ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
}}
}}

{{Poem2Open}}
 
(પરદો ૧/૩ જેટલો જ ઊઘડે છે. પરદાના ૧/૩ ઉઘાડમાંથી પ્રથમ નજરે આટલું જોઈ શકાય છેઃ

એક વ્યગ્ર માણસ કોદાળીથી મોટી ખોદી રહ્યો છે. એના પગ પાસે ખોદેલી માટીનો બે ફૂટ ઊંચો ઢગલો છે જેમાં એક ત્રિકમ ઊંધો ખોડાયો છે. ત્રિકમમાં એક કાળી થેલી ભરાવેલી છે. દૂર… સામે એક તૂટેલી દીવાલ પાસે જમણા ખૂણામાં એક સૂકું વૃક્ષ છે જેની ડાળી પર એક ઉલૂક બેઠું છે. ડાબા ખૂણામાં બે મોટા પથ્થર છે. એક પથ્થર ઉપર એક ખૂબ જ ઘરડો માણસ, ધોળી દાઢી અને લાંબા, ધોળા વાળવાળો, જમીનને અડકતા સફેદ, પહોળા ઝભ્ભામાં સજ્જ, બેઠો છે. બીજા પથ્થર ઉપર એક મોટી મીણબત્તી બળે છે, એની બાજુમાં બીજી બે મોટી મીણબત્તીઓ છે, જે નથી બળતી. મીણબત્તીના પ્રકાશમાં પેલો વૃદ્ધ એક બુઠ્ઠા ચપ્પુથી પેન્સિલ છોલી રહ્યો છે. બે મિનિટ સુધી પ્રથમ માણસ કોદાળીથી માટી ખોદ્યા કરે છે. જમીનમાં ત્રણચાર ફૂટ જેટલો ખાડો થાય છે. બે મિનિટ માટી ખોદી પેલો માણસ હાંફી જાય છે અને કોદાળી એક બાજુએ મૂકી કેડે હાથ રાખી શ્વાસ ખાવા ઊભો રહે છે.

૧/૩ ઊઘડેલો પરદો હવે પૂરો ઊઘડે છે.
૧/૩ ઊઘડેલો પરદો હવે પૂરો ઊઘડે છે.
પેલો માણસ કોદાળી ઊંચકી ફરી ખોદવા જાય છે ત્યાં તો ખાડામાંથી કફનમાં લપેટાયેલો એક માણસ ‘સબૂર સબૂર’ની બૂમો પાડતો બહાર ધસી આવે છે (એના ડાબા હાથમાં વગર સળગાવેલી એક બીડી છે.) અને ફાટી આંખે માટી ખોદનારને જોયા કરે છે, પછી એકદમ તેને કહે છેઃ)

જરા માચીસ હોય તો આપને.
જરા માચીસ હોય તો આપને.
નથી.
નથી.
તું કોણ છે?
તું કોણ છે?
નથી.
નથી.
અહીં શું કરે છે?
અહીં શું કરે છે?
નથી.
નથી.
આ બધું શું છે?
આ બધું શું છે?
નથી.
નથી.
હું ક્યાં છું?
હું ક્યાં છું?
નથી.
નથી.
તારું નામ…?
તારું નામ…?
તારું નામ…?
તારું નામ…?
અસ્તિ
અસ્તિ
બામજી
બામજી
}}
 
{{Ps
{{Ps
|અસ્તિઃ  
|અસ્તિઃ  
26,604

edits

Navigation menu