26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Ps | {{Ps | ||
| | | | ||
| નિગમ, નિગમ, બહેન જરા અંદર આવ તો. | | નિગમ, નિગમ, બહેન જરા અંદર આવ તો. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
નિગમઃ (સફાળી ભાનમાં આવતાં) મને બોલાવી નિરુ? શું છે? | |નિગમઃ | ||
નિરામયઃ (બારણામાં ડોકાતાં) બહેન જરા જલદી. | |(સફાળી ભાનમાં આવતાં) મને બોલાવી નિરુ? શું છે? | ||
નિગમઃ પણ છે શું? | }} | ||
નિરામયઃ આપણે ખોળતાં હતાં તે છેવટી મળી આવ્યું. | {{Ps | ||
નિગમઃ પણ શું? | |નિરામયઃ | ||
નિરામયઃ અંદર આવ એટલે બતાવું. | |(બારણામાં ડોકાતાં) બહેન જરા જલદી. | ||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|પણ છે શું? | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|આપણે ખોળતાં હતાં તે છેવટી મળી આવ્યું. | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|પણ શું? | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|અંદર આવ એટલે બતાવું. | |||
}} | |||
(ઢીલાં પગલે નિગમ નિરામયની પાછળ પાછળ અંદર જાય છે. થોડી ક્ષણો પછી પાછળના પ્રવેશદ્વારમાંથી નિગમની બહેનપણી સુરતા પ્રવેશે છે.) | (ઢીલાં પગલે નિગમ નિરામયની પાછળ પાછળ અંદર જાય છે. થોડી ક્ષણો પછી પાછળના પ્રવેશદ્વારમાંથી નિગમની બહેનપણી સુરતા પ્રવેશે છે.) | ||
સુરતાઃ નિગમ! ઘરમાં છે કે? | {{Ps | ||
|સુરતાઃ | |||
|નિગમ! ઘરમાં છે કે? | |||
}} | |||
(પણ કશો જવાબ મળતો નથી. રોજની ટેવ હોય તેમ તે સ્વાભાવિકપણે પુસ્તકોનાં કબાટમાંથી ખાંખાંખોળાં કરીને એકબે પુસ્તકો ખેંચી લે છે ત્યાં કબાટ ઉપર ખુલ્લું પડેલું એક પુસ્તક એની નજરે પડે છે. તે ઉપાડીને આરામથી એક ખુરશી ઉપર બેસી જાય છે.) | (પણ કશો જવાબ મળતો નથી. રોજની ટેવ હોય તેમ તે સ્વાભાવિકપણે પુસ્તકોનાં કબાટમાંથી ખાંખાંખોળાં કરીને એકબે પુસ્તકો ખેંચી લે છે ત્યાં કબાટ ઉપર ખુલ્લું પડેલું એક પુસ્તક એની નજરે પડે છે. તે ઉપાડીને આરામથી એક ખુરશી ઉપર બેસી જાય છે.) | ||
સુરતાઃ (એમ બેસતાં બેસતાં) જગન્નાથ, મારે માટે એક ગ્લાસ પાણી લાવજે. | {{Ps | ||
|સુરતાઃ | |||
|(એમ બેસતાં બેસતાં) જગન્નાથ, મારે માટે એક ગ્લાસ પાણી લાવજે. | |||
}} | |||
(થોડી ક્ષણો પછી ઘરનો જૂનો નોકર જગન્નાથ જમણી તરફથી ડોકાય છે.) | (થોડી ક્ષણો પછી ઘરનો જૂનો નોકર જગન્નાથ જમણી તરફથી ડોકાય છે.) | ||
જગન્નાથઃ ઓ! તમે છો સુરુબેન! મને બોલાવ્યો? | {{Ps | ||
|જગન્નાથઃ ઓ! તમે છો સુરુબેન! મને બોલાવ્યો? | |||
સુરતાઃ હા જગન્નાથ… જરા પાણી લાવ તો ભાઈ. કેવો તાપ પડે છે, નહિ? | સુરતાઃ હા જગન્નાથ… જરા પાણી લાવ તો ભાઈ. કેવો તાપ પડે છે, નહિ? | ||
જગન્નાથઃ તો પછી, કહો તો શરબત લાવું, નહિતર મશીનમાં ઠંડી કોફી પડી છે. નિરુભૈને કેટલી ભાવે, પણ ત્રણ દિવસથી હાથ અડાડ્યો નથી. કોફી લાવું? | જગન્નાથઃ તો પછી, કહો તો શરબત લાવું, નહિતર મશીનમાં ઠંડી કોફી પડી છે. નિરુભૈને કેટલી ભાવે, પણ ત્રણ દિવસથી હાથ અડાડ્યો નથી. કોફી લાવું? |
edits