ગુજરાતી એકાંકીસંપદા/ડીમ લાઇટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 976: Line 976:
}}
}}
{{Ps
{{Ps
રામુઃ દહમાં ના માંને, એટલાનું તો પેટરોલ બળ્યું અશે!
|રામુઃ  
લખમણઃ પેટરોલ તો કંપનીનું બળ છ નં. ઈમાં ઈમનં ચ્યાં ખાદ અતી?
|દહમાં ના માંને, એટલાનું તો પેટરોલ બળ્યું અશે!
રામુઃ તારી વાત હાચી છ પણ જો મીં તો અનમાંનજીના ઓટલે આથમાં પાંણી લીધું છે કે કદી જૂઠું નઈ બોલું.
}}
લખમણઃ પણ આંમાં ચ્યાં જૂઠું બોલવાનું છે?
{{Ps
રામુઃ પણ બોલવાનું નઈ તો કરવાનું તો ખરું નં? તું નહીં હમજતો?
|લખમણઃ  
પ્રધાનઃ (હાથમાં પાંચની નોટ લઈને પ્રવેશે છે.) લ્યો લખાભઈ, આ પાંચ રૂપિયા મું આલું છું. જવ સાએબનં આલી આવાં. દંડ ના કરે!
|પેટરોલ તો કંપનીનું બળ છ નં. ઈમાં ઈમનં ચ્યાં ખાદ અતી?
રામુઃ લાય મનં આલ! (પ્રધાનની પાસેથી પાંચની નોટ લઈ લે છે.) આંની તો બીડીઓ લાવવી પડશં. રાતીં ઊજણા વખતં બધાંનં પાવા થશં!
}}
પ્રધાનઃ પણ પેલો તમારો હગલો પછં દંડ કરશે તો? જવ લખાભૈ ઈનં આલી આવાં નં ઈનું કાળું કરાં!
{{Ps
|રામુઃ  
|તારી વાત હાચી છ પણ જો મીં તો અનમાંનજીના ઓટલે આથમાં પાંણી લીધું છે કે કદી જૂઠું નઈ બોલું.
}}
{{Ps
|લખમણઃ  
|પણ આંમાં ચ્યાં જૂઠું બોલવાનું છે?
}}
{{Ps
|રામુઃ  
|પણ બોલવાનું નઈ તો કરવાનું તો ખરું નં? તું નહીં હમજતો?
}}
{{Ps
|પ્રધાનઃ  
|(હાથમાં પાંચની નોટ લઈને પ્રવેશે છે.) લ્યો લખાભઈ, આ પાંચ રૂપિયા મું આલું છું. જવ સાએબનં આલી આવાં. દંડ ના કરે!
}}
{{Ps
|રામુઃ  
|લાય મનં આલ! (પ્રધાનની પાસેથી પાંચની નોટ લઈ લે છે.) આંની તો બીડીઓ લાવવી પડશં. રાતીં ઊજણા વખતં બધાંનં પાવા થશં!
}}
{{Ps
|પ્રધાનઃ  
|પણ પેલો તમારો હગલો પછં દંડ કરશે તો? જવ લખાભૈ ઈનં આલી આવાં નં ઈનું કાળું કરાં!
રામુઃ કોઈનું મૂઢું આપણાથી કાળું નાં થાય ગાંડી! તું તારે ઘરનું કામ કર. ડોશીય શેતરમાંથી આવવા થ્યાં. પછં ઠપકો દેહં. જા લ્યા લખા, જોઈતાકાકાના ઘરમાં જઈનં આ વાયર ખેંચી લે અને પલગ ઠોકી બેહાડ.
રામુઃ કોઈનું મૂઢું આપણાથી કાળું નાં થાય ગાંડી! તું તારે ઘરનું કામ કર. ડોશીય શેતરમાંથી આવવા થ્યાં. પછં ઠપકો દેહં. જા લ્યા લખા, જોઈતાકાકાના ઘરમાં જઈનં આ વાયર ખેંચી લે અને પલગ ઠોકી બેહાડ.
}}
(લખમણ જાય છે.)
(લખમણ જાય છે.)
પ્રધાનઃ તમનં લડ્યા વના ચેન નહીં પડતું?
{{Ps
રામુઃ તારી વાત હાચી છ. અમણાંથી તારી હારે લડ્યો નહીં એટલે સાએબ હારે લડ્યો! પણ લડાં નઈ તો બીજું કરાં શું! દિયોર કોઈના બિવડાવ્યા બિવાય ચેમ?
|પ્રધાનઃ  
લખમણઃ (અંદરથી) એ રાંમભઈ, વાયરનો છેડો આવવા દો.
|તમનં લડ્યા વના ચેન નહીં પડતું?
