ગુજરાતી એકાંકીસંપદા/છબી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 56: Line 56:
(થોડી ક્ષણો પછી ઘરનો જૂનો નોકર જગન્નાથ જમણી તરફથી ડોકાય છે.)
(થોડી ક્ષણો પછી ઘરનો જૂનો નોકર જગન્નાથ જમણી તરફથી ડોકાય છે.)
{{Ps
{{Ps
|જગન્નાથઃ ઓ! તમે છો સુરુબેન! મને બોલાવ્યો?
|જગન્નાથઃ  
સુરતાઃ હા જગન્નાથ… જરા પાણી લાવ તો ભાઈ. કેવો તાપ પડે છે, નહિ?
|ઓ! તમે છો સુરુબેન! મને બોલાવ્યો?
જગન્નાથઃ તો પછી, કહો તો શરબત લાવું, નહિતર મશીનમાં ઠંડી કોફી પડી છે. નિરુભૈને કેટલી ભાવે, પણ ત્રણ દિવસથી હાથ અડાડ્યો નથી. કોફી લાવું?
}}
સુરતાઃ આજે તારો મિજાજ ઘણો ઠેકાણે છે, જગુ! વગર છંછેડાયે સામેથી શરબત અને ઠંડી કૉફી લાવવાનું કહે છે! વાત શી છે? … અરે, નિગમ કેમ દેખાતી નથી?
{{Ps
જગન્નાથઃ અહીં અગાડી તો બન્ને ભાઈબેન કારનાં ગુસપુસ કરતાં’તાં! સાહેબની પાછા ફરવાની રાહ જોતાં ઘરમાંથી બાર ને બારથી ઘરમાં આંટાફેરા –
|સુરતાઃ  
સુરતાઃ સાહેબની રાહ જોતાં’તાં? પણ કૌશિકકાકા તો અત્યારે ચૅમ્બરમાં પહોંચી જાય… આજે કોર્ટ બંધ છે કે… શું?
|હા જગન્નાથ… જરા પાણી લાવ તો ભાઈ. કેવો તાપ પડે છે, નહિ?
જગન્નાથઃ (પાસે આવીને ધીરા અવાજે) બા… બા આજ પાછાં આવે છે. સુરુબેન છે ને તે સાહેબ એમને તેડવા ગયા છે. સૌ સારાં વાનાં થશે હોં…
}}
સુરતાઃ તેં ક્યાંથી જાણ્યું?
{{Ps
જગન્નાથઃ નિગમબેન નિરુભૈને કેતાં’તાં, આજે પણ એમણે નાસ્તો કરવાની ના પાડી ને એટલે.
|જગન્નાથઃ  
સુરતાઃ એમ ત્યારે! નંદનકાકી છેવટે પાછાં આવે છે –
|તો પછી, કહો તો શરબત લાવું, નહિતર મશીનમાં ઠંડી કોફી પડી છે. નિરુભૈને કેટલી ભાવે, પણ ત્રણ દિવસથી હાથ અડાડ્યો નથી. કોફી લાવું?
જગન્નાથઃ મારા કરસન ભગવાને મારી વાત છેવટે સાંભળી ખરી, નઈતર હું લોકોને શું મોઢું બતાવત (આંખમાં ઝળઝળિયાં આવી જાય છે.) … તો કો, શું લાવું? શરબત કે પછી મશીનની કોફી!
}}
સુરતાઃ સૌ પહેલાં સાદું પાણી જ લાવ, (જગન્નાથ જમણી તરફ જવા માંડે છે.) ને નિગમ અંદર હોય તો એને કહેજે કે, હું આવી છું.
{{Ps
|સુરતાઃ  
|આજે તારો મિજાજ ઘણો ઠેકાણે છે, જગુ! વગર છંછેડાયે સામેથી શરબત અને ઠંડી કૉફી લાવવાનું કહે છે! વાત શી છે? … અરે, નિગમ કેમ દેખાતી નથી?
}}
{{Ps
|જગન્નાથઃ  
|અહીં અગાડી તો બન્ને ભાઈબેન કારનાં ગુસપુસ કરતાં’તાં! સાહેબની પાછા ફરવાની રાહ જોતાં ઘરમાંથી બાર ને બારથી ઘરમાં આંટાફેરા –
}}
{{Ps
|સુરતાઃ  
|સાહેબની રાહ જોતાં’તાં? પણ કૌશિકકાકા તો અત્યારે ચૅમ્બરમાં પહોંચી જાય… આજે કોર્ટ બંધ છે કે… શું?
}}
{{Ps
|જગન્નાથઃ  
|(પાસે આવીને ધીરા અવાજે) બા… બા આજ પાછાં આવે છે. સુરુબેન છે ને તે સાહેબ એમને તેડવા ગયા છે. સૌ સારાં વાનાં થશે હોં…
}}
{{Ps
|સુરતાઃ  
|તેં ક્યાંથી જાણ્યું?
}}
{{Ps
|જગન્નાથઃ  
|નિગમબેન નિરુભૈને કેતાં’તાં, આજે પણ એમણે નાસ્તો કરવાની ના પાડી ને એટલે.
