ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 847: Line 847:
}}
}}
{{Ps
{{Ps
અસ્તિઃ ગળામાં, મારા દાદાને તો બીજીયે ઘણી બીમારીઓ થઈ હતી.
|અસ્તિઃ  
બામજીઃ દાખલા તરીકે…
|ગળામાં, મારા દાદાને તો બીજીયે ઘણી બીમારીઓ થઈ હતી.
અસ્તિઃ બ્લડપ્રેશર હતું.
}}
બામજીઃ હાઈ કે લો?
{{Ps
અસ્તિઃ હાઈ –
|બામજીઃ  
બામજીઃ મને પણ હાઈ જ છે. બીજું?
|દાખલા તરીકે…
અસ્તિઃ લકવો પણ થયો હતો.
}}
બામજીઃ પછી?
{{Ps
અસ્તિઃ હરસમસા પણ નીકળ્યા હતા.
|અસ્તિઃ  
બામજીઃ લીલા કે સૂકા?
|બ્લડપ્રેશર હતું.
અસ્તિઃ સૂકા…
}}
બામજીઃ મને લીલા નીકળ્યા છે. પછી?
{{Ps
અસ્તિઃ ખરજવું પણ થયું હતું.
|બામજીઃ  
બામજીઃ હં…
|હાઈ કે લો?
અસ્તિઃ છેલ્લે પાયોરિયા થયો.
}}
બામજીઃ તારા દાદાને મર્યે કેટલાં વર્ષ થયાં?
{{Ps
અસ્તિઃ મરે તારા દાદા, મારા દાદા તો હજી જીવે છે.
|અસ્તિઃ  
બામજીઃ હજુ જીવે છે? શું કરે છે?
|હાઈ –
અસ્તિઃ ખેતી કરે છે.
}}
બામજીઃ એમની ઉંમર કેટલી થઈ?
{{Ps
અસ્તિઃ એકસો વીસ વરસ.
|બામજીઃ  
બામજીઃ મારે એમને મળવું છે.
|મને પણ હાઈ જ છે. બીજું?
અસ્તિઃ એ કોઈને નથી મળતા, હવે એ મૃત્યુ સિવાય કોઈને મળવા નથી ઇચ્છતા, લોકોથી એમને નફરત થઈ ગઈ છે.
}}
બામજીઃ લાવ એક બીડી કાઢ ને.
{{Ps
|અસ્તિઃ  
|લકવો પણ થયો હતો.
}}
{{Ps
|બામજીઃ  
|પછી?
}}
{{Ps
|અસ્તિઃ  
|હરસમસા પણ નીકળ્યા હતા.
}}
{{Ps
|બામજીઃ  
|લીલા કે સૂકા?
}}
{{Ps
|અસ્તિઃ  
|સૂકા…
}}
{{Ps
|બામજીઃ  
|મને લીલા નીકળ્યા છે. પછી?
}}
{{Ps
|અસ્તિઃ  
|ખરજવું પણ થયું હતું.
}}
{{Ps
|બામજીઃ  
|હં…
}}
{{Ps
|અસ્તિઃ  
|છેલ્લે પાયોરિયા થયો.
}}
{{Ps
|બામજીઃ  
|તારા દાદાને મર્યે કેટલાં વર્ષ થયાં?
}}
{{Ps
|અસ્તિઃ  
|મરે તારા દાદા, મારા દાદા તો હજી જીવે છે.
}}
{{Ps
|બામજીઃ  
|હજુ જીવે છે? શું કરે છે?
}}
{{Ps
|અસ્તિઃ  
|ખેતી કરે છે.
}}
{{Ps
|બામજીઃ  
|એમની ઉંમર કેટલી થઈ?
}}
{{Ps
|અસ્તિઃ  
|એકસો વીસ વરસ.
}}
{{Ps
|બામજીઃ  
|મારે એમને મળવું છે.
}}
{{Ps
|અસ્તિઃ  
|એ કોઈને નથી મળતા, હવે એ મૃત્યુ સિવાય કોઈને મળવા નથી ઇચ્છતા, લોકોથી એમને નફરત થઈ ગઈ છે.
}}
{{Ps
|બામજીઃ  
|લાવ એક બીડી કાઢ ને.
}}
(અસ્તિ બીડી કાઢે છે. બામજી માચીસ માટે ખીસાં તપાસે છે.)
(અસ્તિ બીડી કાઢે છે. બામજી માચીસ માટે ખીસાં તપાસે છે.)
બામજીઃ માચીસ?
{{Ps
અસ્તિઃ માચીસ તેં ખોઈ નાખી છે, તારે શોધી આપવી પડશે. માચીસ આપણી નથી, એ તો પ્રેક્ષકોમાંથી એક ભાઈની છે. નાટક પૂરું થયા પછી એમને પાછી આપવી પડશે, પાછી નહીં આપીએ તો ઝઘડો થશે અને ઝઘડો થવાથી આપણી આબરૂના કાંકરા થઈ જશે. આપણને ઘર સુધી જવું ભારે પડી જશે.
|બામજીઃ  
|માચીસ?
}}
{{Ps
|અસ્તિઃ  
|માચીસ તેં ખોઈ નાખી છે, તારે શોધી આપવી પડશે. માચીસ આપણી નથી, એ તો પ્રેક્ષકોમાંથી એક ભાઈની છે. નાટક પૂરું થયા પછી એમને પાછી આપવી પડશે, પાછી નહીં આપીએ તો ઝઘડો થશે અને ઝઘડો થવાથી આપણી આબરૂના કાંકરા થઈ જશે. આપણને ઘર સુધી જવું ભારે પડી જશે.
}}
(બામજી રડમસ ચહેરે માચીસ શોધવા ફાંફાં મારે છે. બામજી કબરમાં જઈ, માચીસ લઈ બહાર આવે છે.)
(બામજી રડમસ ચહેરે માચીસ શોધવા ફાંફાં મારે છે. બામજી કબરમાં જઈ, માચીસ લઈ બહાર આવે છે.)
બામજીઃ મળી ગઈ.
{{Ps
અસ્તિઃ મળી ગઈ? હાશ.
|બામજીઃ  
|મળી ગઈ.
}}
{{Ps
|અસ્તિઃ  
|મળી ગઈ? હાશ.
}}
{{Ps
(બંને જણા બીડીઓ સળગાવે છે.)
(બંને જણા બીડીઓ સળગાવે છે.)
અસ્તિઃ (બીડી પીતાં પીતાં) લાવ, માચીસ મને આપી દે.
અસ્તિઃ (બીડી પીતાં પીતાં) લાવ, માચીસ મને આપી દે.
26,604

edits

Navigation menu