રામુઃ લે જરા આ માંચી પર ચડીનં લખાનં વાયરનો છેડો આલ!
}}
પ્રધાનઃ ઓ તમારીની! મનં માંચી પર ચડાવશાં?
{{Ps
રામુઃ ચેમ તું ચ્યાંય ચડી જ નહીં?
|રામુઃ  
પ્રધાનઃ ઈમ તો ઝાડ ઉપરય ચડી છું પણ આંય રસ્તામાં?
|તારી વાત હાચી છ. અમણાંથી તારી હારે લડ્યો નહીં એટલે સાએબ હારે લડ્યો! પણ લડાં નઈ તો બીજું કરાં શું! દિયોર કોઈના બિવડાવ્યા બિવાય ચેમ?
લખમણઃ (અંદરથી) રાંમભઈ! હું કરાં છાં બે જણાં? વાયર આલાં નં.
}}
રામુઃ આલું લ્યા આલું. જરા જરા હા ખા. (પ્રધાનને) લે આ માંચી પકડ, દિયોર અલ છ! (રામુ માંચી પર ચડીને વાયર આપે છે. પ્રધાન માંચી હલાવે છે.) એ અલાયે નઈ, અંઈથી પડીશ તો તારા ઉપર જ પડીશ.
{{Ps
પ્રધાનઃ એ તો મનં ઈની ખબર છે. કેવાની જરૂર નહીં. જુવાં પેલો આયો.
|લખમણઃ  
રામુઃ કુણ છ?
|(અંદરથી) એ રાંમભઈ, વાયરનો છેડો આવવા દો.
પ્રધાનઃ પેલો તૈણ પૈશાંનો મગલો.
}}
રામુઃ આવવા દે. દિયોરનાં પાંહળાં ઢીલાં કરું!
{{Ps
પ્રધાનઃ જોજો બોલતા. એ તો લુંડિયાંનો હાળો જાત વગરનો છ.
|રામુઃ  
|લે જરા આ માંચી પર ચડીનં લખાનં વાયરનો છેડો આલ!
}}
{{Ps
|પ્રધાનઃ  
|ઓ તમારીની! મનં માંચી પર ચડાવશાં?
}}
{{Ps
|રામુઃ  
|ચેમ તું ચ્યાંય ચડી જ નહીં?
}}
{{Ps
|પ્રધાનઃ  
|ઈમ તો ઝાડ ઉપરય ચડી છું પણ આંય રસ્તામાં?
}}
{{Ps
|લખમણઃ  
|(અંદરથી) રાંમભઈ! હું કરાં છાં બે જણાં? વાયર આલાં નં.
}}
{{Ps
|રામુઃ  
|આલું લ્યા આલું. જરા જરા હા ખા. (પ્રધાનને) લે આ માંચી પકડ, દિયોર અલ છ! (રામુ માંચી પર ચડીને વાયર આપે છે. પ્રધાન માંચી હલાવે છે.) એ અલાયે નઈ, અંઈથી પડીશ તો તારા ઉપર જ પડીશ.
}}
{{Ps
|પ્રધાનઃ  
|એ તો મનં ઈની ખબર છે. કેવાની જરૂર નહીં. જુવાં પેલો આયો.
}}
{{Ps
|રામુઃ  
|કુણ છ?
}}
{{Ps
|પ્રધાનઃ  
|પેલો તૈણ પૈશાંનો મગલો.
}}
{{Ps
|રામુઃ  
|આવવા દે. દિયોરનાં પાંહળાં ઢીલાં કરું!
}}
{{Ps
|પ્રધાનઃ  
|જોજો બોલતા. એ તો લુંડિયાંનો હાળો જાત વગરનો છ.
}}
{{Ps
રામુઃ (ઊંચા અવાજે) બસ લ્યા લખા? મેલી દઉં?
રામુઃ (ઊંચા અવાજે) બસ લ્યા લખા? મેલી દઉં?
લખમણઃ (બહાર સામે આવીને) તે અજી હુધી તમે માંચી પરથી ઊતર્યા નહીં?
લખમણઃ (બહાર સામે આવીને) તે અજી હુધી તમે માંચી પરથી ઊતર્યા નહીં?
26,604

edits

Navigation menu