26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 868: | Line 868: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
રામુઃ અતારે જ જોઈએ! (બહાર તરફ ઊંચા અવાજે) અલ્યા છોકરાઓ, જોઈ શું રયા છો? સાએબની જીપનાં પૈડાંમાંથી અવા કાઢી નાંખાં! | |રામુઃ | ||
મગનઃ (બહાર તરફ દોડતાં) ના લ્યા, જોજો અડતા, નઈ તો મરી જશો. | |અતારે જ જોઈએ! (બહાર તરફ ઊંચા અવાજે) અલ્યા છોકરાઓ, જોઈ શું રયા છો? સાએબની જીપનાં પૈડાંમાંથી અવા કાઢી નાંખાં! | ||
સાહેબઃ (રામુના ખભે હાથ મૂકતાં) તું જાતે હવા કાઢી નાખે તો જોઉં કે તું બહાદુર છે! | }} | ||
રામુઃ (સ્મિતથી) મું તો સાએબ, પૈડાંની જ નઈ, ખુદ આપનીય અવા કાઢી નાંખું, પણ તમે મારે આંગણે ઊભા છાં એટલે મેમાંન કેવાવ હમજ્યા? | {{Ps | ||
સાહેબઃ મેમાન! આ રીતે મહેમાનનું સ્વાગત થાય? | |મગનઃ | ||
રામુઃ મું કોઈનં લાંચ નહીં આલતો! | |(બહાર તરફ દોડતાં) ના લ્યા, જોજો અડતા, નઈ તો મરી જશો. | ||
સાહેબઃ લાંચ માગી કોણે? તમે જાહેરમાં મારા પર આક્ષેપ કરો છો! | }} | ||
રામુઃ મું ખાંનગીમાં કશું નહીં કરતો, અનં જે કરું છું ઈની મનં ખબેર વોય છ! જવ અવં જવું વોય તો. અનં ચા પીવી વોય તો બેહાં બોલ્યા વના. દૂધ આવે પછં મેલાવું છું. | {{Ps | ||
સાહેબઃ પીજો બેઠા બેઠા. ચાલ મગન, આ વાયર પુરાવા તરીકે સાથે લઈ લે! | |સાહેબઃ | ||
રામુઃ રેવા દે. એ તોં મું ઉછીનો લાયેલો છું, કાલ પાછા આલવા પડશીં. | |(રામુના ખભે હાથ મૂકતાં) તું જાતે હવા કાઢી નાખે તો જોઉં કે તું બહાદુર છે! | ||
સાહેબઃ એનું સાંભળ્યા વિના તું વાયર લઈને આવ, હું જીપમાં બેસું છું. | }} | ||
રામુઃ આવજો પધારજો સાએબ! | {{Ps | ||
|રામુઃ | |||
|(સ્મિતથી) મું તો સાએબ, પૈડાંની જ નઈ, ખુદ આપનીય અવા કાઢી નાંખું, પણ તમે મારે આંગણે ઊભા છાં એટલે મેમાંન કેવાવ હમજ્યા? | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|મેમાન! આ રીતે મહેમાનનું સ્વાગત થાય? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|મું કોઈનં લાંચ નહીં આલતો! | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|લાંચ માગી કોણે? તમે જાહેરમાં મારા પર આક્ષેપ કરો છો! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|મું ખાંનગીમાં કશું નહીં કરતો, અનં જે કરું છું ઈની મનં ખબેર વોય છ! જવ અવં જવું વોય તો. અનં ચા પીવી વોય તો બેહાં બોલ્યા વના. દૂધ આવે પછં મેલાવું છું. | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|પીજો બેઠા બેઠા. ચાલ મગન, આ વાયર પુરાવા તરીકે સાથે લઈ લે! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|રેવા દે. એ તોં મું ઉછીનો લાયેલો છું, કાલ પાછા આલવા પડશીં. | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|એનું સાંભળ્યા વિના તું વાયર લઈને આવ, હું જીપમાં બેસું છું. | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|આવજો પધારજો સાએબ! | |||
}} | |||
(સાહેબ બોલ્યા વિના જાય છે. મગન વાયર સામે જોઈને રામુ સામે જુએ છે. પછી લખમણને એક બાજુ લઈ જઈને પચ્ચીસ રૂપિયા પહોંચાડવા કહે છે. જાય છે.) | (સાહેબ બોલ્યા વિના જાય છે. મગન વાયર સામે જોઈને રામુ સામે જુએ છે. પછી લખમણને એક બાજુ લઈ જઈને પચ્ચીસ રૂપિયા પહોંચાડવા કહે છે. જાય છે.) | ||
લખમણઃ રાંમભઈ, મગન કેતોતો ક પચી રૂપિયામાં પતી જશે, નઈ તો પચી દુ પચા દંડ થશે. | {{Ps | ||
