ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 962: Line 962:
{{Ps
{{Ps
(બંને જણા બીડીઓ સળગાવે છે.)
(બંને જણા બીડીઓ સળગાવે છે.)
અસ્તિઃ (બીડી પીતાં પીતાં) લાવ, માચીસ મને આપી દે.
{{Ps
બામજીઃ ના, એ તારી નથી.
|અસ્તિઃ  
અસ્તિઃ મારી નથી, પણ હું માગીને લાવ્યો છું ને મારે પાછી આપવી પડશે.
|(બીડી પીતાં પીતાં) લાવ, માચીસ મને આપી દે.
બામજીઃ આજ સુધી કોઈએ માચીસ પાછી આપી નથી – મારી કેટલીય માચીસ આમ ને આમ ઊપડી ગઈ હશે.
}}
અસ્તિઃ પણ…
{{Ps
બામજીઃ પણ… બણ… કાંઈ ના ચાલે, માચીસ પાછી નહીં મળે.
|બામજીઃ  
અસ્તિઃ નહીં મળે?
|ના, એ તારી નથી.
બામજીઃ થોડા ચણા આપે તો આપું.
}}
અસ્તિઃ ના, ચણા તો નહીં મળે, બીજું કશું માગ.
{{Ps
બામજીઃ ચણા જ જોઈએ મારે તો.
|અસ્તિઃ  
અસ્તિઃ (કમને મુઠ્ઠી ચણા આપી માચીસ લેતાં) કાળું કર તારું.
|મારી નથી, પણ હું માગીને લાવ્યો છું ને મારે પાછી આપવી પડશે.
}}
{{Ps
|બામજીઃ  
|આજ સુધી કોઈએ માચીસ પાછી આપી નથી – મારી કેટલીય માચીસ આમ ને આમ ઊપડી ગઈ હશે.
}}
{{Ps
|અસ્તિઃ  
|પણ…
}}
{{Ps
|બામજીઃ  
|પણ… બણ… કાંઈ ના ચાલે, માચીસ પાછી નહીં મળે.
}}
{{Ps
|અસ્તિઃ  
|નહીં મળે?
}}
{{Ps
|બામજીઃ  
|થોડા ચણા આપે તો આપું.
}}
{{Ps
|અસ્તિઃ  
|ના, ચણા તો નહીં મળે, બીજું કશું માગ.
}}
{{Ps
|બામજીઃ  
|ચણા જ જોઈએ મારે તો.
}}
{{Ps
|અસ્તિઃ  
|(કમને મુઠ્ઠી ચણા આપી માચીસ લેતાં) કાળું કર તારું.
}}
(અસ્તિ કોદાળી ઉપાડી કબર ખોદવાનું શરૂ કરે છે.)
(અસ્તિ કોદાળી ઉપાડી કબર ખોદવાનું શરૂ કરે છે.)
બામજીઃ આ શું કરે છે?
}}
અસ્તિઃ કબર ખોદું છું.
{{Ps
બામજીઃ પણ આ કબર તો મારી છે.
|બામજીઃ  
અસ્તિઃ ના, આ કબર મારી છે.
|આ શું કરે છે?
બામજીઃ હરગિજ નહીં, આ કબર મારી જ છે.
}}
અસ્તિઃ ભલે એ અત્યાર સુધી તારી રહી હોય પરંતુ હવે તો મારી જ છે.
{{Ps
બામજીઃ એ કેવી રીતે બને?
|અસ્તિઃ  
અસ્તિઃ તું કહે તો તને મારા ચોર્યાશી લાખ જનમનાં બધાંય પાપ આપી દઉં. પણ આ કબર મને આપી દે.
|કબર ખોદું છું.
બામજીઃ જો હું આ કબર તને આપી દઉં પછી તારા ચોર્યાશી લાખ જનમનાં પાપ લઈ હું શું કરું, એ બધાંને રાખું ક્યાં?
}}
અસ્તિઃ કબર વિના હું પણ ક્યાં રાખું?
{{Ps
બામજીઃ આ બાબત બહુ મહત્ત્વની છે. આમ ઊભાં ઊભાં આવી ગંભીર બાબત અંગે નિર્ણય ન લઈ શકાય.
|બામજીઃ  
અસ્તિઃ બીજા કોઈની સલાહ લઈએ.
|પણ આ કબર તો મારી છે.
બામજીઃ અહીં બીજું કોઈ છે જ નહીં.
}}
અસ્તિઃ તું જ સલાહ આપ.
{{Ps
બામજીઃ જરા નિરાંતે બેસીને વિચાર કરીએ.
|અસ્તિઃ  
|ના, આ કબર મારી છે.
}}
{{Ps
|બામજીઃ  
|હરગિજ નહીં, આ કબર મારી જ છે.
