ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 77: Line 77:
}}
}}
{{Ps
{{Ps
અસ્તિઃ તને જોઈતાં હશે તો આપી દઈશ; પરંતુ આ વાતનો સ્વીકાર કર કે એ પાપ મારાં છે.
|અસ્તિઃ  
બામજીઃ જો હું એ પાપ તારાં છે એનો સ્વીકાર કરી લઉં તો તારા ચોર્યાશી લાખ જનમોનો પણ સ્વીકાર કરવો પડે.
|તને જોઈતાં હશે તો આપી દઈશ; પરંતુ આ વાતનો સ્વીકાર કર કે એ પાપ મારાં છે.
અસ્તિઃ હાસ્તો.
}}
બામજીઃ ના, ના, મારાથી એ નહીં બને, પરંતુ એ પાપ મારાં જ છે, મારાં જ છે, મારાં જ છે,
{{Ps
|બામજીઃ  
|જો હું એ પાપ તારાં છે એનો સ્વીકાર કરી લઉં તો તારા ચોર્યાશી લાખ જનમોનો પણ સ્વીકાર કરવો પડે.
}}
{{Ps
|અસ્તિઃ  
|હાસ્તો.
}}
{{Ps
|બામજીઃ  
|ના, ના, મારાથી એ નહીં બને, પરંતુ એ પાપ મારાં જ છે, મારાં જ છે, મારાં જ છે,
}}
(બામજી એકદમ થેલી તરફ ધસી જઈ થેલી ઉઠાવી લે છે. ઉતાવળમાં થેલીમાંથી થોડાક ચણા બહાર વેરાઈ જાય છે, જેમાંથી થોડાક કબરમાં પણ પડે છે.)
(બામજી એકદમ થેલી તરફ ધસી જઈ થેલી ઉઠાવી લે છે. ઉતાવળમાં થેલીમાંથી થોડાક ચણા બહાર વેરાઈ જાય છે, જેમાંથી થોડાક કબરમાં પણ પડે છે.)
બામજીઃ અલ્યા, આ તો શેકેલા ચણા છે.
{{Ps
અસ્તિઃ એ ચણા નથી પણ ખરેખર મારાં પાપ છે. આ પાપ મેં ચોર્યાશી લાખ જનમોની યાતના વેઠીને ભેગાં કર્યાં છે. એક એક દાણા ખાતર એક એક જનમની યાતના વેઠી છે. જો જો (બામજીની એકદમ નજીક જઈ એને પોતાની ડાબી આંખ પાંપણ ઊંચકીને બતાવે છે.) જો… દેખાય છે કશું…?
|બામજીઃ  
બામજીઃ (ખૂબ ધારીને જોતાં) આ તો મોતિયો છે, તને મોતિયો થયો છે. ઑપરેશન કરાવવું પડશે. જા જલદી જા, આંખની કોઈ સારી હૉસ્પિટલમાં…
|અલ્યા, આ તો શેકેલા ચણા છે.
અસ્તિઃ હા, મોતિયો જરૂર છે, પરંતુ હવે ઑપરેશનની જરૂર નથી.
}}
બામજીઃ કેમ?
{{Ps
અસ્તિઃ મોતિયાના ઑપરેશન વખતે મારું હૃદય બંધ પડી ગયું હતું. શહેરના બધાય મોટા ડૉક્ટરોએ મારા દેહને તપાસી મારા મૃત્યુની જાહેરાત કરી હતી, અને હવે હું આ મોતિયાની આરપાર બધું જોઈ શકું છું. બધુંય જોઈ શકું છું. તનેય જોઈ શકું છું અને તારી આરપાર મારા ચોર્યાશી લાખ જનમનાં પાપ પણ જોઈ શકું છું.
|અસ્તિઃ  
બામજીઃ હું આ ચણા ખાઉં? બહુ ભૂખ લાગી છે.
|એ ચણા નથી પણ ખરેખર મારાં પાપ છે. આ પાપ મેં ચોર્યાશી લાખ જનમોની યાતના વેઠીને ભેગાં કર્યાં છે. એક એક દાણા ખાતર એક એક જનમની યાતના વેઠી છે. જો જો (બામજીની એકદમ નજીક જઈ એને પોતાની ડાબી આંખ પાંપણ ઊંચકીને બતાવે છે.) જો… દેખાય છે કશું…?
અસ્તિઃ પહેલાં તારે એક વાતનો ખુલાસો કરવો પડશે.
}}
બામજીઃ ખુલાસો! કઈ વાતનો?
{{Ps
અસ્તિઃ તું અંદર કબરમાં શું કરતો હતો?
|બામજીઃ  
|(ખૂબ ધારીને જોતાં) આ તો મોતિયો છે, તને મોતિયો થયો છે. ઑપરેશન કરાવવું પડશે. જા જલદી જા, આંખની કોઈ સારી હૉસ્પિટલમાં…
}}
{{Ps
|અસ્તિઃ  
|હા, મોતિયો જરૂર છે, પરંતુ હવે ઑપરેશનની જરૂર નથી.
}}
{{Ps
|બામજીઃ  
|કેમ?
}}
{{Ps
|અસ્તિઃ  
|મોતિયાના ઑપરેશન વખતે મારું હૃદય બંધ પડી ગયું હતું. શહેરના બધાય મોટા ડૉક્ટરોએ મારા દેહને તપાસી મારા મૃત્યુની જાહેરાત કરી હતી, અને હવે હું આ મોતિયાની આરપાર બધું જોઈ શકું છું. બધુંય જોઈ શકું છું. તનેય જોઈ શકું છું અને તારી આરપાર મારા ચોર્યાશી લાખ જનમનાં પાપ પણ જોઈ શકું છું.
}}
{{Ps
|બામજીઃ  
|હું આ ચણા ખાઉં? બહુ ભૂખ લાગી છે.
}}
{{Ps
|અસ્તિઃ  
|પહેલાં તારે એક વાતનો ખુલાસો કરવો પડશે.
}}
{{Ps
|બામજીઃ  
|ખુલાસો! કઈ વાતનો?
}}
{{Ps
|અસ્તિઃ  
|તું અંદર કબરમાં શું કરતો હતો?
}}
{{Ps
બામજીઃ એની તો એક લાંબી કથા છે, યાર!
બામજીઃ એની તો એક લાંબી કથા છે, યાર!
અસ્તિઃ એ કથા તારે મને સંભળાવવી પડશે.
અસ્તિઃ એ કથા તારે મને સંભળાવવી પડશે.
26,604

edits