ગુજરાતી એકાંકીસંપદા/ડીમ લાઇટ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 523: Line 523:
}}
}}
{{Ps
{{Ps
|મણિઃ લખાભાઈ, તમે આ બધું ગોઠવવા બેઠા છાં પણ લેણ તો બંધ છ. ગામની ચકલીએ પાંણી થઈ રયું છ પણ મોટર ચાલતી નહીં.
|મણિઃ  
|લખાભાઈ, તમે આ બધું ગોઠવવા બેઠા છાં પણ લેણ તો બંધ છ. ગામની ચકલીએ પાંણી થઈ રયું છ પણ મોટર ચાલતી નહીં.
}}
}}
{{Ps
{{Ps
Line 551: Line 552:
}}
}}
{{Ps
{{Ps
મણિઃ ઈમણે મેલાઈ દીધું!
|મણિઃ  
લખમણઃ તે મારી ય લાજ કાઢતાં વો તો પછં મું મેલાઈ ના દઉં?
|ઈમણે મેલાઈ દીધું!
રામુઃ આ જો નં દિયોર વેંત જેવડા છં તોય પાછા પડે છે!
}}
મણિઃ એ તો એટલા બીજા ભૂયમાં છં. તમનં ચ્યાં ખબર છે? વાયર જોડતાં શીખ્યા તારના –
{{Ps
લખમણઃ ના હાં રાંમભઈ, મારો દાંત પડી જ્યો તારથી મું લેણમાં રયો છું. તદ્દન સીધો માંણહ.
|લખમણઃ  
પ્રધાનઃ (માથે ભરેલું ટોકર લઈને પ્રવેશતાં) કુણ સીધું માંણહ?
|તે મારી ય લાજ કાઢતાં વો તો પછં મું મેલાઈ ના દઉં?
લખમણઃ બીજું કુંણ? આ તમારા રાંમભઈ! પરભવમાં ચેટલાં પુણ કર્યાં વોય તાણં રાંમભઈ જેવો ધણી મળે!
}}
મણિઃ હાચી વાત!
{{Ps
પ્રધાનઃ મું તો કઉં છું ક બીજે ગમે ત્યાં છોડી નાંખજો પણ આ ગાંમમાં ના નાંખતા!
|રામુઃ  
રામુઃ તમનં શ્યાં દખ પડ્યાં?
|આ જો નં દિયોર વેંત જેવડા છં તોય પાછા પડે છે!
}}
{{Ps
|મણિઃ  
|એ તો એટલા બીજા ભૂયમાં છં. તમનં ચ્યાં ખબર છે? વાયર જોડતાં શીખ્યા તારના –
}}
{{Ps
|લખમણઃ  
|ના હાં રાંમભઈ, મારો દાંત પડી જ્યો તારથી મું લેણમાં રયો છું. તદ્દન સીધો માંણહ.
}}
{{Ps
|પ્રધાનઃ  
|(માથે ભરેલું ટોકર લઈને પ્રવેશતાં) કુણ સીધું માંણહ?
}}
{{Ps
|લખમણઃ  
|બીજું કુંણ? આ તમારા રાંમભઈ! પરભવમાં ચેટલાં પુણ કર્યાં વોય તાણં રાંમભઈ જેવો ધણી મળે!
}}
{{Ps
|મણિઃ  
|હાચી વાત!
}}
{{Ps
|પ્રધાનઃ  
|મું તો કઉં છું ક બીજે ગમે ત્યાં છોડી નાંખજો પણ આ ગાંમમાં ના નાંખતા!
}}
{{Ps
|રામુઃ  
|તમનં શ્યાં દખ પડ્યાં?
}}
{{Ps
પ્રધાનઃ દખ નઈ તો હખ છ? મારા પિયરમાં તો આંગણા આગળ ચકલી!
પ્રધાનઃ દખ નઈ તો હખ છ? મારા પિયરમાં તો આંગણા આગળ ચકલી!
રામુઃ નકાંમો કાદેવ થાય.
રામુઃ નકાંમો કાદેવ થાય.
26,604

edits