.}}
{{ps |સીતા: | સાવધાન?
{{ps |સીતા: | સાવધાન?}}
{{ps |મંદોદરીઃ | હા સીતા. ઘોર ભીષણ યુદ્ધની રણભેરી વાગી ઊઠી છે. હવે અસંખ્ય નિર્દોષ મનુષ્યોનો વધ થશે. પ્રચંડ શક્તિશાળી શસ્ત્રોના અવાજોથી સમગ્ર બ્રહ્માંડ કંપી ઊઠશે. અશ્રુ અને શોણિતની ધારાઓથી સમુદ્રમાં ભયાનક ઝંઝાવાત સર્જાશે.
{{ps |મંદોદરીઃ | હા સીતા. ઘોર ભીષણ યુદ્ધની રણભેરી વાગી ઊઠી છે. હવે અસંખ્ય નિર્દોષ મનુષ્યોનો વધ થશે. પ્રચંડ શક્તિશાળી શસ્ત્રોના અવાજોથી સમગ્ર બ્રહ્માંડ કંપી ઊઠશે. અશ્રુ અને શોણિતની ધારાઓથી સમુદ્રમાં ભયાનક ઝંઝાવાત સર્જાશે.}}
{{ps |સીતા: | બસ કરો, મંદોદરી, બસ કરો.
{{ps |સીતા: | બસ કરો, મંદોદરી, બસ કરો.}}
{{ps |મંદોદરીઃ | અને આ સર્વ વિનાશનું બીજ તું છે, સીતા. તેં લંકેશના હૃદયને હિંસક પશુ ભક્ષ્ય પકડે એમ પકડ્યું છે.
{{ps |મંદોદરીઃ | અને આ સર્વ વિનાશનું બીજ તું છે, સીતા. તેં લંકેશના હૃદયને હિંસક પશુ ભક્ષ્ય પકડે એમ પકડ્યું છે.}}
{{ps |સીતા: | ઓહ! હું શું કરું? શું કરું?
{{ps |સીતા: | ઓહ! હું શું કરું? શું કરું?}}
{{ps |મંદોદરીઃ | તું શું કરે એથી હું જ્ઞાત નથી, તું શું કરી શકે તે હું જાણું છું.
{{ps |મંદોદરીઃ | તું શું કરે એથી હું જ્ઞાત નથી, તું શું કરી શકે તે હું જાણું છું.}}
{{ps |સીતા: | કહો, મંદાદરી, મને કહો.
{{ps |સીતા: | કહો, મંદાદરી, મને કહો.}}
{{ps |મંદોદરીઃ | રાવણને આધીન થઈ જા, સીતા.
{{ps |મંદોદરીઃ | રાવણને આધીન થઈ જા, સીતા.}}
{{ps |સીતા: | મંદોદરી!
{{ps |સીતા: | મંદોદરી!}}
{{ps |મંદોદરીઃ | રાવણ તને પ્રાપ્ત કરી લેશે તો યુદ્ધનો ભભૂકતો દાવાનળ શમી જશે. અગણિત મનુષ્યોનો સંહાર થંભી જશે.
{{ps |મંદોદરીઃ | રાવણ તને પ્રાપ્ત કરી લેશે તો યુદ્ધનો ભભૂકતો દાવાનળ શમી જશે. અગણિત મનુષ્યોનો સંહાર થંભી જશે.}}
{{ps |સીતા: | ત્યાં જ થંભી જા, મંદોદરી. તારી મલિન છાયા પણ મારા દેહને અસ્પૃશ્ય કરશે. તારો પતિ પરસ્ત્રીને ઇચ્છે છે અને તું એને સહાય કરે છે?
{{ps |સીતા: | ત્યાં જ થંભી જા, મંદોદરી. તારી મલિન છાયા પણ મારા દેહને અસ્પૃશ્ય કરશે. તારો પતિ પરસ્ત્રીને ઇચ્છે છે અને તું એને સહાય કરે છે?}}
{{ps |મંદોદરીઃ | ઘોર યુદ્ધ થંભાવી દેવાનો આ એકમાત્ર માર્ગ મને સૂઝે છે, સીતા.
{{ps |મંદોદરીઃ | ઘોર યુદ્ધ થંભાવી દેવાનો આ એકમાત્ર માર્ગ મને સૂઝે છે, સીતા.}}
{{ps |સીતા: | હું સતી સીતા, જેણે મનસા વાચા કર્મણા પતિની પૂજા કરી છે એને આવાં વચનો કહેતાં લજ્જા નથી આવતી?
{{ps |સીતા: | હું સતી સીતા, જેણે મનસા વાચા કર્મણા પતિની પૂજા કરી છે એને આવાં વચનો કહેતાં લજ્જા નથી આવતી?}}
{{ps |મંદોદરીઃ | સતી! શું માત્ર પોતાના સ્વામીનાં ચરણો ધોવાથી કોઈ સ્ત્રી સતી બની જાય છે? ના જાનકી. સતી તો એ છે જે સત્યના પથ પર ચાલે છે.