}}
{{Ps
|સુરતાઃ  
|એમ ત્યારે! નંદનકાકી છેવટે પાછાં આવે છે –
}}
{{Ps
|જગન્નાથઃ  
|મારા કરસન ભગવાને મારી વાત છેવટે સાંભળી ખરી, નઈતર હું લોકોને શું મોઢું બતાવત (આંખમાં ઝળઝળિયાં આવી જાય છે.) … તો કો, શું લાવું? શરબત કે પછી મશીનની કોફી!
}}
{{Ps
|સુરતાઃ  
|સૌ પહેલાં સાદું પાણી જ લાવ, (જગન્નાથ જમણી તરફ જવા માંડે છે.) ને નિગમ અંદર હોય તો એને કહેજે કે, હું આવી છું.
}}
(જગન્નાથ જાય છે. સુરતા વારંવાર પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરે છે પણ છેવટે ઊભા થઈને દીવાલ ઉપર લટકતી કૌશિકરામ નંદનબહેનની મોટી છબી સામે એક નજરે જોતી ઊભી રહે છે. ત્યાં બાજુના ઓરડામાં કશો અવાજ સંભળાય છે, એટલે એ તરફ આગળ વધે છે.)
(જગન્નાથ જાય છે. સુરતા વારંવાર પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરે છે પણ છેવટે ઊભા થઈને દીવાલ ઉપર લટકતી કૌશિકરામ નંદનબહેનની મોટી છબી સામે એક નજરે જોતી ઊભી રહે છે. ત્યાં બાજુના ઓરડામાં કશો અવાજ સંભળાય છે, એટલે એ તરફ આગળ વધે છે.)
સુરતાઃ (મોટેથી) નિગમ! (બે પગલાં વધુ આગળ વધે છે.) નિગમ તું ત્યાં છે? (બોલતાં લગભગ શયનખંડના બારણા સુધી પહોંચી જાય છે.) અરે ઓ નિગમ! હું ક્યારની આવી છું ને આટલે મોટેથી જગુ સાથે વાતો કરું છું પણ તું તો –
{{Ps
|સુરતાઃ  
|(મોટેથી) નિગમ! (બે પગલાં વધુ આગળ વધે છે.) નિગમ તું ત્યાં છે? (બોલતાં લગભગ શયનખંડના બારણા સુધી પહોંચી જાય છે.) અરે ઓ નિગમ! હું ક્યારની આવી છું ને આટલે મોટેથી જગુ સાથે વાતો કરું છું પણ તું તો –
}}
(ત્યાં ઝડપથી નિગમ બહાર આવે છે ને સુરતાનો હાથ પકડી લઈને, એને સોફા ખુરશી તરફ તાણીને લઈ જાય છે. નિગમની પાંપણો ઉપર હજી બેચાર અશ્રુબિન્દુ વળગી રહ્યાં છે એ એના મનોભાવની ચાડી ખાય છે.)
(ત્યાં ઝડપથી નિગમ બહાર આવે છે ને સુરતાનો હાથ પકડી લઈને, એને સોફા ખુરશી તરફ તાણીને લઈ જાય છે. નિગમની પાંપણો ઉપર હજી બેચાર અશ્રુબિન્દુ વળગી રહ્યાં છે એ એના મનોભાવની ચાડી ખાય છે.)
નિગમઃ (ખોડંગાતા અવાજે) તું! આટલી વહેલી?
{{Ps
સુરતાઃ બે એક પુસ્તક લેવાં હતાં. અરે પણ નિગમ, તને થયું છે શું? કેમ આમ?
|નિગમઃ  
નિગમઃ (સ્વસ્થ બનવાનો દેખાઈ આવે એવો પ્રયત્ન કરતાં) કંઈ નહિ, કેમ? (હસવાના પ્રયત્નને અંતે દયામણું ફિક્કું જ હસી શકે છે.)
|(ખોડંગાતા અવાજે) તું! આટલી વહેલી?
સુરતાઃ અરે પણ નિગમ, નંદનકાકી સાચેસાચ આજે પાછાં આવે છે? હેં?
}}
નિગમઃ તને કોણે કહ્યું?
{{Ps
સુરતાઃ કોણે કહ્યું એ અગત્યનું છે?
|સુરતાઃ  
|બે એક પુસ્તક લેવાં હતાં. અરે પણ નિગમ, તને થયું છે શું? કેમ આમ?
}}
{{Ps
|નિગમઃ  
|(સ્વસ્થ બનવાનો દેખાઈ આવે એવો પ્રયત્ન કરતાં) કંઈ નહિ, કેમ? (હસવાના પ્રયત્નને અંતે દયામણું ફિક્કું જ હસી શકે છે.)
}}
{{Ps
|સુરતાઃ  
|અરે પણ નિગમ, નંદનકાકી સાચેસાચ આજે પાછાં આવે છે? હેં?
}}
{{Ps
|નિગમઃ  
|તને કોણે કહ્યું?
}}
{{Ps
|સુરતાઃ  
|કોણે કહ્યું એ અગત્યનું છે?
}}
{{Ps
નિગમઃ (સુરતાની પ્રશ્નાર્થ દૃષ્ટિને ટાળતાં) હા, હા, કદાચ… કદાચ મા આજે પાછી ફરશે.
નિગમઃ (સુરતાની પ્રશ્નાર્થ દૃષ્ટિને ટાળતાં) હા, હા, કદાચ… કદાચ મા આજે પાછી ફરશે.
સુરતાઃ એટલે કે–?
સુરતાઃ એટલે કે–?
26,604

edits

Navigation menu