રામુઃ મારો દંડ નઈ થાય, મું ચ્યાં ઈમનો ઘરાક છું. તે એ મારી પાંહણથી વશૂલ કરી શકવાના અતા? | |લખમણઃ | ||
લખમણઃ પણ જોઈતાકાકાનો દંડ થશે તો? | |રાંમભઈ, મગન કેતોતો ક પચી રૂપિયામાં પતી જશે, નઈ તો પચી દુ પચા દંડ થશે. | ||
રામુઃ તો ભરશં, ઈમણએ ચ્યાં આડા મારગં ઓછું ભેગું કર્યું છ? | }} | ||
{{Ps | |||
|રામુઃ | |||
|મારો દંડ નઈ થાય, મું ચ્યાં ઈમનો ઘરાક છું. તે એ મારી પાંહણથી વશૂલ કરી શકવાના અતા? | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|પણ જોઈતાકાકાનો દંડ થશે તો? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|તો ભરશં, ઈમણએ ચ્યાં આડા મારગં ઓછું ભેગું કર્યું છ? | |||
}} | |||
(પ્રધાન અને મણિ સાથે બેડાં ઉપાડીને આવે છે.) | (પ્રધાન અને મણિ સાથે બેડાં ઉપાડીને આવે છે.) | ||
પ્રધાનઃ આ પેલાં છોકરાં કેતાંતાં ક તમે સાએબ આરીં લડ્યા? | {{Ps | ||
રામુઃ ઓવે. | |પ્રધાનઃ | ||
|આ પેલાં છોકરાં કેતાંતાં ક તમે સાએબ આરીં લડ્યા? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|ઓવે. | |||
}} | |||
(વાયર લંબાવે છે.) | (વાયર લંબાવે છે.) | ||
પ્રધાનઃ તમનં નવરા પડ્યે આ હું હુઝ્યું? | {{Ps | ||
રામુઃ એ તો જે હઝ્યું એ ખરું, તમે અવં બેડાનો ભાર ઉપાડ્યા વના પાંણિયારા બાજુ વળી જવ. અનં મણિભાભીનં ઈના ઘેર જવા દાં. ઈની હાહુ બેઠી બેઠી મણ મણની જોખતી અશે! | |પ્રધાનઃ | ||
|તમનં નવરા પડ્યે આ હું હુઝ્યું? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|એ તો જે હઝ્યું એ ખરું, તમે અવં બેડાનો ભાર ઉપાડ્યા વના પાંણિયારા બાજુ વળી જવ. અનં મણિભાભીનં ઈના ઘેર જવા દાં. ઈની હાહુ બેઠી બેઠી મણ મણની જોખતી અશે! | |||
મણિઃ જોખ્યા જોખ્યા અવં! એક શબદ તો કાઢે? | મણિઃ જોખ્યા જોખ્યા અવં! એક શબદ તો કાઢે? | ||
રામુઃ જોયું લખા, બીજા આંણે આઈ છ પણ બીક છ કોઈની? મારા જેવો મળ્યો વોય તો પાંશરાં દોર કરી નાંખે! | }} | ||
પ્રધાનઃ જોયું મણિ? તું અમણાં ઈમને વખાંણતીતી! | {{Ps | ||
મણિઃ એ તો પેલા માનવીએ કયું છ ન કં વખાંણેલી સીચડી દાંતં વળગે! | |રામુઃ | ||
લખમણઃ અવં તમારા દાંતં નઈ વળજીએ ભૈશાબ, તમારાં બેડાં ઉતારાં, મનં ઈમનો ભાર લાગ છ! | |જોયું લખા, બીજા આંણે આઈ છ પણ બીક છ કોઈની? મારા જેવો મળ્યો વોય તો પાંશરાં દોર કરી નાંખે! | ||
પ્રધાનઃ જા લી મણિ પછં આવજે. આંમના આહીં નઈ પોંકાય. (મણિ જાય છે.) | }} | ||
લખમણઃ હું કરવું છ પછં રાંમભઈ? લાવાં દહેક રૂપિયા વોય તો આલી આઉં. સાહેબ માંની જશે! | {{Ps | ||
|પ્રધાનઃ | |||
|જોયું મણિ? તું અમણાં ઈમને વખાંણતીતી! | |||
}} | |||
{{Ps | |||
|મણિઃ | |||
|એ તો પેલા માનવીએ કયું છ ન કં વખાંણેલી સીચડી દાંતં વળગે! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|અવં તમારા દાંતં નઈ વળજીએ ભૈશાબ, તમારાં બેડાં ઉતારાં, મનં ઈમનો ભાર લાગ છ! | |||
}} | |||
{{Ps | |||
|પ્રધાનઃ | |||
|જા લી મણિ પછં આવજે. આંમના આહીં નઈ પોંકાય. (મણિ જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|હું કરવું છ પછં રાંમભઈ? લાવાં દહેક રૂપિયા વોય તો આલી આઉં. સાહેબ માંની જશે! | |||
}} | |||
{{Ps | |||
રામુઃ દહમાં ના માંને, એટલાનું તો પેટરોલ બળ્યું અશે! | રામુઃ દહમાં ના માંને, એટલાનું તો પેટરોલ બળ્યું અશે! | ||
લખમણઃ પેટરોલ તો કંપનીનું બળ છ નં. ઈમાં ઈમનં ચ્યાં ખાદ અતી? | લખમણઃ પેટરોલ તો કંપનીનું બળ છ નં. ઈમાં ઈમનં ચ્યાં ખાદ અતી? |
edits