{{ps |મંદોદરીઃ | સતી! શું માત્ર પોતાના સ્વામીનાં ચરણો ધોવાથી કોઈ સ્ત્રી સતી બની જાય છે? ના જાનકી. સતી તો એ છે જે સત્યના પથ પર ચાલે છે.}}
{{ps |સીતા: | મારા સ્વામી મારા દેવ છે.
{{ps |સીતા: | મારા સ્વામી મારા દેવ છે.}}
{{ps |મંદોદરીઃ | એ દેવ છે પણ પુરુષ છે સીતા. જે વૃક્ષને તું વેલીની જેમ વળગી રહી છે, તે ધારાશયી થશે ત્યારે તારો આધાર કોણ બનશે?
{{ps |મંદોદરીઃ | એ દેવ છે પણ પુરુષ છે સીતા. જે વૃક્ષને તું વેલીની જેમ વળગી રહી છે, તે ધારાશયી થશે ત્યારે તારો આધાર કોણ બનશે?}}
(મંદોદરી તાળી પાડે છે. સુરભિ ઢાંકેલી તાસક લાવે છે. તેની પર લોહીનાં ધાબાં છે.)
(મંદોદરી તાળી પાડે છે. સુરભિ ઢાંકેલી તાસક લાવે છે. તેની પર લોહીનાં ધાબાં છે.)
{{ps |સીતા: | આ… આ… શું છે?
{{ps |સીતા: | આ… આ… શું છે?}}
{{ps |મંદોદરીઃ | ધૈર્ય ધરો, સીતા. યુદ્ધમાં તમારા પતિનો શિરચ્છેદ થઈ ગયો. આ તેમનું મસ્તક છે.
{{ps |મંદોદરીઃ | ધૈર્ય ધરો, સીતા. યુદ્ધમાં તમારા પતિનો શિરચ્છેદ થઈ ગયો. આ તેમનું મસ્તક છે.}}
{{ps |સીતા: | ઓ પ્રભુ! આ… આ શું થઈ ગયું? મારા નાથનું મૃત્યુ… હે દૈવ! મારા શ્રીરામ વિના હું કેમ જીવી શકીશ? કેમ જીવી શકીશ?
{{ps |સીતા: | ઓ પ્રભુ! આ… આ શું થઈ ગયું? મારા નાથનું મૃત્યુ… હે દૈવ! મારા શ્રીરામ વિના હું કેમ જીવી શકીશ? કેમ જીવી શકીશ?}}
(સીતા રુદન કરે છે. મંદોદરી સીતા સામે તાસક ધરી, વસ્ત્ર ખેંચી લે છે. એમાં શ્રીફળ છે. સીતા આંખો ફાડી અવાક બની જોઈ રહે છે.)
(સીતા રુદન કરે છે. મંદોદરી સીતા સામે તાસક ધરી, વસ્ત્ર ખેંચી લે છે. એમાં શ્રીફળ છે. સીતા આંખો ફાડી અવાક બની જોઈ રહે છે.)
{{ps |મંદોદરીઃ | સીતા! જોઈ લીધી તારા જીવનની સાર્થકતા! તારા સ્વામીના મૃત્યુના આભાસમાત્રથી પર્વત પરથી પૃથ્વીતલ પર ફેંકાઈ ગયેલી શિલાની જેમ તારું હૃદય તૂટી ગયું. તો એ તારી બાજુમાં નહીં હોય ત્યારે તારું અસ્તિત્વ શું હશે?
{{ps |મંદોદરીઃ | સીતા! જોઈ લીધી તારા જીવનની સાર્થકતા! તારા સ્વામીના મૃત્યુના આભાસમાત્રથી પર્વત પરથી પૃથ્વીતલ પર ફેંકાઈ ગયેલી શિલાની જેમ તારું હૃદય તૂટી ગયું. તો એ તારી બાજુમાં નહીં હોય ત્યારે તારું અસ્તિત્વ શું હશે?}}
{{ps |સીતા: | ચાલી જા, મંદોદરી. વિષયી પતિની વાસના પૂરી કરવા વ્યર્થ પ્રલાપ કરતાં તેને તું, ત્યજી કેમ નથી દેતી?
{{ps |સીતા: | ચાલી જા, મંદોદરી. વિષયી પતિની વાસના પૂરી કરવા વ્યર્થ પ્રલાપ કરતાં તેને તું, ત્યજી કેમ નથી દેતી?}}
{{ps |મંદોદરીઃ | ભાગ્યચક્રના પાશમાંથી કોણ છૂટી શક્યું છે? નહીં તો રાઘવેન્દ્રની રાણી સીતા દાનવોને ત્યાં બંદીવાન?