}}
{{Ps
|અસ્તિઃ  
|ભલે એ અત્યાર સુધી તારી રહી હોય પરંતુ હવે તો મારી જ છે.
}}
{{Ps
|બામજીઃ  
|એ કેવી રીતે બને?
}}
{{Ps
|અસ્તિઃ  
|તું કહે તો તને મારા ચોર્યાશી લાખ જનમનાં બધાંય પાપ આપી દઉં. પણ આ કબર મને આપી દે.
}}
{{Ps
|બામજીઃ  
|જો હું આ કબર તને આપી દઉં પછી તારા ચોર્યાશી લાખ જનમનાં પાપ લઈ હું શું કરું, એ બધાંને રાખું ક્યાં?
}}
{{Ps
|અસ્તિઃ  
|કબર વિના હું પણ ક્યાં રાખું?
}}
{{Ps
|બામજીઃ  
|આ બાબત બહુ મહત્ત્વની છે. આમ ઊભાં ઊભાં આવી ગંભીર બાબત અંગે નિર્ણય ન લઈ શકાય.
}}
{{Ps
|અસ્તિઃ  
|બીજા કોઈની સલાહ લઈએ.
}}
{{Ps
|બામજીઃ  
|અહીં બીજું કોઈ છે જ નહીં.
}}
{{Ps
|અસ્તિઃ  
|તું જ સલાહ આપ.
}}
{{Ps
|બામજીઃ  
|જરા નિરાંતે બેસીને વિચાર કરીએ.
}}
(બંને માટીના ઢગલા ઉપર બેસે છે.)
(બંને માટીના ઢગલા ઉપર બેસે છે.)
બામજીઃ બીડી તો કાઢ.
{{Ps
|બામજીઃ  
|બીડી તો કાઢ.
}}
(અસ્તિ બે બીડી કાઢી સળગાવે છે. એક બામજીને આપે છે.)
(અસ્તિ બે બીડી કાઢી સળગાવે છે. એક બામજીને આપે છે.)
બામજીઃ (બીડી પીતાં પીતાં) એક ઉપાય છે.
{{Ps
અસ્તિઃ કયો ઉપાય?
|બામજીઃ  
બામજીઃ આપણે સિક્કો ઉછાળીએ.
|(બીડી પીતાં પીતાં) એક ઉપાય છે.
અસ્તિઃ વાઘ પડે તો મારો.
}}
બામજીઃ કાંટો પડે તો મારો.
{{Ps
|અસ્તિઃ  
|કયો ઉપાય?
}}
{{Ps
|બામજીઃ  
|આપણે સિક્કો ઉછાળીએ.
}}
{{Ps
|અસ્તિઃ  
|વાઘ પડે તો મારો.
}}
{{Ps
|બામજીઃ  
|કાંટો પડે તો મારો.
}}
(બામજી ખીસામાંથી આઠ આની કાઢી ઉછાળે છે, સિક્કો માટીમાં ઊભો પડે છે.)
(બામજી ખીસામાંથી આઠ આની કાઢી ઉછાળે છે, સિક્કો માટીમાં ઊભો પડે છે.)
અસ્તિઃ આ તો ઊભો પડ્યો, લાવ હું ઉછાળું.
{{Ps
|અસ્તિઃ  
|આ તો ઊભો પડ્યો, લાવ હું ઉછાળું.
}}
(અસ્તિ સિક્કો ઉછાળે છે, અને વાઘ પડે છે.)
(અસ્તિ સિક્કો ઉછાળે છે, અને વાઘ પડે છે.)
અસ્તિઃ (જોરથી બૂમ પાડે છે) વાઘ પડ્યો. કબર મારી… કબર મારી… કબર મારી…
{{Ps
|અસ્તિઃ  
|(જોરથી બૂમ પાડે છે) વાઘ પડ્યો. કબર મારી… કબર મારી… કબર મારી…
}}
{{Ps
(બામજી એકદમ હતાશ થઈ જાય છે.)
(બામજી એકદમ હતાશ થઈ જાય છે.)
બામજીઃ થોડાક ચણા આપતો જા.
{{Ps
અસ્તિઃ (મુઠ્ઠી ચણા આપતાં) સાચવીને ખાજે, એકેક દાણાનો હિસાબ આપવો પડશે.
|બામજીઃ  
|થોડાક ચણા આપતો જા.
}}
{{Ps
|અસ્તિઃ  
|(મુઠ્ઠી ચણા આપતાં) સાચવીને ખાજે, એકેક દાણાનો હિસાબ આપવો પડશે.
}}
(બામજી ચણા લઈ ખાવા માંડે છે. એક દાણો અસ્તિના મોંમાં પણ મૂકે છે.
(બામજી ચણા લઈ ખાવા માંડે છે. એક દાણો અસ્તિના મોંમાં પણ મૂકે છે.
