26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 519: | Line 519: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
રામુઃ બરાબર ફિટ કરજે, કોઈનં શોટ ન લાગે. (મણિવહુને આવતી જોઈને) અને આ વાયર બધા એક બાજુ મેલ. કોઈના પગમાં આવશે તો ગોથું ખઈ જશે. | |રામુઃ | ||
મણિઃ લખાભાઈ, તમે આ બધું ગોઠવવા બેઠા છાં પણ લેણ તો બંધ છ. ગામની ચકલીએ પાંણી થઈ રયું છ પણ મોટર ચાલતી નહીં. | |બરાબર ફિટ કરજે, કોઈનં શોટ ન લાગે. (મણિવહુને આવતી જોઈને) અને આ વાયર બધા એક બાજુ મેલ. કોઈના પગમાં આવશે તો ગોથું ખઈ જશે. | ||
લખમણઃ ઈ તો પેલા કરશનકાકાના ખેતરમાં વીજળીના થાંભલા નંખાંય છં એટલં બેતૈણ કલાક તો લેણ બંધ રેવાની! | }} | ||
મણિઃ આ જોનં આ લુંડિયાના હાળા, આંતરે દાડે લેણ બંધ રાશીનં બેહી જાંય છં! | {{Ps | ||
લખમણઃ બેહી નહીં જતા, થાંભલાં પર ચડં છં! | |મણિઃ લખાભાઈ, તમે આ બધું ગોઠવવા બેઠા છાં પણ લેણ તો બંધ છ. ગામની ચકલીએ પાંણી થઈ રયું છ પણ મોટર ચાલતી નહીં. | ||
રામુઃ (મણિને) તે આપણા શેતરમાં મશીન ચાલુ અશે, જવ બે બેડાં ભરી આવાં! | }} | ||
મણિઃ પરધાંનભાભી આવં ઈની વાટ જોઉં છું. | {{Ps | ||
|લખમણઃ | |||
|ઈ તો પેલા કરશનકાકાના ખેતરમાં વીજળીના થાંભલા નંખાંય છં એટલં બેતૈણ કલાક તો લેણ બંધ રેવાની! | |||
}} | |||
{{Ps | |||
|મણિઃ | |||
|આ જોનં આ લુંડિયાના હાળા, આંતરે દાડે લેણ બંધ રાશીનં બેહી જાંય છં! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|બેહી નહીં જતા, થાંભલાં પર ચડં છં! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|(મણિને) તે આપણા શેતરમાં મશીન ચાલુ અશે, જવ બે બેડાં ભરી આવાં! | |||
}} | |||
{{Ps | |||
|મણિઃ | |||
|પરધાંનભાભી આવં ઈની વાટ જોઉં છું. | |||
}} | |||
(મોરિયો ટેબલ પર મૂકે છે. રામભાઈ પથરા પર બેસીને ગજવામાંથી સોપારી કાઢીને ખાય છે.) | (મોરિયો ટેબલ પર મૂકે છે. રામભાઈ પથરા પર બેસીને ગજવામાંથી સોપારી કાઢીને ખાય છે.) | ||
લખમણઃ (મણિ રામુની સામે જોઈ રહી છે એનો ખ્યાલ આવતાં) ચેમ મણિભાભી, રાંમભાઈની લાજ કાઢવાનું મેલી દીધું? | {{Ps | ||
|લખમણઃ | |||
|(મણિ રામુની સામે જોઈ રહી છે એનો ખ્યાલ આવતાં) ચેમ મણિભાભી, રાંમભાઈની લાજ કાઢવાનું મેલી દીધું? | |||
}} | |||
{{Ps | |||
મણિઃ ઈમણે મેલાઈ દીધું! | મણિઃ ઈમણે મેલાઈ દીધું! | ||
લખમણઃ તે મારી ય લાજ કાઢતાં વો તો પછં મું મેલાઈ ના દઉં? | લખમણઃ તે મારી ય લાજ કાઢતાં વો તો પછં મું મેલાઈ ના દઉં? |
edits