{{ps |મંદોદરીઃ | ભાગ્યચક્રના પાશમાંથી કોણ છૂટી શક્યું છે? નહીં તો રાઘવેન્દ્રની રાણી સીતા દાનવોને ત્યાં બંદીવાન?}}
{{ps |સીતા: | તો મને પણ મારા ભાગ્ય પર છોડી દે. મંદોદરી, તું જા.
{{ps |સીતા: | તો મને પણ મારા ભાગ્ય પર છોડી દે. મંદોદરી, તું જા.}}
{{ps |મંદોદરીઃ | જાઉં છું. સીતા. હું તો મારી આંખોમાં એક સ્વપ્ન લઈને આવી હતી.
{{ps |મંદોદરીઃ | જાઉં છું. સીતા. હું તો મારી આંખોમાં એક સ્વપ્ન લઈને આવી હતી.}}
{{ps |સીતા: | સ્વપ્ન? શેનું સ્વપ્ન?
{{ps |સીતા: | સ્વપ્ન? શેનું સ્વપ્ન?}}
{{ps |મંદોદરીઃ | અગણિત જાતિઓમાં વહેંચાયેલા, વેરઝેરથી વિખાયેલાં રાષ્ટ્રોમાંથી એક અને અખંડિત પ્રતાપી રાષ્ટ્ર સર્જવાનું સ્વપ્ન હું તારી આંખોમાં આંજવા આવી હતી. સીતા, પ્રજાકલ્યાણનું મહાન કાર્ય કરવાનો અલભ્ય સુભગ અવસર આપણને મળ્યો હતો.
{{ps |મંદોદરીઃ | અગણિત જાતિઓમાં વહેંચાયેલા, વેરઝેરથી વિખાયેલાં રાષ્ટ્રોમાંથી એક અને અખંડિત પ્રતાપી રાષ્ટ્ર સર્જવાનું સ્વપ્ન હું તારી આંખોમાં આંજવા આવી હતી. સીતા, પ્રજાકલ્યાણનું મહાન કાર્ય કરવાનો અલભ્ય સુભગ અવસર આપણને મળ્યો હતો.}}
{{ps |સીતા: | આને તું સુભગ અવસર કહે છે?
{{ps |સીતા: | આને તું સુભગ અવસર કહે છે?}}
{{ps |મંદોદરીઃ | હા, સીતા. મહાન કાર્યો મહાન બલિદાન માગે છે.
{{ps |મંદોદરીઃ | હા, સીતા. મહાન કાર્યો મહાન બલિદાન માગે છે.}}
{{ps |સીતા: | તું હવે જઈ શકે છે, મંદોદરી.
{{ps |સીતા: | તું હવે જઈ શકે છે, મંદોદરી.}}
{{ps |મંદોદરીઃ | જઈશ પણ એક વાત કહ્યા વિના રહી શકતી નથી.
{{ps |મંદોદરીઃ | જઈશ પણ એક વાત કહ્યા વિના રહી શકતી નથી.}}
{{ps |સીતા: | હવે કહેવાનું શું બાકી છે?
{{ps |સીતા: | હવે કહેવાનું શું બાકી છે?}}
{{ps |મંદોદરીઃ | જીવનભર અગ્નિજ્વાળામાં સળગીને દાનવપત્ની હોવાનું મૂલ્ય મેં ચૂકવી દીધું છે. પણ હવે થનારા ભયંકર માનવસંહારનું મૂલ્ય તારે પણ એક દિવસ તારાં અશ્રુઓથી ચૂકવવું પડશે.
{{ps |મંદોદરીઃ | જીવનભર અગ્નિજ્વાળામાં સળગીને દાનવપત્ની હોવાનું મૂલ્ય મેં ચૂકવી દીધું છે. પણ હવે થનારા ભયંકર માનવસંહારનું મૂલ્ય તારે પણ એક દિવસ તારાં અશ્રુઓથી ચૂકવવું પડશે.}}
{{ps |સીતા: | મંદોદરી!
{{ps |સીતા: | મંદોદરી!}}
{{ps |મંદોદરીઃ | કર્મોનાં ફળથી કોણ બચી શક્યું છે, દેવી? મને ક્ષમા કરજો. પ્રણામ.
{{ps |મંદોદરીઃ | કર્મોનાં ફળથી કોણ બચી શક્યું છે, દેવી? મને ક્ષમા કરજો. પ્રણામ.}}
(હતાશ મંદોદરી પર પ્રકાશ વિલીન. મહેલના અંતઃપુર પર પ્રકાશ. ભાંગેલે પગલે મંદોદરી પ્રવેશે છે. એના હૃદયનું દ્વન્દ્વ પડઘાય છે.)