દૂર મીણબત્તીના પ્રકાશમાં પેન્સિલ છોલતો વૃદ્ધ બે નવી મીણબત્તીઓ લઈ બીજા હાથમાં છોલેલી પેન્સિલ લઈ પોતાની બેઠક પરથી ઊભો થઈ અસ્તિની નજીક આવે છે અને પેન્સિલની અણી અસ્તિની પીઠમાં ઘોંચે છે. અસ્તિ ચમકી જઈ પાછળ જુએ છે.)
દૂર મીણબત્તીના પ્રકાશમાં પેન્સિલ છોલતો વૃદ્ધ બે નવી મીણબત્તીઓ લઈ બીજા હાથમાં છોલેલી પેન્સિલ લઈ પોતાની બેઠક પરથી ઊભો થઈ અસ્તિની નજીક આવે છે અને પેન્સિલની અણી અસ્તિની પીઠમાં ઘોંચે છે. અસ્તિ ચમકી જઈ પાછળ જુએ છે.)
અસ્તિઃ ઓહ… તું કોણ છે?
{{Ps
વૃદ્ધઃ આ કબર મારી છે.
|અસ્તિઃ  
અસ્તિઃ પણ… પણ… આ કબર તો મારી છે, મેં ખોદી છે.
|ઓહ… તું કોણ છે?
વૃદ્ધઃ ખોદી ભલે હોય, દૂર ખસી જા, કબર મારી છે.
}}
અસ્તિઃ તારી કેવી રીતે થઈ ગઈ?
{{Ps
વૃદ્ધઃ આ કબર માટે યુગોથી હું પેન્સિલ છોલી રહ્યો છું. મારા વાળ પણ ધોળા થઈ ગયા, મારાં હાડકાં પણ ઓગળી ગયાં, મારી આંખે મોતિયો પણ બાઝી ગયો, મારું ચપ્પુ પણ બુઠ્ઠું થઈ ગયું, મારી પેન્સિલ પણ છોલાઈ ગઈ. આ કબર મારી છે.
|વૃદ્ધઃ  
અસ્તિઃ મેં મહેનત કરી તેનું શું?
|આ કબર મારી છે.
વૃદ્ધઃ લે આ મીણબત્તી.
}}
બામજીઃ મને?
{{Ps
વૃદ્ધઃ તું પણ… આ મીણબત્તી.
|અસ્તિઃ  
|પણ… પણ… આ કબર તો મારી છે, મેં ખોદી છે.
}}
{{Ps
|વૃદ્ધઃ  
|ખોદી ભલે હોય, દૂર ખસી જા, કબર મારી છે.
}}
{{Ps
|અસ્તિઃ  
|તારી કેવી રીતે થઈ ગઈ?
}}
{{Ps
|વૃદ્ધઃ  
|આ કબર માટે યુગોથી હું પેન્સિલ છોલી રહ્યો છું. મારા વાળ પણ ધોળા થઈ ગયા, મારાં હાડકાં પણ ઓગળી ગયાં, મારી આંખે મોતિયો પણ બાઝી ગયો, મારું ચપ્પુ પણ બુઠ્ઠું થઈ ગયું, મારી પેન્સિલ પણ છોલાઈ ગઈ. આ કબર મારી છે.
}}
{{Ps
|અસ્તિઃ  
|મેં મહેનત કરી તેનું શું?
}}
{{Ps
|વૃદ્ધઃ  
|લે આ મીણબત્તી.
}}
{{Ps
|બામજીઃ  
|મને?
}}
{{Ps
|વૃદ્ધઃ  
|તું પણ… આ મીણબત્તી.
}}
(બંનેને એકએક સળગતી મીણબત્તી આપી, વૃદ્ધ પેન્સિલ લઈ કબરમાં ઊતરી જાય છે.)
(બંનેને એકએક સળગતી મીણબત્તી આપી, વૃદ્ધ પેન્સિલ લઈ કબરમાં ઊતરી જાય છે.)
{{Ps
(પરદો પડે છે.)
(પરદો પડે છે.)
}}
પ્રેક્ષક વર્ગમાંથી એક અવાજઃ મારી માચીસ તો આપતા જાવ, ભાઈ!
પ્રેક્ષક વર્ગમાંથી એક અવાજઃ મારી માચીસ તો આપતા જાવ, ભાઈ!
{{Ps
(અસ્તિ હાથમાં મીણબત્તી પકડી, પરદા પાછળથી બહાર આવી માચીસ ફેંકી પાછો પરદા પાછળ ચાલ્યો જાય છે.)
(અસ્તિ હાથમાં મીણબત્તી પકડી, પરદા પાછળથી બહાર આવી માચીસ ફેંકી પાછો પરદા પાછળ ચાલ્યો જાય છે.)
{{Ps
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}}
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits