ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 151: Line 151:
}}
}}
{{Ps
{{Ps
બામજીઃ એની તો એક લાંબી કથા છે, યાર!
|બામજીઃ  
અસ્તિઃ એ કથા તારે મને સંભળાવવી પડશે.
|એની તો એક લાંબી કથા છે, યાર!
બામજીઃ સાંભળ ત્યારે, આ કબરમાં હું પચીસ વરસથી રહું છું. અંદર ખૂબ ગંદકી થઈ ગઈ છે. મચ્છરોનો ત્રાસ પણ ઘણો છે. મોટું દુઃખ તો શહેરની બધીય ગટરોનું પાણી મારા પગને અડકીને વહે છે, તેનું છે. ભેજવાળી માટીના લીધે સતત સળેખમ રહ્યા કરે છે. શરદી પણ સાલી મટતી જ નથી – તારી પાસે માચીસ હોય તો આપને, હવે બીડી પીધા વગર નહીં જીવી શકાય.
}}
અસ્તિઃ મારી પાસે પણ બીડીઓ જ છે. (ખીસામાંથી બીડીનું બંડલ કાઢીને બતાવે છે.) હું પણ માચીસની શોધમાં ઘરેથી નીકળ્યો છું.
{{Ps
બામજીઃ સૂરજ પણ હજી નથી નીકળ્યો નહિતર એની પાસે કાયમ માચીસ હોય છે.
|અસ્તિઃ  
અસ્તિઃ ઊભો રહે, હું માચીસ લઈ આવું.
|એ કથા તારે મને સંભળાવવી પડશે.
}}
{{Ps
|બામજીઃ  
|સાંભળ ત્યારે, આ કબરમાં હું પચીસ વરસથી રહું છું. અંદર ખૂબ ગંદકી થઈ ગઈ છે. મચ્છરોનો ત્રાસ પણ ઘણો છે. મોટું દુઃખ તો શહેરની બધીય ગટરોનું પાણી મારા પગને અડકીને વહે છે, તેનું છે. ભેજવાળી માટીના લીધે સતત સળેખમ રહ્યા કરે છે. શરદી પણ સાલી મટતી જ નથી – તારી પાસે માચીસ હોય તો આપને, હવે બીડી પીધા વગર નહીં જીવી શકાય.
}}
{{Ps
|અસ્તિઃ  
|મારી પાસે પણ બીડીઓ જ છે. (ખીસામાંથી બીડીનું બંડલ કાઢીને બતાવે છે.) હું પણ માચીસની શોધમાં ઘરેથી નીકળ્યો છું.
}}
{{Ps
|બામજીઃ  
|સૂરજ પણ હજી નથી નીકળ્યો નહિતર એની પાસે કાયમ માચીસ હોય છે.
}}
{{Ps
|અસ્તિઃ  
|ઊભો રહે, હું માચીસ લઈ આવું.
}}
(પ્રેક્ષકો તરફ થોડું ચાલી, પ્રેક્ષકોને ઉદ્દેશીને)
(પ્રેક્ષકો તરફ થોડું ચાલી, પ્રેક્ષકોને ઉદ્દેશીને)
અસ્તિઃ કોઈની પાસે માચીસ હોય તો આપો ને!
{{Ps
|અસ્તિઃ  
|કોઈની પાસે માચીસ હોય તો આપો ને!
}}
(પ્રેક્ષકવર્ગમાંથી કોઈ માચીસ મંચ ઉપર ફેંકે છે.)
(પ્રેક્ષકવર્ગમાંથી કોઈ માચીસ મંચ ઉપર ફેંકે છે.)
અસ્તિઃ લે, દોસ્ત, સળગાવ.
{{Ps
|અસ્તિઃ  
|લે, દોસ્ત, સળગાવ.
}}
(બંને બીડીઓ સળગાવી માટીના ઢગલા ઉપર બેસે છે.)
(બંને બીડીઓ સળગાવી માટીના ઢગલા ઉપર બેસે છે.)
બામજીઃ (બીડીનો ઊંડો દમ ખેંચી હવામાં ધુમાડાનાં વર્તુલો કાઢતાં) અસ્તિ!
{{Ps
અસ્તિઃ (બીડીનો ઊંડો દમ ખેંચી હવામાં ધુમાડાનાં વર્તુલો કાઢતાં) હં.
|બામજીઃ  
બામજીઃ (” ” ” ”) અસ્તિ!
|(બીડીનો ઊંડો દમ ખેંચી હવામાં ધુમાડાનાં વર્તુલો કાઢતાં) અસ્તિ!
અસ્તિઃ (” ” ” ”) હં…
}}
{{Ps
|અસ્તિઃ  
|(બીડીનો ઊંડો દમ ખેંચી હવામાં ધુમાડાનાં વર્તુલો કાઢતાં) હં.
}}
{{Ps
|બામજીઃ  
|(” ” ” ”) અસ્તિ!
}}
{{Ps
|અસ્તિઃ  
|(” ” ” ”) હં…
}}
{{Ps
બામજીઃ (બીડીનો ઊંડો દમ ખેંચી હવામાં ધુમાડાનાં વર્તુલો કાઢતાં) અસ્તિ!
બામજીઃ (બીડીનો ઊંડો દમ ખેંચી હવામાં ધુમાડાનાં વર્તુલો કાઢતાં) અસ્તિ!
અસ્તિઃ (” ” ” ”) હં…
અસ્તિઃ (” ” ” ”) હં…
26,604

edits