(હતાશ મંદોદરી પર પ્રકાશ વિલીન. મહેલના અંતઃપુર પર પ્રકાશ. ભાંગેલે પગલે મંદોદરી પ્રવેશે છે. એના હૃદયનું દ્વન્દ્વ પડઘાય છે.)
{{ps |અવાજઃ | મંદોદરી! તું સીતાની ઈર્ષ્યા તો નથી કરતી ને!
{{ps |અવાજઃ | મંદોદરી! તું સીતાની ઈર્ષ્યા તો નથી કરતી ને!}}
{{ps |મંદોદરીઃ | ઈર્ષ્યા? હું શા માટે સીતાની ઈર્ષ્યા કરું?
{{ps |મંદોદરીઃ | ઈર્ષ્યા? હું શા માટે સીતાની ઈર્ષ્યા કરું?}}
{{ps |અવાજઃ | અસત્ય. તું સીતાની અસૂયા કરે છે. પતિ-પત્ની એકમેક માટે ઝૂરે, વનવન ભટકે એવો પ્રગાઢ પ્રેમ તારા ભાગ્યમાં લખાયો નથી.
{{ps |અવાજઃ | અસત્ય. તું સીતાની અસૂયા કરે છે. પતિ-પત્ની એકમેક માટે ઝૂરે, વનવન ભટકે એવો પ્રગાઢ પ્રેમ તારા ભાગ્યમાં લખાયો નથી.}}
{{ps |મંદોદરીઃ | મારા પાસે શું નથી? ભવ્ય પ્રાસાદો… સુવર્ણાલંકારો… હું અત્યંત સુખી છું.
{{ps |મંદોદરીઃ | મારા પાસે શું નથી? ભવ્ય પ્રાસાદો… સુવર્ણાલંકારો… હું અત્યંત સુખી છું.}}
{{ps |અવાજઃ | પ્રાસાદોમાં સુખ મળતું હોત તો સીતા પતિને પગલે વનમાં શા માટે ચાલી નીકળત?
{{ps |અવાજઃ | પ્રાસાદોમાં સુખ મળતું હોત તો સીતા પતિને પગલે વનમાં શા માટે ચાલી નીકળત?}}
{{ps |મંદોદરીઃ | ઓહ! સીતા… સીતા! જ્યારથી એ મારી નગરીમાં – મારા જીવનમાં પ્રવેશી છે ત્યારથી આ નગરી પર અંધકારના ઓળા ઊતરી આવ્યા છે.
{{ps |મંદોદરીઃ | ઓહ! સીતા… સીતા! જ્યારથી એ મારી નગરીમાં – મારા જીવનમાં પ્રવેશી છે ત્યારથી આ નગરી પર અંધકારના ઓળા ઊતરી આવ્યા છે.}}
{{ps |અવાજઃ | મંદોદરી તું શ્રીરામની ભક્ત. સીતા શ્રીરામની અર્ધાંગના છે.
{{ps |અવાજઃ | મંદોદરી તું શ્રીરામની ભક્ત. સીતા શ્રીરામની અર્ધાંગના છે.}}
{{ps |મંદોદરીઃ | પણ એ એક સ્ત્રી છે, જેણે મારા સ્વામીને મોહી લીધા છે.
{{ps |મંદોદરીઃ | પણ એ એક સ્ત્રી છે, જેણે મારા સ્વામીને મોહી લીધા છે.}}
{{ps |અવાજઃ | પણ એમાં સીતાનો શો અપરાધ?
{{ps |અવાજઃ | પણ એમાં સીતાનો શો અપરાધ?}}
{{ps |મંદોદરીઃ | જાણું છું. છતાં મારા સ્વામી, સંતાનો, મારું કુળ, મારું નગર વિનાશ પામશે. આ ઘોર હત્યાનું બીજ તો સીતા જ છે. એ જીવંત ન રહે તો?
{{ps |મંદોદરીઃ | જાણું છું. છતાં મારા સ્વામી, સંતાનો, મારું કુળ, મારું નગર વિનાશ પામશે. આ ઘોર હત્યાનું બીજ તો સીતા જ છે. એ જીવંત ન રહે તો?}}
{{ps |અવાજઃ | મંદોદરી!
{{ps |અવાજઃ | મંદોદરી!
{{ps |મંદોદરીઃ | વિનાશના બીજને જડથી ઉખેડી ફેંકી દઉં તો? હા, સીતાની હત્યા… કે પછી સુમેરુ પર્વત પરથી તેને ખીણમાં…
{{ps |મંદોદરીઃ | વિનાશના બીજને જડથી ઉખેડી ફેંકી દઉં તો? હા, સીતાની હત્યા… કે પછી સુમેરુ પર્વત પરથી તેને ખીણમાં…
18,450

edits

Navigation menu